Home India This Gazette may contain multiple departments/offices. Part IV-B This Gazette may contain multiple departments/offi...
Date: 2026-03-26 Category: Not Applicable State: Gujarat Country: India

Part IV-B This Gazette may contain multiple departments/offices.

Issued by This Gazette may contain multiple departments/offices. · Not Applicable

Research with AI Agent Chat with Document Generate Summary Translate Helpful Share Add to Project Create Task
Official Source Record View Original Source →
See Full Document Text
© The Gujarat Government Gazette PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] THURSDAY, MARCH 26, 2026 / CHAITRA 5, 1948 [ No. 13 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IV-B Rules and Orders (Other than those published in Part I, I-A and I-L) made by the Government of Gujarat under the Gujarat Acts. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ષિભાગ જાહેરનામ ું સચિવાલય, ગાાંધીનગર, ૧૧મી માિચ, ૨૦૨૬ નું. જીએચકેએચ-૨૮-૨૦૨૬-નસબ-૧૧-૨૦૧૩-૨૬-ચ (e-file no:ACD/APM/e-file/2/2023/1788/CH): ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૦૭ હેઠળ મળેલ સત્તા અન્વયે રચજસ્ટ્રારશ્રી, સહકારી માંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાાંધીનગરના તા.૦૮/૦૩/૨૦૦૬ના હુકમ ક્રમાાંક: નસબ/ફડિ/ઝ-૧૦/૭૭૨/૨૦૦૬થી ધી ડભોઇ નાગરરક સહકારી બેંક લી., ડભોઇને ફડિામાાં લઈ જવામા ાં આવેલ. ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈ મુજબ ફડિાના હુકમથી ત્રણ વર્ચમાાં ફડિાની કાયચવાહી આટોપી લેવાની રહે છે. ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ મળેલ સત્તા અન્વય ે સદરહુ સાંસ્ટ્થાની ફડિાની મુદત રચજસ્ટ્રારશ્રી, સહકારી માંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાાંધીનગરના વખતોવખતના હુકમથી તા.૦૭/૦૩/૨૦૧૩ સુધી વધારવામા ાં આવેલ હતી. પરંતુ સદરહુ મુદત વધારા દરમ્યાન ફડિાની કાયચવાહી આટોપી શકાયેલ ન હતી. ત્યારબાદ ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ- ૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વય ે રાજ્ય સરકારના કૃચર્, ખેડૂત કલ્યાણ અને સહકાર ચવભાગના વખતોવખતના જાહેરનામાથી તા.૦૭/૦૩/૨૦૨૫ સુધી કલમ ૧૬૧ હેઠળ મુચિ આપવામાાં આવેલ હતી. છેલ્લ ે કૃચર્, ખેડૂત કલ્યાણ અને સહકાર ચવભાગના તા.૧૮/૦/૨૦૨૫ ના જાહેરનામાથી તા.