See Full Document Text
©
The Gujarat Government Gazette
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, MAY 14, 2026 / VAISHAKHA 24, 1948 [ No. 20
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૦મી એચિલ, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં િચસદ્ધ થયેલા ગુજરાત સરકારના ગૃહ ચવભાગ-ના તારીખઃ ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૬.ના જાહેરનામા
ક્રમાાંક: જીજી/૦૭/૨૦૨૬/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૧૧૮. નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ િચસદ્ધ કયો છે.
પરિમલ જોષી,
સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.
113114 GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 [ PART IX
NOTIFICATION
Under
The Official Secrets Act, 1923
સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩ હેઠળ
જાહેિિામું
ગૃહ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૬
સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩.
ક્રમાંક: જીજી/૦૭/૨૦૨૬/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૧૧૮:- ગુજરાત સરકારનો એવો અચભિાય છે કે આ સાથે જોડેલી અનુસૂચિમા ાં
ચનર્દિષ્ટ સ્થળ અાંગેની માચહતી અથવા ત ે સ્થળના ચવનાશ અથવા તેમાાં અવરોધ અથવા તેમાાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, ભારત સરકારના ગૃહ માંત્રાલયના તારીખ ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રમાાંક. ૨૧/૨૦/૬૨/પીઓએલએલ(૧) સાથે વાાંિતા,
સરકારી ગુપ્ત બાબત અચધચનયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)ની કલમ ૨-ના ખાંડ (૮)ના પેટા-ખાંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત
સરકાર, આથી, આ જાહેરનામુાં રાજપત્રમાાં િચસદ્ધ થયાની તારીખ ે અન ે તે તારીખથી અમલમા ાં આવે તેમ, સદરહું અચધચનયમના હેતુઓ માટે,
અનુસૂચિમાાં વણવવેલ ગુજરાત એનજી ટ્રાન્સચમશન કોપોરેશન ચલચમટેડ, મહેસાણા-ના ૬૬ કેવી સમોડા સબ-સ્ટેશન, ગામ: સમોડા, તાલુકો:
ચસદ્ધપુર, ચજલ્લો: પાટણ-ને 'િચતબાંચધત સ્થળ' તરીક ે જાહેર કરે છ.ે
અિુસૂનિ
સિવે િંબિ, સ્થળિા િામ અિે સ્થળિી હદિું વર્ણિ
ઇન્સસ્ટોલેશિિું િામ સિિામું સિવે િંબિ અિે નવસ્તાિ પ્રનતબંનધત નવસ્તાિિી હદ
ગુજરાત એનજી ટ્રાન્સચમશન ગામ: સમોડા સરવે નાંબર ૪૨૨પી૮પી પૂવ ે
કોપોરેશન ચલચમટેડ, સરવે નાંબર ૪૨૨પી-ની જમીન
કુલ ચવસ્તાર:
મહેસાણા-ના ૬૬ કેવી
૪૯૦૦
સમોડા સબ-સ્ટેશન તાલુકો: ચસદ્ધપુર િોરસ મીટર પચિમે
સરવે નાંબર ૪૨૨પી-ની જમીન
િચતબાંચધત ચવસ્તાર: ૪૯૦૦
ઉત્તરે
િોરસ મીટર
ચજલ્લો: પાટણ ઉત્તર ર્દશામાાં આવેલ સમોડા-
નાગવાસણ રોડ.
દચિણે:
સરવે નાંબર ૪૨૨-ની જમીન
ગુજરાતના રાજ્યપાલશ્રીના હકમથી અને તેમના નામે,
ધાિા બ્રહ્મભટ્ટ,
સેક્શન અચધકારી.
----------
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૫મી એચિલ, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં િચસદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા ચવભાગના તારીખઃ ૧લી એચિલ, ૨૦૨૬ના હકમ
ક્રમાાંક: (જીએિએન-૨૪) ઇએલડી-૨૦૨૬-એસ.૩(૨)(૧ક)(૦૧)-ઇડી સેલ. નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ િચસદ્ધ કયો છે.
પરિમલ જોષી,
સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 115
ORDER
Under
Gujarat Electricity Duty Act, 1958
ગુજિાત નવદ્યુત શુલ્ક અનધનિયમ, ૧૯૫૮ હેઠળ
હુકમ
િાર્ા નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧લી એચિલ, ૨૦૨૬
ગુજિાત નવદ્યુત શુલ્ક અનધનિયમ, ૧૯૫૮.
ક્રમાંક: (જીએિએિ-૨૪) ઇએલડી-૨૦૨૬-એસ.૩(૨)(૧ક)(૦૧)-ઇડી સેલ:- ગુજરાત ચવદ્યુત શુલ્ક અચધચનયમ, ૧૯૫૮ની કલમ
૩-ની પેટા-કલમ (૨)ના ખાંડ (૧ક)-થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, ચનર્દિષ્ટ કરે છે કે સૌરાષ્ટ્ર શાખા નહેર અને કચ્છ
શાખા નહેરની બાજુમાાં આવેલા પમ્પાંગ સ્ટેશનોના સાંિાલનમાાં વપરાતા એિટી (HT-High Tension) જોડાણો (કનેક્શન્સ)ના હેતુ
માટે, સરદાર સરોવર નમવદા ચનગમ ચલચમટેડ નામના ગુજરાત સરકારના ઉપક્રમ (અન્ડરટેર્કિંગ) દ્વારા વાપરવામાાં આવતી ઊજાવ પર ચવદ્યુત
શુલ્ક લેવાપાત્ર થશે નચહ.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હકમથી અને તેમના નામે,
ડૉ. હારદિક પ્રજાપનત,
સરકારના ઉપસચિવ.
------------
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૭મી એચિલ, ૨૦૨૬
શ્રમ, કૌશલ્ય ચવકાસ અને રોજગાર ચવભાગના તારીખઃ ૭મી માિ,વ ૨૦૨૬ના જાહેરનામાાં ક્રમાાંક: જીઆર-૨૦૨૬-૨૮-એલઇડી/
એમએસએમ/ઇ-ફાઇલ/૧૧/૨૦૨૫/૧૫૧૧/આર૧–સેક્શન -નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ િચસદ્ધ કયો છે.
પરિમલ જોષી,
સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.
NOTIFICATION
Regarding
Repealing the Office Superintended, Class II, Recruitment Rules, 2002
કિેિી અધીક્ષક, વગણ ૩, ભિતી નિયમો, ૨૦૦૨ િદ કિવા સંબંધી
જાહેિિામું
શ્રમ, કૌશલ્ય નવકાસ અિે િોજગાિ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૭મી માિવ, ૨૦૨૬
ભાિતિું સંનવધાિ.
ક્રમાંક: જીઆિ-૨૦૨૬-૨૮-એલઇડી/એમએસએમ/ઇ-ફાઇલ/૧૧/૨૦૨૫/૧૫૧૧/આિ૧–સેક્શિ:- ભારતના સાંચવધાનના અનુચ્છેદ
૩૦૯ના પરુંતુકથી મળેલી સત્તાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ, આથી, તારીખ: ૧૮મી જુલાઇ, ૨૦૦૨-ના સરકારી જાહેરનામા ક્રમાાંક:
કેએિઆર-૨૦૦૨-૮૬-આરજેજી-૧૦૯૯-૧૭૯૧-આર(૧) હેઠળ બહાર પાડેલા કિેરી અધીિક, વગવ ૩, ભરતી ચનયમો, ૨૦૦૨ રદ કરવા
નીિેના ચનયમો કરે છે:
૧. આ ચનયમો કિેરી અધીિક, વગવ ૩, ભરતી (રદ કરવા બાબત)ચનયમો, ૨૦૨૬ કહેવાશે.
૨. કિેરી અધીિક, વગવ ૩, ભરતી ચનયમો, ૨૦૦૨ આથી રદ કરવામાાં આવે છે.
પરુંત ુ આવી રીત ે રદ થવાથી, આવી રીત ે રદ કરેલા ચનયમો હેઠળ કરેલા કોઈ કૃત્ય અથવા લીધેલા કોઈ પગલાાંને અસર થશે નચહ.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હકમથી અને તેમના નામે,
નહિેિ એિ. િાઠોડ,
સરકારના ઉપસચિવ.
----------116 GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 [ PART IX
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૮મી એચિલ, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં િચસદ્ધ થયેલા ગુજરાત સરકારના ગૃહ ચવભાગના તારીખઃ ૧૯મી જાન્યુઆરી, ૨૦૨૬ના જાહેરનામા
ક્રમાાંક: જીજી/૨૧/ટીટીસી/૧૦(૨૦૦૨)/૧૩૦૫/પાટ-િ ૧/સી. નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ િચસદ્ધ કયો છે.
પરિમલ જોષી,
સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.
NOTIFICATION
Under
Bharatiya Nagarik Suraksha Sanhita, 2023
ભાિતીય િાગરિક સુિક્ષા સંનહતા, ૨૦૨૩ હેઠળ
જાહેિિામું
ગૃહ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૨૬
ભાિતીય િાગરિક સુિક્ષા સંનહતા, ૨૦૨૩.
