Executive Summary & Key Takeaways
This document is an order from the Gujarat State Election Commission regarding the primary order for the creation of constituency for election in Prantij Taluka Panchayat of Sabarkantha district, including the rotation of reserved seats, dated November 28, 2025. The order outlines the process for determining the total number of seats and the allocation of reserved seats for Scheduled Castes, Scheduled Tribes, Socially and Educationally Backward Classes, and women. It references several acts, rules, and notifications, including the Gujarat Panchayats Act, 1993, and related regulations concerning delimitation and reservation. It also specifies how the State Election Commission will demarcate and name the constituencies based on population and geographical considerations, including a 15% allowance for population variations. The document also sets forth the list for a total of 20 Panchayat, details of each electoral division, names of associated villages, population data, and the categorization of each seat, whether it be reserved, general, or designated for women. The order states that suggestions from public can be sent to Sachivshri, State Election Commission, Gandhinagar within 7 days. The document is signed by R. G. Gohil, Secretary.
Key Entities Referenced
Gujarat Panchayat Act, 1993 : References provisions for determining the number of seats in the Taluka Panchayat and reservation of seats for various categories.
Gujarat Local Authorities Laws (Amendment) Act, 2023 : Mandates reservation of 27% of total seats for backward classes in local self-government institutions.
State Election Commission : Responsible for the formation of electoral divisions and the allocation of reserved seats in the Sabarkantha district's Prantij Taluka Panchayat election.
Gujarat Taluka and District Panchayats (Delimitation of Constituencies) Rules, 2010 : Outlines the procedure for dividing the Taluka Panchayat into single-member constituencies.
Sabarkantha district : The location where the Prantij Taluka Panchayat election is being held, and whose electoral divisions are being formed.
See Full Document Text
Extra No. 369
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ] FRIDAY, NOVEMBER 28, 2025 / AGRAHAYANA 7, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-C
Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L)
made by Statutory Authorities other than the Government of Gujarat
including those made by the Government of India, the High Courts, the
Director of Municipalities, the Commissioner of Police, the Director of
Prohibition and Excise, the District Magistrates and the Election
Commission, Election Tribunals, Returning Officers and other
authorities under the Election Commission.
રાજ્ય ચ ૂંટણી આયોગ
આદેશ
સચિવાલય, ગાાંધીનગર, ૨૮મી નવેમ્બર, ૨૦૨૫
સાબરકાૂંઠા જિલ્લાની પ્ાૂંજિિ િાલકુ ા પૂંચાયિની ચ ૂંટણી માટે મિદાર મૂંડળ (અનામિ બેઠકોની વારાફરિી ફાળવણી સજિિ)ની રચના
અગૂં ને ો પ્ાથજમક આદેશ
ક્રમાૂંક: રાચઆ-સમક-યુજનટ-૧-પ્ાૂંજિિ-િા.પૂં.-ર૦ર૫
૧. ગુજરાત પાંિાયત અચધચનયમ, ૧૯૯૩ (જેનો હવે પછી ‘‘અચધચનયમ’’ તરીકે ઉલ્લેખ કરવામાાં આવ્યો છ)ે ની કલમ-૧૦(૪) અન્વય ે
તાલુકા પાંિાયત માટે બેઠકોની કુલ સાંખ્યા તેમજ કલમ ૧૦(પ) અન્વયે તાલુકા પાંિાયતની કુલ બેઠકો પૈકી અનુસૂચિત જાચત, અનુસૂચિત
આદિજાચત, સામાચજક અન ે શૈક્ષચિક રીત ે પછાતવગો અને સ્ત્રીઓ માટે અનામત બેઠકોની સાંખ્યા નક્કી કરવાના અચધકાર રાજ્ય
સરકારને છે. રાજ્ય સરકારના જાહેરનામા ક્રમાાંક: કેપી-૧૯૧-૧૯૯૪-ડીઈએલ-૧૦૯૪-૧ર૪૬-જ, તા.ર૬-૦૭-૧૯૯૪ તથા
જાહેરનામા ક્રમાાંક: કેપી-ર૩૦-૧૯૯૪-ડીઈએલ-૧૦૯૪-૧૯૬૮-જ, તા.રપ-૧૦-૧૯૯૪ અન્વય ે તાલુકા પાંિાયતની કુલ બેઠકોની સાંખ્યા
અને તે પૈકી અનામત બેઠકોની સાંખ્યા નક્કી કરવાના અચધકારો ચવકાસ કચમશનરશ્રી, ગુજરાત રાજ્ય, ગાાંધીનગરન ે સુપરત થયા છે.
ગુજરાત સ્ત્થાચનક સત્તામાંડળ કાયિા (સુધારા) અચધચનયમ, ૨૦૨૩ (સને ૨૦૨૩નો ગુજરાતનો ૧૭મો)થી સ્ત્થાચનક સ્ત્વરાજ્યની
સાંસ્ત્થાઓમાાં કુલ બેઠકો પૈકી ૨૭ ટકા બેઠકો પછાત વગો માટ ે અનામત રાખવાની જોગવાઈ કરવામાાં આવેલ છે. ચવકાસ કચમશનરશ્રીએ
તેમના જાહેરનામા ક્રમાાંક: KPV-59-DC-ELC-L-4-TP-28-2025, તા.૦૯-૦૯-૨૦૨૫ (જેનો હવે પછી ‘‘જાહેરનામા’’ તરીક ે
ઉલ્લેખ કયો છે) અન્વય ે પ્ાાંચતજ તાલુકા પાંિાયત માટે નીિે મુજબ બેઠકો નક્કી કરેલ છ.ે
IV-C Ex.-369 369-1369-2 GUJARAT GOVERNMENT GAZETTE EX., 28-11-2025 [ PART IV-C
નક્કી કરેલ બેઠકોની જવગિ
િાલુકા સામાજિક અને જબન
અનુસ જચિ
જિલ્લાનુૂં પૂંચાયિનુૂં કુલ અનુસ જચિ જાજિ શૈક્ષજણક રીિે સામાન્ય અનામિ
આદદજાજિ
નામ નામ બેઠકો પછાિવગ ગ સ્ત્રી સામાન્ય
સ્ત્રી સામાન્ય સ્ત્રી સામાન્ય સ્ત્રી સામાન્ય
સાબરકાાંઠા પ્ાાંચતજ ૨૦ ૧ ૧ ૦ ૧ ૩ ૨ ૬ ૬
ર. ચવકાસ કચમશનરશ્રી તાલુકા પાંિાયત માટે કલમ-૧૦(૪) અન્વય ે જેટલી સાંખ્યામા ાં બેઠકો નક્કી કરે તેટલી સાંખ્યામાાં તાલુકાને એકપિીય
મતિાર માંડળોમાાં વહેંિવામાાં આવશ ે તેમજ રાજ્ય િૂાંટિી આયોગ આ પ્ચક્રયા કઈ રીત ે કરશે તે અાંગે અચધચનયમની કલમ-૧૬(ર) તથા
ગુજરાત તાલુકા અને ચજલ્લા પાંિાયત (મતિાર માંડળોનુાં સીમાાંકન) ચનયમો, ર૦૧૦ મા ાં જોગવાઈ કરવામા ાં આવી છ.ે જોગવાઈ મુજબ
તાલુકા પાંિાયતના મતિાર માંડળોની રિના શકય હોય તો એવી રીત ે કરવી કે િરેક મતિાર માંડળની વસતી સરખી રહે અને િરેક મતિાર
માંડળને એ રીત ે વહેંિવામાાં આવે ક ે જેથી કરીને ગામના બધા જ વોડનડ ો સમાવેશ એક મતિાર માંડળમા ાં થાય.
