Skip to content
Home India This Gazette may contain multiple departments/offices. Notifications Part -IX This Gazette may contain multiple departm... (Official PDF)
Date: 20th August 2026 Jurisdiction: India, Gujarat

Part -IX This Gazette may contain multiple departments/offices.

Issued by This Gazette may contain multiple departments/offices.

Read or download the official PDF of this gazette notification issued by the This Gazette may contain multiple departments/offices. on 20th August 2026.

Official Gazette PDF Record Download Official PDF (Part -IX This Gazette may...) →

Official Gazette Notification PDF Viewer

See Full Document Text & PDF Transcript
© The Gujarat Government Gazette PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] THURSDAY, AUGUST 20, 2026 / SRAVANA 29, 1948 [ No. 34 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IX Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૨૭મી જુલાઈ, ૨૦૨૬ કૃચિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ચવભાગના તારીખઃ ૧૬મી ઓગસ્ટ, ૨૦૨૫-ના જાહેરનામા ક્રમાાંક: જીએિકેએિ/૧૫૩/એસીડી/ જીએફએ/ઇ-ફાઇલ/૨/૨૦૨૫/૨૦૩૬/ટી. અને તારીખ: ૩જી નવેમ્બર, ૨૦૨૫-ના (૧) શુચિપત્ર જાહેરનામા ક્રમાાંક: જીએિકેએિ/૧૭૩/ ૨૦૨૫/એસીડી/જીએફએ/ઇ-ફાઇલ/૨/૨૦૨૫/૨૦૩૬/ટી. અને (૨) જાહેરનામા ક્રમાાંક: જીએિકેએિ/૧૭૪/એસીડી/જીએફએ/ઇ-ફાઇલ/૨/ ૨૦૨૫/૨૦૩૬/ટી –નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસિ કયો છે. પરિમલ જોષી, સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન. 219220 GUJARAT GOVERNMENT GAZETTE, 20-08-2026 [ PART IX NOTIFICATION Under Gujarat Fisheries Act, 2003 ગુજિાત મત્સ્યોદ્યોગ અનધનિયમ, ૨૦૦૩ હેઠળ જાહેિિામું કૃનષ, ખેડૂત કલ્યાણ અિે સહકાિ નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૧૬મી ઓગસ્ટ, ૨૦૨૫ ગુજિાત મત્સ્યોદ્યોગ અનધનિયમ, ૨૦૦૩ ક્રમાંક: જીએચકેએચ/૧૫૩/એસીડી/જીએફએ/ઇ-ફાઇલ/૨/૨૦૨૫/૨૦૩૬/ટી:- ગુજરાત મત્સસ્યોદ્યોગ અચધચનયમ, ૨૦૦૩ (સન ૨૦૦૩ ગુજરાતના ૮મા)ની કલમ ૨-ના ખાંડ (ધ)થી મળેલી સત્તાની રૂએ, ગજુ રાત સરકાર, આથી, ઉપયુવક્ત અચધચનયમની કલમ ૨-ના ખાંડ (પ)મા ાં વ્યાખ્યાચયત કયાવ પ્રમાણેના પ્રાદેચશક જળક્ષેત્રને, ગુજરાત મત્સસ્યોદ્યોગ અચધચનયમ, ૨૦૦૩ (સન ૨૦૦૩ ગુજરાતના ૮મા)ના હેતુ માટે ચનર્દિષ્ટ ચવસ્તાર તરીકે ચનર્દિષ્ટ કરે છે. ગુજરાતના રાજ્ યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, િાજેશ જોષી, સરકારના નાયબ સચિવ. ---------- CORRIGENDUM to the Government Notification, Agriculture, Farmers Welfare and Co-operation Department, No. GHKH/153/ACD/GFA/e-file/2/2025/2036/T, dated the 16th August, 2025. કૃનષ, ખેડૂત કલ્યાણ અિે સહકાિ નવભાગિા તાિીખ: ૧૬મી ઓગ્ટ, ૨૦૨૫-િા સિકાિી જાહેિિામા ક્રમાંક : જીએચકેએચ/૧૫૩/એસીડી/જીએફએ/ઇ-ફાઇલ/૨/૨૦૨૫/૨૦૩૬/ટી.િું શુનિપત્ર કૃનષ, ખેડૂત કલ્યાણ અિે સહકાિ નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૩જી, નવેમ્બર, ૨૦૨૫ ગુજિાત મત્સ્યોદ્યોગ અનધનિયમ, ૨૦૦૩. ક્રમાંક: જીએચકેએચ/૧૭૩/૨૦૨૫/એસીડી/જીએફએ/ઇ-ફાઇલ/૨/૨૦૨૫/૨૦૩૬/ટી: આ ચવભાગના, સન ૨૦૨૫-ના સપ્ટેમ્બર મચહનાની ૨૫-મી તારીખ ે ગુજરાતી સરકારી રાજપત્ર (વોલ્યુમ ૬૬, ભાગ–૪-બી, સાધારણ ઇસ્યુ નાં. ૩૯)મા ાં પ્રચસિ થયેલ, તારીખ: ૧૬મી ઓગસ્ટ, ૨૦૨૫-નુાં જાહેરનામુાં ક્રમાાંક: જીએિકેએિ/૧૫૩/એસીડી/જીએફએ/ઇ-ફાઇલ/૨/૨૦૨૫/૨૦૩૬/ટી.મા,ાં તેની પ્રચસિ થયેલ જાહેરનામાની તારીખ બાબત ે ભૂલ ધરાવે છે. આથી, ઉપયુવક્ત રાજપત્રમાાં નીિે પ્રમાણેનો સુધારો વાાંિવો: મૂળ જાહેિિામાિી તાિીખિે બદલ ે આ પ્રમાણે વાંચવ ું તારીખ: ૧૬મી ઓગસ્ટ, ૨૦૨૫ તારીખ: ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, નવજય ચોટલીયા, સરકારના ઉપસચિવ. -----------PART IX] GUJARAT GOVERNMENT GAZETTE, 20-08-2026 221 NOTIFICATION Under Gujarat Fisheries Act, 2003 ગુજિાત મત્સ્યોદ્યોગ અનધનિયમ, ૨૦૦૩ હેઠળ જાહેિિામું કૃનષ, ખેડૂત કલ્યાણ અિે સહકાિ નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૩જી, નવેમ્બર, ૨૦૨૫ ગુજિાત મત્સ્યોદ્યોગ અનધનિયમ, ૨૦૦૩ ક્રમાંક: જીએચકેએચ/૧૭૪/એસીડી/જીએફએ/ઇ-ફાઇલ/૨/૨૦૨૫/૨૦૩૬/ટી:- રાજ્ય સરકારના ધ્યાનમા ાં આવ્ય ુાં છ ે કે ચવચવધ પ્રજાચતઓની અપર્રપક્વ (Juvenile) માછલીઓ પર્રપક્વતા પ્રાપ્ત કરે તે પહેલાાં પકડવામાાં આવે છ ે અને આ બાબત માછલીઓની વસ્તીને ગાંભીર રીત ે અસર કરે છે. અને અપર્રપક્વ (Juvenile) માછલીનુાં સાંરક્ષણ કરવુાં અને માછીમારીમાાં રોકાયેલા ચવચવધ વગનવ ા લોકો ખાસ કરીને તરાપો (Catamaran), દેશી હોડી અથવા નાવડી જવે ા પરપં રાગત માછીમારીના જહાજ (વહાણ)નો ઉપયોગ કરીને માછીમારીમા ાં રોકાયેલા લોકોનુાં રક્ષણ કરવુાં ઇષ્ટ જણાય છ.