ક્રમાંક: જીજી/૨૧/ટીટીસી/૧૦(૨૦૦૨)/૧૩૦૫/પાટિ-૧/સી: ગુજરાત રાજ્યન ે લાગુ પડતા, ભારતીય નાગર્રક સુરિા સાંચહતા, ૨૦૨૩ (સન
૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૨ની પેટા-કલમ (૧)ના ખાંડ (ભ)થી મળેલી સત્તાની રૂએ અને વલસાડ ચજલ્લાના પોલીસ સ્ટેશન(મથક)ની જાહેર
કરવાને લગતા હોય તેટલે સુધી આ અથે બહાર પાડેલા તમામ જાહેરનામાઓ રદ કરીને, ગુજરાત સરકાર, આથી, આ સાથે જોડેલી અનુસૂચિની
કોલમ (૪)મા ાં ચનર્દિષ્ટ પોસ્્સ અને સ્થળોને, વલસાડ ચજલ્લાના તેની કોલમ (૩)માાં ચનર્દિષ્ટ કરેલા તાલુકાઓમાાંના પોલીસ સ્ટેશન તરીક ે જાહેર
કરે છે; અને આદેશ કરે છે કે આવા દરેક પોલીસ સ્ટેશનમાાં, સદરહું અનુસૂચિની કોલમો (૫) અથવા (૬) અને (૭)માાંના સદરહું દરેક પોલીસ
સ્ટેશન સામ ે અનુક્રમ ે ચનર્દિષ્ટ કરેલ એવી પોલીસ િોકી અથવા બીટ, આઉટ પોસ્ટ અને સ્થાચનક ચવસ્તારો અને ગામોનો સમાવેશ થશે:-
અિુસૂનિ
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
૦૧ વલસાડ ર્ડચવઝન વલસાડ વલસાડ સીટી પોલીસ ધોબીતળાવ િોકી તીથલ િેક તીથલ ગામ, ભાાંગડાવાડા
સ્ટેશન પોસ્ટ ગામ, નગર પાચલકા ચવસ્તાર
વોડવ નાં.૭ અને ૮
મોગરાવાડી અટક પારડી ગામ, નગર
િોકી પાચલકા ચવસ્તાર વોડવ નાં. ૩,
૪, ૧૦ અને ૧૧
શહીદ કોસ્બા કોસ્બા ગામ, (ભગદા ખુદિ
િોક આઉટ પોસ્ટ ગામ) ભાગડા હનુમાન, નગર
િોકી પાચલકા ચવસ્તાર વોડવ નાં.૧
અને ૬
આઝાદ િોકી નાનકવાડા ગામ, નગર
પાચલકા ચવસ્તાર વોડવ નાં. ૯
છીપવાડ પારડી સાાંઢપોર ગામ, નગર
િોકી પાચલકા ચવસ્તાર વોડવ નાં. ૨
અને ૫
કોસ્બા એફએલસી :
આઉટ પોસ્ટ (૧) કોસ્બા-માછીવાડ
(૨) કોસ્બા-દીવાદાાંડીPART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 117
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
૦૨ વલસાડ ર્ડચવઝન વલસાડ વલસાડ રૂરલ પોલીસ અતુલ આઉટ અતુલ
સ્ટેશન પોસ્ટ પારનેરા
િણવાઇ
ભગોદ
મેહ
હરીયા
ર્દવેદ
અટાર
િીંિવાડા
બીનવાડા
અાંજલાવ
રાબડા
પાથરી
ગાડરીઆ
નવેરા
મગોદ
મગોદ ડુાંગરી
ગુાંદલાવ િોકી ગુાંદલાવ
ફણસવાડા
ધમડાિી
ઘડોઇ
સરોધી
ગોરવાડા
કોિવાડા
ઠક્કરવાડા
ઓવાડા
કેવાડા
સરોણ
નાંદાવલા
વચશયર િોકી પારનેરા પારડી
સુરવાડા
વચશયર
સેગવી118 GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 [ PART IX
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
બીટ નાં. – ૧ રોણવેલ
ભોમા પારડી
વાાંકલ
ફલધરા
વેલવાિ
કિીગામ
કાકડમટી
િીંિાઇ
કોસમકુવા
ઓઝર
બીટ નાં.-ર લીલાપોર
પીઠા
ભદેલી દેસાઇ પાટી
ચહુંગરાજ જગાલાલા
અટગામ
વેજલપોર
કલવાડા
સેગવા
ખજુરડી
પાલણ
મૂળી
બીટ નાં. - ૩ વલાંડી
કાપરીઆ
કાાંજણ હરી
કાાંજણ રણછોડ
સારુંગપુર
મરલા
દુલસાડ
ભૂતસર
બોદલાઇ
જુજવા
અતુલ આઉટ એફએલસી
પોસ્ટ ૧ મગોદ ડુાંગરીPART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 119
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
વશીયર ૨ શુરવાડા
િોકી
બીટ નાં.-ર ૩ ચહુંગરાજ જગાલાલા
૦૩ વલસાડ ર્ડચવઝન પારડી પારડી ઉદવાડા ઉદવાડા
પોલીસ સ્ટેશન આઉટ પોસ્ટ પલસાણા
કોલક
કલસર
કીકરલા
મોતીવાડા
સારણ
રેંટલાવ િોકી રેંટલાવ
ઓરવાડ
બગવાડા
તીઘરા
ટુકવાડા
પરીઆ િોકી પરીઆ
અાંબાિ
ખુાંટેજ
ડુમલાવ
દશવાડા
સરોધી
ખડકી બીટ ખડકી
ડુાંગરી
સુખલાવ
વેલપરવા
આમલી
સોંઢલવાડા
બોરલાઇ
ઉમરસાડી ઉમરસાડી માછીવાડ
આઉટ પોસ્ટ
ઉમરસાડી કોટલાવ
ઉમરસાડી
દેસાઇવાડ
બાલદા120 GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 [ PART IX
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
કુિંભારીયા
સુખેસ
વાઘછીપા બીટ મોટા વાઘછીપા
નાના વાઘછીપા
પરવાસા
કિવાલ
નીમખલ
પાંિલાઇ
સામરપાડા
ગોઈમા બીટ સોનવાડા
વરઇ
આસ્મા
રાબડી
રોહીણા
તરમાળીયા
બરઇ
ખેરલાવ
ગોઈમા
ટાઉન બીટ- પૂવવ નગરપાચલકા ચવસ્તાર
ટાઉન બીટ પચિમ પોણીયા
િાંદ્રપુર
નગરપાચલકા ચવસ્તાર
ઉમરસાડી જે. ટી
આઉટ પોસ્ટ ૧) મોટી ઉમરસાડી
એફએલસી
૧ નાની ઉમરસાડી
૨ મોટી ઉમરસાડી
ઉદવાડા ૩ કોલક
આઉટ પોસ્ટ
૦૪ વલસાડ ર્ડચવઝન વલસાડ ડુાંગરી બીટ નાં. - ૧ જોરાવાસણ
પોલીસ સ્ટેશન રોલા
ઓલગામPART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 121
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
વાઘલધરા
ગોરગામ
તીઘરા
પાંિલાઇ
ધનોરી
ભાણજી ફળીયા
સોનવાડા
અાંદરગોટા
કુિંડી
િોબડીયા
ડુાંગરી
બીટ નાં.-ર િીખલા
છરવાડા
ધરાસણા
ઉમરસાડી
શાંકર તળાવ
દાાંડી
ભાગલ
કકવાડી
દાાંતી
માલવણ
ઉુંટડી
જેશપોર
આગર ફળીયા
એફએલસી
૧ ભાગલ
૨ દાાંડી
૩ નાનીદાાંતી
૪ મોટીદાાંતી
૫ કકવાડી
૦૫ વાપી ર્ડચવઝન વાપી વાપી ટાઉન ગીતા નગર િોકી ્યુચનચસપલ કોપોરેશન
પોલીસ સ્ટેશન ચવસ્તાર
જીઆઈડીસી(GIDC) િાર
રસ્તા થી દમણગાંગા નદી સુધી122 GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 [ PART IX
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
ને.હા.નાં.૪૮ ની પચિમ તરફ
આવેલ વાઇબ્રન્ટ ઇન્ડમસ્ટ્રયલ
પાકક તથા સી.ઇ.ટી.પી
પ્લાન્ટનો ચવસ્તાર
િલા િોકી કુિંતા
નામધા
િાંડોર
તરકપારડી
ટાઉન બીટ ્યુચનચસપલ કોપોરેશન
(મહાનગરપાચલકા) ચવસ્તાર
બલીઠા બીટ બલીઠા ગામનો નેશનલ
હાઈવેથી પચિમ તરફનો
ચવસ્તાર
વટાર
મોરાઇ
કોલક નદીથી ચબલખાડી
સુધીનો નેશનલ હાઇવે નાંબર
૪૮ ની બાંન્ને તરફનો હાઈવે
રોડ તેમજ સચવવસ રોડ ચવસ્તાર
સલવાવ ગામના નેશનલ
હાઈવે નાં.૪૮થી પચિમ
તરફના સવે નાં.૨૨૩ થી
૨૪૧ સુધીનો ચવસ્તાર
૦૬ વાપી ર્ડચવઝન વાપી વાપી ઉદ્યોગનગર ગુાંજન િોકી નોટીફાઇડ એરીયા
(જીઆઈડીસી) (વાપી જી.આઈ.ડી.સી. નો
પોલીસ સ્ટેશન આશરે ૧૧૦૦ હેક્ટર નો
ચવસ્તાર)
િીકુવાડી તથા જલારામ
સોસાયટી, ગોકુલ ચવહાર,
વાંદાવન સોસાયટી, રાજમોતી-
૦૧, રાજમોતી-૦૨,
માંગલમૂચતવથી નેિરલ
આઈસ્ક્રીમના સામેનો ભાગ
જોધપુર સ્વીટ, ચવધાચનકેતન
સ્કૂલ, લેઉવા પટેલ સમાજની
વાડીના સવે ન-ાં ૨૯૫, ૨૬૯,
૨૬૭, ૨૬૮, ૨૯૯/૧,
૨૯૯/૨, ૨૯૯/૩, ૩૦૦P,
૩૦૧, ૩૦૨, ૩૦૩P, ૩૧૧,PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 123
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
૩૧૧P, ૩૧૪, ૩૧૫, ૩૧૬,
૩૨૦, ૩૨૧, ૩૨૨, ૩૩૩,
૩૨૫, ૩૨૮, ૩૩૧, ૩૩૨,
૩૩૩, ૩૩૪, ૩૩૫ નો
ચવસ્તાર
ભડક મોરા બીટ ભડકમોરા, સુલફડ
નગરપાચલકા ચવસ્તાર
બલીઠા બીટ બલીઠા ગામના ને.હા.નાં.૪૮
થી પૂવવ તરફ આવેલા ચવસ્તાર
ચબલખાડીથી દમણગાંગા નદી
સુધીનો નેશનલ હાઇવે નાંબર
૪૮ નો બાંન્ને તરફનો રોડ
તેમજ સચવવસ રોડ ચવસ્તાર
િાણોદ બીટ િાણોદ (અતુલ ફળીયા સાથે)
