Home India This Gazette may contain multiple departments/offices. Part IV-B This Gazette may contain multiple departments/offi...
Date: 2026-03-19 Category: Not Applicable State: Gujarat Country: India

Part IV-B This Gazette may contain multiple departments/offices.

Issued by This Gazette may contain multiple departments/offices. · Not Applicable

Research with AI Agent Chat with Document Generate Summary Translate Helpful Share Add to Project Create Task
Official Source Record View Original Source →
See Full Document Text
© The Gujarat Government Gazette PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] THURSDAY, MARCH 19, 2026 / PHALGUNA 28, 1947 [ No. 12 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IV-B Rules and Orders (Other than those published in Part I, I-A and I-L) made by the Government of Gujarat under the Gujarat Acts. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ષિભાગ જાહેરનામ ું સચિવાલય, ગાાંધીનગર, ૬ઠ્ઠી માિચ, ૨૦૨૬ નું. જીએચકેએચ-૬-૨૦૨૬-નસબ-૧૧-૨૦૧૪-૧૫૩૬-ચ (No: ACD/PUR/e-file/2/2023/0810/CH):- ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૦૭ હેઠળ મળેલ સત્તા અન્વય ે રચજસ્ટ્રારશ્રી, સહકારી માંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાાંધીનગરના તા.૨૯/૧૨/૨૦૦૭ના હુકમ ક્રમાાંક: નસબ/૦૧/ઝ-૪/૩૫૧૧/૦૭ થી ધી તલોદ જનતા સહકારી બેંક લી., મુ. તલોદ, ચજ. સાબરકાાંઠાને ફડિામાાં લઈ જવામાાં આવેલ. ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈ મુજબ ફડિાના હુકમથી ત્રણ વર્ચમાાં ફડિાની કાયચવાહી આટોપી લેવાની રહ ે છે. ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ મળેલ સત્તા અન્વયે સદરહુ સાંસ્ટ્થાની ફડિાની મુદત રચજસ્ટ્રારશ્રી, સહકારી માંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાાંધીનગરના વખતોવખતના હુકમથી તા.૨૮/૧૨/૨૦૧૪ સુધી વધારવામાાં આવેલ હતી. પરંતુ સદરહુ મુદત વધારા દરમ્યાન ફડિાની કાયચવાહી આટોપી શકાયેલ નથી. ત્યારબાદ ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૬૧ મળેલ સત્તા અન્વયે કૃચર્, ખડે ૂત કલ્યાણ અને સહકાર ચવભાગના વખતોવખતના જાહેરનામાથી તા.૨૮/૧૨/૨૦૨૪ સુધી કલમ-૧૬૧ હેઠળ મુચિ આપવામા ાં આવેલ હતી. છેલ્લે ચવભાગના તા.૧૦/૧/૨૦૨૫ના જાહેરનામાથી તા.