Home India Revenue Department Part-I Extra Revenue Department...
Date: 2025-11-03 Category: Not Applicable State: Gujarat Country: India

Part-I Extra Revenue Department

Issued by Revenue Department · Not Applicable

Research with AI Agent Chat with Document Generate Summary Translate Helpful Share Add to Project Create Task

Executive Summary & Key Takeaways

The Gujarat Government Gazette, Extraordinary, published on Monday, November 3, 2025, outlines two public notices issued by the Additional District Magistrate of Arvalli-Modasa, D.V. Makwana. **First Public Notice** pertains to traffic regulation in Shamlaji near the Vishnu temple due to heavy visitor traffic on the occasion of Purnima, fairs, and Tulsi Vivah. Measures include bus diversions starting November 2, 2025, at 05:00 hours to November 5, 2025, at 24:00 hours. Buses from Himatnagar, Modasa, and Bhiloda are to be diverted via Karcha S.T. Stand and Shamlaji H.G. Vidyalaya service road. Buses from Ratanpur heading towards Himatnagar are to use the service road towards Shamlaji Bridge. Traffic police with walkie-talkies, traffic control and local panchayat cooperation is required to manage traffic, maintain order, and ensure proper implementation of the restrictions. Signboards and instructions should be posted. Violators will be prosecuted under the Gujarat Police Act, 1951, Section 131, and Bharatiya Nyaya Sanhita, 2023, Section 223. Head Constables and officers of higher rank in the Arvalli district are authorized to file complaints against violators. **Second Public Notice** concerns the Karthiki Purnima fair at Shamlaji from November 3, 2025, to November 5, 2025, where a large number of people gather at the Nagdhara on the Meshwo River for religious rituals. The order regulates the use of water from the Meshwo River, designating the upper section for drinking and the lower section for bathing and washing. Rules include prohibition of drawing water from designated drinking areas with personal vessels, prohibiting bathing or using water from the northern part of the Meshwo reservoir, Gram panchayat is responsible for water purity, sanitation requirements for food vendors, inspections for contagious diseases and separation of infected individuals. Separate areas are designated for men and women to bathe, with women allowed to bathe at the Nagdhara from 6:00 AM to 6:00 PM. No photography or videography is permitted during women's bathing rituals. Violations are punishable under Section 139 of the Gujarat Police Act. Head Constables and officers of higher rank are authorized to file complaints against violators. The order is in effect from 00:00 hours on November 3, 2025, to 24:00 hours on November 5, 2025.

Key Entities Referenced

Gujarat Police Act of 1951: The primary law under which the orders regarding traffic diversion and restrictions around Shamalaji temple are issued. Shamalaji Temple: A major Vishnu temple and pilgrimage site in Gujarat, central to the traffic management and public order regulations detailed in the gazette. Arvalli-Modasa: The district where the policies outlined in the Gazette are applicable; specifically relating to Shamalaji. District Magistrate, Arvalli-Modasa: The issuing authority for the public orders, responsible for implementing the Gujarat Police Act.