૭/૩/૨૦૨૬ સુધી ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ મુદત વધારી આપવામાાં આવેલ હતી. પરંત ુ સદરહુ સમયગાળા દરમ્યાન ફડિાની કાયવચ ાહી આટોપી શકાયેલ નથી. ધી ડભોઇ નાગરરક સહકારી બેંક લી., ડભોઇને ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની સુધારેલ જોગવાઈ હેઠળ તા.૦૮/૦૩/૨૦૨૬ થી તા.૦૭/૦૩/૨૦૨૮ સુધી મુદત વધારો આપવામાાં આવે છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, કુલદીપષસુંહ મકિાણા, સરકારના ઉપસચિવ (ચધરાણ). ---------- 4041 GUJARAT GOVERNMENT GAZETTE, 26-03-2026 [ PART IV-B કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ષિભાગ જાહેરનામ ું સચિવાલય, ગાાંધીનગર, ૧૧મી માિચ, ૨૦૨૬ નું. જીએચકેએચ-૩૦-૨૦૨૬-નસબ-૧૨-૨૦૦૮-૨૯૨૫-ચ(પા.ફા-૨) (e-file:ACD/APM/e-file/2/2023/1409/CH): ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૦૭ હેઠળ મળેલ સત્તા અન્વય ે રચજસ્ટ્રારશ્રી, સહકારી માંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાાંધીનગરના તા.૧૧/૦૨/૨૦૦૨ના હુકમ ક્રમાાંક: નસબ/૦૧/ઝ-૧/૩૩૦/૨૦૦૨થી ધી મજૂર સહકારી બેંક લી. અમદાવાદન ે ફડિામાાં લઈ જવામાાં આવેલ. ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈ મુજબ ફડિાના હુકમથી ત્રણ વર્ચમાાં ફડિાની કાયચવાહી આટોપી લેવાની રહે છ.ે ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ મળેલ સત્તા અન્વય ે સદરહુ સાંસ્ટ્થાની ફડિાની મુદત રચજસ્ટ્રારશ્રી, સહકારી માંડળીઓ, ગજુ રાત રાજ્ય, ગાાંધીનગરના વખતોવખતના હુકમોથી તા.૧૦/૦૨/૨૦૦૯ સુધી વધારવામાાં આવેલ હતી. પરંત ુ સદરહુ મુદત વધારા દરમ્યાન ફડિાની કાયચવાહી આટોપી શકાયેલ ન હતી. ત્યારબાદ ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વય ે રાજ્ય સરકારના કૃચર્, ખડે ૂત કલ્યાણ અને સહકાર ચવભાગના વખતોવખતના જાહેરનામાથી તા.૧૦/૦૨/૨૦૨૫ સુધી કલમ-૧૬૧ હેઠળ મુચિ આપવામાાં આવેલ હતી. છેલ્લે ચવભાગના તા.૨૦/૨/૨૦૨૫ ના જાહેરનામાથી તા.૧૦/૨/૨૦૨૬ સુધી ગુજરાત સહકારી માંડળી અચધચનયમ-૧૯૬૧ ની કલમ-૧૧૪(૧) હેઠળ મુદત વધારો આપવામાાં આવેલ હતો. પરંત ુ સદરહુ સમયગાળા દરમ્યાન ફડિાની કાયવચ ાહી આટોપી શકાયેલ નથી. ધી મજૂર સહકારી બેંક લી., અમદાવાદને ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની સુધારેલ જોગવાઈ હેઠળ તા.૧૧/૦૨/૨૦૨૬ થી તા.