૩. ચવકાસ કચમશનરશ્રીએ નક્કી કરેલ બેઠકોની સાંખ્યા અને તાલુકાની સને ર૦૧૧ ની વસતી ગિતરી મુજબ િરેક મતિાર માંડળમાાં સરેરાશ
વસતી એકસરખી રહે તે રીત ે રાજ્ય િૂાંટિી આયોગે મતિાર માંડળની રિના કરવી તેવુાં અપેચક્ષત છે.
અચધચનયમની કલમ-૧૦ની પેટા-કલમ (પ)ના ખાંડ (ક)ના પેટા-ખાંડ (૧) અને (ર) અને પેટા-ખાંડ (ખ) અન ે (ગ) મુજબ રાજ્ય સરકારે
અનામત રાખેલી બેઠકોની વારાફરતી ફાળવિી જુિા જુિા મતિાર માંડળમાાં રાજ્ય િૂાંટિી આયોગે ચનચહત થયેલ રીતે કરવાની રહે છે.
અનામત બેઠકોની વારાફરતી ફાળવિી કરવાના અચધકારો કલમ-૧૦(પ) હેઠળ રાજ્ય િૂાંટિી આયોગને વૈધાચનક રીત ે મળેલા છે. રાજ્ય
સરકારે ગુજરાત તાલુકા અને ચજલ્લા પાંિાયત િૂાંટિી (અનામત બેઠકોની વારાફરતી ફાળવિીની રીત) ચનયમો, ૧૯૯૪ (જેનો હવે પછી
‘‘ચનયમો’’ તરીક ે ઉલ્લેખ કરવામાાં આવ્યો છે) આ હેત ુ ઘડેલ છે.
અચધચનયમની કલમ-૧૬(ર) અન્વયે રાજ્ય િૂાંટિી આયોગ જે મતિાર ચવભાગની રિના કરે તેને ચનયમોના ચનયમ-૩ અન્વય ે અનુક્રમ
નાંબર આપવાની જોગવાઈ થયેલ છે. આ જોગવાઈ સાંચક્ષપ્તમાાં નીિે પ્માિ ે છ:ે
૧) િરેક મતિાર માંડળને રાજ્ય િૂાંટિી આયોગે નામ આપવાનુાં રહે છે.
ર) મતિાર માંડળમા ાં જો એકથી વધુ ગામો સમાચવષ્ટ હોય તો સમાચવષ્ટ ગામો પૈકી જે ગામની વસતી સૌથી વધારે હોય તે ગામના
નામ પ્માિે મતિાર માંડળને નામ આપવાનુાં રહે છે.
૩) જો કોઈ ગામ માટે એક કરતા ાં વધુ મતિાર માંડળો રિવામાાં આવ્યાાં હોય તો તે ગામના વોડડના નીિલા ક્રમ અનુસાર મતિાર
ચવભાગ ક્રમાાંક શરૂ કરવાના રહે છે અને ત્યાર પછીના ક્રમ ે આવતા વોડડને સાંખ્યા અનુસાર અનુક્રમ નાંબર આપ્યા પછી ગામન ુાં
નામ આપવાનુાં રહે છે.
આ બાબત સ્ત્પષ્ટ થાય તે સારુ ઉિાહરિ આપવુાં યોગ્ય થશે. િા.ત. તાલુકા પાંિાયત લખતરના ૧૬ મતિાર માંડળો પૈકી લખતર ગામ
માટે ૩ મતિાર માંડળ રિવાનાાં થતાાં હોય તો એક મતિાર માંડળમાાં ૩ મતિાર માંડળો પૈકી લખતર ગામના વોડડ નાં.૧ થી પ નો સમાવેશ
થાય છે. બીજા મતિાર માંડળમાાં વોડડ ન.ાં ૬ થી ૯ અને રીજા મતિાર માંડળમાાં વોડડ નાં. ૧૦ થી ૧પ નો સમાવેશ છે. તો સૌથી નીિેના
વોડડ જે મતિાર માંડળમાાં એટલે ક ે સૌથી નીિેના ક્રમાાંક મુજબના લખતર ગામના વોડડ નાં. ૧ થી ૫ સમાચવષ્ટ થયા હોય તે મતિાર માંડળને
લખતર-૧, લખતર ગામના વોડડ નાં. ૬ થી ૯ ના મતિાર માંડળને લખતર-ર અન ે વોડડ નાં. ૧૦ થી ૧પ ના મતિાર માંડળને લખતર-૩ તે
મુજબ નામ આપવાનુાં રહે છે.
૪. આ રીત ે નામો અપાયા પછી રાજ્ય િૂાંટિી આયોગે મતિાર ચવભાગના નામને અાંગ્રેજી કક્કાવારી પ્માિે ગોઠવવા તેવુાં ચનયમો અન્વય ે
અપેચક્ષત છે. અાંગ્રેજી કક્કાવારી મુજબ મતિાર માંડળો જે રીત ે ગોઠવાય તે મતિાર માંડળનો ક્રમાાંક રહેશે અને આ ક્રમાાંક તે મતિાર
માંડળનો '' સામાન્ય ક્રમાાંક '' કહેવાશે તેવી જોગવાઈ છ.ે
પ. ચનયમોના ચનયમ-૪, પ, ૬, ૭ અને ૮ મા ાં રાજ્ય િૂાંટિી આયોગે અનામત બેઠકોની ફાળવિી જુિા જુિા મતિાર માંડળોમાાં કઈ રીત ે કરવી
તે અાંગેની જોગવાઈ છે.
૬. ચનયમ-૪ અન ે પ મા ાં અનુસચૂિત જાચત અન ે અનુસૂચિત આદિજાચત માટે અનામત રાખેલ બેઠકોની ફાળવિી કઈ રીત ે કરવી તે અાંગ ે
જોગવાઈ કરી છે. તે મુજબ આ વગડની બેઠકો ફાળવવા માટે મતિાર માંડળને જે તે વગડ માટે ખાસ ક્રમાાંક આપવાના છે.PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 28-11-2025 369-3
૭. ખાસ ક્રમાાંક આપવા ચનયમોમાાં થયેલ જોગવાઈ મુજબ િરેક મતિાર માંડળની કુલ વસતી અને તે વસતી સામે મતિાર માંડળની
અનુસૂચિત જાચત યથાપ્સાંગ અનુસૂચિત આદિજાચતની વસતીની ટકાવારીને ધ્યાનમા ાં લઈ સૌથી ઊાંિી ટકાવારી ધરાવતા મતિાર માંડળન ે
જે ત ે વગડ માટેનો ખાસ ક્રમાાંક: ૧, ર, ૩ ત ે રીત ે આપવાના રહે છે.
જાહેરનામામાાં ચનધાડદરત થયેલ સાંખ્યા સુધી જે ત ે મતિાર માંડળમાાં અનુસૂચિત જાચત યથાપ્સાંગ અનુસૂચિત આદિજાચતના ખાસ ક્રમાાંક
પ્માિે બેઠક ફાળવવાની રહે છે.
