Official Gazette Notification Text
Official Transcript© The Gujarat Government Gazette PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] THURSDAY, JULY 30, 2026 / SRAVANA 8, 1948 [ No. 31 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IX Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૧૭મી જુલાઈ, ૨૦૨૬ ગૃહ ચવભાગના...
© The Gujarat Government Gazette PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] THURSDAY, JULY 30, 2026 / SRAVANA 8, 1948 [ No. 31 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૧૭મી જુલાઈ, ૨૦૨૬ ગૃહ ચવભાગના તારીખઃ ૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા ક્રમાાંક: જીજી/૧૩૨/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૮૩-નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
પરિમલ જોષી, સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.
208209 GUJARAT GOVERNMENT GAZETTE, 30-07-2026 [PART IX
NOTIFICATION Under The Official Secrets Act, 1923 સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩ હેઠળ જાહેિિામું ગૃહ નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૫ સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩. ક્રમાંક: જીજી/૧૩૨/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૮૩:- ગુજરાત સરકારનો એવો અચભપ્રાય છે ક ે આ સાથે જોડેલી અનુસૂચિમાાં ચનર્દિષ્ટ સ્થળ અાંગેની માચહતી અથવા ત ે સ્થળનો ચવનાશ અથવા તેમાાં અવરોધ અથવા તેમાાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, ભારત સરકારના ગૃહ માંત્રાલયના તારીખ ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રમાાંકઃ ૨૧/૨૦/૬૨/પીઓએલએલ(૧) સાથે વાાંિતા, સરકારી ગુપ્ત બાબત અચધચનયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)ની કલમ ૨-ના ખાંડ (૮)ના પેટા-ખાંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાાં પ્રચસચદ્ધની તારીખ ે અને તે તારીખથી અમલમા ાં આવે તેમ, સદરહુ અચધચનયમના હેતુઓ માટે, અનુસૂચિમા ાં વણવવેલ ગેઇલ (GAIL) (ઇન્ન્ડયા) ચલચમટેડનુાં અણખી ટચમવનલ, ગામ : અણખી, તાલુકો : જાંબુસર, ચજલ્લો : ભરુિને ‘પ્રચતબાંચધત સ્થળ’ તરીક ે જાહેર કરે છે.
અિુસૂનિ સિવે િંબિ, સ્થળોિા િામ અિે સ્થળિી હદિું વર્ણિ. ઇન્સસ્ટોલેશિિું િામ સિિામું સિવે િંબિ અિે નવસ્તાિ પ્રનતબંનધત નવસ્તાિિી હદ ગેઇલ (ઇન્ન્ડયા) ચલચમટેડ ગામ : અણખી ૪૩૬/એ પૂવે: સરવે નાંબર : ૪૩૬/બી તાલુકો : જાંબુસર પચિમે: સરવે નાંબર :૫૨૬ કુલ ચવસ્તાર : ૩૦૧૪ િો.મી.
અણખી ટચમવનલ ચજલ્લો : ભરુિ ઉત્તરે: અણખી – જફરપુરા રોડ પ્રચતબાંચધત ચવસ્તાર : ૩૦૧૪ િો.મી. દચિણે: સરવે નાંબર : ૫૨૬ ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, ધાિા બ્રહ્મભટ્ટ, સરકારના સેક્શન અચધકારી. ----------- વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૧૭મી જુલાઈ, ૨૦૨૬ ગૃહ ચવભાગના તારીખઃ ૨૭-મી સપ્ટેમ્બર, ૨૦૨૫ જાહેરનામા ક્રમાાંક: જીજી/૧૪૨/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૮૫-નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
પરિમલ જોષી, સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.PART IX] GUJARAT GOVERNMENT GAZETTE, 30-07-2026 210