૦૭ વાપી ર્ડચવઝન વાપી ડુાંગરા છીરી િોકી છીરી
પોલીસ સ્ટેશન
છરવાડા
સલવાવ ગામનો પૂવવ તરફનો
તમામ ચવસ્તાર
ડુાંગરા બીટ કરવડ
ડુાંગરા વોડવ નાં.૫ અને ૧૧
૦૮ વાપી ર્ડચવઝન ઉમરગામ ઉમરગામ પોલીસ સાંજાણ આઉટ સાંજાણ
સ્ટેશન પોસ્ટ
ખતલવાડા
માલખેત
તુાંબ
વાંકાસ
ધીમસા કાાંકરીઆ
બીટ નાં.-૧ આહ
મમકવાડા
માણેકપુર
બીટ નાં.-૨ દેહરી િેક દેહરી
પોસ્ટ
ગોવાડા
દહાડ
ભાઠી કરુંબેલી124 GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 [ PART IX
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
હમરણ
પલગામ
ટેંભી
ઉમરગામ ટાઉન ઉમરગામ
િોકી
ઉમરગામ સોળસુાંબા
જીઆઇડીસી
ઉમરગામ ટાઉન જ.ેટી ૧ ઉમરગામ જ.ેટી
એફએલસી
૧ ઉમરગામ
સાંજાણ આઉટ ૨ ખતલવાડા
પોસ્ટ
૦૯ વાપી ર્ડચવઝન ઉમરગામ સરીગામ પોલીસ સરીગામ
સ્ટેશન
માાંડા
કરજગામ
અણગામ
બીલીયા
પાળી ધુયા
કનાડ ુ
પાલી કરમબેલી
પુનાટ
ધોડીપાડા
ચનકોલી
સરઈ
૧૦ વાપી ર્ડચવઝન ઉમરગામ ભીલાડ પોલીસ સ્ટેશન બીટ નાં.-૧ ઝરોલી
ધનોલી
ડહેલી
નગવાસ
અાંકલાસ
તલવાડા
નાંદીગામ
મલાવPART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 125
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
બીટ નાં.-૨ વલવાડા
કરમ બેલીગામ
બોરલાઇ
બોરીગામ
ભીલાડ
અચ્છારી
કિીગામ
બીટ નાં.-૩ એકલારા
મોહનગામ
નાહલી
જાંબુરી
૧૧ વાપી ર્ડચવઝન ઉમરગામ મરીન પોલીસ સ્ટેશન મરોલી બીટ કોળીવાડ
મરોલી
કલગામ
ફણસા
કાલઇ
સરોંડા
બીટ નાં.-૧ નારગોલ
તડગામ
મરોલી બીટ એફએલસી
૧ દાાંડી મરોલી
૨ મરોલી
૩ ફણસા
૪ કાલઇ
બીટ નાં.-૧ ૫ નારગોલ
૬ તડગામ
૧૨ વાપી ર્ડચવઝન વાપી વાપી ટ્રાર્ફક પોલીસ વાપી પોલીસ સ્ટેશનનો સમગ્ર
સ્ટેશન ચવસ્તાર
વાપી જીઆઇડીસી પોલીસ
સ્ટેશનનો સમગ્ર ચવસ્તાર
ડુાંગરા પોલીસ સ્ટેશનમાાં
સમાવેશ કરેલ વાપી
્યુચનચસપલ કોપોરેશનનો
સમગ્ર ચવસ્તાર126 GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 [ PART IX
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
૧૩ ધરમપુર ર્ડચવઝન ધરમપુર ધરમપુર પોલીસ હનમતમાળ રાજપુરી જાંગલ
સ્ટેશન આઉટ પોસ્ટ
હનમતમાળ
ગોરખડા
ખાાંડા
ભવાડા
હથનબારી
બોપી
ખામદહાડ
િાસમાાંડવા
નડધરી
જાગીરી
મામા ભાિા
તણછીયા
સજની બરડા
ગડી
બીલધા
વણખાસ
મોલવેરી
બોકડધરા
જામલીયા
પીપલવાડા
વાથોડા
મનાઇિોંડી
કોસીમપાડા
મુરદડ
સોનદર
અાંબોસી ભવઠાણ
સીસુમાળ
ગનવા
મોરદહાડ
આવધા
પાંગાર બારી પાંગારબારી
આઉટપોસ્ટPART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 127
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
પૈખડ
નાની કોસબાડી
મોટી કોસબાડી
પીંડવળ
પીપરોળ
પીરમાળ
વાગવાલ
ભાનવલ
રાનવેરી
ગુાંદીયા
ઉપલપાડા
સાદડવેરા
ખડકી
સામરસીંગી
ઉલસપેઢી
મધુરી
તુતરખાંડ
સાાંતવાાંકલ
ભવઠાણ જાંગલ
િવરા
વાાંઝલટ
ખપાટીયા
પોંઢા જાંગલ
મોટી કોરવળ
મોહપાડા
મોહના કાવિાલી
નાની કોરવળ
ખોબા
સીંગારમાળ
અવળખાંડી
ભુતરુણ
વાાંસદા જાંગલ
હૈદરી128 GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 [ PART IX
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
તામછડી
પેણધા
ઢાાંકવળ
પાાંડવ ખડક
ટીટુ ખડક
ટાઉન બીટ ધરમપુર ચસટી
(હાથીખાના)
બીટ નાં.-૧ ભમતી
(આસુરા)
ભાાંભા
રાનપાડા
વીરવલ
મરગમાળ
રાજપુરી
ખટાણા
આસુરા
ખરવેલ
નાની ઢોલ ડુાંગરી
મોટી ઢોલ ડુાંગરી
બારસોલ
બીટ નાં.-૨ કરુંજવેરી
લુહેરી
કાાંગવી
આાંબા તલાટ
બીલપુડી
શેરીમાળ
સીધુાંબર
ઉક્તા
પાનવા
બરુમાળ
ઝરીયા
કેળવણી
િીિોઝરPART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 129
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
બીટ નાં.-૩ બારોલીયા
ટીસ્કરી તલાટ
ટાાંકી
તુાંબી
કુરગામ
લાકડમાળ
નાની વહીયાળ
કાકડકુવા
માાંકડબન
ફુલવાડી
ભેંસધરા
ધામણી
દાાંડવળ
૧૪ ધરમપુર ર્ડચવઝન કપરાડા કપરાડા પોલીસ બીટ નાં.-૧ કપરાડા
સ્ટેશન
િાાંદવેગણ
મેણધા
વેરી ભવાડા
નાાંદગામ
માતુનીયા
ભવાડ જાગીરી
માની
ટોકરપાડા
બોરપાડા
ડાભાડી
દાબખલ
બીટ નાં.-૨ રોહીયાળ તલાટ
મનાળા
સીલધા
એકલેરા
બામણવાડા
વાડી
ઘાણવેરી130 GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 [ PART IX
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
બીલોનીયા
ર્દવસી
લવકર
વરવઠ
નીળોસી
ખડકવાડ
વાડધા
જામ ગભાણ
બીટ નાં.-૩ લીખવડ
સરવરટાાંટી
સીંગારટાાંટી
િેપા
નાની પલસણ
મોટી પલસણ
અસલકાાંટી
રોહીયાળ જાંગલ
તેરી િીખલી
માલુાંગી
ભુરવડ
નીરવડ
ટીટુમાળ
ર્ડથી
સુલીયા
ઘોટવળ
સુથાર પાડા િાવશાળા
આઉટ પોસ્ટ
દીિળ
ઘોટણ
પીપરોટી
િીિપાડા
રાહોર
ફળી
કાસટવેરીPART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 131
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
સુથારપાડા
બારપુડા
પાાંિવેરા
કેળધા
વાવર
હુંડા
નારવડ
ગીરનાર
પીપળસેત
વડોલી
ચવરિેત્ર
માલધર
આસલોણા
કોતલગામ
બીલીયા
શાહડા
વાલવેરી
વડસેત ુ
કોલવેરા
કરજૂન
ધામણવેગન
આાંબાજાંગલ
હૈદલ બારી ફતેપુર
આઉટ પોસ્ટ
વારોલી જાંગલ
મધુબન
મેઘવાળ
બુરલા
હૈદલબારી
અસ્ટોલ
ખાતુનીયા
કીસ્ટોનીયા
પાંઢારદવે ી
ઉમલી132 GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 [ PART IX
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
કેતકી
દહીખેડ
બુરવડ
પીપરોળી
કરિુણ
રાયમલ
નાગર
ટીસ્કરી જાંગલ
ઉજારપાડા
ઘાડવી
ટુકવાડા
ધારણમાલ
ભાઠેરી
સુકલબારી
કુિંભસેત
૧૫ ધરમપુર ર્ડચવઝન નાના પોંઢા નાના પોંઢા પોલીસ બીટ નાં.-૧ માાંડવા
સ્ટેશન
ઓઝરડા
કુિંડા
અરણાઇ
નાની મધની
આમધા
મોટી વહીયાળ
ખારેડી
પાનસ
વડખાંભા
બાબરખડક
ખુાંટલી
જોગવેલ
બીટ નાં.-૨ નાનાપોંઢા
કાજળીPART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 133
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
વારોલી તલાટ
બાલિોંઢી
કોઠાર
ભાંડાર કચ્છ
વારણા
અાંધારપાડા
જીરવલ
દેગામ આઉટ નાની તાંબાડી
પોસ્ટ
મોટી તાંબાડી
રાતા
કોતરવા
પાંડોર
કોપરલી
કવાલ
વાંકાછ
કરાયા
દેગામ
લવાછા
કરમખલ
િીભડ કચ્છ
મોટા પૌંઢા મોટા પોંઢા
આઉટ પોસ્ટ
સુખાળા
ધોધડકુવા
અાંભેટી
કાકડકોપર
ઓઝર
વાજવડ
અરનાલા
િીવલ134 GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 [ PART IX
અિુ રડનવઝિ/ પોલીસ સ્ટેશિ પોલીસ આઉટ પોસ્ટ/
તાલુકા સ્થાનિક નવસ્તાિો/ગામો
ક્રમાંક સબ-રડનવઝિ (મથક) િોકી/બીટ િેકપોસ્ટ
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)
ધગડમાલ
લખમાપોર
નેવરી
પાટી
ડહેલી
ગુજરાતના રાજ્યપાલશ્રીના હકમથી અને તેમના નામે,
અનિતા ઝુલા,
સરકારના નાયબ સચિવ.