૮. અનુસૂચિત જાચત / અનુસૂચિત આદિજાચત વગનડ ી મચહલા માટેની અનામત બેઠક કઈ રીત ે ફાળવવી તે અગાં ે પિ ચનયમોમાાં જોગવાઈ
થઈ છે. તે મુજબ અનુસૂચિત જાચત, અનુસૂચિત આદિજાચત વગનડ ી મચહલા માટે ખાસ ક્રમાાંક મુજબ ક્રમાનુસાર પ્થમ આવતા ખાસ ક્રમાાંકો
ધરાવતા મતિાર માંડળોમાાં મચહલા બેઠક ફાળવવાની રહે છે. અથાડત કોઈ તાલુકા પાંિાયત માટે અનુસૂચિત જાચત માટે રિ બેઠકો
અનામત રાખવાનુાં ચનધાડદરત થય ુાં હોય અને ત ે પૈકી એક બેઠક મચહલા માટે અનામત રખાઈ હોય તો જ ે મતિાર માંડળનો ખાસ ક્રમાાંક-૧
ઉપર પેરા-૭ મુજબ નક્કી થાય તે મતિાર માંડળમાાં અનુસૂચિત જાચતની મચહલા માટે બેઠક ફાળવવી અને અનુસૂચિત જાચત ખાસ ક્રમાાંક-
ર અને ૩ ધરાવતા મતિાર માંડળમાાં અનુસૂચિત જાચત માટેની બેઠક ફાળવવી.
આ જ પ્માિે અનુસૂચિત આદિજાચત માટેની બેઠકો પિ ચનયમ-પ અન્વય ે ફાળવવાની રીત ચવચહત થયેલ છે.
૯. સામાચજક અને શૈક્ષચિક રીત ે પછાત વગડ માટે બેઠક ફાળવિી સાંબાંધી ચનયમ-૬ મા ાં થયેલ જોગવાઈ મુજબ જ ે મતિાર માંડળમાાં ચનયમ-૪
તથા પ અન્વય ે અનસુ ૂચિત જાચત યથાપ્સાંગે અનુસૂચિત આદિજાચત માટ ે બેઠકો ફાળવાઈ હોય તે ચસવાયના મતિાર માંડળમાાં તેમના
સામાન્ય ક્રમાાંક મુજબ ચનધાડદરત સાંખ્યા સુધી બેઠકો ફાળવવાની રહે છે અને તેમાાં પિ આ વગડની મચહલા માટે બેઠક પ્થમ ફાળવવાન ુાં
ચનચહત થય ુાં છે.
૧૦. અનુસૂચિત જાચત, અનુસચૂિત આદિજાચત તથા સામાચજક અને શૈક્ષચિક રીતે પછાતવગડની મચહલા ચસવાયની મચહલાઓ માટે અનામત
બેઠકો ફાળવવા અાંગે ચનયમ-૭ મા ાં જોગવાઈ છે. તે મુજબ અનુસૂચિત જાચત, અનસુ ૂચિત આદિજાચત, સામાચજક અને શૈક્ષચિક રીત ે
પછાતવગડ માટે (ત ે વગડની મચહલાઓ સચહત)ની અનામત બેઠકોની ફાળવિી થયા પછી બાકી રહેતા મતિાર માંડળોના સામાન્ય ક્રમાાંક
મુજબ ચનયત સાંખ્યા સુધી મચહલા અનામત બેઠકો ફાળવવાની રહે છ.ે
૧૧. આ રીત ે જુિા જુિા વગો માટે આરચક્ષત બેઠકો ફાળવ્યા પછી, બાકી રહેતા મતિાર માંડળમાાં ચબનઅનામત બેઠકો ફાળવવી તેવુાં ચવચહત થય ુાં
છે.
૧ર. અરે એ ઉલ્લેખ કરવો યોગ્ય થશે કે, અચધચનયમની કલમ-૧૬(ર) તથા ગુજરાત તાલુકા તથા ચજલ્લા પાંિાયત (મતિાર માંડળોનુાં
સીમાાંકન) ચનયમો, ર૦૧૦ મા ાં થયેલ જોગવાઈ પ્માિે િરેક મતિાર માંડળની વસતી શકય હોય ત્યાાં સુધી એક સરખી રાખવાનુાં અપેચક્ષત
છે. અચધચનયમમાાં ''શકય હોય ત્યાાં સુધી'' તેવો શબ્િ પ્યોગ થયો છ.ે તે ઉપરથી ફચલત થાય છે ક ે એકસરખી જ રાખવાનુાં શક્ય નથી. જો
એકસરખી જ રાખવી તેવી જોગવાઈ થાય તો પદરસ્સ્ત્થચત એ થાય કે એક જ ઘરની કેટલીક વ્યચિઓ એક મતિાર માંડળમાાં હોય અને
બીજી વ્યચિ અન્ય મતિાર માંડળમા ાં સમાચવષ્ટ થવા પામ.ે તેથી, મતિાર માંડળની રિના વૈધાચનક જોગવાઈની અપેક્ષા સાથ ે સુસાંગત રહી
આયોગે કરવી જોઈએ તેમ આયોગ માને છે. આવી રીત ે િુસ્ત્તપિે એકસરખી વસતી રાખવામાાં આવે તો તે અવ્યવહારુ થાય. જેથી ત ે
મતિાર માંડળની વસતી એકસરખી જ નચહ રાખતા ાં થોડી છૂટછાટ આયોગે ચવિારવી રહે.
અચધચનયમમાાં મતિાર માંડળની વસતી શકય હોય ત્યાાં સુધી એક સરખી રાખવાની જે અપેક્ષા છ ે તે બર આવે અને સાથે સાથ ે
અવ્યવહારુ થવા ન પામ ે તે માટે છૂટછાટ કઈ રીત,ે કેટલી મયાડિા સુધી રાખવી તે હેતુથી આયોગે રાજ્યની સ્ત્થાચનક સ્ત્વરાજ્યની અન્ય
સાંસ્ત્થાઓના મતિાર માંડળોની રિના કરવા અાંગે જે ચનયમો / અચધચનયમો થયા છ ે તેના પર આધાર રાખવો મુનાચસબ માન્ય ુાં છ.ે તે મુજબ
મ્યુચનચસપલ બરોમા ાં વોડનડ ુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવિી અાંગેના ચનયમો, ૧૯૯૪ તથા મુાંબઈ પ્ોચવસ્ન્શયલ મ્યુચનચસપલ
કોપોરેશન (શહેરના વોડોનુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવિી) અાંગેના ચનયમો, ૧૯૯૪ (જેનો હવે પછી ‘‘શહેરી ચનયમો’’
તરીક ે ઉલ્લેખ થયો છે)ન ે આધાર રાખી આ પ્ચક્રયા હાથ ધરવી તે યોગ્ય માન્ય ુાં છ.ે શહેરી ચનયમોમાાં થયેલ જોગવાઈ મુજબ સામાન્યત:
િરેક વોડડની વસતી એકસરખી રાખવી. પરંત ુ શહેરની કુલ વસતીને વોડડની સાંખ્યા વડે ભાગતાાં જ ે સાંખ્યા આવે તે સરેરાશ વસતી રહેશે
તેમ જોગવાઈ છે અને િરેક વોડડમાાં તેટલી વસતી રાખવી. પરંત ુ આ રીતે આવતી સરેરાશ વસતીના ૧૦ % વધઘટ સુધી વોડનડ ી રિના
થઈ શકશ ે તેવી શહેરી ચનયમેામાાં જોગવાઈ છે. અથાડત ૧૦ ટકાથી વધુ વધઘટ ન થાય તેવી જોગવાઈ થયેલ છ.ે ૧૦ ટકાની મયાડિા સાંબાંધ ે
પિ ભૌગોચલક એકસૂરતા, કુિરતી હિ મયાડિા, રેલ્વે લાઈન, રસ્ત્તા વગેરે પદરબળોને ધ્યાનમાાં લઈ ૧૦ ટકાથી વધુ વધ ઘટ હોય તો
વોડડની રિના કરવા શહેરી ચનયમોમાાં આયોગને મોકળાશ આપી છે.
