Official Gazette Notification Text
Official TranscriptExtra No. 525 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] MONDAY, SEPTEMBER 28, 2026 / ASVINA 6, 1948 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IV-C Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L) made by Statutory Authorities other than the Government of...
Extra No. 525 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] MONDAY, SEPTEMBER 28, 2026 / ASVINA 6, 1948 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-C Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L) made by Statutory Authorities other than the Government of Gujarat including those made by the Government of India, the High Courts, the Director of Municipalities, the Commissioner of Police, the Director of Prohibition and Excise, the District Magistrates and the Election Commission, Election Tribunals, Returning Officers and other authorities under the Election Commission.
નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, ડભોઈ, જિ. વડોદરા પ્રાંત અધિકરરીની કચેરી, તરલુકર સેવર સદન, ડભોઈ, તર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૬ વંચાણે લીધુ.- ૧. ધિલ્લર ચ ાંટણી અધિકરરી અને કલેક્ટરશ્રી, વડોદરરનર હુકમ નાં. રરચપ/ચટણ/ઉમેદવરરખચચ/વશી/૧૭૫૮ થી ૧૭૨૩/૨૦૨૬ તર.૧૬/૦૭/૨૦૨૬ ૨. મરન.રરજ્ય ચ ાંટણી આયોગનર આદેશ ક્રમરાંક:રરચપ/ચટણ/ચખમ/સ્થર./સ્વ/૬/૧૨૦૦૯/ક તર.૧૬/૦૧/૨૦૦૯ ૩. મરન.રરજ્ય ચ ાંટણી આયોગનર આદેશ ક્રમરાંક:રરચપ/ચટણ/સ્થર સ્વ/૬/૭૨૦૧૧/ક તર.૦૪/૦૭/૨૦૧૧ તથર મરન રરજ્ય - ચ ાંટણી આયોગનર આદેશ ક્રમરાંક:રરચઆ/ચટણ/સ્થરસ્વ/૬/ધિ/તરપાં/૧૧૨૦૨૧/ક તર.૧૬/૧૧/૨૦૨૧ ૪. અત્રેનર પત્ર નાં.ચટણ/વશી/૭૯૦/૨૦૨૬, તર.૦૯/૦૯/૨૦૨૬ IV-C Ex.-525 525-1525-2 GUJARAT GOVERNMENT GAZETTE EX., 28-09-2026 [ PART IV-C પ્રસ્ટ્તાવના નં. ચટણ/વશી/ ૮૪૬/૨૦૨૬: રરજ્ય ચ ાંટણી આયોગ દ્વરરર મહરનગરપરધલકર, નગર પરધલકર, ધિલ્લર પાંચરયત અને તરલુકર પાંચરયતોની સરમરન્ય ચ ાંટણી કરયચક્રમ તર.૦૧/૦૪/૨૦૨૬થી જાહેર કરવરમરાં આવેલ િે સરમરન્ય ચ ાંટણી એધપ્લ-૨૦૨૬ અાંગેનુાં મતદરન તર.૨૬/૦૪/૨૦૨૬નર રોિ યોજાયેલ તથર તેની મતગણતરી તર.૨૮/૦૪/૨૦૨૬નર રોિ પ ણચ થયેલ છે, િેની ધવગતે ધિલ્લર ચ ાંટણી અધિકરરી અને કલેક્ટરશ્રી, વડોદરરનર વાંચરણ-૧નર હુકમથી અત્રેનર ધિલ્લરમરાં િે સ્થરધનક સ્વરરજ્યની સાંસ્થરઓનર ઉમેદવરરોનર ખચચનર ધહસરબો રિ થયેલ ન હોય, તેઓને વાંચરણ-૧મરાં િણરવેલ ધવગતે વાંચરણ-ર થી ૩ની જોગવરઈ મુિબ ગેરલરયક ઠેરવવર મરટે સાંબાંધિત ધવસ્તરરનર પ્રાંત અધિકરરીશ્રીને અધિકૃત કરવરમરાં આવેલ છે.