ે અને ગુજરાત સરકારે માછલીની અમુક પ્રજાચત માટે ન્યૂનતમ કાનૂની કદ (Minimum Legal Size) (MLS) નક્કી કરી છે. હવે, તેથી, ગુજરાત મત્સસ્યોદ્યોગ અચધચનયમ, ૨૦૦૩ (સન ૨૦૦૩ના ગુજરાતના ૮મા)ની કલમ ૭ની પેટા-કલમ (૧) અને પેટા-કલમ (૨)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, ચનર્દિષ્ટ ચવસ્તાર (કૃચિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ચવભાગના, તારીખ : ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫-ના, સરકારી જાહેરનામા ક્રમાાંક જીએિકેએિ/૧૫૩/એસીડી/જીએફએ/ઇ-ફાઇલ/૨/૨૦૨૫/૨૦૩૬/ટી.મા ાં જણાવ્યા પ્રમાણેના ચનર્દષ્ટિ ચવસ્તાર) મા,ાં આ સાથ ે જોડેલી અનસુ ૂચિ-૧-ના, કોલમ (૫)મા ાં ચનર્દિષ્ટ કરેલ ન્યૂનતમ કાનૂની કદ (Minimum Legal Size) સામે અનુક્રમ ે તેની કોલમ (૨), (૩) અને (૪) માાં ચનર્દિષ્ટ કરેલ પ્રજાચતના નામ, સામાન્ય નામ અન ે સ્થાચનક ભાિાનુાં નામ ધરાવતી અપર્રપક્વ (juvenile) માછલી અને ઓછા કદની માછલી (Undersized) માછલી પકડવા પર દસ (૧૦) વિવ માટે નીિે મુજબ પ્રચતબાંધ મૂક ે છે:- અિુસૂનચ – ૧ એમએલએસ અિુ- પ્રજાનતિું િામ સામાન્ય િામ ્થાનિક િામ (MLS) ક્રમાંક (નમ.મી.) (ગ્રા.) (૧) (૨) (૩) (૪) (૫) મેજિ પેલેનજક રિસોનસિઝ (Major Palagic resource) ઇન્ન્ડયન માકેરેલ ૧ Rastrelliger Kanagurta મલબારી બાાંગડા ૧૪૦ TL (Indian Mackrel) ૨ Harpodon nehereus બોમ્બેડક (Bombayduck) બુમલા ૧૮૫ TL ગોલ્ડન એન્કોવી ૩ Coilia dussumieri મેંદલી ૧૧૫ TL (Golden anchovy) ચલટલ ટુના ૪ Euthynnus affinis ગેદરા ૩૭૭ TL (Little tuna) હોસવ માકેરેલ ૫ Megalaspis cordyla બાાંગડા ૨૬૧ TL (Horse mackerel) ર્રબનર્ફશ ૬ Trichurus lepturus બગા ૪૪૮ TL (Ribbonfish)222 GUJARAT GOVERNMENT GAZETTE, 20-08-2026 [ PART IX એમએલએસ અિુ- પ્રજાનતિું િામ સામાન્ય િામ ્થાનિક િામ (MLS) ક્રમાંક (નમ.મી.) (ગ્રા.) (૧) (૨) (૩) (૪) (૫) લોંગટેઇલ ટુના ૭ Thunnus tonggol શેરવા ૪૮૦ TL (Longtail tuna) યેલ્લોર્ફન ટુના ૮ Thunnus albacares વીર ગેદરા ૫૦૦ TL (Yellowfin tuna) સ્કીપજેક ટુના ૯ Katsuwonus pelamis નાની ગદે રા ૩૫૦ FL (Skipjack tuna) કોમન ડોન્લ્ફન ર્ફશ ૧૦ Coryphaena hippurus અપનસ/માલાર ૫૪૫ TL (Common Dolphin fish) ર્કિંગ સીર ૧૧ Scomberomorus commerson સુરમાઇ ૫૦૦ FL (King seer) સ્પોટેડ સીર ૧૨ Scomberomorus guttatus સુરમાઇ ૩૭૦ FL (Spotted seer) ર્કિંગ ર્ફશ ૧૩ Rachycentron canadum સાકરા ૬૧૦ FL (Kingfish) ૧૪ ઇન્ન્ડયન સ્કેડ Decapturus russelli પીરા બાાંગડા ૧૧૦ TL (Indian scad) મેજિ રડમસિલ રિસોનસિઝ (Major Demersal resource) થ્રેડર્ફન બ્રીમ (યેલ્લો) ૧૫ Nemipterus japonicas રાની ર્ફશ ૧૨૫ TL (Threadfin bream) (yellow) થ્રેડર્ફન બ્રીમ (રેડ) (Threadfin ૧૬ Nemipterus randalli રાજા ર્ફશ ૧૦૦ TL bream) (red) વ્હાઇટર્ફશ ૧૭ Lactarius lactarius