Home India This Gazette may contain multiple departments/offices. Part IV-B This Gazette may contain multiple departments/offi...
Date: 2026-05-28 Category: Not Applicable State: Gujarat Country: India

Part IV-B This Gazette may contain multiple departments/offices.

Issued by This Gazette may contain multiple departments/offices. · Not Applicable

Research with AI Agent Chat with Document Generate Summary Translate Helpful Share Add to Project Create Task
Official Source Record View Original Source →
See Full Document Text
© The Gujarat Government Gazette PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] THURSDAY, MAY 28, 2026 / JYAISTHA 7, 1948 [ No. 22 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IV-B Rules and Orders (Other than those published in Part I, I-A and I-L) made by the Government of Gujarat under the Gujarat Acts. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ષિભાગ જાહેરનામ ું સચિવાલય, ગાાંધીનગર, ૧૪મી મ,ે ૨૦૨૬ નું. જીએચકેએચ-૪૫-૨૦૨૬-નસબ-૧૧-૨૦૨૦-૧૬૪-ચ (e-file No: ACD/APM/e-file/2/2023/3267/CH):- ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૦૭ હેઠળ મળેલ સત્તા અન્વયે રચજસ્ટ્રારશ્રી, સહકારી માંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાાંધીનગરના તા. ૩૦/૦૩/૨૦૧૨ના હુકમ ક્રમાાંક: નસબ/ફડિ/ઝ-૧૦/૭૮૭/૨૦૧૨ થી ધી ભાદરણ મકેન્ટાઈલ કો. ઓપ. બેંક લી. (ફડિામાાં), ભાદરણ, ચજ. આણાંદને ફડિામાાં લઈ જવામાાં આવેલ. ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈ મુજબ ફડિાના હુકમથી ત્રણ વર્ષમાાં ફડિાની કાયષવાહી આટોપી લેવાની રહે છે. ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ મળેલ સત્તા અન્વયે સદરહુ સાંસ્ટ્થાની ફડિાની મુદત રચજસ્ટ્રારશ્રી, સહકારી માંડળીઓ, ગુજરાત રાજ્ય ગાાંધીનગરના વખતોવખતના હુકમથી તા. ૨૯/૦૩/૨૦૨૦ સુધી વધારવામાાં આવેલ હતી. પરંતુ સદરહુ મુદત વધારા દરમ્યાન ફડિાની કાયષવાહી આટોપી શકાયેલ ન હતી. ત્યારબાદ ગુજરાત સહકારી માંડળી અચધચનયમ-૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વયે રાજ્ય સરકારના કૃચર્, ખેડૂત કલ્યાણ અને સહકાર ચવભાગના વખતોવખતના જાહેરનામાથી તા. ૨૯/૦૩/૨૦૨૫ સુધી કલમ-૧૬૧ હેઠળ મુચિ આપવામા ાંઆવેલ હતી. છેલ્લે કૃચર્, ખેડૂત કલ્યાણ અને સહકાર ચવભાગના તા. ૦૪/૦૪/૨૦૨૫ ના જાહેરનામાથી ગુજરાત સહકારી માંડળી અચધચનયમ-૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ તા. ૨૯/૦૩/૨૦૨૬ સુધી મુદ્દત વધારો આપવામાાં આવેલ હતી. પરંતુ સદરહુ સમયગાળા દરમ્યાન ફડિાની કાયવષ ાહી આટોપી શકાયેલ નથી. 8889 GUJARAT GOVERNMENT GAZETTE, 28-05-2026 [ PART IV-B આથી, ધી ભાદરણ મકેન્ટાઈલ કો. ઓપ. બેંક લી. (ફડિામાાં), ભાદરણ, ચજ. આણાંદને ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) ની જોગવાઈ હેઠળ ફડિાની કામગીરી આટોપી લેવા તા. ૩૦/૦૩/૨૦૨૬ થી તા. ૨૯/૦૩/૨૦૨૮ સુધી મુદત વધારી આપવામાાં આવે છે. આ વધારેલા મુદતના સમયગાળામાાં ફડિાની કામગીરી પૂણષ થાય તે રીતે કામગીરી હાથ ધરવાની રહેશે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, કુલદીપષસુંહ મકિાણા, સરકારના ઉપસચિવ (ચધરાણ). ---------- કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ષિભાગ જાહેરનામ ું સચિવાલય, ગાાંધીનગર, ૧૪મી મ,ે ૨૦૨૬ નું. જીએચકેએચ-૪૮-૨૦૨૬-સમબ-૧૧-૨૦૦૭-૯૧૫-ચ (e-file No: ACD/APM/e-file/2/2023/2279/CH):- ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૦૭ હેઠળ મળેલ સત્તા અન્વયે રચજસ્ટ્રારશ્રી, સહકારી માંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાાંધીનગરના તા.