See Full Document Text
Extra No. 411
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, MAY 21, 2026 / VAISHAKHA 31, 1948
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-C
Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L)
made by Statutory Authorities other than the Government of Gujarat
including those made by the Government of India, the High Courts, the
Director of Municipalities, the Commissioner of Police, the Director of
Prohibition and Excise, the District Magistrates and the Election
Commission, Election Tribunals, Returning Officers and other
authorities under the Election Commission.
ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અધિકારી, ગુજરાત રાજ્ય ગાાંિીનગર
અધિસૂચના
ક્રમાાંક : નામોદિષ્ટ/૧૩/૨૦૨૬: નામોદિષ્ટ પક્ાાંતર કેસ નાં-૦૩/૨૦૨૫ ગુજરાતના પક્ાાંતર બિલ સ્થાનનક સત્તા માંડળોના સભ્યોને ગેરલાયક
ઠરાવવાની જોગવાઈ કરતો અનિનનયમ ૧૯૮૬ના નનયમ ૩(૧)(ખ) તથા-૩(૨) તથા નનયમ-૬ મુજબ સ્થાનનક સત્તા માંડળના સભ્યન ે
ગેરલાયકાત સાંબાંિ ે અમો નામોદિષ્ટ અનિકારીને આખરી નનર્ણય કરવાની પ્રાપ્ત થયેલ સત્તાની રુએ અન ે તે હેઠળ બનાવેલા ૧૯૮૭ના નનયમોના
નનયમ ૮ અન્વય ે અરજિારશ્રી િમશે ભાઈ ભરતકુમાર કલાલ, સિસ્યશ્રી િેવગઢ બારીઆ નગરપાનલકાની નવવાિ અરજી નાં-૦૩/૨૦૨૫ ગ્રાહ્ય
રાખીને ગુજરાતનો, પક્ાાંતર બિલ સ્થાનનક સત્તા માંડળોના ાં સભ્યોન ે ગરે લાયક ઠરાવવાની જોગવાઈ કરતો અનિનનયમ-૧૯૮૬ અને ત ે હેઠળ
બનાવવામાાં આવેલ નનયમો ૧૯૮૭ના નનયમ (૮) ની જોગવાઈ અન્વય ે િેવગઢ બારીઆ નગરપાનલકાના સામાવાળાઓ ક્રમ (૧) શ્રીમતી નનિી
અક્યકુમાર જૈન (કલ્લુભાઈ) (૨) શ્રી ગોપાલનસાંહ મનહરનસાંહ ઝાલા (ગોપાલ બાપુ) (૩) શ્રીમતી શરલાબેન રાજેશભાઈ મેડ (રાજુભાઈ) (૪)
શ્રીમતી અરૂર્ાબેન જયેશભાઈ પરમાર (૫) પ્રજ્ઞેશભાઈ રાર્ભાઈ મોહનનયા (૬) નીલ સોની (પત્રકાર) એ ગુજરાતનો પક્ાાંતર બિલ સ્થાનનક
સત્તા માંડળોના સભ્યોને ગેરલાયક ઠરાવવા માટેની જોગવાઈ કરવા બાબતના નનયમો ૧૯૮૭ના નનયમ-૧૦ અન્વય ે મેન્ડેટ (વ્હીપ) ઈસ્યુ અાંગે
to ensure અને ... shall obtain …. અાંગને ી Mandatory જોગવાઈ પરત્વે duty cast upon members નુાં સામાવાળાઓએ સ્પષ્ટપર્ ે
ઉલ્લાંઘન કરેલ છે તેમજ સામાવાળા પક્કારો િેવગઢ બારીઆ નગરપાનલકામાાં ભા.જ.પક્ના નનશાન (symbol) પર ચ ાંટાયેલા સભ્યો હોવા છતાાં
IV-C Ex.-411 411-1411-2 GUJARAT GOVERNMENT GAZETTE EX., 21-05-2026 [ PART IV-C
િેવગઢબારીઆ નગરપાનલકાની પ્રમખુ સામેની અનવશ્વાસની િરખાસ્ત અાંગેની તા.૧૭/૧૦/૨૦૨૫ ની ખાસ સામાન્ય સભામાાં ભા.જ.પક્ના
મેન્ડેટ (વ્હીપ) નવરૂદ્ધ નગરપાનલકાના પ્રમુખ સામેની અનવશ્વાસની િરખાસ્તની તરફેર્માાં, મેન્ડેટ વ્હીપ (આિેશ) ની નવરૂદ્ધ મતિાન કરી, પક્ના
મેન્ડેટનો અનાિર – defiance કરીને પક્ નવરોિી પ્રવૃનતનુાં આવુ કૃત્ય કરીને, આવુ વતણન (conduct) આચરીને તેઓએ પોતાનો મ ળ રાજકીય
પક્ ભા.જ.પક્ સ્વેચ્છાએ છોડી િીિેલ હોવાનુાં પુરવાર થતા તેઓનુાં આ અાંગેનુાં આવુાં વતનણ (conduct) લક્ગત કરતાાં સામાવાળા ક્રમ(૧)
શ્રીમતી નનિી અક્યકુમાર જૈન (કલ્લુભાઈ) (૨) શ્રી ગોપાલનસાંહ મનહરનસાંહ ઝાલા (ગોપાલ બાપુ) (૩) શ્રીમતી શરલાબેન રાજેશભાઈ મેડ
(રાજુભાઈ) (૪) શ્રીમતી અરૂર્ાબેન જયેશભાઈ પરમાર (૫) પ્રજ્ઞેશભાઈ રાર્ભાઈ મોહનનયા (૬) નીલ સોની (પત્રકાર) ન ે િેવગઢ બારીઆ
નગરપાનલકાના સભ્ય તરીક ે ગેરલાયક (disqualify) ઠરાવવા આથી હુકમ કરુાં છ.ુાં
તા. ૧૮/૦૫/૨૦૨૬ દિલીપ રાવલ,
સ્થળઃ ગાાંિીનગર. ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અનિકારી,
શહેરી નવકાસ અને શહેરી ગૃહ નનમાર્ણ નવભાગ,
ગુજરાત રાજ્ય, ગાાંિીનગર.
------------
Government Central Press, Gandhinagar.