----------
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨૮મી એચિલ, ૨૦૨૬
નાણા ચવભાગના તારીખઃ ૩૦મી માિ,વ ૨૦૨૬ના જાહેરનામા ક્રમાાંક: (જીએિએન-૨૩)જીએસટી-૨૦૨૬/ એસ.૧૧૨(૧)(૧)
જીએસટી સેલ -નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ િચસદ્ધ કયો છે.
પરિમલ જોષી,
સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.
NOTIFICATION
Under
Gujarat Goods and Services Tax Act, 2017
ગુજિાત માલ અિે સેવા વિે ા અનધનિયમ, ૨૦૧૭ હેઠળિ ું
જાહેિિામું
િાર્ા નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૩૦મી માિવ, ૨૦૨૬
ગુજિાત માલ અિે સેવા વિે ા અનધનિયમ, ૨૦૧૭.
ક્રમાંક: (જીએિએિ-૨૩)જીએસટી-૨૦૨૬/એસ.૧૧૨(૧)(૧)જીએસટી સેલ:- ગુજરાત માલ અને સેવા વેરા અચધચનયમ, ૨૦૧૭ (સન
૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા)ની કલમ ૧૧૨-ની પેટા-કલમ (૧)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉમન્સલની
ભલામણોના આધારે, આથી, જે હકમની સામે અપીલ કરવાની હોય તે હકમની જાણ અપીલ કરનાર વ્યચક્તને તારીખ ૧લી એચિલ, ૨૦૨૬
પહેલાાં કરવામાાં આવી હોય તેવા તમામ કેસના સાંબાંધમાાં, આ અચધચનયમ હેઠળ અપીલ ચટ્રબ્યુનલ સમિ જ ે તારીખ સુધીમાાં અપીલ કરી શકાશે તે
તારીખ તરીક ે તારીખ: ૩૦મી જૂન, ૨૦૨૬ જાહેર કરે છે અને તારીખ: ૧લી એચિલ ૨૦૨૬ અથવા ત્યારપછી કરવામાાં આવેલ હકમના સાંબાંધમા ાં
તમામ અપીલ, અપીલ કરનાર વ્યચક્તને આવા હકમની જાણ થયાની તારીખથી ત્રણ મચહનાની અાંદર, અપીલ ચટ્રબ્યુનલ સમિ કરવી જોઇશે.
આ જાહેરનામુાં તારીખ: ૧૭મી સપ્ટે્બર, ૨૦૨૫-થી અમલમા ાં આવ્ય ુાં હોવાનુાં ગણાશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હકમથી અને તેમના નામે,
કેતિ એિ. સુથાિ,
સરકારના સાંયુક્ત સચિવ.
----------PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 135
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨૯મી એચિલ, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં િચસદ્ધ થયેલા ગુજરાત સરકારના ચવજ્ઞાન અને િૌદ્યોચગકી ચવભાગના તારીખઃ ૯મી એચિલ, ૨૦૨૬ના
સરકારી જાહેરનામા ક્રમાાંક: જીએસટી/૦૩/૨૦૨૬/ડીએસટી/આરઇઆર/ઇ-ફાઇલ/૨૪/૨૦૨૪/૦૭૯૩/આઇટી સાંવગવ. નો ગુજરાતી અનુવાદ
આથી સવ વ લોકોની જાણ સારુ િચસદ્ધ કયો છે.
પરિમલ જોષી,
સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.
NOTIFICATION
Regarding
The Technical Assistant, Class III, in the Subordinate Services, under the Directorate of Information and
Communication Technology and e-Governance Recruitment Rules, 2026
ઇન્સફમેશિ એન્સડ કમ્યુનિકેશિ ટેક્નોલોજી એન્સડ ઇ-ગવિણન્સસ નિયામકિી કિેિી હેઠળિી તાબાિી સેવામાં, ટેકનિકલ આનસસ્ટન્સટ
(તકનિકી મદદિીશ), વગણ ૩, ભિતી નિયમો, ૨૦૨૬ સંબંધી
જાહેિિામું
નવજ્ઞાિ અિે પ્રૌદ્યોનગકી નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૯મી એચિલ, ૨૦૨૬
ભાિતિું સંનવધાિ.
ક્રમાંક: જીએસટી/૦૩/૨૦૨૬/ડીએસટી/આિઇઆિ/ઇ-ફાઇલ/૨૪/૨૦૨૪/૦૭૯૩/આઇટી સંવગણ:- ભારતના સાંચવધાનના અનુચ્છદે
૩૦૯ના પરુંતુકથી મળેલી સત્તાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ, આથી, ઇન્ફમેશન એન્ડ ક્યુચનકેશન ટેક્નોલોજી એન્ડ ઇ-ગવનવન્સ ચનયામકની
કિેરી હેઠળની તાબાની સેવામાાં, ટેકચનકલ આચસસ્ટન્ટ (તકચનકી મદદનીશ), વગવ ૩-ની જગા પર ભરતીનુાં ચનયમન કરવા માટેની જોગવાઈ
કરવા નીિને ા ચનયમો કરે છે:-
૧. (૧) આ ચનયમો ઇન્ફમેશન એન્ડ ક્યુચનકેશન ટેક્નોલોજી એન્ડ ઇ-ગવનવન્સ ચનયામકની કિેરી હેઠળની તાબાની સેવામાાં, ટેકચનકલ
આચસસ્ટન્ટ (તકચનકી મદદનીશ), વગવ ૩, ભરતી ચનયમો, ૨૦૨૬ કહેવાશે.
(૨) તે રાજપત્રમાાં તેની િચસચદ્ધની તારીખે અમલમા ાં આવશે.
૨. ઇન્ફમેશન એન્ડ ક્યુચનકેશન ટેક્નોલોજી એન્ડ ઇ-ગવનવન્સ ચનયામકની કિેરી હેઠળની તાબાની સેવામાાં, ટકે ચનકલ આચસસ્ટન્ટ (તકચનકી
મદદનીશ), વગવ ૩-ની જગા પરની ચનમણૂક, સીધી પસાંદગીથી કરવી જોઇશે.
૩. ચનયમ ર-મા ાં જણાવેલી જગા પર સીધી પસાંદગીથી ચનમણૂકને પાત્ર થવા માટે, ઉમેદવાર–
(ક) ૩૭ વર્વથી વધુ ઉુંમરનો હોવો જોઇશે નચહ:
પરુંત ુ ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭ની જોગવાઇઓ અનુસાર અગાઉથી ગુજરાત
સરકારની સેવામાાં હોય તેવા ઉમેદવારની તરફેણમા ાં ઉપલી વયમયાવદા હળવી કરી શકાશે.