૨૮/૧૨/૨૦૨૫ સુધી ગુજરાત રાજ્ય સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની હેઠળ મુદત વધારો આપેલ હતો. પરંતુ સદરહુ સમયગાળા દરમ્યાન ફડિાની કાયચવાહી આટોપી શકાયેલ નથી. ધી તલોદ જનતા સહકારી બેંક લી., મુ. તલોદ, ચજ. સાબરકાાંઠાને ગુજરાત સહકારી માંડળી અચધચનયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈ હેઠળ તા.૨૯/૧૨/૨૦૨૫ થી તા.૨૮/૧૨/૨૦૨૭ સુધી સમયસર કામગીરી પૂણચ કરવા મુદત વધારો આપવામાાં આવે છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, કુલદીપષસુંહ મકિાણા, સરકારના ઉપસચિવ(ચધરાણ). ---------- 3536 GUJARAT GOVERNMENT GAZETTE, 19-03-2026 [ PART IV-B કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ષિભાગ જાહેરનામ ું સચિવાલય, ગાાંધીનગર, ૩જી માિચ, ૨૦૨૬ ક્રમાુંક:- GHKH/36/2026/ ACD/AMR/e-file/2/2024/0864/ΚΗ: ગુજરાત સહકારી માંડળી અચધચનયમ-૧૯૬૧ની કલમ-૧૬૧ થી પ્રાપ્ત થયેલ સત્તાચધકારની રૂએ, આથી શ્રી નમચદા ખાાંડ ઉદ્યોગ સહકારી માંડળી લી. મુ. ધારીખેડા, તા. નાાંદોદ, ચજ. નમચદાને આ અચધચનયમની જોગવાઇના અમલમાાંથી તા.૦૪/૦૩/૨૦૨૬ થી તા.૦૩/૦૩/૨૦૨૭ સુધી અથવા નવી વ્યવસ્ટ્થાપક કચમટીની િૂાંટણી થાય ત્યાાં સુધી અથવા અન્ય હુકમ થાય ત્યાાં સુધી, એ પૈકી જે વહેલુાં હોય ત્યાાં સુધી કસ્ટ્ટોડીયન કચમટીની મુદત લાંબાવી આપવામાાં આવે છ.ે ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, એન. બી. જાદિ, સરકારના ઉપસચિવ. ---------- સી.આઈ.ડી. ક્રાઈમ અમદાવાદ ઝૉન પોલીસ સ્ટ્ટેશન ખાત ે ફ.ગ.ુર.નાં.૧૧૨૦૧૦૦૨૨૪૦૦૪૯/૨૦૨૪ થી દાખલ થયેલ ગુનાનાાં કામ ેગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ્ટ ઓફ ડીપોઝીટસચ (ઇન ફાઇનાન્સીયલ એસ્ટ્ટાબ્લીશમેન્ટ) એક્ટ, ૨૦૦૩ હેઠળ આરોપીઓની ચમલકત ટાાંિમાાં લેવા બાબત. ગૃહ ષિભાગ હુકમ સચિવાલય, ગાાંધીનગર, ૯મી માિચ, ૨૦૨૬ ક્રમાુંક : GHG/28/2026/SB.II/GNH/102026/GPID-04: પોલીસ મહાચનદેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલવઝે , ગુજરાત રાજ્યના ાં તા.૦૪/૦૨/૨૦૨૬ના પત્ર ક્રમાાંક : સી.આઈ.ડી./EOW & FC/SIMU-1/૯૯/૨૦૨૬ થી સી.આઈ.ડી. ક્રાઈમ અમદાવાદ ઝૉન પોલીસ સ્ટ્ટેશન ખાતે ફ.ગુ.ર.નાં.૧૧૨૦૧૦૦૨૨૪૦૦૪૯/૨૦૨૪ થી ઇ.પી.કો. કલમ– ૪૨૦, ૧૨૦(બી), ધી ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ્ટ ઓફ ડીપોઝીટસચ (ઇન ફાઇનાન્સીયલ એસ્ટ્ટાબ્લીશમેન્ટ) એક્ટ, ૨૦૦૩ની કલમ-૩ તથા ધી પ્રાઇઝ િીટ મની સક્યુચલેશન સ્ટ્કીમ (બેનીંગ) એક્ટ, ૧૯૭૮ની-૪, ૫, ૬ તથા ધી બેનીંગ ઓફ અનરેગુલેટેડ ડડપોઝીટ સ્ટ્કીમ એક્ટ-૨૦૧૯ ની કલમ-૨૧(૧)(૨)(૩), ૨૩, ૨૫(૧), ૨૫(૩) (A)(B) હેઠળ તા.