Official Gazette Notification Text
Official Transcript© The Gujarat Government Gazette PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] THURSDAY, NOVEMBER 5, 2026 / KARTIKA 14, 1948 [ No. 45 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IV-B Rules and Orders (Other than those published in Part I, I-A and I-L) made by the Government of Gujarat under the Gujarat Acts. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ષિભાગ જાહેરનામ...
© The Gujarat Government Gazette PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] THURSDAY, NOVEMBER 5, 2026 / KARTIKA 14, 1948 [ No. 45 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-B Rules and Orders (Other than those published in Part I, I-A and I-L) made by the Government of Gujarat under the Gujarat Acts. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ષિભાગ જાહેરનામ ું સચિવાલય, ગાાંધીનગર, ૨૬મી ઓક્ટોબર, ૨૦૨૬ નું. GHKH/116/2026/ACD/AMR/e-file/2/2023/5522/G :- ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૦૭ હેઠળ મળેલ સત્તા અન્વય ે રચજસ્ટ્રારશ્રી, સહકારી માંડળીઓ, ગાાંધીનગરના તા.૨૫/૦૭/૨૦૦૦ના હુકમથી ધી ભાવનગર-અમરેલી રીજીયોનલ તેલીબીયાાં ઉત્પાદક સહકારી સાંઘ લી., ચજ. ભાવનગરને ફડિામાાં લઈ જવામાાં આવેલ છે. ગુજરાત સહકારી માંડળીઓ અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈ મુજબ સહકારી સાંસ્ટ્થાને ફડિાના હુકમથી ચનયત સમયમયાાદામાાં ફડિાની કાયાવાહી આટોપી લેવાની રહે છ.ે પરંત ુ સદરહુ સાંઘની ફડિાની કાયાવાહી ચનયત સમયમયાાદામા ાં આટોપી શકાયેલ ન હોવાથી, છેલ્લે આ ચવભાગના તા. ૨૮/૧૨/૨૦૨૩ના જાહેરનામા ક્રમાાંક: GHKH/190/2023/ ACD/AMR/e-file/2/2023/5522/G થી સદરહુ સાંઘન ેફડિાની કામગીરી આટોપી લેવા તા.૨૬/૦૭/૨૦૨૨ થી તા.૨૫/૦૭/૨૦૨૪ સુધી વધારો આપવામાાં આવેલ હતો. પરંતુ આ સાંસ્ટ્થા સાંબાંચધત કોટટકેસ નામ.ગુજરાત હાઈકોટટમાાં પડતર હોઇ, કમાિારીઓના બાકી પગાર ભથથાનાં ા િૂકવણાનો પ્રશ્ન તેમજ ગ્રોફેડના નામની ચમલ્કતોના આખરી ચનકાલની કામગીરી પડતર છે.
આથી, ગુજરાત સહકારી માંડળીઓ અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)થી મળેલ સત્તાની રૂઇએ ધી ભાવનગર-અમરેલી રીજીયોનલ તેલીબીયાાં ઉત્પાદક સહકારી સાંઘ લી., ચજ. ભાવનગર (ફડિામાાં)ને ફડિાની કાયાવાહી આટોપી લેવા માટે તા.૨૬/૦૭/૨૦૨૪ થી તા.૨૫/૦૭/૨૦૨૬ સુધીનો મુદત વધારો આપવામાાં આવે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, કુલદીપષસુંહ મકિાણા, સરકારના ઉપસચિવ. ------------ 157158 GUJARAT GOVERNMENT GAZETTE, 05-11-2026 [ PART IV-B EDUCATION DEPARTMENT
NOTIFICATION Sachivalaya, Gandhinagar, 28th October, 2026 THE INDIAN INSTITUTE OF TEACHER EDUCATION ACT, 2010.
No:-GH/SH/40/ED/IIT/e-file/3/2025/5058/KH-2:- In supersession of the Education Department Notification No.GH/ SH/05/ED/IIT/e-file/3/2025/5058/KH-2 dated 13/02/2026, and in exercise of the powers conferred by the sub-section 2(a) of the Section 12 of the Indian Institute of Teacher Education Act, 2010 read with the Government Resolution No.SPY/2320/CC-23/KH-2 dated 04/05/2023 of Education Department, the Government of Gujrat hereby appoints a Search Committee consisting of the following members to recommend suitable names to the State Government for appointment of Vice Chancellor, the Indian Institute of Teacher Education, Gandhinagar.
Dr. Parimal H. Trivedi, Former Vice Chancellor, Gujarat - Chairman University, Ahmedabad. Dr. Shailesh N. Zala, Former Vice Chancellor, Maharaja - Member Krishnakumarsinhji Bhavnagar University, Bhavnagar.
Dr. Kalpesh Wandra, Pro-Vice Chancellor, Rashtriya - Member Raksha University, Gandhinagar Prof. N. C. Gautam, Former Vice Chancellor, Mahatma - U.G.C. nominated member Gandhi Chitrakoot Gramodaya Vishwavidyalaya, Madhya Pradesh.
Any action taken under Education Department Notification No.GH/SH/05/ED/IIT/e-file/3/2025/5058/KH-2 dated 13/02/2026 shall be saved.