કાટલી ૧૦૦ TL (Whitefish) ગ્રેટર ચલઝાડવર્ફશ (Greater ૧૮ Saurida tumbil ભુાંગર ૧૭૦ TL lizardfish) ચલઝાડવર્ફશ ૧૯ Saurida undosquamis ભુાંગર ૧૦૦ TL (Lizardfish) બ્લેક સ્પોટેડ ક્રોકર ૨૦ Protonibea diacanthus ઘોલ ૭૦૦ TL (Black spotted croaker) બ્રોન્ઝ ક્રોકર ૨૧ Otolithoides biauritus કુથ ૬૬૦ TL (Bronze croaker) લેસર ટાઇગર ટૂથ્ડ ક્રોકર ૨૨ Otolithes cuvieri ધોમા ૧૬૦ TL (Lesser tiger toothed croaker) ટાઇગર ટૂથ્ડ ક્રોકર ૨૩ Otolithes ruber ધોમા ૧૭૦ TL (Tiger toothed croaker)PART IX] GUJARAT GOVERNMENT GAZETTE, 20-08-2026 223 એમએલએસ અિુ- પ્રજાનતિું િામ સામાન્ય િામ ્થાનિક િામ (MLS) ક્રમાંક (નમ.મી.) (ગ્રા.) (૧) (૨) (૩) (૪) (૫) પેલ સ્પોટર્ફન ક્રોકર ૨૪ Johnius glaucus ધોમા ૧૪૮ TL (Pale spotfin croaker) ચસન ક્રોકર ૨૫ Johnius dussumieri ધોમા ૧૧૦ TL (Sin croaker) ચસલ્વર પોમફ્રેટ ૨૬ Pampus candidus ચવાંછુડો/પાપલેટ ૧૩૩ TL (Silver pomfret) બ્લેક પોમફ્રેટ ૨૭ Parastromateus niger હલવો ૧૭૦ TL (Black pomfret) સ્પાઇની િીક ગ્રપુ ર ૨૮ Epinephelus diacanthus વેખલી ૧૮૦ TL (Spiny cheek grouper) ૨૯ Priacanthus hamrur બુલ્સ આઇ (Bull’s eye) ડોરાલી ૧૪૦ TL ૩૦ Cynoglossus macrostomus માલાબાર સોલ (Malabar sole) જીભ ૯૦ TL થીન સ્પાઇન ૩૧ Plicofollis layardi ચસ-કેટર્ફશ ખાગી ૨૯૧ TL (Thin spine sea catfish) ઇન્ન્ડયન થ્રેડર્ફન (Indian ૩૨ Leptomelanosoma indicum દારા ૫૩૦ TL threadfin) ૩૩ Pomadasys argenteus ચસલ્વર ગ્રન્ટ (Silver grunt) કરકરા ૨૫૦ TL ઇન્ન્ડયન પાઇક કોન્ગર (Indian ૩૪ Congresox talabnoides વામ ૯૫૦ TL pike conger) સ્પેડનોઝ શારક (Spadenose ૩૫ Scoliodon laticaudus સાાંઢો/મગરા ૩૭૬ TL shark) સ્કેલી વ્હીપ રે ૩૬ Himantura imbricata વરખોલ પટારી ૧૪૦ DW (Scaly whip ray) મેજિ ક્ર્ટેનશયિ રિસોનસિઝ (Major Crustaccan resources) કોસ્ટલ મડ-પ્રોન ૩૭ Solenocera crassicornis લાલ કોલ્મી ૬૩ TL (Coastal mud-prawn) ર્કડ્ડી પ્રોન ૩૮ Parapeneopsis stylifera કોલ્મી ૬૫ TL (Kiddi prawn) ઝીંગા પ્રોન ૩૯ Metapenaeus affinis ચમર્ડયમ ઝીંગા ૧૨૦ TL (Jinga prawn) સ્પેકલ્ડ પ્રોન ૪૦ Metapenaeus monoceros કપસી ઝીંગા ૧૦૫ TL (Speckled prawn) ફ્ટલાવર ટેઇલ પ્રોન ૪૧ Metapenaeus dobsoni ફ્ટલાવર ઝીંગા ૬૦ TL (Flower tail prawn)224 GUJARAT GOVERNMENT GAZETTE, 20-08-2026 [ PART IX એમએલએસ અિુ- પ્રજાનતિું િામ સામાન્ય િામ ્થાનિક િામ (MLS) ક્રમાંક (નમ.