૨૭/૦૯/૨૦૨૪ના રોજ નોંધાયેલ ગુનાના કામ ે ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ્ટ ઓફ ડીપોઝીટસચ (ઇન ફાઇનાન્સીયલ એસ્ટ્ટાબ્લીશમેન્ટ) એક્ટ, ૨૦૦૩ હેઠળ આરોપીઓની ચમલકતો ટાાંિમાાં લેવા બાબત ે હુકમ કરવા ચવનાંતી કરેલ છે. ૨. ફડરયાદી શ્રી મનુભા માનસાંગ સોલાંકી દ્વારા કરવામાાં આવેલ ફડરયાદના પગલે સી.આઈ.ડી. ક્રાઈમ અમદાવાદ ઝૉન પોલીસ સ્ટ્ટેશન ખાત ે ફ.ગુ.ર.નાં.૧૧૨૦૧૦૦૨૨૪૦૦૪૯/૨૦૨૪ થી ઇ.પી.કો. કલમ– ૪૨૦, ૧૨૦(બી), ધી ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ્ટ ઓફ ડીપોઝીટસચ (ઇન ફાઇનાન્સીયલ એસ્ટ્ટાબ્લીશમેન્ટ) એક્ટ૨૦૦૩ની કલમ-૩ તથા ધી પ્રાઇઝ િીટ મની સક્યુચલેશન સ્ટ્કીમ (બેનીંગ) એક્ટ, ૧૯૭૮ની-૪,૫,૬ તથા ધી બેનીંગ ઓફ અનરેગુલેટેડ ડડપોઝીટ સ્ટ્કીમ એક્ટ-૨૦૧૯ ની કલમ-૨૧(૧)(૨)(૩), ૨૩, ૨૫(૧), ૨૫(૩) (A)(B) હેઠળ આરોપી (૧) કંપની પ્રચસધ્ધ ચનમાચણ મલ્ટીસ્ટ્ટેટ ગૃહ હાઉચસાંગ કો.ઓપરેટીવ ક્રેડડટ સોસાયટી, (૨)આરોપી રમણભાઈ કરશનભાઈ નાયી, રહે- ૬૩, સુરજપાકક સોસા., ઓકશન રોડ, પાલનપરુ , ચજ.બનાસકાાંઠા (૩) મોતીસાંગ માનસાંગ દરબાર,રહે-એાંદલા, તા. બેિરાજી, ચજ. મહેસાણા (૪) ગીતાબેન હર્ચદભાઈ જાની, રહે-ખાાંબચલયા, રબારી વાસ, ગામ-ચવઠ્ઠલાપુર, તા.માાંડલા, ચજ.અમદાવાદ. ચવરૂધ્ધ તા.૨૭/૦૯/૨૦૨૪ ના રોજ ગુનો નોંધાયેલ છે. ૩. આ ગુનાના આરોપીઓએ ભેગા મળી અન્ય એજન્ટો દ્વારા તેઓની પ્રચસધ્ધ ચનમાચણ મલ્ટીસ્ટ્ટેટ ગૃહ હાઉચસાંગ કો.ઓપરેટીવ ક્રેડડટ સોસાયટીમાાં સાત વર્ચમાાં નાણા ડબલ કરી આપવાની લોભામણી સ્ટ્કીમો રોકાણકારોને સમજાવી-લલિાવી કુલ રૂ.૨,૪૨,૫૭,૪૦૦/- રૂચપયાનુાં રોકાણ કરાવી પાકતી મુદ્દત ે વ્યાજ સચહત કુલ રૂ.૨,૦૦,૫૪,૯૦૦/- પરત કરવામાાં આવેલ નથી. ગુનાની તપાસ કરનાર અચધકારીશ્રીની તપાસ દરમ્યાન જણાયેલ છે કે, હાલ સુધીની તપાસ દરમ્યાન કુલ-૧૯૬ ભોગ બનનાર/સાહેદો/રોકાણકારોને કુલ રૂ.૨,૦૦,૫૪,૯૦૦/- નુાં રોકાણ કરાવી રૂચપયા પરત નહી આપી ચવશ્વાસઘાત, છેતરપીંડી કરી ગુનાચહત કૃત્ય આિરેલ છે. ૪. રજ ૂથયેલ દરખાસ્ટ્તમાાં આરોપીઓએ ગેરકાયદેસર રીત ેનાણા મેળવી તેમાથાં ી દરખાસ્ટ્તમાાં જણાવેલ ચમલ્કત ખરીદ કરેલ હોવાનુાં જણાવલે છે. ચનદીષ્ટ ચમલ્કતોની દસ્ટ્તાવેજ મુજબની ડકંમત કુલ રૂ. ૩૯,૫૦,૦૦૦/- થાય છે. ચમલ્કતની હાલની અાંદાચજત બજાર ડકંમત રૂ. ૧,૯૦,૦૦,૦૦૦/-થાય છે. જ્યારે, કુલ-૧૯૬ સાહેદોએ રોકેલ રકમ રૂ.૨,૦૦,૫૪,૯૦૦/- ની છ.ેજ ેરકમ આરોપીઓએ પરત િૂકવલેPART IV-B ] GUJARAT GOVERNMENT GAZETTE, 19-03-2026 37 નથી. ઉપયુચિ કૉષ્ટકના સવાલવાળી ચમલ્કત-નાં.