Extra No. 330
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ] MONDAY, NOVEMBER 3, 2025 / KARTIKA 12, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-C
Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L)
made by Statutory Authorities other than the Government of...
Extra No. 330 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVI ] MONDAY, NOVEMBER 3, 2025 / KARTIKA 12, 1947 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-C Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L) made by Statutory Authorities other than the Government of Gujarat including those made by the Government of India, the High Courts, the Director of Municipalities, the Commissioner of Police, the Director of Prohibition and Excise, the District Magistrates and the Election Commission, Election Tribunals, Returning Officers and other authorities under the Election Commission.
રાજ્ય ચ ૂંટણી આયોગ આદેશ સચિવાલય, ગાાંધીનગર, ૩જી નવેમ્બર, ર૦ર૫ વાંિાણમાાં લીધ ુઃ- ૧. સરકારશ્રીના શહેરી ચવકાસ અને શહેરી ગૃહ ચનમાાણ ચવભાગ, ગાાંધીનગરના તા.૧૭/૦૮/૨૦૨૪ ના જાહેરનામા ક્રમાાંકુઃ KV/૨૫૮ of ૨૦૨૪/UDUHD/mwd/e-file/૧૮/૨૦૨૪/૩૦૫૭/M ૨. શહેરા નગરપાચલકાની આગામી સામાન્ય િ ાંટણી માટે બેઠકોની વારાફરતી ફાળવણી અાંગેનો રાજ્ય િ ાંટણી આયોગ, ગાાંધીનગરના તા.૨૯/૦૯/૨૦૨૫ના આદેશ ક્રમાાંક: રાિઆ-િટણ-સમક-નપા-શહેરા-ય ચનટ-૮/૦૯૨૦૨૫ ૩. સરકારશ્રીના શહેરી ચવકાસ અને શહેરી ગૃહ ચનમાાણ ચવભાગ, ગાાંધીનગરના તા.૧૪/૧૦/૨૦૨૫ના જાહેરનામા ક્રમાાંકુઃ GV/૩૭૦ of ૨૦૨૫/UDUHD/mea/e-file/૧૮/૨૦૨૫/૬૩૪૦/M IV-C Ex.-330 330-1330-2 GUJARAT GOVERNMENT GAZETTE EX., 03-11-2025 [ PART IV-C ક્રમાૂંક: રાચઆ-ચટણ-સમક-શહેરા-નપા-યુનનટ-૮-ર૦૨૫:
૧. સરકારશ્રીના શહેરી ચવકાસ અને શહેરી ગૃહ ચનમાાણ ચવભાગ, ગાાંધીનગરના તા.૧૭/૦૮/૨૦૨૪ના વાંિાણ-૧ વાળા જાહેરનામાથી પાંિમહાલ ચિલ્લાના શહેરા નગરપાચલકાના વોર્ડો અને બેઠકો (અનામત બેઠકો સચહત) નક્કી કરવામાાં આવેલ િેના આધારે ગ િરાત નગરપાચલકા અચધચનયમ-૧૯૬૩ની કલમ-૭ની જોગવાઈ હેઠળ રાજ્ય િ ાંટણી આયોગે વાંિાણ-૨ના તા.૨૯/૦૯/૨૦૨૫ના આદેશથી શહેરા નગરપાચલકાની આગામી સામાન્ય િ ાંટણી માટ ે બેઠકોની (અનામત બેઠકો સચહત) વારાફરતી ફાળવણી અાંગેનો આદેશ,૨૦૨૫ પ્રચસદ્ધ કરવામાાં આવેલ છે.
૨. સરકારશ્રીના શહેરી ચવકાસ અને શહેરી ગૃહ ચનમાાણ ચવભાગ, ગાાંધીનગરના તા.૧૪/૧૦/૨૦૨૫ના વાંિાણ-૩ વાળા જાહેરનામાથી પાંિમહાલ ચિલ્લાની શહેરા નગરપાચલકામાાં વરરઆલ, ઝોઝ, મીઠાપ ર-ખરેર્ડીયા ગૃપ, લાભી, હાાંસેલાવ, ભદ્રાલા, વાાંટા-વછોર્ડા ગૃપ ગ્રામ/િ થ ગ્રામ પાંિાયતનો સમાવેશ કરેલ છે.
૩. શહેરા નગરપાચલકાના હદ ચવસ્તારમાાં ઉપર મ િબ ફેરફાર થતા ાં તથા સરકારશ્રીના શહેરી ચવકાસ અને શહેરી ગૃહ ચનમાાણ ચવભાગ, ગાાંધીનગરના તા.૨૭/૧૦/૨૦૨૫ના જાહેરનામા ક્રમાાંકુઃ KV/૩૭૭ of ૨૦૨૫/UDUHD/mea/e-file/૧૮/૨૦૨૫/૬૩૪૦/M જાહેરનામા મ િબ શહેરા નગરપાચલકાના વોર્ડોની સાંખ્યા અને બેઠકો (અનામત બેઠકો સચહત) નવેસરથી નક્કી થઈ આવેલ છ.ે ૪. સબબ, શહેરા નગરપાચલકાની આગામી સામાન્ય િ ાંટણી માટે બેઠકોની (અનામત બેઠકો સચહત) વારાફરતી ફાળવણી અાંગેનો તા.૨૯/૦૯/૨૦૨૫નો આદેશ મ ળ અસરથી આથી રદ કરવામાાં આવે છ.ે ૫. સરકારશ્રીના શહેરી ચવકાસ અને શહેરી ગૃહ ચનમાાણ ચવભાગ, ગાાંધીનગરના તા.૨૭/૧૦/૨૦૨૫ના જાહેરનામા ક્રમાાંકુઃ KV/૩૭૭ of ૨૦૨૫/UDUHD/mea/e-file/૧૮/૨૦૨૫/૬૩૪૦/M જાહેરનામા મ િબ શહેરા નગરપાચલકાના વોર્ડોની સાંખ્યા અને બેઠકો (અનામત બેઠકો સચહત) નક્કી થઈ આવેલ છે. તે મ િબ આગળની કાયાવાહી કરવામાાં આવશે.
રાજ્ય િ ાંટણી આયોગના આદેશથી, આર. જી. ગોનહલ, સચિવ. ---------- Government Central Press, Gandhinagar.