મી.) (ગ્રા.) (૧) (૨) (૩) (૪) (૫) ગ્રીન ટાઇગર પ્રોન ૪૨ Penaeus semisulcatus પટ્ટા જમ્બો ૧૨૦ TL (Green tiger prawn) સ્પોટેડ ક્રેબ ૪૩ Portunus sanguinolentus કરિલા ૭૪ CW (Spotted crab) બ્લુ ક્રેબ ૪૪ Portunus pelagicus કરિલા ૯૦ CW (Blue crab) ક્રોસ ક્રેબ ૪૫ Charybdis feriata કરિલા ૬૬ CW (Cross crab) મડ સ્પાઇની લોબસ્ટર ૪૬ Panulirus polyphagus ટીટણ ૩૦૦ g (Mud spiny lobster) સ્કેલોપ્ડ સ્પાઇની લોબ્સટર ૪૭ Panulirus Homarus ટીટણ ૨૦૦ g (Scalloped spiny lobster) મેજિ મોલ્કિ રિસોનસિઝ (Major Molluscan resources) Uroteuthis (photololigo) ઇન્ન્ડયન ન્સ્ક્વડ ૪૮ નરસીંગા ૧૦૭ DML duvauceli (Indian squid) Uroteuthis (photololigo) લોન્ગ બેરલ ન્સ્ક્વડ ૪૯ નાની નરસીંગા ૮૩ DML singhalensis (Long barrel squid) ફારુન કટલર્ફશ ૫૦ Sepia pharaonis દેડકા ૧૧૦ DML (Pharaoh cuttlefish) Abbreviations: TL – Total Length; FL – Fork Length; CW – Carapace Width of Crabs; DML – Dorsal Mantle Length of Cephalopods; DW – Disc Width of Rays ગુજરાતના રાજ્ યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, નવજય ચોટલીયા, સરકારના ઉપસચિવ. ----------- વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૨૮મી જુલાઈ, ૨૦૨૬ ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસિ થયેલા ગુજરાત સરકારના ગૃહ ચવભાગના તારીખઃ ૧લી જુલાઈ, ૨૦૨૬ના સરકારી જાહેરનામા ક્રમાાંક: જીજી/૬૪/૨૦૨૬/એમકેએમ/૧૦૨૦૦૮/૪૨૬/ઈ.૧ નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસિ કયો છે. પરિમલ જોષી, સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.PART IX] GUJARAT GOVERNMENT GAZETTE, 20-08-2026 225 Notification Regarding Amendment to the Inspector, Class III, Prohibition and Excise, Competitive Examination Rules, 2012 નિરિક્ષક, વગિ-૩, િશાબંધી અિે આબકાિી, ્પધાિત્સમક પિીક્ષા નિયમો, ૨૦૧૨ સુધાિવા સંબંધી જાહેિિામું ગૃહ નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૧લી જુલાઈ, ૨૦૨૬ ભાિતિું સંનવધાિ. ક્રમાંક: જીજી/૬૪/૨૦૨૬/એમકએે મ/૧૦૨૦૦૮/૪૨૩/ઈ.૧:- ભારતના સાંચવધાનના અનુચ્છેદ ૩૦૯ના પરંતુકથી મળેલી સત્તાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ, આથી, ચનર્રક્ષક, વગવ-૩, નશાબાંધી અને આબકારી, સ્પધાવત્સમક પરીક્ષા ચનયમો, ૨૦૧૨ વધુ સુધારવા નીિેના ચનયમો કર ે છે:- ૧. (૧) આ ચનયમો, ચનર્રક્ષક, વગવ-૩, નશાબાંધી અને આબકારી, સ્પધાવત્સમક પરીક્ષા (સુધારા) ચનયમો, ૨૦૨૬ કહેવાશે. (૨) તે રાજપત્રમાાં તેની પ્રચસચિની તારીખે અમલમાાં