૧ આ કામના આરોપીના પત્નીના નામે નોંધાયેલ છે. દરખાસ્ટ્ત સાથેના સાધચનક કાગળો તથા ચનવેદનો જોતા ાં જણાઇ આવેલ છે ક,ે જે કંપનીના િીફ પ્રમોટર/ડડરેક્ટર હોવાનુાં જણાય છે. આ તમામ બાબતો પરથી સ્ટ્પષ્ટ થાય છ ે કે, સવાલવાળી ચમલ્કત આરોપીઓ દ્વારા તેઓની ગુનાચહત પ્રવૃચત્તઓ મારફતે એકચત્રત કરવામાાં આવેલ નાણાાંમાાંથી ખરીદેલ છે. ૫. આથી, જાહેર ચહતને ધ્યાને લેતા તથા છેતરચપાંડીના બનાવો બનતા અટક ે તથા રોકાણ- કતાચઓને પોતાના નાણાાં પરત મળે તે હેતુથી ધી ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ્ટ ઓફ ડીપોઝીટસચ (ઇન ફાઇનાન્સીયલ એસ્ટ્ટાબ્લીશમેન્ટ) એક્ટ, ૨૦૦૩ની કલમ-૪(૧) હેઠળ આરોપીઓની નીિે કોષ્ટક (એનેક્ષર-A) મા દશાચવ્યા મુજબની ચમલકતો ટાાંિમાાં લેવા હુકમ કરવા જરૂરી છે. ૬. આથી, સી.આઈ.ડી. ક્રાઈમ અમદાવાદ ઝૉન પોલીસ સ્ટ્ટેશન ખાત ે ફ.ગુ.ર.નાં.૧૧૨૦૧૦૦૨૨૪૦૦૪૯/૨૦૨૪ થી દાખલ થયેલ ગુનાના ાં કામ ેધી ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ્ટ ઓફ ડીપોઝીટસચ (ઇન ફાઇનાન્સીયલ એસ્ટ્ટાબ્લીશમેન્ટ) એક્ટ, ૨૦૦૩ની કલમ-૪(૧) મુજબ આરોપીઓની નીિે કોષ્ટક (એનેક્ષર-A) મા દશાચવ્યા મુજબની પ્રોપટી ટાાંિમાાં લેવા તથા પ્રાાંત અચધકારીશ્રી, મહેસાણાને “કોમ્પીટન્ટ ઓથોરીટી” તરીક ે “ડેઝીગ્નેટેડ કોટ”ટ ના આખરી હુકમ સુધી પ્રોપટી તેઓના હસ્ટ્તક રાખવા આથી હુકમ કરવામાાં આવે છે. એનેક્ષર-A ષમલ્કત ટાુંચમાું ષમલ્કતના હાલની માકેટ અ. લેિાની થાય તે ખરીદી મ જબ હાલના ષમલકતન ું િણણન ખરીદી મ જબ રીમાર્કસ ણ નું. વ્યષિ/સુંસ્થા/પેઢીન ું કકિંમત કબજેદારન ું અુંદજે કકિંમત નામ નામ ૧ તાલુકા પાલનપુર કસ્ટ્બે આરોપી રમણભાઈ રૂ.૬,૦૦,૦૦૦/- રૂ.૬૦,૦૦,૦૦૦/- આરોપી પાલનપુર સીમમાાં કરશનભાઈ નાયીના રમણભાઈ મ્યુ.ની હદમાાં આવેલ પત્ની તેજલબેન કરશનભાઈ રે.સવે નાં.૭૭૦/૨ રમણભાઈ નાયી, નાયીના પત્ની પૈકી ૩-૦૦ ગુાંઠા= રહે- ૬૩, સુરજપાકક તેજલબેન ૧૨૧૪૪-૯૮ ની સોસા., ઓકશન રમણભાઈ રહેણાાંક હેતુ માટે રોડ, બરફની ફેક્ટરી નાયીના નામે ચબનખેતી થયેલ પાસે, પાલનપુર, છે. જમીનમાાં પાડવામાાં ચજ. બનાસકાાંઠા આવેલ પ્લોટો પૈકી પ્લોટ નાં.૬૧/પૈકી (બી) તથા પ્લોટ નાં.૬૨/પૈકી (બી) (જેની ઉપર હાલમાાં મકાનનુાં બાાંધકામ થયેલ છે.) ચમલ્કતનુાં ક્ષેત્રફળ : પ્લોટ નાં.૬૧/પૈકી (બી) િો.મી. ૩૧-૨૧ તથા પ્લોટ નાં.૬૨/પૈકી (બી) િો.મી.૬૨-૬૪ મળી કુલ-૯૩.૬૪ િો.મી. ૨ કસ્ટ્બે ઉંઝા, તાલુકે આરોપી મોતીસાંગ રૂ.૧૮,૩૦,૦૦૦/- રૂ.૪૦,૦૦,૦૦૦/- આરોપી ચમલ્કત ઉંઝા, ચજ. મહેસાણાના માનસાંગ દરબાર, મોતીસાંગ તા.૧૦/૦૫/૨૦૧૮ ગામની સીમના સવે રહે-એાંદલા, માનસાંગ ના રોજ જાહેર નાં.