આયોગ એ બાબત ે સભાન છે કે, તાલુકા પાંિાયતનો ચવસ્ત્તાર શહેર/નગરપાચલકાના ચવસ્ત્તાર જેવો એકજથ્થે આવેલો નથી. ગામો િૂર
આવેલાાં છે અને કેટલાક ગામો તો િુગડમ અને અાંતદરયાળ ચવસ્ત્તારમાાં છે. તેથી, ૧૦ ટકાની વધઘટની જોગવાઈને બિલ ે ૧પ ટકા સુધી369-4 GUJARAT GOVERNMENT GAZETTE EX., 28-11-2025 [ PART IV-C
વધ ઘટ પ્માિે મતિાર માંડળની રિના કરવામાાં આવે તો તે હેતુપુર:સર થશે તેવો અચભગમ આયોગે િાખવ્યો છે. પરંતુ, અપવાિરૂપ અન ે
અચનવાયડ દકસ્ત્સામા ાં વાજબી કારિો આપી ઉપરોકત મયાડિા કરતા ાં પિ વધુ બાાંધછોડ રાજ્ય િૂાંટિી આયોગ કરી શકે છ.ે
જાહેરનામા મુજબ ચનધાડદરત થયેલ બેઠકો તેમજ અનામત રખાયેલ બેઠકો સાંબાંધી કલમ-૧૬ તથા ચનયમોના હેત ુ સારુ રાજ્ય િૂાંટિી
આયોગે કલેક્ટરશ્રી પાસેથી માચહતી મેળવી છે.
ઉપર પેરા ર થી ૧૧ મા ાં સ્ત્પષ્ટતા કયાડ મુજબ ચનયમો તથા આયોગના અચભગમના સાંિભડમાાં કલેક્ટરશ્રી પાસેથી મળેલી માચહતીનુાં આયોગે
મૂલ્યાાંકન કય ુું છે.
સાબરકાાંઠા ચજલ્લાના પ્ાાંચતજ તાલુકાની વસતી ૧,૩૬,૧૯૪ છ.ે જેથી આયોગના અચભગમ મુજબ બેઠક િીઠ સરેરાશ વસતી ૬૮૧૦
હોવી જોઈએ. જેમાાં ૧પ % વધ ઘટ મુજબ મહત્તમ ૭૮૩૧ તથા લઘુત્તમ ૫૭૮૮ હોઇ શક.ે તેથી પિ વધુ વધ અગર ઘટ ધરાવતા નીિ ે
જિાવેલા મતિાર માંડળો રિવા જરૂરી બન્યા ાં છે. મતિાર માંડળમાાં સમાચવષ્ટ ગામોની ભૌગોચલક પદરસ્સ્ત્થચત, કોઈ એક જ તાલુકામાાં
આવેલ કોઈ જૂથ ગ્રામ પાંિાયતમાાં સમાચવષ્ટ ગામો જુિા જુિા મતિાર માંડળમાાં સમાચવષ્ટ ન કરવા તેવી વધૈ ાચનક જોગવાઈ તથા કિુ રતી
બાધક પદરબળો, રેલ્વે, નિી વગેરે પદરબળો પ્વત ે છે. જે તે મતિાર માંડળ સાંબાંધી આ અાંગે ચવગતવાર કારિો આયોગે નોંધ્યાાં છે.
મિદાર મૂંડળ મિદાર મૂંડળની િાલુકા પૂંચાયિ મિદાર મૂંડળમાૂં ૧પ% છુટ
અ.ન.ૂં
સામાન્ય ક્રમાૂંક નામ વસિી મયાગદા કરિાૂં વધુ વધ/ ઘટ ની ટકાવારી
૧ ૧૧ ઓરાિ ૫૫૬૦ (-) ૩.૩૬
૨ ૧૦ મોયિ ૭૯૦૫ (+) ૧.૦૮
૩ ૧૨ પીલુિરા ૮૧૬૫ (+) ૪.૯૦
૧૩. આથી, ભારતના સાંચવધાનના અનુચ્છેિ ર૪૩-ડ તેમજ અચધચનયમ તથા ચનયમો અન્વય ે મળેલી સત્તાની રૂએ રાજ્ય િૂાંટિી આયોગ
સાબરકાાંઠા ચજલ્લાની પ્ાાંચતજ તાલુકા પાંિાયત માટે નીિે જિાવેલ પરકના કોલમ-ર મા ાં જિાવેલ પ્ાિેચશક મતિાર માંડળોની રિના કરે
છે અને પરકના કોલમ-૩(ર) મા ાં િશાડવેલ ગામોનો તેમાાં સમાવેશ કરવામાાં આવે છ.ે
મિદાર મિદાર મૂંડળમાૂં સમાજવષ્ટ મિદાર મૂંડળની મિદાર મૂંડળની
મિદાર
મૂંડળનો ગામના નામ ગામની અનુસ જચિ જાજિની અનુસ જચિ આદદજાજિની
મૂંડળનુ
સામાન્ય કુલ વસિી ખાસ ખાસ
નામ અ. નૂં. ગામનુૂં નામ વસિી ટકાવારી વસિી ટકાવારી
ક્રમાૂંક ક્રમાૂંક ક્રમાૂંક
૧ ૨ ૩(૧) ૩(ર) ૪ ૫(૧) ૫(ર) ૫(૩) ૬(૧) ૬(ર) ૬(૩)
૧ આમોિરા ૧ આમોિરા ૨૧૫૦ ૨૫૨ ૪
૨ મૌછા ૧૯૫૯ ૧૩૦ ૧૫
૩ આસરોડા ૧૦૧૬ ૧૦૯ ૦
૪ છાિરડા ૧૦૦૩ ૯૧ ૦
કુલ ૬૧૨૮ ૫૮૨ ૯.૫૦ ૧૧ ૧૯ ૦.૩૧ ૭
૨ બાલીસિા ૧ બાલીસિા ૪૮૩૭ ૧૨૭ ૨
૨ બાઇની મુવાડી ૫૨૭ ૮૧ ૦
૩ માવાની મુવાડી ૩૬૧ ૦ ૦
૪ અમરાપુર ૧૨૯૭ ૧ ૨૩
કુલ ૭૦૨૨ ૨૦૯ ૨.૯૮ ૨૦ ૨૫ ૦.૩૬ ૫
૩ િલાની ૧ િલાની મુવાડી ૨૫૪૬ ૧૯૬ ૦
મુવાડી
૨ કેશરપુર ૧૧૧૦ ૮૫ ૦
૩ ઝાલાની મુવાડી ૧૨૪૬ ૪૯ ૦
૪ પુનાિરા ૧૨૨૨ ૩૦ ૦
કુલ ૬૧૨૪ ૩૬૦ ૫.૮૮ ૧૬ ૦ ૦.૦૦ ૦PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 28-11-2025 369-5
મિદાર મિદાર મૂંડળમાૂં સમાજવષ્ટ મિદાર મૂંડળની મિદાર મૂંડળની
મિદાર
મૂંડળનો ગામના નામ ગામની અનુસ જચિ જાજિની અનુસ જચિ આદદજાજિની
મૂંડળનુ
સામાન્ય કુલ વસિી ખાસ ખાસ
