Home India Narmada, Water Resources, Water Supply & Kalpsar Department Part IV-B Extra Narmada, Water Resources, Water Supply & Ka...
Date: 2026-05-12 Category: Not Applicable State: Gujarat Country: India

Part IV-B Extra Narmada, Water Resources, Water Supply & Kalpsar Department

Issued by Narmada, Water Resources, Water Supply & Kalpsar Department · Not Applicable

Research with AI Agent Chat with Document Generate Summary Translate Helpful Share Add to Project Create Task
Official Source Record View Original Source →
See Full Document Text
Extra No. 118 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] TUESDAY, MAY 12, 2026 / VAISHAKHA 22, 1948 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IV-B Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made by the Government of Gujarat under the Gujarat Acts નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્ પસર ત્તવભાગ જાહેરનાર્ું સચિવાલય, ગાાંધીનગર, ૧૨મી મે, ૨૦૨૬ ક્રર્ાંક: GH/NJ/2026/75:- ગુજરાત પાણી અને ગેસની પાઈપલાઈન (જમીનમાાં વપરાશકારોનો હક્ક સાંપાદિત કરવા બાબત) અચધચનયમ- ૨૦૦૦ની જોગવાઈઓ હેઠળ ચહિંમતનગર ચસાંિાઇ યોજના વતુુળ, ચહિંમતનગરની Engineering, Procurement, and Construction (EPC) Contract for Providing Irrigation Facility by Filling the Various Tanks of Vadali & Idar taluka from Dharoi Reservoir, near Village Dobhada, Ta-Vadali, Dist.-Sabarkantha ની કામગીરી સાંિર્ભે કોમ્પીટન્ટ ઓથોદરટીની ચનમણૂક. IV-B Ex.-118 118-1118-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 12-05-2026 [ PART IV-B અધીક્ષક ઈજનેરશ્રી, ચહિંમતનગર ચસાંિાઇ યોજના વતુુળ, ચહિંમતનગરના તા.૧૫/૦૪/૨૦૨૬ના પત્ર ક્રમાાંક: જાનાં-સીબી/આર.ઓ.યુ./ધરોઇ ડા.કા./૧૦૩/૨૦૨૬ના અનુસાંધાન ે Engineering, Procurement, and Construction (EPC) Contract for Providing Irrigation Facility by Filling the Various Tanks of Vadali & Idar taluka from Dharoi Reservoir, near Village Dobhada, Ta-Vadali, Dist.-Sabarkantha માાં ધરોઇ જળાશય યોજનાની ડોર્ભાડા રીવસુ કેનાલથી કુબાધરોલ કંપા નજીક પાંપીગ સ્ટેશન બનાવી ચસાંિાઇ માટેના પાણીનુાં ઉદ્દવહન કરી આશરે ૩૧ ક્યસુ ેક જેટલા પાણીને ૨૨.૦૬ કી.મી. લાંબાઇની એમ.એસ. પાઇપલાઇન તથા જુિા જુિા વ્યાસની એિ.ડી.પી.ઇ. પાઇપલાઇન દ્વારા સાબરકાાંઠા ચજલ્લાના ઇડર અન ે વડાલી તાલુકાના કુલ ૨૪ ગામોના ૪૮ તળાવો ર્ભરવા માટે પાઇપલાઇનની પથરેખામાાં આવતા જમીન માલીકોના ખેતરોમાાં ઊર્ભા પાકોને તેમજ અન્ય નુકસાન થવાની સાંર્ભાવના હોવાથી કામગીરીમાાં કોઈ અવરોધ ના થાય તે સારૂ પાઈપલાઇનની કામગીરી માટે પાઇપ લાઇનની પથરેખામાાં આવતી જમીનનો ઉપયોગ કરવા સારૂ વપરાશી હક્કો સાંપાદિત કરવા સાંિર્ભ ે જમીનમાાં વપરાશકારોનો હક્ક સાંપાદિત કરવાના "ગુજરાત પાણી અન ે ગેસની પાઈપલાઈન (જમીનમાાં વપરાશકારોનો હક્ક સાંપાદિત કરવા બાબત) અચધચનયમ-૨૦૦૦”ની જોગવાઇઓ મુજબ રજૂઆતવાળી કામગીરીમાાં કોમ્મ્પટન્ટ ઓથોદરટી તરીક ે “કાયુપાલક ઇજનેરશ્રી, સાબરકાાંઠા ચસાંિાઈ ચવર્ભાગ, ચહિંમતનગર”ની ચનમણૂક કરવામાાં આવે છે. જે. જી. બરવાળીયા, સરકારના ઉપસચિવ (મ.ગુ.). -------------- Government Central Press, Gandhinagar.

Continue your research