૧૦/૦૨/૨૦૨૮ સુધી મુદત વધારી આપવામાાં આવે છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, કુલદીપષસુંહ મકિાણા, સરકારના ઉપસચિવ (ચધરાણ). ---------- કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ષિભાગ જાહેરનામ ું સચિવાલય, ગાાંધીનગર, ૧૬મી માિચ, ૨૦૨૬ નું. જીએચકેએચ-૩૧-૨૦૨૬-નસબ-૧૧-૨૦૧૨-૧૮૦૧-ચ(પા.ફા.-૧) (e-file no : ACD/APM/e-file/2/2022/2671/CH): ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૦૭ હેઠળ મળેલ સત્તા અન્વય ે રચજસ્ટ્રારશ્રી, સહકારી માંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાાંધીનગરના તા.૨૩/૧૧/૨૦૦૫ના હુકમ ક્રમાાંક: નસબ/ફડિ/ઝ.૧૦/૪૧૬૨/૨૦૦૫થી ધી નટપુર કો.ઓ. બેંક લી(ફડિામાાં) નડીયાદને ફડિામાાં લઈ જવામાાં આવેલ. ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈ મુજબ ફડિાના હુકમથી ત્રણ વર્ચમાાં ફડિાની કાયચવાહી આટોપી લેવાની રહે છે. ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ મળેલ સત્તા અન્વયે સદરહુ સાંસ્ટ્થાની ફડિાની મુદત રચજસ્ટ્રારશ્રી, સહકારી માંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાાંધીનગરના વખતોવખતના હુકમથી તા.૨૨/૧૧/૨૦૧૩ સુધી વધારવામાાં આવેલ હતી. પરંતુ સદરહુ મુદત વધારા દરમ્યાન ફડિાની કાયચવાહી આટોપી શકાયેલ ન હતી. ત્યારબાદ ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વયે રાજ્ય સરકારના કૃચર્, ખેડૂત કલ્યાણ અને સહકાર ચવભાગના વખતોવખતના જાહેરનામાથી તા.૨૨/૧૧/૨૦૨૪ સુધી મુચિ આપવામાાં આવેલ હતી. છેલ્લે કૃચર્, ખેડતૂ કલ્યાણ અને સહકાર ચવભાગના તા.૩૧/૧૨/૨૦૨૪ ના જાહેરનામાથી તા.૨૨/૧૧/૨૦૨૫ સુધી ગુજરાત સહકારી માંડળી અચધચનયમ-૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ મુદત વધારો આપવામાાં આવેલ હતો. પરંત ુસદરહુ સમયગાળા દરમ્યાન ફડિાની કાયવચ ાહી આટોપી શકાયેલ નથી. ધી નટપુર કો.ઓ. બેંક લી., નડીયાદને ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઇ હેઠળ તા.૨૩/૧૧/૨૦૨૫ થી તા.૨૨/૧૧/૨૦૨૭ સુધી મુદત વધારી આપવામાાં આવે છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, કુલદીપષસુંહ મકિાણા, સરકારના ઉપસચિવ (ચધરાણ). ----------PART IV-B ] GUJARAT GOVERNMENT GAZETTE, 26-03-2026 42 કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ષિભાગ જાહેરનામ ું સચિવાલય, ગાાંધીનગર, ૧૧મી માિચ, ૨૦૨૬ નું. જીએચકેએચ-૩૨-૨૦૨૬-નસબ-૧૧-૨૦૧૫-૩૦૧-ચ (e-file: ACD/APM/e-file/2/2023/1521/CH): ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૦૭ હેઠળ મળેલ સત્તા અન્વયે રચજસ્ટ્રારશ્રી, સહકારી માંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાાંધીનગરના તા.