Part IV-C This Gazette may contain multiple departments/offices.
Issued by This Gazette may contain multiple departments/offices.
Read or download the official PDF of this gazette notification issued by the This Gazette may contain multiple departments/offices. on 20th August 2026.
Official Gazette PDF Record
Download Official PDF (Part IV-C This Gazette may...) →
Official Gazette Notification PDF Viewer
See Full Document Text & PDF Transcript
©
The Gujarat Government Gazette
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, AUGUST 20, 2026 / SRAVANA 29, 1948 [ No. 34
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-C
Statutory Rules and Orders (Other than those published in Part I, I-A and
I-L) made by Statutory Authorities other than the Government of Gujarat
including those made by the Government of India, the High Court, the
Director of Municipalities, the Commissioner of Police, the Director of
Prohibition and Excise, the District Magistrates and the Election
Commission, Election Tribunals, Returning Officers and other
authorities, under the Election Commission.
કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી
જાહેરનામ ું
જિલ્લા સેવા સદન, સેક્ટર-૧૧, ગાધાં ીનગર, ૪થી ઓગસ્ટ, ૨૦૨૬
વુંચાણમાું લીધ :
(૧) કાર્યપાલક ઇિનેરશ્રી સુિલામ સુફલામ જવભાગ નાં. ૨. જવસનગરના તા.૦૧/૦૮/૨૦૨૬ના પત્ર ક્રમાાંકઃ જા.નાં.સુસુજવ/પીબી/બ્રીિ/૧૬૭.૧૩૫/
જાહેરનામુાં/૨૦૬૪/ સને ૨૦૨૬.
ગ િરાત પોલીસ અજધજનયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) મ િબન ું જાહેરનામ ું
નું. ડીસી/જાહેરનામ ું/વશી.૯૧૭૮ થી ૯૧૯૪/૨૦૨૬: આમુખ (૧) થી સુિલામ સુફલામ સ્રેડીંગ કને ાલ સાાં.૧૫૮.૯૭૦ કીમી થી ૨૭૪.૩૪૫
કીમી સુધીની કેનાલ કાર્યપાલક ઇિનેરશ્રી પે.જવ.ર. જવસનગરના કાર્યક્ષત્રે હેઠળ આવે છ.ે સુિલામ સુફલામ સ્રેડીંગ કેનાલની સાાંકળ ૧૬૭.૧૩૫
કીમી ઉપર મોમાઇપુરા (વરસોડા) અને કુવાદરા ગામને જોડતો વી.આર.બી આવેલ છે. સદર બ્રીિના બન્ને છડે ાના એરોચ ભારે વરસાદના કારણે
ક્ષજતગ્રસ્થ થર્ેલ હતો. િેને ધ્ર્ાને લઇ સદર વી.આર.બી વાહન વ્ર્વહાર અને અવર-િવર માટે સલામત છે ક ે નહીં તે માટે સ્ટેિ-૧ અને સ્ટેિ-૨
ની સવેક્ષણની કામગીરી હાથ ધરવામા ાં આવેલ. િે કામગીરીના અાંત ે િણાઇ આવેલ છે કે સદર વી.આર.બી વાહન વ્ર્વહાર અને અવર-િવર માટ ે
સલામત નથી િેથી આ વી.આર.બી ન ેતાત્કાજલક અસરથી બાંધ કરવો પડે તેમ છે. આમ, સદર બ્રીિનુ નવીનીકરણ ન થાર્ ત્ર્ાાં સુધી નીચે મુિબના
