See Full Document Text
©
The Gujarat Government Gazette
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, MAY 21, 2026 / VAISHAKHA 31, 1948 [ No. 21
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-B
Rules and Orders (Other than those published in Part I, I-A and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ષિભાગ
જાહેરનામ ું
સચિવાલય, ગાાંધીનગર, ૧૩મી મ,ે ૨૦૨૬
નું.જીએચકેએચ-૪૩-૨૦૨૬-એસસીએ-૧૪-૨૦૧૦-એસસીએ-૧૩૧-ચ(ACD/APM/e-file/2/2023/2138/CH):- ગુજરાત સહકારી માંડળીઓ
અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૦૭ હેઠળ મળેલ સત્તા અન્વય ેરચજસ્ટ્રાર, સહકારી માંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાાંધીનગરના તા.૦૫/૦૩/૨૦૦૧ના હુકમ
ક્રમાાંક: નસબ/ફડિ/ઝ-૧/૩૯૧/૨૦૦૧ થી ધી સહયોગ.કો.ઓપ.બેંક લી.(ફડિામાાં), અમદાવાદને ફડિામાાં લઈ જવામાાં આવેલ. ગુજરાત સહકારી
માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈને મુજબ ફડિાના હુકમથી ત્રણ વર્ષમાાં ફડિાની કાયષવાહી આટોપી લેવાની રહે છે.
ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ મળેલ સત્તા અન્વયે સદરહુ સાંસ્ટ્થાની ફડિાની મુદત રચજસ્ટ્રારશ્રી, સહકારી
માંડળીઓ, ગુજરાત રાજ્ય ગાાંધીનગરના વખતોવખતના હુકમથી તા.૦૪/૦૩/૨૦૦૮ સુધી વધારવામાાં આવેલ હતી. પરંતુ સદરહુ મુદત વધારા
દરમ્યાન ફડિાની કાયવષ ાહી આટોપી શકાયેલ ન હતી. ત્યારબાદ ગુજરાત સહકારી માંડળી અચધચનયમ-૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તા
અન્વયે રાજ્ય સરકારના કૃચર્, ખેડૂત કલ્યાણ અને સહકાર ચવભાગના વખતોવખતના જાહેરનામાથી તા.૦૪/૦૩/૨૦૨૫ સુધી કલમ-૧૬૧ હેઠળ
મુચિ આપવામાાં આવેલ હતી. પરંતુ સદરહુ સમયગાળા દરમ્યાન ફડિાની કાયષવાહી આટોપી શકાયેલ નથી.
8687 GUJARAT GOVERNMENT GAZETTE, 21-05-2026 [ PART IV-B
આથી, ધી સહયોગ કો.ઓપ.બેંક લી.(ફડિામાાં), અમદાવાદને ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની
સુધારેલ જોગવાઈ હેઠળ ફડિાની કામગીરી આટોપી લેવા તા. ૦૫/૦૩/૨૦૨૫ થી તા. ૦૪/૦૩/૨૦૨૭ સુધી મુદત વધારી આપવામાાં આવે છે.
આ મુદ્દત વધારા દરચમયાન ફડિાની કામગીરી પૂણષ થાય તે રીતે કામગીરી હાથ ધરવાની રહેશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
કુલદીપષસુંહ મકિાણા,
સરકારના ઉપસચિવ(ચધરાણ).
----------
Government Central Press, Gandhinagar.