NOTIFICATION Under The Official Secrets Act, 1923 સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩ હેઠળ જાહેિિામું ગૃહ નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૨૭મી ઓક્ટોબર, ૨૦૨૫ સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩. ક્રમાંક: જીજી/૧૪૨/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૮૫:- ગુજરાત સરકારનો એવો અચભપ્રાય છે ક ે આ સાથે જોડેલી અનુસૂચિમાાં ચનર્દિષ્ટ સ્થળ અાંગેની માચહતી અથવા ત ે સ્થળનો ચવનાશ અથવા તેમાાં અવરોધ અથવા તેમાાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, ભારત સરકારના ગૃહ માંત્રાલયના તારીખ ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રમાાંક. ૨૧/૨૦/૬૨/પીઓએલએલ(૧) સાથે વાાંિતા, સરકારી ગુપ્ત બાબત અચધચનયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)ની કલમ ૨-ના ખાંડ (૮)ના પેટા-ખાંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાાં પ્રચસચદ્ધની તારીખ ે અને તે તારીખથી અમલમા ાં આવે તેમ, સદરહુ અચધચનયમના હેતુઓ માટે, અનુસૂચિમાાં વણવવેલ ગેટકો (GETCO)ના ૬૬ કેવી નવાનગર (દેજારોટા-૨) સબ-સ્ટેશન, ગામ : દેજારોટા, તાલુકો : ચહિંમતનગર, ચજલ્લો :
સાબરકાાંઠાને ‘પ્રચતબાંચધત સ્થળ’ તરીકે જાહેર કરે છે. અિુસૂનિ સિવે િંબિ, સ્થળોિા િામ અિે સ્થળિી હદિું વર્ણિ. ઇન્સસ્ટોલેશિિું િામ સિિામું સિવે િંબિ અિે નવસ્તાિ પ્રનતબંનધત નવસ્તાિિી હદ ગુજરાત એનજી ગામ : દેજારોટા ૧૦૯૦ પૂવે: સાંબાંચધત સરવે નાંબર : ૧૦૯૦-ની કોતરવાળી જમીન ટ્રાન્સચમશન કોપોરેશન કુલ ચવસ્તાર :
પચિમે: સાંબાંચધત સરવે નાંબર : ૧૦૯૦-નો ચલચમટેડ તાલુકો : ચહિંમતનગર ૪૯૦૦ િો.મી. કાિોરસ્તો ઉત્તરે: સાંબાંચધત સરવે નાંબર : ૧૦૯૦-ની ૬૬ કેવી નવાનગર ચજલ્લો : સાબરકાાંઠા પ્રચતબાંચધત ચવસ્તાર: કોતરવાળી જમીન (દેજારોટા–૨) સબ સ્ટેશન દચિણે: સાંબાંચધત સરવે નાંબર : ૧૦૯૦-ની ૪૯૦૦ િો.મી.
કોતરવાળી જમીન ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, ધાિા બ્રહ્મભટ્ટ, સરકારના સેક્શન અચધકારી. ----------- વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૧૭મી જુલાઈ, ૨૦૨૬ ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના ગૃહ ચવભાગના તારીખઃ ૨૭મી ઓક્ટોબર, ૨૦૨૫ના જાહેરનામા ક્રમાાંક:
જીજી/૧૪૩/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૮૪.-નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે. પરિમલ જોષી, સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.211 GUJARAT GOVERNMENT GAZETTE, 30-07-2026 [PART IX
NOTIFICATION Under The Official Secrets Act, 1923 સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩ હેઠળ જાહેિિામું ગૃહ નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૨૭મી ઓક્ટોબર, ૨૦૨૫ સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩. ક્રમાંક: જીજી/૧૪૩/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૮૪:- ગુજરાત સરકારનો એવો અચભપ્રાય છે ક ે આ સાથે જોડેલી અનુસૂચિમાાં ચનર્દિષ્ટ સ્થળ અાંગેની માચહતી અથવા ત ે સ્થળના ચવનાશ અથવા તેમાાં અવરોધ અથવા તેમાાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, ભારત