નામ અ. નૂં. ગામનુૂં નામ વસિી ટકાવારી વસિી ટકાવારી
ક્રમાૂંક ક્રમાૂંક ક્રમાૂંક
૧ ૨ ૩(૧) ૩(ર) ૪ ૫(૧) ૫(ર) ૫(૩) ૬(૧) ૬(ર) ૬(૩)
૪ િલપુર ૧ િલપુર ૩૩૧૩ ૧૨૮ ૨૪
૨ કાટવાડ ૧૨૮૧ ૫ ૧૭
૩ મોરવાડ ૮૧૧ ૧૦૨ ૦
૪ ગેડ ૧૧૪૭ ૪૨ ૦
કુલ ૬૫૫૨ ૨૭૭ ૪.૨૩ ૧૮ ૪૧ ૦.૬૩ ૨
૫ ફતેપુર ૧ ફતેપુર ૨૫૫૫ ૬૧૨ ૦
૨ ચનકોડીયા ૧૧૨૨ ૦ ૦
૩ હડમતીયા ૧૪૧૨ ૩૬૬ ૦
૪ વજાપુર ૮૫૪ ૦ ૦
કુલ ૫૯૪૩ ૯૭૮ ૧૬.૪૬ ૧ ૦ ૦.૦૦ ૦
૬ ઘડી ૧ ઘડી ૩૨૬૬ ૪૦૫ ૫
૨ કાલીપુરા ૬૨૧ ૩ ૦
૩ મહાિેવપુરા ઘડી ૧૧૦૮ ૪૯ ૦
૪ મહેમિપુર ૨૧૪૯ ૧૨૭ ૦
૫ લાલપુર ૪૩૩ ૦ ૦
કુલ ૭૫૭૭ ૫૮૪ ૭.૭૧ ૧૩ ૫ ૦.૦૭ ૧૨
૭ ઘડકિ ૧ ઘડકિ ૩૪૫૨ ૩૫૯ ૦
૨ સુખડ ૨૨૨૮ ૧૧૪ ૦
૩ સિાની મુવાડી ૧૩૭૮ ૪૨ ૦
૪ પઢાયડા ૨૫૬ ૦ ૦
કુલ ૭૩૧૪ ૫૧૫ ૭.૦૪ ૧૫ ૦ ૦.૦૦ ૦
૮ કમાલપુર ૧ કમાલપુર ૧૬૭૦ ૧૭૧ ૨૦
૨ સાિોલીયા ૭૬૩ ૦ ૦
૩ ગલેસરા ૧૩૨૧ ૧૧ ૦
૪ કતપુર ૮૮૩ ૭ ૦
૫ લીમલા ૧૫૪૬ ૧૩૨ ૬
કુલ ૬૧૮૩ ૩૨૧ ૫.૧૯ ૧૭ ૨૬ ૦.૪૨ ૪
૯ મજરા ૧ મજરા ૩૬૫૨ ૩૪૫ ૧૩
૨ બોભા ૩૩૫૧ ૨૩૭ ૦
કુલ ૭૦૦૩ ૫૮૨ ૮.૩૧ ૧૨ ૧૩ ૦.૧૯ ૮
૧૦ મોયિ ૧ મોયિ ૭૯૦૫ ૭૮૫ ૧૨
કુલ ૭૯૦૫ ૭૮૫ ૯.૯૩ ૧૦ ૧૨ ૦.૧૫ ૯369-6 GUJARAT GOVERNMENT GAZETTE EX., 28-11-2025 [ PART IV-C
મિદાર મિદાર મૂંડળમાૂં સમાજવષ્ટ મિદાર મૂંડળની મિદાર મૂંડળની
મિદાર
મૂંડળનો ગામના નામ ગામની અનુસ જચિ જાજિની અનુસ જચિ આદદજાજિની
મૂંડળનુ
સામાન્ય કુલ વસિી ખાસ ખાસ
નામ અ. નૂં. ગામનુૂં નામ વસિી ટકાવારી વસિી ટકાવારી
ક્રમાૂંક ક્રમાૂંક ક્રમાૂંક
૧ ૨ ૩(૧) ૩(ર) ૪ ૫(૧) ૫(ર) ૫(૩) ૬(૧) ૬(ર) ૬(૩)
૧૧ ઓરાિ ૧ ઓરાિ ૩૪૬૩ ૩૩૯ ૬
૨ વડવાસા ૨૦૯૭ ૨૨૯ ૦
કુલ ૫૫૬૦ ૫૬૮ ૧૦.૨૨ ૯ ૬ ૦.૧૧ ૧૧
૧૨ પીલુિરા ૧ પીલુિરા ૩૫૨૬ ૨૯૮ ૯
૨ પોગલ ુાં ૨૯૮૫ ૪૪૬ ૧
૩ અમીનપુર ૧૬૫૪ ૨૯૬ ૦
કુલ ૮૧૬૫ ૧૦૪૦ ૧૨.૭૪ ૪ ૧૦ ૦.૧૨ ૧૦
૧૩ સલાલ ૧ સલાલ ૫૨૩૫ ૫૪૮ ૩૪
૨ રસુલપુર ૯૦૩ ૧૧૫ ૦
કુલ ૬૧૩૮ ૬૬૩ ૧૦.૮૦ ૫ ૩૪ ૦.૫૫ ૩
૧૪ સીતવાડા ૧ સીતવાડા ૪૮૩૭ ૨૧૭ ૦
૨ પોયડા ૧૪૦૧ ૦ ૦
૩ ઇંદ્રાજપુર ૫૫૮ ૦ ૦
કુલ ૬૭૯૬ ૨૧૭ ૩.૧૯ ૧૯ ૦ ૦.૦૦ ૦
૧૫ સોનાસિ ૧ સોનાસિ ૫૩૭૧ ૬૮૮ ૫૯
૨ નનાનપુર ૨૦૭૮ ૪૬૦ ૧૪
કુલ ૭૪૪૯ ૧૧૪૮ ૧૫.૪૧ ૨ ૭૩ ૦.૯૮ ૧
૧૬ તાજપુર ૧ તાજપુર ૪૩૮૨ ૪૩૦ ૭
૨ કરોલ ૩૩૨૦ ૧૪૧ ૧૭
કુલ ૭૭૦૨ ૫૭૧ ૭.૪૧ ૧૪ ૨૪ ૦.૩૧ ૬
૧૭ ઉંછા ૧ ઉંછા ૨૬૯૯ ૨૪૧ ૦
૨ મામરોલી ૭૦૩ ૨૯ ૦
૩ બાકરપુર ૮૬૫ ૨૦૬ ૦
૪ રાસલોડ ૧૫૭૬ ૧૪૨ ૦
કુલ ૫૮૪૩ ૬૧૮ ૧૦.૫૮ ૮ ૦ ૦.૦૦ ૦
૧૮ વિરાડ ૧ વિરાડ ૩૨૬૩ ૨૫૭ ૦
૨ પલ્લાિર ૨૭૩૩ ૨૧૧ ૧
૩ જેનપુર ૧૨૦૯ ૩૦૨ ૧
કુલ ૭૨૦૫ ૭૭૦ ૧૦.૬૯ ૬ ૨ ૦.૦૩ ૧૪
૧૯ વાઘપુર ૧ વાઘપુર ૩૮૧૪ ૫૬૪ ૧
૨ સાાંપડ ૨૭૪૨ ૧૩૩ ૦
કુલ ૬૫૫૬ ૬૯૭ ૧૦.૬૩ ૭ ૧ ૦.૦૨ ૧૫
૨૦ ઝીંઝવા ૧ ઝીંઝવા ૨૮૪૪ ૨૮૨ ૦PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 28-11-2025 369-7
મિદાર મિદાર મૂંડળમાૂં સમાજવષ્ટ મિદાર મૂંડળની મિદાર મૂંડળની
મિદાર
મૂંડળનો ગામના નામ ગામની અનુસ જચિ જાજિની અનુસ જચિ આદદજાજિની
મૂંડળનુ
સામાન્ય કુલ વસિી ખાસ ખાસ
નામ અ. નૂં. ગામનુૂં નામ વસિી ટકાવારી વસિી ટકાવારી
ક્રમાૂંક ક્રમાૂંક ક્રમાૂંક
૧ ૨ ૩(૧) ૩(ર) ૪ ૫(૧) ૫(ર) ૫(૩) ૬(૧) ૬(ર) ૬(૩)
૨ વાઘરોટા ૧૫૧૮ ૨૯૨ ૪
૩ અાંબાવાડા ૨૬૬૭ ૩૩૨ ૦
કુલ ૭૦૨૯ ૯૦૬ ૧૨.૮૯ ૩ ૪ ૦.૦૬ ૧૩
૧૪. જાહેરનામા અન્વય ે અનામત રખાયેલ અનુસૂચિત જાચત તથા અનુસૂચિત આદિજાચતની બેઠકો (આ વગનડ ી સ્ત્રીઓ માટેની અનામત
બેઠકો સચહત) ઉપર પેરા ૭ થી ૮ મા ાં જિાવ્યા મુજબ ચનયમો અન્વય ે ચવચહત થયા મુજબ ઉપરોકત પરકના કોલમ નાં. પ (૩) તથા ૬
(૩) મા ાં જિાવેલ ખાસ ક્રમાાંક મુજબ નીિે જિાવેલા મતિાર માંડળોમાાં ફાળવવાની થાય.