Official Source Record View Original Source →
See Full Document Text
385 Vol. LXVI ] MONDAY, NOVEMBER 3, 2025 / KARTIKA 12, 1947 અધિક ધિલ્લા મેજીસ્ટ્ેટ દ્લારલા વંચલાણે લીિલા: (૧) ઈ.ચા.પોલીસ અધિક્ષકશ્ી, અરવલ્ી-મોડાસાના પત્ર ક્રમાંક: LIB/જાહે૨નામું/૧૯૯૭/૨૦૨૫, તા.૨૭.૧૦.૨૦૨૫ 2 ( ) ગુજરાત પોલીસ અધિધનયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧) નો ખંડ (ખ) જાહેરનલામું ગુિરલાત પોલીસ અધિધનયમ-૧૯૫૧ ની કલમ ૩૩(૧) નો ખંડ (ખ) અનવયે નં.એમ.એ.જી/જાહેરનામું/વશી/૮૬૩/૨૦૨૫. —શામળાજી ખાતે જગત પ્રધસધિ ધવષ્ુ ભગવાનનું પૌરાધ્ક મંદિર આવેલ છે. જે મંદિર ગુજરાત તેમજ રાજસ્ાનના લોકોની આસ્ાનું કેન્દ્ર છે. તેમજ આ મંિીર નેશનલ હાઈવે નં.૪૮ની નજીક આવેલ હોઈ અલગ-અલગ રાજયના લોકો Jëùó િશાશાના આવતા હોય છે. જે્ી શામળાજી ખાતે આવેલ શામળીયા ભગવાન (ધવષ્ુ ભગવાનજી) ના મંદિરમાં િર પુનમ ધનધમત્ે ત્ા મેળાના દિવસ ે ç ત્ા તુલસી ધવવાહમાં ભારે સંખયામાં િશશાના્થી િશશાન અ્થે આવતાં હોઈ તે દિવ િ૨મયાન શામળાજી સી.એચ.સી ડીપ સુિીના ધવસતારમાં નાના- મોટા ફેરીયાઓ તેમજ િશશાના્થીઓ ચાલતા આવતાં જતાં હોવાના કાર્ે ખુબજ વિુ પ્રમા્માં ટ્ાદફકની સમસયા રહેતી હોય છે. તે ધસવાયના નાના વાહન ચાલકો પોતાના વાહન ડુંગરની બાજુમાં આવેલ ખુલ્ી જગયામાં પાક્ક ક૨તા હોય છે તેમજ ડુંગર પાસે આવેલ પાકકીંગની જગયા ઓછી હોઈ વાહન ચાલકો પોતાના વાહન રોડની સાઈડમાં પાક્ક કરી જતાં ૨હેતાં હોય છે. જે્ી મોટા વાહનો આ સધવશાસ રોડ ઉપર આવન જાવન કરે તે વખતે ભારે ટ્ાદફકની સમસયા સજાશાય છે, જે્ી િશશાના્થીઓને આ ટ્ાદફકની સમસયાનો સામનો કરવો પડતો હોય છે તેમજ કયારેક સુરક્ષાની રીતે મહતવના çù પિાધિકારીશ્ીઓ પ્ કોન્વોય સા્ે મંદિરના િશશાના્થે આવતા હોય છે. જે્ી શામળાજી બસ સટેન્ડમાં આવતી તમામ બ ને કે જે ધહંમતનગર, મોડાસા, ધભલોડા તરફ્ી આવતી હોય તેઓને શામળાજી સી.એચ.સી ધરિજ ઉપર (નેશનલ હાઇવે) ્ી આગળ કારછા એસ.ટી.સટેન્ડ ્ી શામળાજી તરફ આવવા સારૂ તેમજ શામળાજી એચ.જી. ધવિાલય સધવશાસ રોડ ્ઈ શામળાજી આવવા તેમજ રતનપુર તરફ્ી આવતી બસો કે જે ધહંમતનગર, ç રૂટ તરફ જનાર હોય તેઓને સી.એચ.સી. તરફ ન જવાની મજ કરી તેઓને એચ.જી.ધવદ્ાલય આગળ સધવશાસ રોડ તરફ્ી શામળાજી ધરિજ ઉપર (નેશનલ હાઈવે) ્ઈ બસ લઈ જવા સારૂ. તા.૦૨.૧૧.૨૦૨૫ના સવારના ૦૫-૦૦ કલાક ્ી તા.૦૫-૧૧-૨૦૨૫ના રોજ ૨૪-૦૦ કલાક સુિી કુલ દિન-૪ (ચાર) માટે ગુજરાત પોલીસ અધિધનયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧) નો ખંડ (ખ) મુજબનું જાહેરનામું પ્રધસધિ કરવા ઈ.