સરકારના ગૃહ માંત્રાલયના તારીખ ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રમાાંક. ૨૧/૨૦/૬૨/પીઓએલએલ(૧) સાથે વાાંિતા, સરકારી ગુપ્ત બાબત અચધચનયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)ની કલમ ૨- ના ખાંડ (૮)ના પેટા-ખાંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, આ જાહેરનામુાં રાજપત્રમાાં પ્રચસદ્ધ થયાની તારીખે અન ે તે તારીખથી અમલમા ાં આવે તેમ, સદરહુ અચધચનયમના હેતુઓ માટે, અનુસૂચિમાાં વણવવેલ ગુજરાત એનજી ટ્રાન્સચમશન કોપોરેશન (GETCO)-ના ૬૬ કેવી કનાઇ, ગામ: કનાઇ, તાલુકો: ચહિંમતનગર, ચજલ્લો:
સાબરકાાંઠા-ન ે 'પ્રચતબાંચધત સ્થળ' તરીકે જાહેર કરે છે. અિુસૂનિ સિવે િંબિ, સ્થળિા િામ અિે સ્થળિી હદિું વર્ણિ. ઇન્સસ્ટોલેશિિું િામ સિિામું સિવે િંબિ અિે નવસ્તાિ પ્રનતબંનધત નવસ્તાિિી હદો ગામ: કનાઇ ૭૮૪ પૂવે : કનાઇથી ગાઢા તરફ જતો ડામરનો રસ્તો ગુજરાત એનજી (એસ્ફાલ્ટ રોડ) ટ્રાન્સચમશન કોપોરેશન કુલ ચવસ્તાર:
ચલચમટેડ, તાલુકો: ચહિંમતનગર પચિમે: સરવે નાંબર ૭૮૪ની ખરાબાની જમીન ૪૯૦૦ િોરસ મીટર ૬૬ કેવી કનાઇ ઉત્તરે : સરવે નાંબર ૭૮૩ની ખેતીની જમીન. પ્રચતબાંચધત ચવસ્તાર: સબ-સ્ટેશન દચિણે : સરવે નાંબર ૭૮૪ની ખરાબાની જમીન ચજલ્લો: સાબરકાાંઠા ૪૯૦૦ િોરસ મીટર ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, ધાિા બ્રહ્મભટ્ટ, સરકારના સેક્શન અચધકારી.
----------- વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૧૮મી જુલાઈ, ૨૦૨૬ ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના ગૃહ ચવભાગના તારીખઃ ૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા ક્રમાાંક:
જીજી/૧૩૧/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૪/૧૬ -નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે. પરિમલ જોષી, સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.PART IX] GUJARAT GOVERNMENT GAZETTE, 30-07-2026 212
NOTIFICATION Under The Official Secrets Act, 1923 સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩ હેઠળ જાહેિિામું ગૃહ નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૫ સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩. ક્રમાંક: જીજી/૧૩૧/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૪/૧૬:- ગુજરાત સરકારનો એવો અચભપ્રાય છે ક ે આ સાથે જોડેલી અનુસૂચિમાાં ચનર્દિષ્ટ સ્થળ અાંગેની માચહતી અથવા ત ે સ્થળનો ચવનાશ અથવા તેમાાં અવરોધ અથવા તેમાાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, ભારત સરકારના ગૃહ માંત્રાલયના તારીખ ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રમાાંક: ૨૧/૨૦/૬૨/પીઓએલએલ(૧) સાથે વાાંિતા, સરકારી ગુપ્ત બાબત અચધચનયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)ની કલમ ૨-ના ખાંડ (૮)ના પેટા-ખાંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાાં પ્રચસચદ્ધની તારીખ ે અને તે તારીખથી અમલમા ાં આવે તેમ, સદરહુ અચધચનયમના હેતુઓ માટે, અનુસૂચિમાાં ટાટા એડવાન્સ્ડ ચસસ્ટમ્સ ચલચમટેડની ટાટા એરક્રાફ્ટટ કોમ્પ્લેિ, C/o વડોદરા એરપોટ,િ હરણી, તાલુકો – વડોદરા ચસટી (પૂવવ), ચજલ્લો - વડોદરા-ને ‘પ્રચતબાંચધત સ્થળ’ તરીક ે જાહેર કરે છે.