મિદાર મૂંડળનો મિદાર મૂંડળનુૂં મિદાર મૂંડળનો ફાળવવામાૂં આવેલ અ.જા/ અ.આ.જા જાજિની બેઠકનો
નૂંબર નામ ખાસ ક્રમાૂંક પ્કાર(સ્ત્રી બેઠક સજિિ)
૧ ૨ ૩ ૪
અનુસ જચિ જાજિ
૫ ફતેપુર ૧ અનુસૂચિત જાચત સ્ત્રી
૧૫ સોનાસિ ૨ અનુસૂચિત જાચત
અનુસ જચિ આદદજાજિ
૪ િલપુર ૨ અનુસૂચિત આદિજાચત
૧પ. ચનયમોના ચનયમ-૬ અન્વય ે અનુસચૂિત જાચત, અનુસૂચિત આદિજાચત માટે બેઠકો જે મતિાર માંડળોમાાં ફાળવાઈ હોય તે ચસવાયના ાં
મતિાર માંડળોમાાં પેરા ૯ માાં જિાવ્યા મુજબ સામાચજક અને શૈક્ષચિક રીતે પછાતવગડની (આ વગડની સ્ત્રીઓ સચહત) બેઠકો સામાન્ય
ક્રમાાંક મુજબ નીિે જિાવેલ મતિાર માંડળોમાાં ફાળવવાની થાય.
મિદાર મૂંડળનો સામાન્ય ક્રમાૂંક મિદાર મૂંડળનુૂં નામ ફાળવવામાૂં આવેલ બેઠકનો પ્કાર
૧ આમોિરા સા.શૈ. પછાતવગડ સ્ત્રી
૨ બાલીસિા સા.શૈ. પછાતવગડ સ્ત્રી
૩ િલાની મુવાડી સા.શૈ. પછાતવગડ સ્ત્રી
૬ ઘડી સા.શૈ. પછાતવગડ
૭ ઘડકિ સા.શૈ. પછાતવગડ
૧૬. ચનયમોના ચનયમ-૭ અન્વય ે અનુસચૂિત જાચત, અનુસૂચિત આદિજાચત તથા સામાચજક અને શૈક્ષચિક રીત ે પછાતવગડ માટે અનામત
રખાયેલ બેઠકો જે મતિાર માંડળમાાં ફાળવાઈ હોય તે ચસવાયના મતિાર માંડળોમાાં ઉપર પેરા ૧૦ તથા ૧૧ મા ાં જિાવ્યા મુજબ મતિાર
માંડળનાાં સામાન્ય ક્રમાાંક મુજબ જાહેરનામા અન્વય ે ચવચહત થયેલ બેઠકો નીિેના મતિાર માંડળોમાાં અનુક્રમ ે સામાન્ય સ્ત્રી માટ ે તથા બીન
અનામત સામાન્ય બેઠકો ફાળવવાની થાય.
મિદાર મૂંડળનો સામાન્ય ક્રમાૂંક મિદાર મૂંડળનુૂં નામ ફાળવવામાૂં આવેલ બેઠકનો પ્કાર
૮ કમાલપુર સામાન્ય સ્ત્રી
૯ મજરા સામાન્ય સ્ત્રી
૧૦ મોયિ સામાન્ય સ્ત્રી
૧૧ ઓરાિ સામાન્ય સ્ત્રી369-8 GUJARAT GOVERNMENT GAZETTE EX., 28-11-2025 [ PART IV-C
મિદાર મૂંડળનો સામાન્ય ક્રમાૂંક મિદાર મૂંડળનુૂં નામ ફાળવવામાૂં આવેલ બેઠકનો પ્કાર
૧૨ પીલુિરા સામાન્ય સ્ત્રી
૧૩ સલાલ સામાન્ય સ્ત્રી
૧૪ સીતવાડા ચબન અનામત સામાન્ય
૧૬ તાજપુર ચબન અનામત સામાન્ય
૧૭ ઉંછા ચબન અનામત સામાન્ય
૧૮ વિરાડ ચબન અનામત સામાન્ય
૧૯ વાઘપુર ચબન અનામત સામાન્ય
૨૦ ઝીંઝવા ચબન અનામત સામાન્ય
૧૭. અનામત બેઠકોની ફાળવિી કઈ રીત ે કરવી તે અાંગે રાજ્ય સરકારે ચનયમો ઘડ્યા છે. પાંિાયત, ગ્રામ ગૃહ ચનમાડિ અને ગ્રામ ચવકાસ
ચવભાગના જાહેરનામા ન.ાં કેપી-૧૯૯૪-ર૧૧-ઈએલસી-૧૦૯૪-૪૮-જી, તા.૦૮-૦૯-૧૯૯૪ થી ગુજરાત તાલુકા અને ચજલ્લા પાંિાયત
િૂાંટિી (અનામત બેઠકોની વારાફરતી ફાળવિીની રીત) ચનયમો, ૧૯૯૪ બહાર પાડવામાાં આવ્યા છે. ત્યારબાિ જાહેરનામા ન.ાં કેપી-૭-
ઓફ-ર૦૧૦-ઈએલસી-૧૦ર૦૧૦-૮૦૪-જી. તા.૧૦-૦પ-ર૦૧૦થી ગુજરાત તાલુકા અને ચજલ્લા પાંિાયત (મતિાર માંડળોનુાં સીમાકન)
ચનયમો, ર૦૧૦ બનાવવામાાં આવેલ છે. આ ચનયમોમાાં ચનયમ-૪ ની જોગવાઈ મુજબ તાલુકા પાંિાયતોના મતિાર માંડળોમાાં અનુસૂચિત
જાચત, અનુસૂચિત આદિજાચત, સામાચજક અને શૈક્ષચિક રીત ે પછાતવગડ અને સ્ત્રીઓ માટેની અનામત બેઠકોની ફાળવિી એક પછીની
બીજી સામાન્ય િૂાંટિીમાાં રાજ્ય િૂાંટિી આયોગ શકય હોય ત્યાાં સુધી વારાફરતી (રોટેશન) કરશે.