By order and in the name of the Governor of Gujarat, DHARMESH V. HATHILA,
Section Officer to Government. ------------ TRIBAL DEVELOPMENT DEPARTMENT
NOTIFICATION Sachivalaya, Gandhinagar, 16th October, 2026 GUJARAT TRIBES ADVISORY COUNCIL RULES, 1960.
No.GHTD/05/2026/TDD/TAC/e-file/25/2022/2836/G:- In pursuance of rule 3 of the Gujarat Tribes Advisory Council Rules, 1960, the Government of Gujarat hereby reconstitutes the Tribes Advisory Council as follows, namely: -
1. Shri Bhupendrabhai Patel Hon’ble Chief Minister, Ex-Officio Chairman.
2. Shri Nareshbhai M. Patel Hon’ble Minister of Tribal Development, Ex-Officio Vice Chairman.
3. Shri Punamchand C. Baranda Hon’ble Minister of State, Tribal Development, Ex-Officio Co-Vice Chairman.
4. Shri Rameshbhai B. Katara
5. Dr. Jayrambhai C. Gamit
6. Smt. Nimishaben M. Suthar
7. Shri Shaileshbhai S. BhabhorPART IV-B ] GUJARAT GOVERNMENT GAZETTE, 05-11-2026 159
8. Shri Kanaiyalal B. Kishori
9. Shri Mahendrabhai R. Bhabhor
10. Shri Rajendrasinh M. Rathava
11. Shri Jayantibhai S. Rathwa
12. Shri Abhesinh M. Tadvi
13. Dr. Darshna C. Deshmukh (Vasava)
14. Shri Mohanbhai D. Dhodiya
15. Shri Anantkumar H. Patel
16. Shri Arvind C. Patel
17. Shri Jitubhai H. Chaudhari Members elected by the Gujarat Legislative Assembly shall continue to hold the office of the members of the Council so long as they are members of the Gujarat Legislative Assembly.
By order and in the name of the Governor of Gujarat, MANISH SHAH, Additional Secretary (Service) to Government. આદદજાષત ષિકાસ ષિભાગ જાહેરનામ ું સચિવાલય, ગાાંધીનગર, ૧૬મી ઓક્ટોબર, ૨૦૨૬ ગ જરાત આદદજાષત સલાહકાર પદરિદ ષનયમ, ૧૯૬૦.
ક્રમાુંક: જીએચટીડી/૦૫/૨૦૨૬/ટીડીડી/ટીએસી/ઈ-ફાઈલ/૨૫/૨૦૨૨/૨૮૩૬/ગ: ગુજરાત આદદજાચત સલાહકાર પદરષદ ચનયમો, ૧૯૬૦ ચનયમ-૩થી મળેલ સત્તાની રૂએ ગુજરાત સરકાર આથી ગુજરાત આદદજાચત સલાહકાર પદરષદની નીિે મુજબ પુન: રિના કરેલ છ.ે ૧. શ્રી ભૂપેન્રભાઈ પટેલ માન. મુખ્યમાંત્રીશ્રી, હોદ્દાની રૂએ અધ્યક્ષશ્રી ૨. શ્રી નરેશભાઈ એમ. પટેલ માન. માંત્રીશ્રી(આદદજાચત ચવકાસ) હોદ્દાની રૂએ ઉપાધ્યક્ષશ્રી ૩. શ્રી પુનમિાંદ સી. બરંડા માન. રા.ક.માંત્રીશ્રી(આદદજાચત ચવકાસ), હોદ્દાની રૂએ સહ ઉપાધ્યક્ષશ્રી ૪. શ્રી રમેશભાઈ બી. કટારા ૫. ડૉ. જયરામભાઈ સી. ગામીત ૬. શ્રીમતી ચનચમષાબેન એમ. સુથાર ૭. શ્રી શૈલેષભાઈ એસ. ભાભોર ૮. શ્રી કનૈયાલાલ બી. દકશોરી ૯. શ્રી મહેન્રભાઈ આર. ભાભોર ૧૦. શ્રી રાજેન્રચસાંહ એમ. રાઠવા ૧૧. શ્રી જયાંચતભાઈ એસ. રાઠવા ૧૨. શ્રી અભેચસાંહ એમ. તડવી160 GUJARAT GOVERNMENT GAZETTE, 05-11-2026 [ PART IV-B ૧૩. ડૉ. દશાના સી. દેશમુખ (વસાવા) ૧૪. શ્રી મોહનભાઈ ડી. ઢોદડયા ૧૫. શ્રી અનાંતકુમાર એિ. પટેલ ૧૬. શ્રી અરચવાંદ સી. પટેલ ૧૭. શ્રી જીતુભાઈ એિ. િૌધરી ગુજરાત ચવધાનસભા દ્વારા િૂાંટાયેલ સભ્યની મુદત તેઓ ચવધાનસભામાાં િાલુ રહે ત્યાાં સુધીની રહેશ.ે ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, મનીિ શાહ, સરકારના અચધક સચિવ (સેવા).
------------ Government Central Press, Gandhinagar.