અિુસૂનિ સિવે િંબિ, સ્થળિું િામ અિે સ્થળિી હદિું વર્ણિ. ઇન્સસ્ટોલેશિિું િામ સિિામું સિવે િંબિ અિે ક્ષેત્રફળ પ્રનતબંનધત નવસ્તાિિી હદ ચસટી સરવે ન.ાં- ૧ પૂવે : એરપોટિની ચસટી સરવે નાં.- ૧ની ખલ્લુ ી જમીન સ્થળ ખાત ે C/o ટાટા એડવાન્સ્ડ કુલ ક્ષેત્રફળ:
વડોદરા એરપોટિ, પચિમે : એરપોટ િ પેરીમીટર રોડ અને પછી કોપોરેશનની ચસસ્ટમ્સ ચલચમટેડ હરણી ૩૫.૭૭ એકર ખુલ્લી જમીન (૧૪૪૭૪૮ િોરસ મીટર) તાલુકો : વડોદરા ઉત્તરે : એરપોટિની ચસટી સરવે નાં.- ૧ની ખલ્લુ ી જમીન ટાટા એરક્રાફ્ટટ ચસટી (પૂવવ) પ્રનતબંનધત નવસ્તાિ:
કોમ્પ્લેિ ૩૫.૭૭ એકર દચિણે : એરપોટિની ચસટી સરવે નાં.- ૧ની ખલ્લુ ી જમીન ચજલ્લો : વડોદરા (૧૪૪૭૪૮ િોરસ મીટર) ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, ધાિા બ્રહ્મભટ્ટ, સરકારના સેક્શન અચધકારી. ----------- વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૧૮મી જુલાઈ, ૨૦૨૬ ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના કૃચિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ચવભાગના તારીખઃ ૨૩મી જાન્યુઆરી, ૨૦૨૬ના જાહેરનામા ક્રમાાંક: જીકેએિ/૧૦/૨૦૨૬/એસીડી/કેએએ/ઈ-ફાઈલ/૨/૨૦૨૫/૪૨૧૧/કે૬.-નો ગુજરાતી અનવુ ાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
પરિમલ જોષી, સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.213 GUJARAT GOVERNMENT GAZETTE, 30-07-2026 [PART IX
NOTIFICATION Regarding Amendment to the Government Notification, Agriculture, Farmers Welfare and Co-Operation Department No. GHKH-1-2018-IST-102016-64-K.6, dated the 11th January, 2018 and subsequent amendment Notification No. GHKH-68-2020-IST-102016-64-K.6, dated the 9th July, 2020 and Notification No. GKH/187/2023/ACD/ KAA/e-file/2/2022/3048/K6, dated the 30th November, 2023 કૃનષ, ખેડૂત કલ્યાર્ અિે સહકાિ નવભાગિા તાિીખ: ૧૧મી જાન્સયુઆિી, ૨૦૧૮િા સિકાિી જાહેિિામા ક્રમાંક. જીએિકેએિ-૧-૨૦૧૮- આઈએસટી-૧૦૨૦૧૬-૬૪-કે.૬ અિે ત્યાિપછીિા સુધાિેલા તાિીખ: ૯મી જુલાઈ, ૨૦૨૦િા જાહેિિામા ક્રમાંક. જીએિકેએિ-૬૮- ૨૦૨૦-આઈએસટી-૧૦૨૦૧૬-૬૪-કે.૬ અિે તાિીખ: ૩૦મી િવમ્ે બિ, ૨૦૨૩િા જાહેિિામા ક્રમાંક. જીકેએિ/૧૮૭/૨૦૨૩/ એસીડી/કેએએ/ઈ-ફાઈલ/૨/૨૦૨૨/૩૦૪૮/કે૬ સુધાિવા સંબંધી જાહેિિામું કૃનષ, ખેડૂત કલ્યાર્ અિે સહકાિ નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૨૩મી જાન્યુઆરી, ૨૦૨૬ જંતુિાશક દવા અનધનિયમ, ૧૯૬૮.
ક્રમાંક: જીકેએિ/૧૦/૨૦૨૬/એસીડી/કેએએ/ઈ-ફાઈલ/૨/૨૦૨૫/૪૨૧૧/ક૬ે :- ગુજરાત રાજ્યને લાગુ પડતા જાંતુનાશક દવા અચધચનયમ, ૧૯૬૮ (સન ૧૯૬૮ના ૪૬મા)ની કલમ ૨૦ની પેટા-કલમ (૧)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, કૃચિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ચવભાગના તારીખ: ૧૧મી જાન્યુઆરી, ૨૦૧૮ના સરકારી જાહરે નામા ક્રમાાંક. જીએિકેએિ-૧-૨૦૧૮-આઈએસટી-૧૦૨૦૧૬-૬૪-કે.૬ અને ત્યારપછીના સુધારેલા તારીખ: ૯મી જુલાઈ, ૨૦૨૦ના જાહેરનામા ક્રમાાંક. જીએિકેએિ-૬૮-૨૦૨૦-આઈએસટી-૧૦૨૦૧૬-૬૪-કે.૬ અન ે તારીખ: ૩૦મી નવેમ્બર, ૨૦૨૩ના જાહેરનામા ક્રમાાંક. જીકેએિ/૧૮૭/૨૦૨૩/એસીડી/કેએએ/ઈ-ફાઈલ/૨/૨૦૨૨/૩૦૪૮/કે૬ નીિે પ્રમાણે સુધાર ે છે:- સદરહુ જાહેરનામામાાં, સદરહુ અનુસચૂિમાાં, - (૧) અનુક્રમાાંક. ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ પરની ચવદ્યમાન નોંધોને બદલે અનુક્રમ,ે નીિેની નોંધો મૂકવી:- અિુસૂનિ અિુક્રમાંક અનધકાિીિો હોદ્દો હકૂમતિો સ્થાનિક નવસ્તાિ ૧ ૨ ૩ “૨૬ કૃચિ અચધકારી, દીયોદર. વાવ-થરાદ ચજલ્લાનો સમગ્ર દીયોદર તાલુકો.