ચા.પોલીસ અધિક્ષકશ્ી, અરવલ્ી-મોડાસા દ્ારા િરખાસત અત્રેની કચેરીએ મોકલી આપેલ છે. વાસતે હું ડી. વી. મકવા્ા, જી.એ.એસ., અધિક ધજલ્ા મેધજસટ્ેટ, અરવલ્ી-મોડાસા, સને ૧૯૫૧ ના મુંબઇ પોલીસ અધિધનયમની કલમ ૩૩(૧)ના ખંડ (ખ) અન્વયે મળેલ સત્ાની રૂએ તા.૦૨.૧૧.૨૦૨૫ના ૦૫-૦૦ કલાક ્ી તા.૦૫-૧૧-૨૦૨૫ના રોજ ૨૪-૦૦ કલાક સુિી દિન-૪ (ચાર)નું શામળાજી બસ સટેન્ડમાં આવતી બસો માટે નીચે મુજબ ડાઈવરશાન આપવા ફરમાવું છું. 385/1385/2 THE GUJ. GOVT. GAZETTE, EX., NOVEMBER 3. 2025 / KARTIKA 12. 1947 [ Part I–Supple ધહંમતનગર, મોડલાસલા, ધિલોડલા તરફથી આવતી બસો મલાટે 1 ( ) શામળાજી સી.એચ.સી. ધરિજ ઉપર (નેશનલ હાઈવે) ્ી આગળ કારછા એસ.ટી.સટેન્ડ ્ી શામળાજી એસ.જી. ધવધયાલય સધવશાસ રોડ ્ઈ શામળાજી તરફ આવવા રતનપુર તરફથી આવતી બસો મલાટે Úçù çí (૧) ધહંમતનગર રૂટ તરફ જનાર .એચ.સી. તરફ ન જતા એચ.જી. ધવદ્ાલય આગળ સધવશાસ રોડ તરફ્ી શામળાજી ધરિજ ઉપર (નેશનલ હાઈવે) તરફ જવા સારૂ çõ વિુમાં, ટ્ાફીક ધનયમન ્ાય તે માટે વોકી ટોકી ટ સા્ે ટ્ાફીકના મા્સો મૂકવાના રહેશે તેમજ ટ્ાફીક ધનયમન તંત્ર, પોલીસ તંત્રએ સંબંધિત ગ્ામ પંચાયતોનો સહકાર મેળવી ટ્ાફીક ધનયમન ્ાય, કાયિો વયવસ્ા જળવાઈ રહે અને સિર હંગામી પ્રધતબંિનો સુચારૂ અમલ ્ાય તે માટે તાતકાધલક િોર્ે યોગય આયોજન કરવાનું રહેશે. અગતયના સ્ળોએ ટ્ાફીક પોઇન્ટ ધનયત કરી ટ્ાફીક કમશાચારીઓ મૂકવાના રહેશે તેમજ જરૂરી સાઈન બોડશા, સૂચનાઓ અગાઉ્ી લગાવવાના રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અ્વા ઉલ્ંઘન કરનાર અ્વા કરાવનાર શખસ ગુજરાત પોલીસ અધિધનયમ, ૧૯૫૧ની કલમ -૧૩૧ હેઠળ તેમજ ભારતીય ન્યાય સંધહતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ ધશક્ષાને પાત્ર ્શે. આ જાહેરનામા અન્વયે અરવલ્ી ધજલ્ામાં ફરજ બજાવતા ક્ષેત્રાધિકાર િરાવતા િરાવતા હેડ કોન્સટેબલ અને તેના્ી ઉપરના િરજ્જાના સક્ષમ સત્ા અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંધહતાની, કલમ-૨૨૩ ત્ા ગુજરાત પોલીસ અધિધનયમ, ૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ ફરીયાિ માંડવા અધિકૃત કરવામાં આવે છે. Öë.30Üí ±ù@ËùÚß 2025 ìVëï આજ રોજ ના રોજ મારી સહી ત્ા કચેરીનો ક્ો કરી આપયો. ડી. વી. મકવલાણલા અધિક ધજલ્ા મેધજસટ્ેટ અરવલ્ી-મોડાસા ----------------------- વંચલાણે લીિલા:- (૧) ઈ. ચાજશા પોલીસ અધિકક્ષકશ્ી, અરવલ્ી-મોડાસાના પત્ર ક્રમાંક:એલઆઈબી/કા.