(ખ) ભારતમાાં કેન્દ્રીય અથવા રાજ્ય અચધચનયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સાંસ્થાચપત યુચનવચસવટીઓ પૈકી કોઇપણમાાંથી અથવા
યુચનવચસવટી ગ્રાન્્સ કચમશન અચધચનયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુચનવચસવટી હોવાનુાં ગણાતી અથવા ત ે તરીક ે
માન્ય થયેલી બીજી કોઇપણ શૈિચણક સાંસ્થામાાંથી મેળવેલી એમન્જચનયરીંગ અથવા ટેક્નોલોજી ઇન ઇન્ફમશે ન ટેક્નોલોજી અથવા
કો્પ્યુટર સાયન્સ અથવા કો્પ્યુટર એમન્જચનયરીંગ અથવા ઇલેક્ટ્રોચનક્સ અથવા ઇલેક્ટ્રોચનક્સ એન્ડ ક્યુચનકેશન અથવા કો્પ્યુટર
ટેક્નોલોજી અથવા ઇન્ફમેશન એન્ડ ક્યુચનકેશન ટેક્નોલોજી-ના સ્નાતકની પદવી અથવા કો્પ્યુટર એમપ્લકશે નના સ્નાતકની પદવી
અથવા કો્પ્યુટર એમપ્લકેશન અથવા (કો્પ્યુટર) સાયન્સ (આઇટી-ઇન્ફમેશન ટેક્નોલોજી)-માાં અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો
જોઇશે; અને
(ગ) ગુજરાતી અથવા ચહન્ દી અથવા તે બન્નેનુાં પૂરત ુાં જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
૪. સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારના સાંબાંધમાાં ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭ના ચનયમ
૯-ક ની જોગવાઇઓ લાગુ પડશે.136 GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 [ PART IX
૫. સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવા ચનયમો અનુસાર ખાતાકીય પરીિા પાસ કરવાની રહેશે.
૬. સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવી તાલીમ લેવાની રહેશે અને તેવી પરીિા પાસ કરવાની રહેશે.
૭. સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવા નમનૂ ામાાં, તેટલી રકમની અને તેટલી મુદત માટે જામીનગીરી અન ે
જામીનખત પૂરા પાડવાના રહેશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હકમથી અને તેમના નામે,
સંદીપનસંહ ગોનહલ,
સરકારના ઉપસચિવ.
----------
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨૯મી એચિલ, ૨૦૨૬
નમવદા, જળ સાંપચત્ત, પાણી પુરવઠા અને કલ્પસર ચવભાગના તારીખઃ ૧૭મી એચિલ, ૨૦૨૬ના જાહેરનામા ક્રમાાંક: જી/એનજ/ે૨૦૨૬/
૬૧/એનડબલ્યુઆરડબલ્યુએસકેડી/એફપીઆર/ઇ-ફાઇલ/૧૩/૨૦૨૬/૧૫૧૦/સેક્શન જી. -નો ગુજરાતી અનવુ ાદ આથી સવવ લોકોની જાણ સારુ
િચસદ્ધ કયો છે.
પરિમલ જોષી,
સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.
NOTIFICATION
Regarding
The Office Superintendent, Class II, in the General State Services under the Narmada, Water
Resources, Water Supply and Kalpsar Department, Recruitment Rules, 2026
િમણદા, જળસંપનિ, પાર્ી પુિવઠા અિે કલ્પસિ નવભાગ હેઠળિી સામાન્સય િાજ્ય સેવામાં,
કિેિી અધીક્ષક, વગણ ૨, ભિતી નિયમો, ૨૦૨૬ સંબંધી
જાહેિિામું
િમણદા, જળ સંપનિ, પાર્ી પુિવઠા અિે કલ્પસિ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૭મી એચિલ, ૨૦૨૬
ભાિતિું સંનવધાિ.
ક્રમાંક: જી/એિજ/ે૨૦૨૬/૬૧/એિડબલ્યુઆિડબલ્યુએસકેડી/એફપીઆિ/ઇ-ફાઇલ/૧૩/૨૦૨૬/૧૫૧૦/સેક્શિ જી:- ભારતના સાંચવધાનના
અનુચ્છેદ ૩૦૯ના પરુંતુકથી મળેલી સત્તાની રૂએ અને આ અથે કરેલા તમામ ચનયમો રદ કરીને, ગુજરાતના રાજ્યપાલ, આથી, નમવદા, જળ
સાંપચત્ત, પાણી પુરવઠા અને કલ્પસર ચવભાગ, ગુજરાત રાજ્ય હેઠળની સામાન્ય રાજ્ય સેવામાાં, કિેરી અધીિક, વગવ ૨-ની જગા પર ભરતીન ુાં
ચનયમન કરવા માટેની જોગવાઇ કરવા નીિને ા ચનયમો કરે છે :-
૧. (૧) આ ચનયમો નમવદા, જળ સાંપચત્ત, પાણી પુરવઠા અને કલ્પસર ચવભાગ હેઠળની, સામાન્ય રાજ્ય સેવામાાં, કિેરી અધીિક, વગવ ૨,
ભરતી ચનયમો, ૨૦૨૬ કહેવાશે.
(૨) ત,ે રાજપત્રમાાં તેની િચસચદ્ધની તારીખ ે અમલમા ાં આવશે.
૨. નમવદા, જળ સાંપચત્ત, પાણી પુરવઠા અને કલ્પસર ચવભાગ, ગુજરાત રાજ્ય હેઠળની, સામાન્ય રાજ્ય સેવામાાં, કિેરી અધીિક, વગવ ૨–ની
જગા પરની ચનમણૂક જેણે –
(૧) નમવદા, જળ સાંપચત્ત, પાણી પુરવઠા અને કલ્પસર ચવભાગની તાબાની સેવામાાં, મુખ્ય કારકુન, વગવ ૩-ના સાંવગવમા ાં ઓછામા ાં ઓછા
સાત વર્વ કામ કય ુું હોય;
(૨) સરકાર દ્વારા ઠરાવવામાાં આવે તેવી ખાતાકીય પરીિા પાસ કરી હોય; અને
(૩) ગુજરાત મુલકી સેવા કો્પ્ યટુ ર િમતા તાલીમ અને પરીિા ચનયમો, ૨૦૦૬ની જોગવાઈઓ અનુસાર કો્ પ્ યટુ રની જાણકારી અાંગેની
લાયકી પરીિા પાસ કરી હોય:PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 137
- તેવી વ્ યચક્તઓમાાંથી ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય ) ચનયમો, ૧૯૬૭-મા ાં ઠરાવ્યા િમાણે, બઢતી માટ ે યોગ્ય
ગણાવા માટ ે ચવિારણાના િેત્રની અદાં ર, “સારા”-નો આધાર-ચિહ્ન ધરાવતી હોય તેવી વ્યચક્તની બઢતીથી કરવી જોઈશેઃ
પરુંતુ ચનમણૂક આપનાર સત્તામાંડળન ે એમ ખાતરી થાય ક ે ઉપર ખાંડ (૧)મા ાં ચનર્દિષ્ ટ કરેલો અનુભવ ધરાવતી વ્ યચક્ત બઢતી માટે ઉપલભ્ય નથી
અને તે મુદતથી ઓછી મુદતનો અનુભવ ધરાવતી વ્યચક્તને બઢતી આપીને પણ જગા ભરવાનુાં જાહેર ચહતમાાં જરૂરી છ,ે તો તે, કારણોની
લેચખતમાાં નોંધ કરીને, ઉપર ખડાં (૧)મા ાં ચનર્દિષ્ ટ કરેલી મુદતના બ ે તૃતીયાાંશ કરતાાં ઓછી નચહ તેટલી મુદતનો અનુભવ ધરાવતી હોય તેવી
વ્યચક્તને બઢતી આપી શકશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હકમથી અને તેમના નામે,
શૈલેષ વી. પિમાિ,
સરકારના સાંયુક્ત સચિવ.
----------
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૩૦મી એચિલ, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં િચસદ્ધ થયેલા ગુજરાત સરકારના શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાવણ ચવભાગના તારીખઃ ૧૧મી જૂન,
૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાકાં : કેવી ૨૦૨૫ નો ૨૦૦/યુડીયુએિડી/સીસીએ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૩/૭૮૮૬/આર સેકશન. -ના ગુજરાતી
અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ િચસદ્ધ કયો છે.
પરિમલ જોષી,
સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.
NOTIFICATION
Regarding
The Municipal Accountant, Class III, Recruitment Rules, 2025
િગિપાનલકા નહસાબિીસ, વગણ ૩, ભિતી નિયમો, ૨૦૨૫ સંબંધી
જાહેિિામું
શહેિી નવકાસ અિે શહેિી ગૃહનિમાણર્ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૧મી જૂન, ૨૦૨૫
ગુજિાત િગિપાનલકા અનધનિયમ, ૧૯૬૩.
ક્રમાંકઃ કેવી ૨૦૨૫ િો ૨૦૦/યડુ ીયુએિડી/સીસીએ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૩/૭૮૮૬/આિ સેકશિ :- ગુજરાત નગરપાચલકા અચધચનયમ,
૧૯૬૩ (સન ૧૯૬૪ ના ગુજરાતના ૩૪ મા)ની કલમ ૪૭ ની પેટા-કલમ (૨) સાથે વાાંિતા, કલમ ૪૭ ક-ની પેટા-કલમ (૨)થી મળેલી
સત્તાની રૂએ અને આ અથે કરેલા તમામ ચનયમોને રદ કરીને, ગુજરાત સરકાર, આથી, ગુજરાત રાજ્ય નગરપાચલકા (્યુચનચસપલ) ચહસાબી
સેવામાાં, નગરપાચલકા (્યુચનચસપલ) ચહસાબનીસ, વગવ ૩-ની જગા પર ભરતીનુાં ચનયમન કરવા માટેની જોગવાઈ કરવા માટે નીિેના ચનયમો કરે છેઃ-
૧. આ ચનયમો નગરપાચલકા ચહસાબનીસ, વગવ ૩, ભરતી ચનયમો, ૨૦૨૫ કહેવાશે.