૨૭ કૃચિ અચધકારી, વાવ. વાવ-થરાદ ચજલ્લાનો સમગ્ર વાવ તાલુકો. ૨૮ કૃચિ અચધકારી, થરાદ. વાવ-થરાદ ચજલ્લાનો સમગ્ર થરાદ તાલુકો. ૨૯ કૃચિ અચધકારી, ભાભર. વાવ-થરાદ ચજલ્લાનો સમગ્ર ભાભર તાલુકો. ૩૦ કૃચિ અચધકારી, સુઈગામ. વાવ-થરાદ ચજલ્લાનો સમગ્ર સુઈગામ તાલુકો.
૩૧ કૃચિ અચધકારી, લાખણી. વાવ-થરાદ ચજલ્લાનો સમગ્ર લાખણી તાલુકો.” (૨) અનુક્રમાાંક. ૩૨૮ પરની ચવદ્યમાન નોંધ પછી, નીિને ી નોંધો દાખલ કરવી:-PART IX] GUJARAT GOVERNMENT GAZETTE, 30-07-2026 214 અિુસૂનિ અિુક્રમાંક અનધકાિીિો હોદ્દો હકૂમતિો સ્થાનિક નવસ્તાિ ૧ ૨ ૩ “૩૨૯ નાયબ કૃચિ ચનયામક (ચવસ્તરણ), વાવ-થરાદ. સમગ્ર વાવ-થરાદ ચજલ્લો.
૩૩૦ મદદનીશ કૃચિ ચનયામક સમગ્ર વાવ-થરાદ ચજલ્લો.
C/o નાયબ કૃચિ ચનયામક (ચવસ્તરણ)ની કિેરી, વાવ-થરાદ. ૩૩૧ કૃચિ અચધકારી, રાહ. વાવ-થરાદ ચજલ્લાનો સમગ્ર રાહ તાલુકો. ૩૩૨ કૃચિ અચધકારી, ધરણીધર. વાવ-થરાદ ચજલ્લાનો સમગ્ર ધરણીધર તાલુકો. ૩૩૩ કૃચિ અચધકારી, ગોધર. મહીસાગર ચજલ્લાનો સમગ્ર ગોધર તાલુકો.
૩૩૪ કૃચિ અચધકારી, કોઠિંબા. મહીસાગર ચજલ્લાનો સમગ્ર કોઠિંબા તાલુકો. ૩૩૫ કૃચિ અચધકારી, િીકદા. નમવદા ચજલ્લાનો સમગ્ર િીકદા તાલુકો. ૩૩૬ કૃચિ અચધકારી, નાના પોંઢા. વલસાડ ચજલ્લાનો સમગ્ર નાના પોંઢા તાલુકો. ૩૩૭ કૃચિ અચધકારી, ઓગડ. બનાસકાાંઠા ચજલ્લાનો સમગ્ર ઓગડ તાલુકો.
૩૩૮ કૃચિ અચધકારી, હડાદ. બનાસકાાંઠા ચજલ્લાનો સમગ્ર હડાદ તાલુકો. ૩૩૯ કૃચિ અચધકારી, ગોચવદાં ગુરુ લીમડી. દાહોદ ચજલ્લાનો સમગ્ર ગોચવાંદ ગરુુ લીમડી તાલુકો. ૩૪૦ કૃચિ અચધકારી, સુખસર. દાહોદ ચજલ્લાનો સમગ્ર સુખસર તાલુકો.