૨૫/૦૨/૨૦૦૮ના હુકમ ક્રમાાંક: નસબ/ફડિ/ઝ-૪/૩૩૯/૬૭૫/૨૦૦૮થી ધી ભરૂિ નાગરરક સહકારી બેંક લી., ભરૂિને ફડિામાાં લઈ જવામાાં આવેલ. ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈ મુજબ ફડિાના હુકમથી ત્રણ વર્ચમાાં ફડિાની કાયચવાહી આટોપી લેવાની રહે છે. ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ મળેલ સત્તા અન્વય ે સદરહુ સાંસ્ટ્થાની ફડિાની મુદત રચજસ્ટ્રારશ્રી, સહકારી માંડળીઓ, ગુજરાત રાજ્ય ગાાંધીનગરના વખતોવખતના હુકમોથી તા.૨૪/૦૨/૨૦૧૫ સુધી વધારવામાાં આવેલ હતી. પરંતુ સદરહુ મુદત વધારા દરમ્યાન ફડિાની કાયચવાહી આટોપી શકાયેલ ન હતી. ત્યારબાદ ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ- ૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વય ે રાજ્ય સરકારના કૃચર્, ખેડૂત કલ્યાણ અને સહકાર ચવભાગના વખતોવખતના જાહેરનામાથી તા.૨૪/૦૨/૨૦૨૫ સુધી કલમ ૧૬૧ હેઠળ મુચિ આપવામાાં આવેલ હતી. છેલ્લે કૃચર્, ખેડૂત કલ્યાણ અને સહકાર ચવભાગના તા. ૫/૫/૨૦૨૫ ના જાહેરનામાથી તા.૨૪/૦૨/૨૦૨૬ સુધી ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ મુદત વધારો આપવામાાં આવેલ હતો. પરંત ુ સદરહુ સમયગાળા દરમ્યાન ફડિાની કાયચવાહી આટોપી શકાયેલ નથી. ધી ભરૂિ નાગરરક સહકારી બેંક લી., ભરૂિને ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈ હેઠળ તા.૨૫/૦૨/૨૦૨૬ થી તા.૨૪/૦૨/૨૦૨૮ સુધી કામગીરી પૂણચ કરવા મુદત વધારી આપવામાાં આવે છ.ે ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, કુલદીપષસુંહ મકિાણા, સરકારના ઉપસચિવ (ચધરાણ). ---------- શ્રેયાન વ્યિસ્થાપક, સરકારી મધ્યસ્થ મ દ્રણાલય, ગાુંધીનગર તા. ૧/૨/૨૦૨૬ થી ૨૮/૨/૨૦૨૬ દરષમયાન પ્રષસદ્ઘ થયેલ અસાધારણ રાજપત્રની યાદી અસાધારણ અન ક્રમ જાહેરનામાનો નુંબર અને તારીખ પ્રષસષિની રાજપત્રનો ષિભાગન ું નામ નુંબર (ભાગ ૪-બ) તારીખ નુંબર ૧ ૨ ૩ ૪ ૫ ૧ ૧૯ GH/PT/2026/03/PTD/MSM/e-file/22/2024/1525/KH ૦૩-૦૨-૨૦૨૬ બાં. અને વા. વ્ય. ચવ. ૨ ૨૦ GHM/2026/42/RD/OTH/e-file/15/2024/2610/H1 ૦૪-૦૨-૨૦૨૬ મહેસૂલ ચવભાગ ૩ ૨૧ GHM/2026/43/RD/GSA/e-file/15/2025/5315/H1 ” ” ૪ ૨૨ GH/V/12 OF 2026/UDUHD/DVP/e-file/18/2025/4792/L ૦૫-૦૨-૨૦૨૬ શ.ચવ. અને શ.ગૃ.ચન.ચવ. ૫ ૨૩ GH/V/13 OF 2026/UDUHD/DVP/e-file/18/2025/4455/L ૦૯-૦૨-૨૦૨૬ ” ૬ ૨૪ GH/SH/01/ED/MISCE/e-file/3/2025/6425/KH-1 ૧૦-૦૨-૨૦૨૬ ચશક્ષણ ચવભાગ ૭ ૨૫ GH/SH/03/ED/AWR/e-file/3/2025/6705/KH-1 ” ” ૮ ૨૬ GH/V/15 of 2026/UDUHD/DVP/e-file/18/2025/4904/L ” શ.ચવ. અને શ.ગૃ.ચન.