૨. ગુજરાત રાજ્ય નગરપાચલકા (્યુચનચસપલ) ચહસાબી સેવામાાં, નગરપાચલકા ચહસાબનીસ, વગવ ૩-ની જગા પરની ચનમણૂક, જેણે,-
(ક) (૧) ગુજરાત રાજ્ય નગરપાચલકા (્યુચનચસપલ) ચહસાબી સેવામાાં, નાયબ નગરપાચલકા ચહસાબનીસ (્યુચનચસપલ ડેપ્યુટી
એકાઉન્ટન્ટ), વગવ ૩-ના સાંવગવમાાં ઓછામા ાં ઓછા પાાંિ વર્વ સુધી કામ કય ુું હોય;
(૨) ઠરાવેલી ખાતાકીય પરીિા પાસ કરી હોય; અને
(૩) ગુજરાત મુલકી સેવા કો્ પ્ યટુ ર િમતા તાલીમ અને પરીિા ચનયમો, ૨૦૦૬ની જોગવાઈઓ અનુસાર કો્ પ્ યટુ રની જાણકારી
અાંગેની લાયકી પરીિા પાસ કરી હોય;
-તેવી વ્યચક્તઓમાાંથી ગુજરાત મુલકી સેવા વગીકરણ અન ે ભરતી (સામાન્ ય) ચનયમો, ૧૯૬૭મા ાં ઠરાવ્યા િમાણે,
બઢતી માટે યોગ્ય ગણાવા માટે, ચવિારણાના િેત્રની અાંદર, “સારા” નો આધાર-ચિહ્ન ધરાવતી વ્યચક્તની બઢતીથી કરવી
જોઈશેઃ138 GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 [ PART IX
પરુંત ુ ચનમણૂક આપનાર સત્તામાંડળને એમ ખાતરી થાય કે ઉપર પેટા-ખાંડ (૧)મા ાં ચનર્દિષ્ ટ કરેલો અનુભવ ધરાવતી
વ્યચક્ત બઢતી માટે ઉપલભ્ય નથી અને તે મુદતથી ઓછી મુદતનો અનુભવ ધરાવતી વ્યચક્તને બઢતી આપીને પણ જગા
ભરવાનુાં જાહેર ચહતમાાં જરૂરી છે, તો તે, કારણોની લેચખતમાાં નોંધ કરીને, ઉપર પેટા-ખાંડ (૧)મા ાં ચનર્દિષ્ ટ કરલે ી મુદતના બે
તૃતીયાાંશ કરતા ાં ઓછી નચહ તેટલી મુદતનો અનુભવ ધરાવતી હોય તેવી વ્યચક્તને બઢતી આપી શકશે ; અથવા
(ખ) સીધી પસાંદગીથી કરવી જોઇશે.
૩. ચનયમ ૨-મા ાં જણાવેલી જગા ઉપર સીધી પસાંદગીથી ચનમણૂકને પાત્ર થવા માટે, ઉમેદવાર,-
(ક) ૩૫ વર્વથી વધુ ઉુંમરનો હોવો જોઇશે નચહ:
પરુંત ુ ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭ની જોગવાઇઓ અનુસાર અનુસૂચિત જાચતઓ
અથવા અનુસૂચિત આર્દજાચતઓ અથવા સામાચજક અને શૈિચણક પછાત વગો અથવા મચહલા ઉમેદવારની તરફેણમા ાં ઉપલી
વયમયાવદા હળવી કરી શકાશે:
વધુમાાં, ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭ની જોગવાઇઓ અનુસાર અગાઉથી ગુજરાત
સરકારની સેવામાાં હોય તેવા ઉમેદવારની તરફેણમા ાં ઉપલી વયમયાવદા હળવી કરી શકાશે;
(ખ) ભારતમાાં કેન્દ્રીય અથવા રાજ્ય અચધચનયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સાંસ્થાચપત યુચનવચસવટીઓ પૈકી કોઇપણમાાંથી અથવા
સાંસ્થાઓમાાંથી અથવા યુચનવચસવટી ગ્રાન્્સ કચમશન અચધચનયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુચનવચસવટી હોવાન ુાં
ગણાતી અથવા તે તરીક ે માન્ય થયેલી બીજી કોઇપણ શૈિચણક સસ્ાં થામાાંથી ચબઝનેસ એડચમચનસ્ટ્રેશન અથવા કો્પ્યુટર એમપ્લકેશન
અથવા વાચણજ્ય અથવા ચવજ્ઞાન (ગચણતશાસ્ત્ર (મેથેમેર્ટક્સ)/ આાંકડાશાસ્ત્ર(સ્ટેર્ટમસ્ટક્સ))માાં અથવા ચવનયન
(આાંકડાશાસ્ત્ર(સ્ટેર્ટમસ્ટક્સ)/ અથવશાસ્ત્ર(ઇકોનોચમક્સ)/ ગચણતશાસ્ત્ર (મેથેમેર્ટક્સ))મા ાં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે;
અથવા સરકાર દ્વારા માન્યતા િાપ્ત સમકિ લાયકાત ધરાવતો હોવો જોઇશે; અને
(ગ) ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭મા ાં ઠરાવ્યા િમાણેની કો્પ્યુટરના ઉપયોગ અાંગેની પાયાની
જાણકારી ધરાવતો હોવો જોઇશે; અને
(ઘ) ગુજરાતી અથવા ચહન્દી અથવા તે બનાં ેનુાં પૂરત ુાં જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
૪. ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય ) ચનયમો, ૧૯૬૭ના ચનયમ ૯-કની જોગવાઈઓ, સીધી પસદાં ગીથી ચનમણૂક
પામેલા ઉમેદવારના સાંબાંધમાાં લાગુ પડશે.
૫. સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવી ખાતાકીય પરીિા પાસ કરવાની રહેશે.
૬. સીધી પસાંદગીથી અથવા બઢતીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવી તાલીમ લેવાની રહેશે અને તેવી પરીિા પાસ કરવાની
રહેશે.
૭. સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવા નમનૂ ામાાં, તેટલી રકમના અને તેટલી મુદત માટે જામીનગીરી અન ે
જામીનખત પૂરા પાડવાના રહેશે.
૮. નગરપાચલકા ચહસાબનીસ, વગવ ૩ તરીકે ચનમણૂક પામેલા વ્યચક્તને, નીિને ા ચનયમો, ઉચિત ફેરફાર સાથે લાગુ પડશે:-
(૧) ગુજરાત મુલકી સેવા (પગાર) ચનયમો, ૨૦૦૨.
(૨) ગુજરાત મુલકી સેવા (પગાર ઉપરાાંત ભથથાાં) ચનયમો, ૨૦૦૨.
(૩) ગુજરાત મુલકી સેવા (નોકરીની સામાન્ય શરતો) ચનયમો, ૨૦૦૨.
(૪) ગુજરાત મુલકી સેવા (મુસાફરી ભથથાાં) ચનયમો, ૨૦૦૨.
(૫) ગુજરાત મુલકી સેવા (રહેણાકના મકાનોમાાં વસવાટ) ચનયમો, ૨૦૦૨.
(૬) ગુજરાત મુલકી સેવા (ફરજ પર જોડાવાના સમય, રાજ્યેતર સેવા, ભારત બહાર િચતચનયુચક્ત, ફરજમોકૂફી દરચમયાન િુકવણી,
બરતરફી અને રૂખસદ) ચનયમો, ૨૦૦૨.
(૭) ગુજરાત મુલકી સેવા (રજા) ચનયમો, ૨૦૦૨.
(૮) ગુજરાત મુલકી સેવા (પેન્શન) ચનયમો, ૨૦૦૨.PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 139
(૯) ગુજરાત મુલકી સેવા (વતવણૂક) ચનયમો, ૧૯૭૧.
(૧૦) ગુજરાત મુલકી સેવા (ચશસ્ત અને અપીલ) ચનયમો, ૧૯૭૧.
(૧૧) ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય ) ચનયમો, ૧૯૬૭.
(૧૨) ગુજરાત મુલકી સેવા (નવી વચધવત પન્ે શન યોજના) ચનયમો, ૨૦૨૪.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હકમથી અને તેમના નામે,
મિીષ સી. શાહ,
સરકારના નાયબ સચિવ.
----------
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૩૦મી એચિલ, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં િચસદ્ધ થયેલા ગુજરાત સરકારના ગૃહ ચવભાગના તારીખઃ ૧૭મી માિ,વ ૨૦૨૬ના સરકારી જાહેરનામા
ક્રમાાંક: જીજી/૩૨/૨૦૨૬/એિડી/એમકેએમ/ઇ-ફાઇલ/૮/૨૦૨૫/૧૨૧૩/ઇ-૧. -ના ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ િચસદ્ધ કયો
છે.
પરિમલ જોષી,
સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.
NOTIFICATION
Regarding
The Office Superintendent and Accountant, Class III, in the subordinate service of
Directorate of Prohibition and Excise, Recruitment Rules, 2026
િશાબંધી અિે આબકાિી નિયામકિી કિેિીિી તાબાિી સેવામાં, કિેિી અધીક્ષક અિે
નહસાબિીસ, વગણ ૩, ભિતી નિયમો, ૨૦૨૬ સંબંધી
જાહેિિામું
ગૃહ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૭મી માિવ, ૨૦૨૬
ભાિતિું સંનવધાિ.