આવશે. ૨. ચનર્રક્ષક, વગવ-૩, નશાબાંધી અને આબકારી, સ્પધાવત્સમક પરીક્ષા ચનયમો, ૨૦૧૨ (જેનો આમાાં હવે પછી, “સદરહુ ચનયમો” તરીકે ઉલ્લેખ કયો છે તે)માાં, ચનયમ ૨-મા,ાં ખાંડ (િ)ને બદલે, નીિેનો ખાંડ મૂકવો:- “(િ) “મુખ્ય પરીક્ષા” એટલે પર્રચશષ્ટ ૧ના ભાગ ૩માાં ચનર્દિષ્ટ કયાવ મુજબની હેતુલક્ષી પ્રકારની લેચખત પરીક્ષા”. ૩. સદરહુ ચનયમોમાાં, ચનયમ ૩મા,ાં પેટા-ચનયમા (૩) કમી કરવો. ૪. સદરહુ ચનયમોમાાં, ચનયમ ૬મા,ાં- (૧) પેટા-ચનયમ (૧)ને બદલ,ે નીિેનો પટે ા-ચનયમ મૂકવો:- (૧) પરીક્ષા, પર્રચશષ્ટ ૧માાં ચનર્દિષ્ટ કયાવ મુજબ નીિે જણાવેલી રીતે ત્રણ ક્રચમક તબક્કામાાં યોજવામાાં આવશે,- ભાગ ૧: શારીર્રક કસોટીમાાં પ્રવેશ માટે ઉમેદવારોની પસાંદગી માટે પ્રારંચભક પરીક્ષા (તપાસ કસોટી-હેતુલક્ષી પ્રકાર); ભાગ ૨: મુખ્ય પરીક્ષામાાં પ્રવેશ માટે ઉમેદવારોની પસદાં ગી માટેની શારીર્રક કસોટી; ભાગ ૩: મુખ્ય પરીક્ષા (હેતુલક્ષી પ્રકાર-લેચખત કસોટી) (૨) પેટા-ચનયમ (૪)મા,ાં “પર્રચશષ્ટનો ભાગ ૨” એ શબ્દો અને આાંકડાને બદલે, “પર્રચશષ્ટ ૧નો ભાગ ૨” એ શબ્દો અને આાંકડા મૂકવા; (૩) પેટા-ચનયમ (૫)ને બદલ,ે નીિેનો પટે ા-ચનયમ મૂકવો:- “(૫) બોડવ, પર્રચશષ્ટ ૧ના ભાગ ૩માાં ચનર્દિષ્ટ કયાવ મુજબા મુખ્ય પરીક્ષા યોજવી જોઈશે.”, (૪) પેટા-ચનયમ (૬) કમી કરવો; (૫) પેટા-ચનયમ (૭)ને બદલ,ે નીિેનો પટે ા-ચનયમ મકૂ વો:- “(૭) મુખ્ય પરીક્ષા પૂણવ થયા પછી, બોડે, માાંગણી ખોટી થયેલી ખાલી જગાઓની સાંખ્યા જેટલા સફળ ઉમેદવારોના નામ જાહેર કરવા જોઈશે.”. ૫. સદરહુ ચનયમો, ચનયમ ૭મા,ાં પર્રચશષ્ટ ભાગ ૧, ૨ અને ૩માાં ચનર્દિષ્ટ કયાવ મુજબ”એ શબ્દો અને આાંકડાને બદલે, “પર્રચશષ્ટ ૧નો ભાગ ૧, ૨ અને ૩માાં ચનર્દિષ્ટ કયાવ મુજબ” એ શબ્દો અને આાંકડા મૂકવા:-226 GUJARAT GOVERNMENT GAZETTE, 20-08-2026 [ PART IX ૬. સદરહુ ચનયમો, ચનયમ ૮મા,ાં “ શીિવક (ક) લેચખત પરીક્ષા” એ શબ્દો, કૌંસ અને અક્ષરને બદલે, “શીિવક લેચખત પરીક્ષા” એ શબ્દો મૂકવા. ૭. સદરહુ ચનયમોમાાં, ચનયમ ૧૩ને બદલે, નીિેનો ચનયમ મૂકવો:- “૧૩. મુખ્ય પરીક્ષામાાં ઉપન્સ્થત રહેવામાાં ચનષ્ફળ થયથે ી, અપાત્ર ગણવા બાબત.- શારીર્રક કસોટીમાાં પાત્ર થયો હોય અને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાાં આવ્યો હોય પરતં ુ ચનર્દિષ્ટ કરેલી તારીખે અને સમયે મુખ્ય પરીક્ષામાાં ઉપન્સ્થત રહેવામાાં ચનષ્ફળ રહ્યો હોય, તેવા ઉમેદવાર પસાંદગી માટે પાત્ર થશે નચહ.”