૩૪૧ કૃચિ અચધકારી, કદવાલ. છોટા ઉદેપુર ચજલ્લાનો સમગ્ર કદવાલ તાલુકો. ૩૪૨ કૃચિ અચધકારી, ફાગવેલ. ખેડા ચજલ્લાનો સમગ્ર ફાગવેલ તાલુકો. ૩૪૩ કૃચિ અચધકારી, શામળાજી. અરવલ્લી ચજલ્લાનો સમગ્ર શામળાજી તાલુકો. ૩૪૪ કૃચિ અચધકારી, સાઠિંબા. અરવલ્લી ચજલ્લાનો સમગ્ર સાઠિંબા તાલુકો.
૩૪૫ કૃચિ અચધકારી, ઉકાઈ. તાપી ચજલ્લાનો સમગ્ર ઉકાઈ તાલુકો. ૩૪૬ કૃચિ અચધકારી, અરેઠ. સુરત ચજલ્લાનો સમગ્ર અરેઠ તાલુકો. ૩૪૭ કૃચિ અચધકારી, અાંચબકા. સુરત ચજલ્લાનો સમગ્ર અાંચબકા તાલુકો.” ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, આિ. એમ. ડામોિ (આઈએએસ), સરકારના અચધક સચિવ.
----------- વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૨૦મી જુલાઈ, ૨૦૨૬ ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના ગૃહ ચવભાગના તારીખઃ ૧૭મી ઓક્ટોબર, ૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાાંક: જીજી/૧૩૮/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૭૬-નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
પરિમલ જોષી, સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.215 GUJARAT GOVERNMENT GAZETTE, 30-07-2026 [PART IX
NOTIFICATION Under The Official Secrets Act, 1923 સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩ હેઠળ જાહેિિામું ગૃહ નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૧૭મી ઓક્ટોબર, ૨૦૨૫ સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩. ક્રમાંક: જીજી/૧૩૮/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૭૬:- ગુજરાત સરકારનો એવો અચભપ્રાય છે ક ે આ સાથે જોડેલી અનુસૂચિમાાં ચનર્દિષ્ટ સ્થળ અાંગેની માચહતી અથવા ત ે સ્થળનો ચવનાશ અથવા તેમાાં અવરોધ અથવા તેમાાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, ભારત સરકારના ગૃહ માંત્રાલયના તારીખ: ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રમાાંક: ૨૧/૨૦/૬૨/પીઓએલએલ (૧) સાથ ે વાાંિતા, સરકારી ગુપ્ત બાબત અચધચનયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા) ની કલમ ૨-ના ખાંડ (૮) ના પેટા-ખાંડ (ઘ) થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાાં પ્રચસચદ્ધની તારીખે અને તે તારીખથી અમલમાાં આવે તેમ, સદરહુ અચધચનયમના હેતુઓ માટે, અનુસૂચિમાાં વણવવેલા જેટકો (ગુજરાત એનજી ટ્રાન્સચમશન કોપોરેશન)ના ૬૬ કેવી જોરણાંગ સબ-સ્ટેશન, ગામ: જોરણાંગ, તા: મહેસાણા, ચજ:
મહેસાણાને ‘પ્રચતબાંચધત સ્થળ’ તરીક ે જાહેર કરે છે. અિુસૂનિ સિવે િંબિ, સ્થળિું િામ અિે સ્થળિી હદિું વર્ણિ. ઇન્સસ્ટોલેશિિું િામ સિિામું સિવે િંબિ અિે ક્ષેત્રફળ પ્રનતબંનધત નવસ્તાિિી હદ પૂવે: સરવે નાં. ૭૫૪ પૈકીની જમીન ૭૫૪ ગુજરાત એનજી ગામ: જોરણાંગ ટ્રાન્સચમશન કોપોરેશન કુલ િેત્રફળ: પચિમે: સરવે નાં. ૧૬૧૦ (માગવ) ચલચમટેડ ૪૯૦૦ િોરસ મીટર તાલુકો: મહેસાણા ઉત્તરે: સરવે નાં. ૭૫૪ પૈકીની જમીન ૬૬ કેવી પ્રચતબાંચધત િેત્રફળ:
ચજલ્લો: મહેસાણા જોરણાંગ સબ સ્ટેશન દચિણે: સરવે નાં. ૭૫૪ પૈકીની જમીન ૪૯૦૦ િોરસ મીટર ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, ધાિા બ્રહ્મભટ્ટ, સરકારના સેક્શન અચધકારી. -----------PART IX] GUJARAT GOVERNMENT GAZETTE, 30-07-2026 216 શ્રેયાિ વ્યવસ્થાપક, સિકાિી મધ્યસ્થ મુદ્રર્ાલય, ગાંધીિગિ તા. ૧/૬/૨૦૨૬ થી ૩૦/૬/૨૦૨૬ દિનમયાિ પ્રનસદ્ઘ થયેલ અસાધાિર્ િાજપત્રિી યાદી અસાધાિર્ અિુક્રમ જાહેિિામાિો િંબિ અિે તાિીખ પ્રનસનિિી િાજપત્રિો નવભાગિું િામ િંબિ (ભાગ-૯) તાિીખ િંબિ ૧ ૨ ૩ ૪ ૫ ૧ ૧૧૧ જી/પીટી/૨૦૨૬/૦૭/પીટીડી/એમવીડી/ઈ-ફાઈલ/૨૨/૨૦૨૫/૧૫૫૧/ખ ૧૫-૦૬-૨૦૨૬ વૈ. અને સાં. બા. ચવ.