ક્રમાંકઃ જીજી/૩૨/૨૦૨૬/એિડી/એમકેએમ/ઇ-ફાઇલ/૮/૨૦૨૫/૧૨૧૩/ઇ-૧:- ભારતના સાંચવધાનના અનુચ્છેદ ૩૦૯ના પરુંતુકથી મળેલી
સત્તાની રૂએ અને આ અથે કરેલા તમામ ચનયમોને રદ કરીને, ગુજરાતના રાજ્યપાલ, આથી, નશાબાંધી અને આબકારી ચનયામકની કિેરી,
ગુજરાત રાજ્ય-ની તાબાની સવે ામા,ાં કિેરી અધીિક અને ચહસાબનીસ, વગવ ૩-ની જગા પર ભરતીનુાં ચનયમન કરવા માટે જોગવાઈ કરવા
નીિેના ચનયમો કરે છેઃ-
૧. (૧) આ ચનયમો, નશાબાંધી અને આબકારી ચનયામકની કિેરીની તાબાની સેવામાાં, કિેરી અધીિક અને ચહસાબનીસ, વગવ ૩, ભરતી
ચનયમો, ૨૦૨૬ કહેવાશે.
(૨) ત ે રાજપત્રમાાં તેની િચસચદ્ધની તારીખ ે અમલમા ાં આવશે.
૨. નશાબાંધી અને આબકારી ચનયામકની કિેરીની તાબાની સવે ામાાં, કિેરી અધીિક અને ચહસાબનીસ, વગવ ૩ -ની જગા પર ચનમણૂક, જેણે,-
(ક) (૧) નશાબાંધી અને આબકારી ચનયામકની કિેરી, ગુજરાત રાજ્ય-ની તાબાની સેવામાાં, મુખ્ય કારકુન, વગ વ ૩ -ના સાંવગવમા ાં
ઓછામા ાં ઓછા પાાંિ વર્વ સુધી કામ કય ુું હોય;
(૨) સરકાર ઠરાવે તેવી ખાતાકીય પરીિા પાસ કરી હોય; અન ે
(૩) ગુજરાત મુલકી સેવા કો્ પ્ યુટર િમતા તાલીમ અને પરીિા ચનયમો, ૨૦૦૬ની જોગવાઈઓ અનુસાર કો્ પ્ય ટુ રની જાણકારી
અાંગેની લાયકી પરીિા પાસ કરી હોય;
-તેવી વ્ યચક્તઓમાાંથી ગુજરાત મુલકી સેવા વગીકરણ અન ે ભરતી (સામાન્ ય) ચનયમો, ૧૯૬૭મા ાં ઠરાવ્યા િમાણ,ે બઢતી
માટે યોગ્ય ગણાવા માટે, ચવિારણાના િેત્રની અાંદર, “સારા” નો આધાર-ચિહ્ન ધરાવતી વ્યચક્તની બઢતીથી કરવી જોઈશેઃ140 GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 [ PART IX
પરુંત ુ ચનમણૂક આપનાર સત્તામાંડળને એમ ખાતરી થાય કે ઉપર પેટા-ખાંડ (૧)મા ાં ચનર્દિષ્ ટ કરેલો અનુભવ ધરાવતી
વ્યચક્ત, બઢતી માટે ઉપલભ્ય નથી અને તે મુદતથી ઓછી મુદતનો અનુભવ ધરાવતી વ્યચક્તને બઢતી આપીને પણ જગા
ભરવાનુાં જાહેર ચહતમાાં જરૂરી છે, તો તે, કારણોની લેચખતમાાં નોંધ કરીને, ઉપર પેટા-ખાંડ (૧)મા ાં ચનર્દિષ્ ટ કરેલી મુદતના બે
તૃતીયાાંશ કરતા ાં ઓછી નચહ તેટલી મુદતનો અનુભવ ધરાવતી હોય તેવી વ્યચક્તને બઢતી આપી શકશે ; અથવા
(ખ) આ હતે ુ માટ ે યોજાયેલી સ્પધાવત્મક પરીિાના પર્રણામના આધારે કરવી જોઈશ.ે
૩. ચનયમ ૨-મા ાં જણાવેલી જગા ઉપર, આ હેત ુ માટે યોજાયેલી સ્પધાવત્મક પરીિાના પર્રણામના આધાર ે ચનમણૂકને પાત્ર થવા માટે,
ઉમેદવાર,-
(ક) ૩૫ વર્વથી વધુ ઉુંમરનો હોવો જોઇશે નચહ;
(ખ) ભારતમાાં કેન્ દ્રીય અથવા રાજ્ ય અચધચનયમથી અથવા તે હેઠળ સ્ થપાયેલી અથવા સાંસ્ થાચપત યુચનવચસવટીઓ પૈકી કોઈપણમાાંથી અથવા
યુચનવચસવટી ગ્રાન્્ સ કચમશન અચધચનયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુચનવચસવટી હોવાનુાં ગણાતી અથવા ત ે તરીક ે
માન્ય થયેલી બીજી કોઈપણ શૈિચણક સાંસ્ થામાથાં ી સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશ;ે અથવા સરકાર દ્વારા માન્યતા િાપ્ત સમકિ
લાયકાત ધરાવતો હોવો જોઇશે;
(ગ) ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭મા ાં ઠરાવ્યા િમાણેની કો્પ્યુટરના ઉપયોગ અાંગેની પાયાની
જાણકારી ધરાવતો હોવો જોઇશે; અને
(ઘ) ગુજરાતી અથવા ચહન્દી અથવા તે બનાં ેનુાં પૂરત ુાં જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
૪. ગુજરાત મુલકી સેવા વગીકરણ અન ે ભરતી (સામાન્ય ) ચનયમો, ૧૯૬૭ના ચનયમ ૯-કની જોગવાઈઓ, આ હેત ુ માટે યોજાયેલી સ્પધાવત્મક
પરીિાના પર્રણામના આધારે ચનમણૂક પામેલા ઉમેદવારના સાંબાંધમાાં લાગ ુ પડશે.
૫. બઢતીથી અથવા આ હેત ુ માટે યોજાયેલી સ્પધાવત્મક પરીિાના પર્રણામના આધારે ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવી તાલીમ
લેવાની રહેશે અને તેવી પરીિા પાસ કરવાની રહેશ.ે
૬. આ હેત ુ માટ ે યોજાયેલી સ્પધાવત્મક પરીિાના પર્રણામના આધારે ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવા નમૂનામાાં, તેટલી રકમના
અને તેટલી મુદત માટે જામીનગીરી અને જામીનખત પૂરા પાડવાના રહેશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હકમથી અને તેમના નામે,
અનિલ િૌધિી,
સરકારના ઉપસચિવ.
----------
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૩૦મી એચિલ, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં િચસદ્ધ થયેલા ગુજરાત સરકારના પાંિાયત, ગ્રામ ગૃહચનમાવણ અન ે ગ્રામ ચવકાસ ચવભાગના તારીખઃ ૬ઠ્ઠી
નવે્બર, ૨૦૨૫. ના સરકારી જાહેરનામા ક્રમાાંક: કેપી/૨૦૨૫નો ૪૭/પીઆરએિઆરડીડી/પીઆરસી/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/૨૯૩૩/સેકશન-િ.
-ના ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ િચસદ્ધ કયો છે.
પરિમલ જોષી,
સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.
NOTIFICATION
Regarding
Amendment to the Gujarat Gram and Nagar Panchayats Taxes and Fees Rules, 1964
ગુજિાત ગ્રામ અિે િગિ પંિાયત વેિા અિે ફી નિયમો, ૧૯૬૪ સુધાિવા સંબંધી
જાહેિિામું
પંિાયત, ગ્રામ ગૃહનિમાણર્ અિે ગ્રામ નવકાસ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૬ઠ્ઠી નવ્ે બર, ૨૦૨૫
ગુજિાત પંિાયત અનધનિયમ, ૧૯૯૩.
ક્રમાંકઃ કેપી/૨૦૨૫િો ૪૭/પીઆિએિઆિડીડી/પીઆિસી/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/૨૯૩૩/સેકશિ-િ:- ગુજરાત પાંિાયત અચધચનયમ,
૧૯૯૩ (સન ૧૯૯૩ના ગુજરાતના ૧૮મા)ની કલમ ૨૦૦ની પેટા-કલમ (૧) હેઠળ બહાર પાડવા ધારલે ા ચનયમોનો નીિેનો મુસદ્દો, આથી,PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 141
સદરહું અચધચનયમની કલમ ૨૭૪ની પેટા-કલમ (૫) થી ફરમાવ્યા િમાણે, તેનાથી અસર થવાનો સાંભવ હોય તેવી તમામ વ્યચક્તઓની જાણ
સારુ િચસદ્ધ કરવામાાં આવે છે અને આથી, નોર્ટસ આપવામાાં આવે છે કે આ જાહેરનામાની રાજપત્રમાાં િચસચદ્ધની તારીખથી ત્રીસ ર્દવસ પૂરા થય ે
અથવા ત્યાર પછી, સદરહું ચનયમોનો મુસદ્દો, ગુજરાત સરકાર ચવિારણામાાં લેશે.
૨. ઉપયુવક્ત મુદત પૂરી થય ે અથવા તે પહેલાાં, સદરહું ચનયમોના મુસદ્દાના સાંબાંધમાાં, કોઇપણ વ્યચક્ત તરફથી અગ્ર સચિવ, પાંિાયત, ગ્રામ
ગૃહચનમાવણ અને ગ્રામ ચવકાસ ચવભાગ, સચિવાલય, ગાાંધીનગર-ને કોઇ વાાંધો અથવા સૂિન મળશે તે સરકાર ચવિારણામાાં લેશે.
જાહેિિામાિો મુસદ્દો
ગુજિાત પંિાયત અનધનિયમ, ૧૯૯૩.