. ૮. (૧) સદરહુ ચનયમોમાાં, ચનયમા ૧૪મા,ાં પેટા-ચનયમ (૨)ને બદલ,ે નીિેનો પેટા-ચનયમ મૂકવો:- “(૨) પર્રચશષ્ટ ૨-મા ાં ચનર્દિષ્ટ કરેલી યોજના પ્રમાણે, લેચખત પરીક્ષામાાં વધારાના ગુણનો ભારાાંક આપવામાાં આવશે.”, (૨) ચવદ્યમાન પરંતુકને બદલે, નીિેનો પરંતુક મૂકવો:- “પરંતુ બોડવનો એવો અચભપ્રાય હોય કે એવા (અનામત) વગો માટે અનામતા રાખેલી ખાલી જગાઓ ભરવા માટે, સમાન્ય વગવ માટે નક્કી કરેલા લાયકી ધોરણના આધારે શારીર્રક કસોટી માટે, આ (અનામત) વગોમાાંથી ઉમેદવારોની પરૂ તી સાંખ્યા ઉપલભ્ય હોવાનુાં સાંભવ ન હોય, તો પ્રારંચભક પરીક્ષામાાં ધોરણો હળવા કરીને, અનામત વગવના ઉમેદવારોને, શારીર્રક કસોટીમાાં ઉપન્સ્થત રહેવાની પરવાનગી આપી શકાશે.”. ૯. સદરહુ ચનયમોમાાં, ચવદ્યમાન પર્રચશષ્ટને, પર્રચશષ્ટ ૧ તરીકે ફરી નાંબર આપવો અન ે એવી રીતે ફરી નાંબર અપાયેલા પર્રચશષ્ટ ૧મા,ાં ભાગ ૩ને બદલ,ે નીિેનો મજકૂર મૂકવો:- “ભાગ ૩ મુખ્ય પિીક્ષા: મુખ્ય પરીક્ષા, નીિે પ્રમાણેના કુલ ૧૦૦ (એકસો) ગુણની લેચખત હેતુલક્ષી પ્રકારની રહેશે:- લેચખત પરીક્ષા- હેતુલક્ષી પ્રકાર: ૧ કલાક: ૧૦૦ ગુણ અિુક્રમાંક નવષય ગુણ ૧ ગુજરાતી ૩૫ ૨ અાંગ્રેજી ૩૦ ૩ સમાન્ય જ્ઞાન ૩૫ નોંધ:- ગુજરાતી તથા અાંગ્રેજીના પ્રશ્નપત્રનુાં ધોરણ, રાજ્યમાાં યોજવામા ાં આવતી ઉચ્ચતર માધ્યચમક પ્રમાણપત્ર પરીક્ષાની કક્ષાનુાં રહેશે.”. ૧૦. સદરહુ ચનયમોમાાં, પર્રચશષ્ટ ૧ પછી, નીિેનુાં પર્રચશષ્ટ ઉમેરવુાં:- “પરિનશષ્ટ ૨ (જુઓ નિયમ ૧૪(૨)) વધાિાિા ગુણિો ભાિાંક (Weightage): લેચખત પરીક્ષા પછી આપવાના વધારાના ગુણનુાં ભારાાંક (Weightage) નીિે મુજબ રહેશે: ૧. નેશનલ કેડેટ કોપ્સવનુાં ‘સી’ કક્ષાનુાં પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારને, વધારાના ૦૨ (બે) ગુણનો ભારાાંક આપવામાાં આવશે. ૨. રાષ્ટ્રીય કક્ષાની રમતનુાં પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારને, વધારાના ૦૨ (બે) ગુણનો ભારાાંક આપવામાાં આવશે. ૩. રક્ષા શચક્ત યુચનવચસવટી દ્વારા આપવામાાં આવેલી પદવી અથવા ર્ડપ્લોમા પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારને, નીિ ે ઉલ્લેખ્યા પ્રમાણે વધારાના ગુણનો ભારાાંક આપવામાાં આવશે:PART IX] GUJARAT GOVERNMENT GAZETTE, 20-08-2026 227 િક્ષા શનિ યુનિવનસિટીિી પદવી/રડપ્લોમામાં અિુક્રમાંક વધાિાિા ગુણ મેળવેલો વગ િ ૧ ર્ડન્સ્ટક્શન (ચવચશષ્ટ વગવ) ૦૫ ૨ ફસ્ટિ ક્લાસ (પ્રથમ વગવ) ૦૪ ૩ સેકન્ડ ક્લાસ (ર્દ્વતીય વગવ) ૦૩ ૪ પાસ ક્લાસ (ઉત્તીણવ વગવ) ૦૨”. ગુજરાતના રાજ્ યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, અનિલકુમાિ ચૌધિી, સરકારના ઉપસચિવ. ---------- વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૧૦મી ઓગસ્ટ, ૨૦૨૬ ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસિ થયેલા ગુજરાત સરકારના