See Full Document Text
©
The Gujarat Government Gazette
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, JUNE 4, 2026 / JYAISTHA 14, 1948 [ No. 23
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-B
Rules and Orders (Other than those published in Part I, I-A and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ષિભાગ
જાહેરનામ ું
સચિવાલય, ગાાંધીનગર, ૬ઠ્ઠી મે, ૨૦૨૬
નું. GHKH/47/2026/ACD/COM/e-file/2/2024/2235/G:- ગુજરાત સહકારી માંડળીઓ અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૦૭ હેઠળ મળેલ સત્તા
અન્વયે રચજસ્ટ્રાર, સહકારી માંડળીઓ, ગુજરાત રાજ્ય ગાાંધીનગરના તા. ૧૮/૦૭/૨૦૦૦ના હુકમથી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ રીજીયોનલ ઓઇલ
સીડસ ગ્રોઅસસ કો. ઓપ.યુચનયન લી. (ફડિામાાં) તા.ઇડર, ચજ. સાબરકાાંઠાને ફડિામાાં લઈ જવામાાં આવેલ. ગુજરાત સહકારી માંડળીઓ અચધચનયમ,
૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈ મુજબ સહકારી સાંસ્ટ્થાને ફડિાના હુકમથી ચનયત સમયમયાસદામાાં ફડિાની કાયસવાહી આટોપી લેવાની રહે
છે. પરંતુ સદરહું સાંઘની ફડિાની કાયસવાહી સમયમયાસદામાાં આટોપી શકાયેલ ન હોવાથી, ગુજરાત સહકારી માંડળીઓ અચધચનયમ-૧૯૬૧ની કલમ-
૧૬૧ હેઠળ મળેલ સત્તા અાંતગસત સદર સાંઘની ફડિાની મુદ્દત વધારી આપવામાાં આવેલ. જે અનુસાર છેલ્લે આ ચવભાગના તા.૧૬/૦૭/૨૦૨૪ના
જાહેરનામાાં ક્રમાાંકઃ GHKH/66/2024/ACD/COM/e-file/2/2024/2235/G થી સદરહુ સાંઘની ફડિાની મુદ્દત તા.૧૮/૦૭/૨૦૨૪ થી
તા.૧૭/૦૭/૨૦૨૫ સુધી વધારી આપવામાાં આવેલ હતી. પરંતુ નામ. હાઇકોટટ અને અન્ય નામ. કોટટ સમક્ષના આ સાંઘને લગત પડતર ચવવાદોમા ાં
આખરી ચનર્સય થયેલ ન હોઇ ઉક્ત મળેલ મુદ્દત વધારાના સમયગાળા દરચમયાન પર્ સાંઘની ફડિાની કાવાસહી આટોપી શકાયેલ નથી.
9192 GUJARAT GOVERNMENT GAZETTE, 04-06-2026 [ PART IV-B
આથી, ગુજરાત સહકારી માંડળીઓ અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)(૩) ની જોગવાઈ હેઠળ રાજ્ય સરકારન ે મળેલ સત્તા
અાંતગસત, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ રીજીયોનલ ઓઇલ સીડસ ગ્રોઅસસ કો. ઓપ.યુચનયન લી. (ફડિામાાં), તા. ઇડર, ચજ. સાબરકાાંઠાની ફડિાની
બાકી કામગીરી પૂર્સ કરવા માટે તા.૧૮/૦૭/૨૦૨૫ થી તા.૧૭/૦૭/૨૦૨૫ સુધીની મુદ્દત લાંબાવવાનમાાં આવે છે. આ વધારેલ સમય મયાસદામાાં
ફડિાની કાયસવાહી પૂર્સ થાય તેવી પદ્ધચત અપનાવવાની રહેશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
કુલદિપષસુંહ મકિાણા,
સરકારના ઉપસચિવ.
----------
Government Central Press, Gandhinagar.