પાંિાયત ચવભાગના જાહેરનામા નાં. કેપી-૭-ઓફ-ર૦૧૦-ઈએલસી-૧૦ર૦૧૦-૮૦૪-જી, તા.૧૦-૦પ-ર૦૧૦થી ચનયમ-૪મા ાં થયેલ
જોગવાઈઓનો અમલ કરવા માટે રાજ્ય િૂાંટિી આયોગના આિેશ ક્રમાાંક: રાિઆ-િટિ-સમક-સ્ત્થા.સ્ત્વ.૧૪૧(ર)-૦૯૨૦૨૫-ક,
તા.૨૦-૦૯-૨૦૨૫ થી માગડિશડક ચસદ્ાાંતો નક્કી કરેલ છે. જેની ટૂાંકમા ાં જોગવાઈ નીિે મુજબ છેેઃ
(ક) જે ચજલ્લા / તાલુકા પાંિાયતોનુાં રોટેશન કરવાનુાં છે તે પાંિાયતો તથા હિમાાં ફેરફાર થયેલ હોય તેવી ચજલ્લા / તાલુકા પાંિાયતોમાાં
સને ૨૦૧૧ની વસચત ગિતરી પ્માિ ે મતિાર માંડળોની રિના (સીમાકાં ન) થતા ાં આવી ચજલ્લા / તાલુકા પાંિાયતો માટે વર્ ડ
૨૦૧૫, ૨૦૧૮ તથા ૨૦૨૧ની સામાન્ય િૂાંટિીમાાં ફાળવેલ બેઠકોનુાં પુનરાવતડન ન થાય તે માટે શક્ય હોય ત્યાાં સુધી ફેરફાર
કરી કાયિા તેમજ ચનયમોની જોગવાઈઓની મયાડિામાાં અનામત બેઠકોની વારાફરતી ફાળવિી કરવાની રહેશે.
(ખ) હિમાાં ફેરફાર થયેલ હોય તેવી ચજલ્લા/તાલુકા પાંિાયતોમાાં નવા સીમાાંકન વખત ે બેઠકોની વારાફરતી ફાળવિીમાાં મતિાર માંડળનુાં
નામ ધ્યાને લેવામાાં આવશે. (ગામના આાંતદરક ફેરફારોને ધ્યાને લેવાના થશે નહીં)
(ગ) છેલ્લા સીમાાંકનમાાં તથા છેલ્લી બેઠક ફાળવિીમાાં જ ે મતિાર માંડળમાાં અનુસૂચિત જાચત/અનુસૂચિત આદિજાચતની બેઠક
ફાળવાયેલ હોય તો તે મતિાર માંડળ પછીના બીજા ઉતરતા ખાસ ક્રમાકાં મા ાં આવતા મતિાર માંડળમા ાં ચનયમાનુસાર અનુસૂચિત
જાચત/અનુસૂચિત આદિજાચતના મતિાર માંડળમાાં (સ્ત્રીને પ્થમ પસાંિગી આપી) ચનયમાનુસાર બેઠક ફાળવવાની રહેશે.
(ઘ) અનુસૂચિત જાચત અને અનુસૂચિત આદિજાચતની બેઠકોની વારાફરતી ફાળવિી કયા ડ બાિ, સામાચજક અને શૈક્ષચિક રીત ે
પછાતવગડની બેઠકની ફાળવિી કરવાની રહેશે. છેલ્લા સીમાાંકન તથા છેલ્લી બેઠક ફાળવિી વખત ે જો કોઇ મતિાર માંડળમાાં
સામાચજક અને શૈક્ષચિક રીતે પછાત વગડની બેઠક ફાળવવામાાં આવી હોય તો ત્યાર પછીના ક્રમમાાં આવતા સામાન્ય ક્રમાકાં માાં જે
મતિાર માંડળ આવત ુાં હોય તે મતિાર માંડળમાાં ચનયમાનુસાર સામાચજક અને શૈક્ષચિક રીત ે પછાત વગડની બેઠકો (સ્ત્રી બેઠકન ે
પ્થમ પસાંિગી આપી) ફાળવવાની રહેશે. સ્ત્રી અનામત બેઠકોની ફાળવિી વખત ે એક સામાન્ય િૂાંટિીથી બીજી સામાન્ય િૂાંટિી
વખત ે એટલે કે છેલ્લી સામાન્ય િૂાંટિીમાાં ફાળવિી કરેલ બેઠકમા ાં શક્ય હોય તો ફરી વખત સ્ત્રી અનામત ન આવે તે રીત ે બેઠક
ફાળવિી કરવાની રહેશે.
સને-ર૦૧૧ની વસતી ગિતરી પ્માિે આગામી સામાન્ય િૂાંટિી માટે નવુાં સીમાાંકન સાથે રોટેશન કરવાનુાં થતા ાં વર્ડ ર૦૧પ તથા
૨૦૨૧ ની સામાન્ય િૂાંટિીમાાં ફાળવેલ બેઠકોનુાં પુનરાવતડન ન થાય તે માટે શકય હોય ત્યાાં સુધી ફેરફાર કરી કાયિા તેમજ
ચનયમોની જોગવાઈઓની મયાડિામાાં અનામત બેઠકોની વારાફરતી ફાળવિી નીિે મુજબ કરવામાાં આવેલ છે.
૧૮. જાહેરનામા અન્વય ે અનામત રખાયેલ અનુસૂચિત જાચત તથા અનુસૂચિત આદિજાચતની બેઠકો (આ વગનડ ી સ્ત્રીઓ માટેની અનામત
બેઠકો સચહત) ચનયમો અન્વય ે ચનચહત થયા મુજબ નીિે જિાવેલા મતિાર માંડળોમાાં વારાફરતી (રોટેશનથી) ફાળવવામાાં આવે છે.PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 28-11-2025 369-9
મિદાર મૂંડળનો મિદાર મૂંડળનો ફાળવવામાૂં આવેલ અ.જા/ અ.િ.જા. બેઠકનો પ્કાર
મિદાર મૂંડળનુૂં નામ
નૂંબર ખાસ ક્રમાૂંક (સ્ત્રી બેઠક સજિિ)
૧ ૨ ૩ ૪
અનુસ જચિ જાજિ
૧૩ સલાલ ૫ અનુસૂચિત જાચત સ્ત્રી
૧૮ વિરાડ ૬ અનુસૂચિત જાચત
અનુસ જચિ આદદજાજિ
૮ કમાલપુર ૪ અનુસૂચિત આદિજાચત
૧૯. અનુસૂચિત જાચત, અનુસચૂિત આદિજાચત માટે બેઠકો જ ે મતિાર માંડળોમાાં ફાળવાઈ હોય તે ચસવાયના ાં મતિાર માંડળોમા ાં સામાચજક અન ે
શૈક્ષચિક રીતે પછાતવગડની (આ વગડની સ્ત્રીઓ સચહત) બેઠકો સામાન્ય ક્રમાાંક મુજબ નીિે જિાવેલ મતિાર માંડળોમાાં વારાફરતી
(રોટેશનથી) ફાળવવામાાં આવે છે.