વૈકલ્પપક રસ્તા પર ટ્રાફીક ડાર્વટ ટ કરવા જાહેરનામુાં પાડવા રિઆૂ ત કરેલ છ.ે
332333 GUJARAT GOVERNMENT GAZETTE, 20-08-2026 [ PART IV-C
કાર્યપાલક ઇિનેરશ્રી, સુિલામ સુફલામ જવભાગ નાં. ૨. જવસનગરના આમુખ-(૧)ના અહેવાલ મુિબ તમામ ટ્રાફફક સૂચનાઓનુાં તેમિ
વી.વી.આઇ.પી.મુવમેન્ટ કે અન્ર્ કારણોસર અત્રેથી તેમિ પોલીસ અધીક્ષકશ્રી તરફથી વખતોવખત કોઇ િરૂરી સૂચનાઓનુાં ર્ોગ્ર્ પાલન કરવામા ાં
આવે તદ્ઉપરાાંત ર્ોગ્ર્ ટ્રાફફક માર્યલો તથા સાઇનેઝ બોડય તેમિ બેરીકેટીંગ લગાવી ટ્રાફફકને લગતી તમામ ર્રતોને આધીન રહી ઉક્ત સમર્ગાળા
દરમ્ર્ાન કાર્દો અને વ્ર્વસ્થાની પફરલ્સ્થજત િળવાઇ રહે તેમિ કોઈ અજનચ્છનીર્ બનાવ ન બને તે સારાં જાહેર જહતમાાં હું જવપુલ ઠક્કર, ,
જી.એ.એસ
અજધક જિલ્લા મેજિસ્ટ્રેટ, ગાાંધીનગર ગુિરાત પોલીસ અજધજનર્મ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) થી મળેલ સત્તાની રૂએ નીચે દર્ાયવ્ર્ા મુિબની
જવગતે તા.૦૫/૦૮/૨૦૨૬ના સવારના કલાક ૬:૦૦ થી તા.૩૧/૦૧/૨૦૨૭ના કલાક ૨૪/૦૦ સુધી નીચ ે િણાવેલ રસ્તા પર વાહનોના રવેર્
પર રજતબાંધ કરવા તેમિ વૈકલ્પપક માગય પર ડાર્વટટ કરવા આથી હકમ કરવામાાં આવે છે.
પ્રજતબુંધીત રૂટ
સુિલામ સુફલામ સ્રેડીંગ કેનાલની સાાંકળ ૧૬૭.૧૩૫ કીમી ઉપર વરસોડા અને કુવાદરા ગામને જોડતો વી.આર.બી. ઉપર તમામ
વાહનો પર રવેર્ રજતબાંધ રહેર્ે.
ડાયવર્ઝન રૂટ
વરસોડા અને કવુ ાદરા ગ્રામિનોની અવર-િવર સારૂ મોમાઇપુરા (રજતબાંધીત) બ્રીિથી કેનાલના ઉપરવાસમાાં આર્રે ૫૦૦ મીટરે
બ્રીિ આવેલ છે િે વરસોડા, રુંગપુર અને કુવાદરા ગામને જોડે છે. િેનો વૈકપપીક રોડ તરીક ે ઉપર્ોગ કરી ર્કાર્.ે
સદર િગ્ર્ાએ રાત્રીના સમર્ે દેખાર્ તે રીતેના ડાર્વઝયન અાંગેના િરૂરી સાઇનેઝીંગ બોડય (સાઇનબોડય ૪ ફૂટ X ૬ ફૂટ) ગુિરાતી અન ે
અાંગ્રેજી ભાષામાાં લગાડવાની કાર્યપાલક ઇિનેરશ્રી, સુિલામ સુફલામ જવભાગ નાં. ૨ જવસનગરએ તથા બેરીકેટીંગની વ્ર્વસ્થા પોલીસ અધીક્ષકશ્રી,
ગાાંધીનગરએ કરવાની રહેર્.ે
વધુમાાં, હ ું એવો આદેર્ કરૂ છ ુાં કે, આ હકમને સરકારી ગેઝેટમા ાં રજસદ્ધ કરવો તથા સદરહું જવસ્તારમાાં સહેલાઇથી દેખાઇ આવે તેવા સ્થળોએ
તેની નકલો ચોટાડી સ્થાજનક વતયમાનપત્રોમાાં તેની રજસજદ્ધ કરવામાાં આવે.
સદરહું હકમ/જાહેરનામાનો ભગાં કે ઉલ્લાંઘન કરનાર કોઈપણ વ્ર્જક્ત સદરહું અજધજનર્મની કલમ-૧૩૫ની પેટા કલમ-૩ તથા ભારતીર્ ન્ર્ાર્
સાંજહતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ જર્ક્ષાને પાત્ર ઠરર્.ે
આિ તા.૦૪/૦૮/૨૦૨૬ના રોિ મારા સહી જસક્કા કરી આપ્ર્ો.
(નોંધ પરના માન.જિ.મેજી.શ્રીના આદેર્ાનુસાર)
જવપ લ ઠક્કર,
અજધક જિલ્લા મેજિસ્ટ્રેટ,
ગાાંધીનગર.
--------------
Government Central Press, Gandhinagar.