૨ ૧૧૨ જીએિ/પીટી/૨૦૨૬/૦૮/પીટીડી/એમવીડી/ઈ-ફાઈલ/૨૨/૨૦૨૫/૧૫૫૧/ખ ’’ ’’ ૩ ૧૧૩ જી/પીટી/૨૦૨૬/૧૦/પીટીડી/એમએસસી/ઈ-ફાઈલ/૨૨/૨૦૨૬/૦૧૮૦/ખ ’’ ’’ ૪ ૧૧૪ જીકે/૧૮/એલડી/એમએસએમ/ઇ-ફાઇલ/૧૨/૨૦૨૪/૨૨૯૩/ડી સેક્શન ૨૨-૦૬-૨૦૨૬ જીજે/૨૦૨૬નો ૦૧/આરબીડી/આરઈઆર/ઇ-ફાઇલ/૧૬/૨૦૨૫/૦૨૬૧/ ૫ ૧૧૫ ’’ ’’ સેક્શન ઈ૨ ૬ ૧૧૬ (જીએિએન-૫) જીએસટી-૨૦૨૬/એસ.૯(૧)(૬૨) જીએસટી સેલ ’’ ’’ કેપી/૨૦૨૬નો ૧૦/પીઆરએિઆરડીડી/જેઆરટી/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૬/ ૭ ૧૧૭ ’’ ’’ ૦૨૬૦/સેક્શન. જે ૮ ૧૧૮ જીટીડી/૦૧/૨૦૨૬/ટીડીડી/પીયુઆર/ઇ-ફાઇલ/૨૫/૨૦૨૩/૦૩૪૬/ખ ’’ ’’ ૯ ૧૧૯ જીઆર/૨૦૨૬/૧૪/પીજીએ/૧૭૨૦૨૧/૨૪૬૫૯/એમ.૩ ’’ ’’ કેપી/૨૦૨૪નો ૪૮/પીઆરએિઆરડીડી/વીબીએન/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૪/ ’’ ૧૦ ૧૨૦ ’’ ૩૬૬૦/િ કેપી/ર૦૨૬નો ૯/પીઆરએિઆરડીડી/ઇ-ફાઇલ/૧૪/ર૦૨૫/૧૧૫૭/ સેક્શન- ’’ ૧૧ ૧૨૧ ’’ જે ૧૨ ૧૨૨ જીયુ/૨૦૨૬/૦૨/આઇએમડી/સીઓજી/ઇ-ફાઇલ/૯/૨૦૨૪/૧૦૩૯/ડી૩ ’’ ’’ ૧૩ ૧૨૩ જી/પીટી/૨૦૨૬/૦૧/પીટીડી/એમએસએમ/ઇ-ફાઇલ/૨૨/૨૦૨૫/૧૩૧૬/ખ ’’ ’’ ૧૪ ૧૨૪ જી/પીટી/૨૦૨૬/૧૧/પીટીડી/એમવીડી/ઇ-ફાઇલ/૨૨/૨૦૨૬/૦૩૯૪/ખ ’’ ’’ ૧૫ ૧૨૫ જીકે/૦૨/એલડી/એમએસએમ/ઇ-ફાઇલ/૧૨/૨૦૨૫/૧૩૦૩/ડી સેક્શન ’’ ’’ બી. જી. ઠાકુિ, શ્રેયાન વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાાંધીનગર.
---------- Government Central Press, Gandhinagar.