મિદાર મૂંડળનો સામાન્ય ક્રમાૂંક મિદાર મૂંડળનુૂં નામ ફાળવવામાૂં આવેલ બેઠકનો પ્કાર
૫ ફતેપુર સા.શ.ૈ પછાતવગડ સ્ત્રી
૬ ઘડી સા.શ.ૈ પછાતવગડ સ્ત્રી
૭ ઘડકિ સા.શ.ૈ પછાતવગડ સ્ત્રી
૯ મજરા સા.શૈ. પછાતવગડ
૧૦ મોયિ સા.શૈ. પછાતવગડ
ર૦. અનુસૂચિત જાચત, અનુસૂચિત આદિજાચત તથા સામાચજક અને શૈક્ષચિક રીતે પછાતવગડ માટે અનામત રખાયેલ બેઠકો જ ે મતિાર માંડળમાાં
ફાળવાઈ હોય તે ચસવાયના મતિાર માંડળોમાાં સામાન્ય ક્રમાાંક મુજબ જાહેરનામા અન્વય ે ચવચહત થયેલ બેઠકો નીિેના મતિાર માંડળોમા ાં
અનુક્રમ ે સામાન્ય સ્ત્રી માટે તથા ચબન અનામત સામાન્ય બેઠકો વારાફરતી (રોટેશનથી) ફાળવવામાાં આવે છ.ે
મિદાર મૂંડળનો સામાન્ય ક્રમાૂંક મિદાર મૂંડળનુૂં નામ ફાળવવામાૂં આવેલ બેઠકનો પ્કાર
૩ િલાની મુવાડી સામાન્ય સ્ત્રી
૪ િલપુર સામાન્ય સ્ત્રી
૧૨ પીલુિરા સામાન્ય સ્ત્રી
૧૫ સોનાસિ સામાન્ય સ્ત્રી
૧૯ વાઘપુર સામાન્ય સ્ત્રી
૨૦ ઝીંઝવા સામાન્ય સ્ત્રી
૧ આમોિરા ચબન અનામત સામાન્ય
૨ બાલીસિા ચબન અનામત સામાન્ય
૧૧ ઓરાિ ચબન અનામત સામાન્ય
૧૪ સીતવાડા ચબન અનામત સામાન્ય
૧૬ તાજપુર ચબન અનામત સામાન્ય
૧૭ ઉંછા ચબન અનામત સામાન્ય
ર૧. ભારતના બાંધારિના અનુચ્છેિ ર૪૩-ડ તથા ગુજરાત પાંિાયત અચધચનયમ, ૧૯૯૩ અને તે હેઠળના પ્વતડમાન ચનયમોથી રાજ્ય િૂાંટિી
આયોગને મળેલ સત્તાની રૂએ સાબરકાાંઠા ચજલ્લાની પ્ાાંચતજ તાલુકા પાંિાયતના મતિાર માંડળોની રિના કરવાનો અને મતિાર માંડળોમા ાં
બેઠકો વારાફરતી ફાળવવાનો પ્ાથચમક આિેશ જાહેર જનતાની જાિ માટે આથી પ્ચસદ્ કરવામાાં આવે છે.
રર. ચનયમોમાાં થયેલ જોગવાઈ મુજબ રાજ્ય િૂાંટિી આયોગે મતિાર માંડળોના સૂચિત સીમાાંકન અને તે મતિાર માંડળોમાાં અનુસૂચિત જાચત,
અનુસૂચિત આદિજાચત, સામાચજક અને શૈક્ષચિક રીત ે પછાત વગડ અને સ્ત્રીઓ માટે અનામત રાખેલ બેઠકોની ફાળવિીને આખરી સ્ત્વરૂપ
આપતાાં પહેલાાં જાહેર જનતા પાસેથી ત ે અાંગેના સૂિનો માંગાવવાનાાં થાય છે.369-10 GUJARAT GOVERNMENT GAZETTE EX., 28-11-2025 [ PART IV-C
આથી, આ મતિાર માંડળોની રિના અને બેઠકોની વારાફરતી ફાળવિી માટે જે ચનિડય કરેલ છ ે તે સામે જાહેર જનતાને કોઇપિ
સૂિનો કરવાનાાં હોય તો તે આિેશની તારીખથી ૭ (સાત) દિવસમાાં સચિવશ્રી, રાજ્ય િૂાંટિી આયોગ, બ્લોક નાં. ૯, છઠ્ઠો માળ, સરિાર
ભવન, નવા સચિવાલય, ગાાંધીનગરને પહોંિે તે રીત ે મોકલી આપવા જિાવવામાાં આવે છે. આ સૂિનોની એક નકલ ચજલ્લા િૂાંટિી
અચધકારી અને કલેક્ટરશ્રી, સાબરકાઠાં ાને પિ આપવાની રહેશે. મુદ્દત પૂરી થયા બાિ મળેલ સૂિનો ધ્યાને લેવામાાં આવશે નચહ.
૨૩. ચનયમોમાાં થયેલ જોગવાઇ મુજબ, રાજ્ય િૂાંટિી આયોગ મતિાર માંડળોના સીમાાંકન અને બેઠક ફાળવિી અાંગેનો આ આિેશ આખરી
કરતા ાં પહેલાાં રાજ્ય િૂાંટિી આયોગમાાં નોધાયેલ માન્ય રાજકીય પક્ષો સાથે ચવિાર-ચવચનમય (Consult) કરશે.
રાજ્ય ચ ૂંટણી આયોગના આદેશ ક્રમાૂંકઃ રાચઆ-સમક-યુજનટ-૧-પ્ાૂંજિિ-િા.પૂં.-ર૦ર૫. િા.૨૮-૧૧-ર૦ર૫નુૂં જબડાણ
અનુસ જચ
જિલ્લાનુૂં નામ : સાબરકાૂંઠા િાલુકા પૂંચાયિનુૂં નામ : પ્ાૂંજિિ
મિદાર મૂંડળની જવગિ મિદાર મૂંડળનો ખાસ ક્રમાૂંક
િાલુકા ફાળવવામાૂં આવેલ બેઠકનો
અ.ન.ૂં સામાન્ય મિદાર મૂંડળનુૂં અનુસ જચિ
પૂંચાયિનુૂં નામ અનુસ જચિ જાજિ પ્કાર
ક્રમાૂંક નામ આદદજાજિ
૧ ૨ ૩(૧) ૩(૨) ૪(૧) ૪(૨) ૫
૧ પ્ાાંચતજ ૧ આમોિરા ૧૧ ૭ ચબન અનામત સામાન્ય
૨ બાલીસિા ૨૦ ૫ ચબન અનામત સામાન્ય
૩ િલાની મુવાડી ૧૬ ૦ સામાન્ય સ્ત્રી
૪ િલપુર ૧૮ ૨ સામાન્ય સ્ત્રી
૫ ફતેપુર ૧ ૦ સા.શૈ. પછાતવગડ સ્ત્રી
૬ ઘડી ૧૩ ૧૨ સા.શૈ. પછાતવગડ સ્ત્રી
૭ ઘડકિ ૧૫ ૦ સા.શૈ. પછાતવગડ સ્ત્રી
૮ કમાલપુર ૧૭ ૪ અનુસૂચિત આદિજાચત
૯ મજરા ૧૨ ૮ સા.શૈ. પછાતવગડ
૧૦ મોયિ ૧૦ ૯ સા.શૈ. પછાતવગડ
૧૧ ઓરાિ ૯ ૧૧ ચબન અનામત સામાન્ય
૧૨ પીલુિરા ૪ ૧૦ સામાન્ય સ્ત્રી
૧૩ સલાલ ૫ ૩ અનુસૂચિત જાચત સ્ત્રી
૧૪ સીતવાડા ૧૯ ૦ ચબન અનામત સામાન્ય
૧૫ સોનાસિ ૨ ૧ સામાન્ય સ્ત્રી
૧૬ તાજપુર ૧૪ ૬ ચબન અનામત સામાન્ય
૧૭ ઉંછા ૮ ૦ ચબન અનામત સામાન્ય
૧૮ વિરાડ ૬ ૧૪ અનુસૂચિત જાચત
૧૯ વાઘપુર ૭ ૧૫ સામાન્ય સ્ત્રી
૨૦ ઝીંઝવા ૩ ૧૩ સામાન્ય સ્ત્રી
રાજ્ય િૂાંટિી આયોગના આિેશથી,
આર. જી. ગોજિલ,
સચિવ.
----------
Government Central Press, Gandhinagar.