પુનમ-મેળા/ જાહે./૧૭૦૨/૨૫, તા.૨૯.૧૦.૨૦૨૫ (૨) ગુજરાત પોલીસ અધિધનયમ-૧૯૫૧ની કલમ-૪૩(૧) જાહેરનલામું ગુિરલાત પોલીસ અધિધનયમ-૧૯૫૧ની કલમ-૪૩(૧) જોગવલાઈઓ અનવયેનું. Mëí.±ù.±Sõë ન.ં /જાહરે નામ/ંુશામળાજી-૪૩(૧)વશી/૮૬૭/૨૦૨૫.— અરવલ્ી ધજલ્ાના શામળાજી મકુ ામ ેતા.૦૩.૧૧.૨૦૨૫ ્ી તા.૦૫. ૧૧.૨૦૨૫ સિુ ી કાધતકશા ી પ્ૂ થીમાનો મળે ો યોજાનાર છે. આ લોક મળે ામા ંગજુ રાત રાજય તમે જ પડોશી રાજય રાજસ્ાનમાં્ી મોટી સખં યામા ંસત્રી-પરૂુ ષો િાધમશાક ધવધિ માટે એકઠા ્નાર છે. આ મળે ામા ંશામળાજી પાસ ેઆવલે મશ્ે ો નિીના તટ પર "નાગિરા" નામ ેપ્રખયાત કડું આવલે છે. જમે ા ંસત્રી/પરૂુ ષ/બાળકોન ેવળગલે વળગાડ "નાગિરા" મા ં સ્ાન કરવા્ી િરૂ ્વાની માન્યતા બહપ્રુ ચધલત છે. આ "નાગિરા" નામ ે પ્રખયાત કુંડમા ં સ્ાન કરતા સત્રી/પરૂુ ષોન ે જોવા માટે મળે ામા ંમોટી સખં યાની જનમેિની એકત્રીત ્ાય છે. જે્ી કોઈ અઘદટત બનાવ ન બન ેત ેસારૂ જી.પી.એકટની કલમ-૪૩(૧) મજુ બન ુંજાહેરનામ ુંપ્રધસધિ કરવા ઈ.ચાજશા પોલીસ અધિક્ષકશ્ી, અરવલ્ી-મોડાસાએ િરખાસત કરેલ છે. વાસતે હું ડી. વી. મકવા્ા, જી.એ.એસ., અધિક ધજલ્ા મેધજસટ્ેટ, અરવલ્ી-મોડાસા સને-૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિધનયમની કલમ-૪૩(૧)્ી મળેલ સત્ાની રૂએ શામળાજી ખાતે ગામના રહીશો અને મેળામાં આવનાર િરેક વયધતિઓને મેળો પૂ્શા ન ્ાય તયાં સુિી નીચે મુજબના ધનયમોનું પાલન કરવા ફરમાવું છું. (૧) મેશ્ો નિી બે ભાગમાં વહેચવામાં આવશે. ઉપલા ભાગમાં એટલે કે, શામળાજી મંદિર તરફનું પા્ી વૈકલ્પક વયવસ્ા ન હોય તો પીવા માટે ઉપયોગમાં લેવું અને નીચેના ભાગનું પા્ી ન્હાવા, િોવા ધવગેરેના ઉપયોગમાં લેવું. ગ્ામપંચાયત શામળાજી અને પા્ી પુરવઠા બોડશાએ સંકલનમાં રહી સવચછ શુધિ પીવાના પા્ીની વયવસ્ા કરવાની રહેશે. (૨) કોઈ પ્ વયધતિએ પીવાના પા્ી માટે નકકી કરેલ જગયાઓ ઉપર પોતાના વાસ્્ી પા્ી ભરવું નહીં, પરંતુ મજકુર જગયાએ મુકવામાં આવેલ ડોલ કે અન્ય પાત્ર્ી પા્ી ભરવું. (૩) મેશ્ો સરોવરના કાંઠે્ી ઉત્રી ભાગમાં સરોવરમાં ન્હાવા, િોવા કે અન્ય રીતે પા્ીનો ઉપયોગ કરવો નહીં.Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., NOVEMBER 3. 2025 / KARTIKA 12. 