ગૃહ ચવભાગ-ના તારીખઃ ૧૩મી જુલાઈ, ૨૦૨૬ના જાહેરનામા ક્રમાાંક: જીજી/૭૫/૨૦૨૬/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૩/૨૯. નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસિ કયો છે. પરિમલ જોષી, સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન. NOTIFICATION Under The Official Secrets Act, 1923 સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩ હેઠળ જાહેિિામું ગૃહ નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૧૩મી જુલાઈ, ૨૦૨૬ સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩. ક્રમાંક: જીજી/૭૫/૨૦૨૬/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૩/૨૯:- ગુજરાત સરકારનો એવો અચભપ્રાય છે કે આ સાથે જોડેલી અનુસૂચિમા ાં ચનર્દિષ્ટ સ્થળ અાંગેની માચહતી અથવા ત ે સ્થળનો ચવનાશ અથવા તેમાાં અવરોધ અથવા તેમાાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે; તેથી, હવે, ભારત સરકારના ગૃહ માંત્રાલયના તારીખ ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રમાાંકઃ ૨૧/૨૦/૬૨/પીઓએલએલ(૧) સાથે વાાંિતા, સરકારી ગુપ્ત બાબત અચધચનયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)ની કલમ ૨-ના ખાંડ (૮)ના પેટા-ખાંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાાં પ્રચસચિની તારીખે અને તે તારીખથી અમલમા ાં આવે તેમ, સદરહુ અચધચનયમના હેતુઓ માટ,ે અનુસૂચિમાાં વણવવ ેલ ગુજરાત એનજી ટ્રાન્સચમશન કોપોરેશન (GETCO)-ના ૬૬ કેવી અાંતાપરુ , ગામ : અાંતાપુર, તાલુકો : ડોલવણ, ચજલ્લો : તાપી-ને ‘પ્રચતબાંચધત સ્થળ’ તરીકે જાહેર કરે છે.228 GUJARAT GOVERNMENT GAZETTE, 20-08-2026 [ PART IX અિુસૂનચ સિવે િંબિ, ્થળોિા િામ અિે ્થળિી હદિું વણિિ. ઇન્્ટોલેશિિું િામ સિિામું સિવે િંબિ અિે નવ્તાિ પ્રનતબંનધત નવ્તાિિી હદ ગુજરાત એનજી ગામ જૂનો ૨૫૦ ઉત્તરે ટ્રાન્સચમશન કોપોરેશન અાંતાપુર નવો ૨૪૭ બ્લોક નાંબર ૨૪૯ની બાકી રહેતી ચલચમટેડ ગૌિર જમીન, ત્સયાર પછીની બ્લોક કુલ ચવસ્તાર નાંબર ૨૫૧ની ખેતીની જમીન. તાલુકો ૪૯૦૦ દચક્ષણે ૬૬ કેવી ડોલવણ િોરસ મીટર બ્લોક નાંબર ૨૪૯ની બાકી રહેતી અાંતાપુર ગૌિર જમીન, ત્સયાર પછીની બ્લોક સબ-સ્ટેશન ચજલ્લો નાંબર ૨૪૮ની ખેતીની જમીન. પ્રચતબાંચધત ચવસ્તાર તાપી પૂવ ે ૪૧૯૦ બ્લોક નાંબર ૨૪૭ની બાકી રહેતી િોરસ મીટર ગૌિર જમીન. પચિમે બ્લોક નાંબર ૨૪૯ની બાકી રહેતી ગૌિર જમીન. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, મોનિકા ભેડા, સરકારના ઉપસચિવ. ----------- Government Central Press, Gandhinagar.

Continue your research