૭૪૩, ૭૪૪/૩, તા.બેિરાજી, દરબારના નામે હરાજીથી ખરીદ ૭૪૫/૧ વાળી જમીન ચજ.મહેસાણા છે. કરેલ છે. ટી.પી. સ્ટ્કીમ નાં.૫ ના ફા.પ્લોટ નાં.૨૭૩ માાં એન. એ ની38 GUJARAT GOVERNMENT GAZETTE, 19-03-2026 [ PART IV-B ષમલ્કત ટાુંચમાું ષમલ્કતના હાલની માકેટ અ. લેિાની થાય તે ખરીદી મ જબ હાલના ષમલકતન ું િણણન ખરીદી મ જબ રીમાર્કસ ણ નું. વ્યષિ/સુંસ્થા/પેઢીન ું કકિંમત કબજેદારન ું અુંદજે કકિંમત નામ નામ પરવાનગી લગત માંજૂર થયેલા નકશામાાં જણાવ્યા પ્રમાણે ગાળા નાં.૭૫, ૭૬ ના બ્લોકમાાં આથમણી ડદશા તરફનો ગાળા નાં.૭૫ વાળો તે પૈકીનો દક્ષીણ ડદશાના ૧/૨ (અડધા) ભાગનો ગાળો ઉતરાદી મોવાળનો જે િો.મી ૮૬-૧૦ નો છે. તે પૈકી ઉ.દ.મીટર ૫૧૮ ને પૂ.પ. મીટર- ૭-૭૭ નો િો.મી.૪૦-૨૫ અને તેની સાથેની પચશ્વમ અને દચક્ષણની મળી ૪૫-૮૫ િો.મી. ની ખુલ્લી જમીન. ચમલ્કતનુાં ક્ષેત્રફળ: ૮૬.૧૦ િો.મી ૩ ડડસ્ટ્રીક્ટ મહેસાણા ગીતાબેન હર્ચદભાઈ રૂ.૫,૨૦,૦૦૦/- રૂ.૪૫,૦૦,૦૦૦/- આરોપી સબ ડડસ્ટ્રીકટ કડીના જાની, ગીતાબેન મોજે નાનાકડી રહે-ખાાંબચલયા, હર્ચદભાઈ ગામની સીમની જાનીના નામે રબારી વાસ, રહેણાાંક હેતુ સારૂ છે. ગામ-ચવટ્ઠલાપુર, ચબનખેતી ઉપયોગની તા.માાંડલા, ર.સવે નાં.૧૬૬ (જુનો ચજ. અમદાવાદ રે.સવે નાં.૭૧૭) ની જમીનમા ાં આવેલ:” અશોક વાટીકા” સોસાયટીના નામથી ઓળખાય છે તે જમીનમાાં આવેલ રહણાાંક પ્લોટ નાં.૧ (એક) જેનો રહેણાાંક પ્લોટ નાં.૫૮ મકાન બાાંધકામ સાથેની ચમલ્કત. ચમલ્કતનુાં ક્ષેત્રફળ: ૮૬.૧૧ િો.મીPART IV-B ] GUJARAT GOVERNMENT GAZETTE, 19-03-2026 39 ષમલ્કત ટાુંચમાું ષમલ્કતના હાલની માકેટ અ. લેિાની થાય તે ખરીદી મ જબ હાલના ષમલકતન ું િણણન ખરીદી મ જબ રીમાર્કસ ણ નું. વ્યષિ/સુંસ્થા/પેઢીન ું કકિંમત કબજેદારન ું અુંદજે કકિંમત નામ નામ ૪ ધાાંગધ્રા નગર આરોપી રમણભાઈ રૂ.૧૦,૦૦,૦૦૦/- રૂ.૪૫,૦૦,૦૦૦/- જયેશભાઈ પાચલકાની હદમાાં કરશનભાઈ નાયીએ ભીખાભાઈ આવેલ નગર પાચલકા જયેશભાઈ પટેલના સામે “જીલ હાઉસ” ભીખાભાઈ પટેલ, નામે છે. તરીકે ઓળખાતા રહે-૪૭, શચિનગર કોમચશચયલ સોસાયટી, બેિરાજી, કોમ્પલેક્ષના ધાાંગધ્રા ચજ. મહેસાણાના સીટી સવે વોડચ નાં.૧, નામે ખરીદ કરેલ છે. સવે નાં.૬૧૭ ના કે જેઓ આરોપી ફસ્ટ્ટટ ફ્લોર પર કંપનીના ભાગીદાર આવેલ દુકાન નાં.૩ હતાાં. તથા દુ.કા.નાં.૪ વાળી ચમલ્કત. ચમલ્કતનુાં ક્ષેત્રફળ: ૩૬.૫૪ િો.મી ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, ડૉ. હષિણત ગોસાિી, સરકારના અચધક સચિવ. ---------- Government Central Press, Gandhinagar.

Continue your research