1947 385/3 (૪) મંદિરના કુવામાં તેમજ પા્ી ભરવાના બીજા કુવામાં ગ્ામ પંચાયતે જરૂરી િવા નાખવી ત્ા કાિવ કીચડવાળી જગયાએ િવા છાંટવી. (૫) મેળામાં જે સ્ળ નક્ી કરવામાં આવેલ છે અને મેળો જે જગયાએ ભરાય છે તે જગયામાં કે તેની નજીક કોઇ પ્ વયધતિ ગંિકી કરી શકશે નહીં. (૬) સડી ગયેલા ફળો તેમજ મનુષયને ઉપયોગમાં લેવા માટે લાયક ન હોય તેવા ખોરાક તેમજ પી્ાં વેચવા નહી અને જો આ પ્રકારના સડી ગયેલા ફળો, ખોરાક ત્ા પી્ાં જોવા મળે તો હાજર રહેલા સેનેટરી ઇન્સપેકટર તેમજ ફરજ બજાવતા પોલીસ કમથીઓ નાશ કરી શકશે. (૭) ફરજ ઉપર હાજર રહેલા સેનેટરી ઇન્સપેકટરો દ્ારા હોટલ/લોજના માધલકોને ત્ા બીજા િુકાનિારોને અપાયેલ ચોખખાઈ, તંિુરસતીને લગતી ત્ા અન્ય સુચનાઓનો ઉપર િશાશાવેલ એકમોના માલીકોએ તાતકાધલક અમલ કરવાનો રહેશે. (૮) મેળામાં આવનાર િરેક વયધતિ શારીદરક તપાસને પાત્ર રહેશે અને કોઈ વયધતિને પલેગ, બળીયા, કોલેરા અગર બીજા કોઈ ચેપી રોગો ્યેલા જ્ાશે તો તેને તયાં્ી તુતશા જ જુિા રાખવામાં આવશે અ્વા તેઓએ મેળાનું સ્ળ તાતકાધલક છોડી િેવું પડશે. (૯) કોઈ પ્ વયધતિએ વાવમાં્ી પા્ી ભરવા વાવમાં ઉતરવું નહીં. (૧૦) મેળામાં નાગિરાના સ્ળે બહેનો સ્ાન ધવિી સવારના ૬-૦૦ કલાક્ી સાંજના ૬-૦૦ કલાક સુિી કરી શકશે. આ ધસવાયના સમયે આ સ્ળે બહેનો સ્ાન કરી શકશે નહીં. (૧૧) ઉપરોકત સ્ાન ધવિીમાં પુરૂષો તેમજ સત્રીઓએ અલગ-અલગ નક્ી કરેલા સ્ળોએ સ્ાન ધવિી કરવાની રહેશે. જેમાં સત્રીઓ માટે નક્ી કરેલા ધવભાગમાં કોઇ પુરૂષ પ્રવેશ કરી શકશે નહીં. બહેનો તેમની સા્ે તેમના નાની ઉંમરના બાળકોને લઇ જઇ શકશે. (૧૨) સ્ાન ધવિી િરધમયાન મધહલાઓની ફોટોગ્ાફી/વીડીયોગ્ાફી/મોબાઈલ ફોટોગ્ાફી રેકોડડીંગ કરી શકશે નહીં અને સ્ાન ધવિીના સ્ળે કેમેરા અ્વા વીડીયો ગ્ાફીના સાિનો કે તેવી સુધવિાયુકત મોબાઇલ ફોન લઈ જઈ શકશે નહીં. ધિક્લા:- ઉપરોકત બતાવેલ ધનયમોનો કોઈ પ્ વયધતિ ભંગ કરશે તો ગુજરાત પોલીસ અધિધનયમની કલમ-૧૩૯ મુજબની ધશક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામા અન્વયે અરવલ્ી ધજલ્ામાં ફરજ બજાવતા, ક્ષેત્રાધિકાર િરાવતા હેડ કોન્સટેબલ અને તેના્ી ઉપરના િરજ્જાના સક્ષમ સત્ા અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો ધવરૂધિ ગુજરાત પોલીસ અધિધનયમ-૧૯૫૧ની કલમ-૧૩૯ મુજબ ફરીયાિ માંડવા અધિકૃત કરવામાં આવે છે. સમયગલાળો:- આ જાહેરનામું તા.૦૩.૧૧.૨૦૨૫ના ૦૦-૦૦ કલાક્ી તા.૦૫.૧૧.૨૦૨૫ના ૨૪-૦૦ કલાક સુિી અમલમાં રહેશે. Öë.30Üí ±ù@ËùÚß 2025 ìVëï આજ રોજ ના રોજ મારી સહી ત્ા કચેરીનો ક્ો કરી આપયો. ડી. વી. મકવલાણલા અધિક ધજલ્ા મેધજસટ્ેટ અરવલ્ી-મોડાસા ----------------------- Government Press & Stationery, Vadodara.

Continue your research