ક્રમાંકઃ કેપી/૨૦૨૫િો ૪૭/પીઆિએિઆિડીડી/પીઆિસી/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/૨૯૩૩/સેકશિ-િ:- ગુજરાત પાંિાયત અચધચનયમ,
૧૯૯૩ (સન ૧૯૯૩ના ગુજરાતના ૧૮મા) ની કલમ ૨૦૦ ની પેટા-કલમ (૧) થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, ગુજરાત
ગ્રામ અને નગર પાંિાયત વેરા અને ફી ચનયમો, ૧૯૬૪ વધુ સુધારવા નીિેના ચનયમો કરે છે:-
૧. (૧) આ ચનયમો ગુજરાત ગ્રામ અને નગર પાંિાયત વેરા અને ફી (સુધારા) ચનયમો, ૨૦૨૫ કહેવાશે.
(૨) ત ે રાજપત્રમાાં તેની િચસચદ્ધની તારીખ ે અમલમા ાં આવશે.
૨. ગુજરાત ગ્રામ અને નગર પિાં ાયત વેરા અન ે ફી ચનયમો, ૧૯૬૪ મા,ાં ચનયમ ૭મા,ાં પેટા-ચનયમ (૨)મા,ાં ખાંડ (ટ) પછી નીિેનો ખાંડ
ઉમેરવો:-
“(ઠ) ગુજરાત રાજ્યના િદેશની અદાં ર, ભૂતપૂવવ સૈચનક અથવા સશસ્ત્ર દળોના શહીદની ચવધવાનુાં એકમાત્ર મકાન, જેનો ઉપયોગ તે/તેણી,
તેના/તેણીના પોતાના રહેણાકના હેત ુ માટે ઉપયોગ કરતા હોય”.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હકમથી અને તેમના નામે,
દશણિ દેસાઇ,
સરકારના ઉપસચિવ.
----------
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨જી મે, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં િચસદ્ધ થયેલા ગુજરાત સરકારના ગૃહ ચવભાગના તારીખઃ ૧૧મી માિ,વ ૨૦૨૬ના જાહેરનામા ક્રમાાંક:
જીજી/૨૯/૨૦૨૬/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૪/૪૨.-નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ િચસદ્ધ કયો છે.
પરિમલ જોષી,
સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.
NOTIFICATION
Under
The Official Secrets Act, 1923
સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩ હેઠળ
જાહેિિામું
ગૃહ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૧મી માિવ, ૨૦૨૬
સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩.
ક્રમાંક: જીજી/૨૯/૨૦૨૬/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૪/૪૨:- ગુજરાત સરકારનો એવો અચભિાય છે કે આ સાથે જોડેલી અનુસૂચિમા ાં
ચનર્દિષ્ટ સ્થળ અાંગેની માચહતી અથવા ત ે સ્થળનો ચવનાશ અથવા તેમાાં અવરોધ અથવા તેમાાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, ભારત સરકારના ગૃહ માંત્રાલયના તારીખ ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રમાાંક: ૨૧/૨૦/૬૨/પીઓએલએલ(૧) સાથે વાાંિતા,
સરકારી ગુપ્ત બાબત અચધચનયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)ની કલમ ૨-ના ખાંડ (૮)ના પેટા-ખાંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત
સરકાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાાં િચસચદ્ધની તારીખે અને તે તારીખથી અમલમા ાં આવે તેમ, સદરહું અચધચનયમના હેતુઓ માટ,ે
અનુસૂચિમાાં દશાવવેલા ઇમન્ડયન ઓઈલ કોપોરેશન ચલચમટેડની સેક્શનલાઇચઝાંગ વાલ્વ લોકેશન (એસવી-૦૫) બકુત્રા ગામ, તા: સાાંતલપુર,
ચજ: પાટણ-ન ે ‘િચતબાંચધત સ્થળ’ તરીક ે જાહેર કરે છે.142 GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 [ PART IX
અિુસૂનિ
સરવે નાંબર, સ્થળનુાં નામ અને સ્થળની હદનુાં વણનવ
ઇન્સસ્ટોલેશિિ ું
સિિામું સિવે િંબિ અિે ક્ષેત્રફળ પ્રનતબંનધત નવસ્તાિિી હદ
િામ
ઇમન્ડયન ઓઈલ કોપોરેશન ગામ સરવે નાં. ઉત્તરે
ચલચમટેડ, બકુત્રા ૫૩૩/પી ૧ સરવે નાં. ૨૩૩ અને બકુત્રાથી બાવરડા રોડ
કુલ િેત્રફળ દચિણે
તાલુકો ૧૨૨૫ િોરસ મીટર સરવે નાં. ૫૩૩, ૫૩૪, ૫૩૫
સેક્શનલાઇચઝાંગ વાલ્વ સાાંતલપુર િચતબાંચધત ચવસ્તાર પૂવ ે
લોકેશન (એસવી-૦૫)
૧૨૨૫ િોરસ મીટર સરવે નાં. ૫૩૨, ૫૩૩
ચજલ્લો પચિમે
પાટણ સરવે નાં. ૫૩૩, ૫૪૧, ૫૪૨, ૫૪૩
ગુજરાતના રાજ્યપાલશ્રીના હકમથી અને તેમના નામે,
મોનિકા ભેડા,
સરકારના ઉપસચિવ.
----------
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૪થી મે, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં િચસદ્ધ થયેલા ગુજરાત સરકારના ગૃહ ચવભાગ-ના તારીખઃ ૨૭મી એચિલ, ૨૦૨૬.ના જાહેરનામા ક્રમાાંક:
જીજી/૪૨/૨૦૨૫/એસબી૧/ઓએસએ/૧૦૨૦૨૧/૧૦૬.નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ િચસદ્ધ કયો છે.
પરિમલ જોષી,
સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.
NOTIFICATION
Under
The Official Secrets Act, 1923
સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩ હેઠળ
જાહેિિામું
ગૃહ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨૭મી એચિલ, ૨૦૨૬
સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩.
ક્રમાંક: જીજી/૪૨/૨૦૨૫/એસબી૧/ઓએસએ/૧૦૨૦૨૧/૧૦૬:- ગુજરાત સરકારનો એવો અચભિાય છે કે આ સાથે જોડેલી અનુસૂચિમાાં
ચનર્દિષ્ટ સ્થળ અાંગેની માચહતી અથવા ત ે સ્થળનો ચવનાશ અથવા તેમાાં અવરોધ અથવા તેમાાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, ભારત સરકારના ગૃહ માંત્રાલયના તારીખ ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રમાાંક: ૨૧/૨૦/૬૨/પીઓએલએલ(૧) સાથે વાાંિતા,
સરકારી ગુપ્ત બાબત અચધચનયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)ની કલમ ૨-ના ખાંડ (૮)ના પેટા-ખાંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત
સરકાર, આથી, આ જાહેરનામ ુાં રાજપત્રમાાં િચસદ્ધ થયાની તારીખ ે અન ે તે તારીખથી અમલમા ાં આવે તેમ, સદરહું અચધચનયમના હેતુઓ માટે,
સદરહું સ્થળને ‘િચતબાંચધત સ્થળ’ તરીક ે જાહેર કરે છ ે અન ે આદેશ કરે છે કે આ જાહેરનામાની અાંગ્રેજી અને ગુજરાતી નકલો સદરહું સ્થળ ે
િોંટાડવી.
આ જાહેરનામાને કોઇપણ મજકૂર નીિેનાને લાગુ પડશે નચહ:-PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, 14-05-2026 143
૧. ગુજરાત રાજ્યના પોલીસદળના સભ્યો;
૨. સાંઘના લશ્કરી, નૌકા અથવા હવાઇદળના સભ્યો;
૩. ઉપયુવક્ત સ્થળોએ નોકરીએ રાખેલી વ્યચક્તઓ; અને
૪. ભારતીય નાગરીક સુરિા સાંચહતા, ૨૦૨૩ની કલમ ૧૪-માાં ઉલ્લેખેલ મેચજસ્ટ્રેટ.
ઉપયુવક્ત કિાની વ્યચક્તઓને માત્ર તેમની સત્તાવાર ફરજો બજાવવા માટે જ મુચક્ત આપવામાાં આવશે.
અિુસૂનિ
સરવે નાંબર, સ્થળોના નામ અને સ્થળની હદનુાં વણવન
ઇન્સસ્ટોલેશિિ ું િામ સિિામું સિવે િંબિ અિે ક્ષેત્રફળ પ્રનતબંનધત નવસ્તાિિી હદ
ઇમન્ડયન ઓઈલ કોપોરેશન ગામ: બેડકૂવાદૂર સરવે નાં: ૩૬૮ પૂવે: સરવે/બ્લોક નાંબર ૩૬૮ અને ૩૬૭-ની
ચલચમટેડ.
કુલ ચવસ્તાર: ૧૧૨૯૭ િોરસ મીટર
જમીન.
તાલુકો: વ્યારા
િચતબાંચધત ચવસ્તાર: ૧૨૨૫ િોરસ
પચિમે: સરવે/બ્લોક નાંબર ૪૩૫ અને ગામના
એમઓવી-૧૧ ચજલ્લો: તાપી મીટર રસ્તાની જમીન.
બેડકૂવાદૂર
ઉત્તરે: સરવે/બ્લોક નાંબર ૩૬૮ની જમીન.
દચિણે: સરવે/બ્લોક નાંબર ૩૬૮ની જમીન.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હકમથી અને તેમના નામે,
શ્રદ્ધા પિમાિ,
સરકારના ઉપસચિવ.
----------
Government Central Press, Gandhinagar.