૨૨/૦૫/૨૦૦૦ના હુકમ ક્રમાાંક: નસબ/૦૧/ઝ-૧/૭૭૨/૨૦૦૦ થી ધી રીલીફ મકેન્ટાઈલ કો. ઓપ. બેંક લી., અમદાવાદને ફડિામાાં લઈ જવામાાં આવેલ. ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈ મુજબ ફડિાના હુકમથી ત્રણ વર્ષમાાં ફડિાની કાયષવાહી આટોપી લેવાની રહ ે છે. ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ મળેલ સત્તા અન્વયે સદરહુ સાંસ્ટ્થાની ફડિાની મુદત રચજસ્ટ્રારશ્રી, સહકારી માંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાાંધીનગરના વખતોવખતના હુકમોથી તા.૨૧/૦૫/૨૦૦૭ સુધી વધારવામાાં આવેલ હતી. પરંતુ સદરહુ મુદત વધારા દરમ્યાન ફડિાની કાયષવાહી આટોપી શકાયેલ ન હતી. ત્યારબાદ ગુજરાત સહકારી માંડળી અચધચનયમ-૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વયે રાજ્ય સરકારના કૃચર્, ખેડૂત કલ્યાણ અને સહકાર ચવભાગના વખતોવખતના જાહેરનામાથી તા.૨૦/૦૫/૨૦૨૫ સુધી મુચિ આપવામા ાં આવેલ હતી. છેલ્લે કૃચર્, ખેડૂત કલ્યાણ અને સહકાર ચવભાગના તા. ૩૦/૬/૨૦૨૫ના જાહેરનામાથી તા. ૨૦/૫/૨૦૨૬ સુધી ગુજરાત સહકારી માંડળી અચધચનયમ-૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ મુદ્દત વધારી આપેલ હતી. પરંતુ સદરહુ સમયગાળા દરમ્યાન ફડિાની કાયષવાહી આટોપી શકાયેલ નથી. આથી, ધી રીલીફ મકેન્ટાઈલ કો. ઓપ. બેંક લી., અમદાવાદને ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) ની જોગવાઈ હેઠળ ફડિાની કામગીરી આટોપી લેવા તા. ૨૧/૦૫/૨૦૨૬ થી તા. ૨૦/૦૫/૨૦૨૮ સુધી મુદત વધારી આપવામાાં આવ ે છે. આ મુદ્દત વધારા દરચમયાન ફડિાની કામગીરી પૂણષ થાય તે રીતે કામગીરી હાથ ધરવાની રહેશે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, કુલદીપષસુંહ મકિાણા, સરકારના ઉપસચિવ (ચધરાણ). ---------- શ્રેયાન વ્યિસ્થાપક, સરકારી મધ્યસ્થ મ દ્રણાલય, ગાુંધીનગર તા. ૧/૪/૨૦૨૬ થી ૩૦/૪/૨૦૨૬ દરષમયાન પ્રષસદ્ઘ થયેલ અસાધારણ રાજપત્રની યાદી અસાધારણ અન ક્રમ જાહેરનામાનો નુંબર અને તારીખ પ્રષસષિની રાજપત્રનો ષિભાગન ું નામ નુંબર (ભાગ ૪-બ) તારીખ નુંબર ૧ ૨ ૩ ૪ ૫ ૧ ૮૬ (GHN-24) ELD-2026-S.3(2)(ia)(01)-ED Cell ૦૧-૦૪-૨૦૨૬ નાણા ચવભાગ ૨ ૮૭ GHM/2026/53/M/RD/PRM/e-file/15/2026/2977/J ” મહેસૂલ ચવભાગ GHM/2026/M/61/RD/DAA/e-file/15/2024/11240/H1 ” ૩ ૮૮ ૦૬-૦૪-૨૦૨૬ (Stamps) GHM/2026/M/62/RD/DAA/e-file/15/2025/14425/H1 ” ૪ ૮૯ ” (Stamps)PART IV-B ] GUJARAT GOVERNMENT GAZETTE, 28-05-2026 90 અસાધારણ અન ક્રમ જાહેરનામાનો નુંબર અને તારીખ પ્રષસષિની રાજપત્રનો ષિભાગન ું નામ નુંબર (ભાગ ૪-બ) તારીખ નુંબર ૧ ૨ ૩ ૪ ૫ ૫ ૯૦ GHKH/41/2026/ACD/AMR/e-file/2/2025/3703/G ૦૯-૦૪-૨૦૨૬ કૃચર્, ખે. ક. અને સ. ચવ. ૬ ૯૧ GH/SH/14/ED/AWR/e-file/3/2025/2689/KH-1 ૨૦-૦૪-૨૦૨૬ ચશક્ષણ ચવભાગ ૭ ૯૨ GH/VS/86/2026/33/A ૨૮-૦૪-૨૦૨૬ વૈ. અને સાં. બા. ચવ. ૮ ૯૩ GH/VS/87/2026/33/A ” ” ૯ ૯૪ GHL/06/SJED/2026/1/2088/CHH ૨૯-૦૪-૨૦૨૬ સા. ન્યા. અને અચધ. ચવ. ૧૦ ૯૫ GH/TD/04/2026/TDD/AJP/e-file/25/2026/0262/CH ૩૦-૦૪-૨૦૨૬ આદદજાચત ચવકાસ ચવભાગ ૧૧ ૯૬ GHY/07/2026/GOI/132010/13/A ” આરો. અને પ. ક. ચવ. બી. જી. ઠાકુર, શ્રેયાન વ્યવસ્ટ્થાપક, સરકારી મધ્યસ્ટ્થ મુદ્રણાલય, ગાાંધીનગર. ---------- Government Central Press, Gandhinagar.

Continue your research