મરન.રરજ્ય ચ ાંટણી આયોગનર સદાં ભદચ શીત આદેશોની જોગવરઇઓ મુિબ, ચ ાંટણી લડતર દરેક ઉમેદવરરે ચ ાંટણી પ્ચરરનર કરમે કરેલ તમરમ ખચચનર ધહસરબો ધનયત નમ નરનર રધિસ્ટરમરાં ધનભરવવરનર રહે છે અને ચ ાંટણી પરરણરમ જાહેર થયર તરરીખથી એક મરસની મુદતની અદાં ર સદર ચ ાંટણી ખચચનર ધહસરબો ધનયત નમ નર મુિબનર સોગાંદનરમર સરથે સક્ષમ સત્તરધિકરરી સમક્ષ રિ કરવરનર હોય છે.
આમુખ-૩નર આદેશનર મુદ્દર નાં.૭ (૧) (અ) મુિબ "ગુિરરત પાંચરયત ચ ાંટણી ધનયમો-૧૯૯૪નર ધનયમ- ૨૩ (૧) અને ૨૩ (૨) હેઠળની જોગવરઇ અનુસરર ધિલ્લર / તરલુકર પાંચરયતની ચ ાંટણીનર ઉમેદવરર દ્વરરર રરજ્ય ચ ાંટણી આયોગનર આદેશો મુિબ ચ ાંટણી ખચચનર ધહસરબો યોગ્ય સત્તરધિકરરીન ે રિ ન કરે ત્યરરે તે ઉમેદવરરને રિઆ તની પ રતી તક આપ્યર બરદ ઉમેદવરર કસરુ વરર ઠરે તો તેને તરલુકર / ધિલ્લર પાંચરયતમર ાં છ વર્ચ સુિી સભ્ય થવર / ચરલુ રહેવર અને ચ ાંટણીમરાં ઉમેદવરરી કરવર મરટે ગેરલરયક ઠેરવતો હુકમ કરશે અને તેની જાણ રરજ્ય ચ ાંટણી આયોગને કરશે.” તેવી જોગવરઈ કરવરમરાં આવલે છે.
ધિલ્લર ચ ાંટણી અધિકરરી અને કલેક્ટરશ્રી, વડોદરરનર વેચરણ-૧નર હુકમમરાં સરમેલ ધવગતે રરજ્યમરાં એધપ્લ-૨૦૨૬મરાં યોજાયેલ સ્થરધનક સ્વરરજ્યનર એકમોની સરમરન્ય ચ ાંટણીઓનર અનુસાંિરને તરલુકર પાંચરયત બેઠક - િરોદનર ઉમેદવરરશ્રી સોનલબેન ડી. ભરલીયર મુ.પો. િરોદ, તર.વરઘોડીયર, ધિ.વડોદરરએ રરજ્ય ચ ાંટણી આયોગ દ્વરરર મહરનગરપરધલકર, નગરપરધલકર, ધિલ્લર પાંચરયત અને તરલુકર પાંચરયતોની સરમરન્ય ચ ાંટણી કરયચક્રમ તર.૦૧/૦૪/૨૦૨૬થી જાહેર કરવરમરાં આવેલ. િે અન્વયે નોંિરવેલ ઉમેદવરરી પરત્વે ખચચનર ધહસરબો/રજીસ્ટર રિ /અપલોડ કરવરનર બરકી છે.