ચવ. ૯ ૨૭ GH/V/16 of 2026/UDUHD/TPS/e-file/18/2024/0458/L ” ” ૧૦ ૨૮ GH/V/17 of 2026/UDUHD/DVP/e-file/18/2023/7205/L ૧૧-૦૨-૨૦૨૬ ” ૧૧ ૨૯ જીએિકેએિ/૧૪/૨૦૨૬/ACD/MRT/e-file/2/2026/0489/Chh ૧૩-૦૨-૨૦૨૬ કૃચર્ ખે.ક. અને સ.ચવ. ૧૨ ૩૦ GHV-18/2026/UDUHD/MIS/e-file/18/2026/0950/R Section ” શ.ચવ. અને શ.ગૃ.ચન.ચવ.43 GUJARAT GOVERNMENT GAZETTE, 26-03-2026 [ PART IV-B અસાધારણ અન ક્રમ જાહેરનામાનો નુંબર અને તારીખ પ્રષસષિની રાજપત્રનો ષિભાગન ું નામ નુંબર (ભાગ ૪-બ) તારીખ નુંબર ૧ ૨ ૩ ૪ ૫ ૧૩ ૩૧ GHE-2026-(07)-EPCD/MAHEKAM/e-file/20/2026/0155/E ૧૩-૦૨-૨૦૨૬ ઉજાચ અને પેરો. કે. ચવ. ૧૪ ૩૨ GHE-2026-(08)-EPCD/MAHEKAM/e-file/20/2026/0154/E ” ” ૧૫ ૩૩ GHM-2026-44-M-RD/LND/e-file/15/2024/3121/A (Land) ” મહેસૂલ ચવભાગ GHE/2026-10/GUV-112010-2861-K (Part-II) ઉજાચ અને પેરો. કે. ચવ. ૧૬ ૩૪ ૧૮-૦૨-૨૦૨૬ GHE/2026-11/GUV-112010-2861-K(Part-II) ૧૭ ૩૫ GH/V/19 OF 2026/UDUHD/TPS/e-file/18/2026/0465/L ” શ.ચવ. અને શ.ગૃ.ચન.ચવ. ૧૮ ૩૬ જીએિ/વી/૨૦૨૬નો ૨૦/UDUHD/TPS/e-file/18/2026/0465/L ” ” ૧૯ ૩૭ GHE-2026-(09)-EPCD/MAHEKAM/e-file/20/2026/0263/E ” ઉજાચ અને પેરો. કે. ચવ. GHM/2026/M/48/RD/DAA/e- ” મહેસૂલ ચવભાગ ૨૦ ૩૮ file/15/2026/0392/H1(Stamps) GHM/2026/M/49/RD/DAA/e- ” ” ૨૧ ૩૯ file/15/2026/0392/H1(Stamps) ૨૨ ૪૦ GHST/01/2026/DST/MSM/e-file/24/2025/1478/IT ૧૯-૦૨-૨૦૨૬ ચવજ્ઞાન અને પ્રોદ્યો. ચવ. ૨૩ ૪૧ GHY/02/HFWD/102026/5/B1 ૨૦-૦૨-૨૦૨૬ આરોગ્ય અને પ. ક. ચવ. ૨૪ ૪૨ GHK/05/LD/MSM/e-file/12/2024/2293/D Section ” કાયદા ચવભાગ ૨૫ ૪૩ GHK/06/LD/MSM/e-file/12/2024/2293/D Section ” ” ૨૬ ૪૪ GHK/07/LD/MSM/e-file/12/2024/2293/D Section ” ” ૨૭ ૪૫ GH/PT/2026/05/PTD/MVD/e-file/22/2023/0614/KH ૨૩-૦૨-૨૦૨૬ બાં. અને વા. વ્ય. ચવ. ૨૮ ૪૬ GH/V/21 of 2026/UDUHD/DVP/e-file/18/2023/9150/L ” શ.ચવ. અને શ.ગૃ.ચન.ચવ. ૨૯ ૪૭ GH/V/22 OF 2026/UDUHD/DVP/e-file/18/2025/7094/L ” ” ૩૦ ૪૮ GH/SH/07/ED/KON/e-file/3/2024/1086/KH-1 ૨૪-૦૨-૨૦૨૬ ચશક્ષણ ચવભાગ ૩૧ ૪૯ GHE/2026/12/CPI/1405/85/K1 ૨૬-૦૨-૨૦૨૬ ઉજાચ અને પેરો. કે. ચવ. ૩૨ ૫૦ GHE/2026/13/CPI/1408/3036/K1 ” ” ૩૩ ૫૧ GHE/2026/14/CPI/1403/3887/K1 ” ” ૩૪ ૫૨ GHE/2026/15/CPI/112026/K1 ” ” બી. જી. ઠાકુર, શ્રેયાન વ્યવસ્ટ્થાપક, સરકારી મધ્યસ્ટ્થ મુદ્રણાલય, ગાાંધીનગર. ---------- Government Central Press, Gandhinagar.

Continue your research