ચ ાંટણી અધિકરરી, વડોદરર તરલુકર પાંચરયત મતદરર ધવભરગ અને નરયબ કરયચપરલક ઇિનેરશ્રી - ધસાંચરઇનર પત્ર જા.નાં.ધસ.યો.પે.ધવ.નાં.૨૩/ ચ ાંટણી/૭૩૫, તર.૨૫/૦૫/૨૦૨૬થી િરોદનર ઉમેદવરરશ્રી સોનલબેન ડી. ભરલીયરને વરરંવરર લેધખત નોટીસો તથર ટેધલફોધનક સુચનર આપવર છતરાં ચ ાંટણી ખચચનર ધહસરબો રિ થયેલ નથી. સદર ધવગતે ધિલ્લર ચ ાંટણી અધિકરરી અને કલેક્ટરશ્રી, વડોદરરનર વાંચરણ-૧નર હુકમની ધવગત ે અત્રેનર વાંચરણ-૪નર પત્રથી ઉમદે વરરન ે તરત્કરધલક ચ ાંટણી ખચચનર ધહસરબો રિ કરવર િણરવલે છે. ત્યરર બરદ અત્રેનર પત્ર નાં.ચટણ/વશી/૭૯૦/૨૦૨૬, તર.૦૯/૦૯/૨૦૨૬થી ઉમેદવરરને ધનયત ધહસરબો સહ રૂબરૂ તર.૧૪/૦૯/૨૦૨૬નર રોિ હરિર રહેવર િણરવેલ છે.
આમ ઉમેદવરરને રૂબરૂ હરિર રહી લેધખત રિઆ ત કરવર અથવર ચ ાંટણી ખચચનર ધહસરબો રિ કરવર પ રતી તક આપવરમરાં આવેલ છે, તેમ છતરાં ઉમેદવરર ધનયત સમયે રૂબરૂ હરિર રહેલ નથી કે કોઇ લેધખત ખ લરસો રિ કરેલ નથી ક ે ચ ાંટણી ખચચનર ધહસરબો રિ કરેલ નથી. આથી ઉમેદવરર ે જાણી જોઇને કરયદરકીય જોગવરઇઓનુાં ઉલ્લાંઘન કરેલ હોવરનુાં સ્પષ્ટ સરધબત થરય છે. આથી નીચે મુિબનો આખરી હુકમ કરવરમરાં આવે છે.
હુકમ હું પ્રાંત અધિકરરી, ડભોઇ "ગુિરરત પાંચરયત ચ ાંટણી ધનયમો-૧૯૯૪ તથર રરજ્ય ચ ાંટણી આયોગનર આદેશો તથર ધિલ્લર ચ ાંટણી અધિકરરી અને કલેક્ટરશ્રી, વડોદરરનર વાંચરણ-૧નર હુકમથી સોંપરયેલ સત્તર/ અધિકરરની રૂએ આદેશ કરાં છુાં કે તરલુકર પાંચરયત - િરોદ બેઠક સોનલબેન ડી.
ભરલીયર મુ.પો. િરોદ, તર.વરઘોડીયર, ધિ.વડોદરર દ્વરરર ચ ાંટણી ખચચનર ધહસરબો રિ કરવરમરાં કસુરવરર સરધબત થયેલ હોઇ, તેઓને હુકમની તરરીખથી ૬ (છ) વર્ચની મુદત મરટે તરલુકર પાંચરયત / ધિલ્લર પાંચરયતનર સભ્ય થવર કે ચરલુ રહેવર મરટે અને ચ ાંટણીમરાં ઉમેદવરરી કરવર મરટે ગેરલરયક ઠેરવવરમરાં (Disqulified) આવે છે.” સદરહું હુકમથી નરરરિ પક્ષકરરોએ રરજ્ય ચ ાંટણી આયોગ, ગરાંિીનગર સમક્ષ હુકમની તરરીખથી રદન-૬૦મરાં અપીલ રરહે દરદ મેળવી શકશે.
આિ રોિ તર.૨૪/૦૯/૨૦૨૬નર રોિ મરરી સહી તથર ધસક્કો કરી હુકમ બહરર પરડયો. સાગરકુમાર મોવલીયા, સ્થળ:- ડભોઈ પ્રાંત અધિકરરી, તર.૨૪/૦૯/૨૦૨૬ ડભોઈ. ---------- Government Central Press, Gandhinagar.