See Full Document Text
Extra No. 511
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, MAY 14, 2026 / VAISHAKHA 24, 1948
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART I-B
CENTRAL SECTION
Government Notifications Published Under Land Acquisition Act Only
REVENUE DEPARTMENT
NOTIFICATION
Sachivalaya, Gandhinagar, 11th May, 2026
(The right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and
Resettlement Act, 2013)
Dist : KUTCH
No. AM-M-2026-443-LKU-292024-1763-GH:- Whereas the Government of Gujarat, vide its Notification No. AM-M-
2025-296-LKU-292024-1763-GH, Date:-12.05.2025 issued under section-11(1) of The Right to Fair Compensation and
Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act-2013 has notified that total land H.A. 05-52-93
sq.mt of Village: Chher Nani, Ta. Lakhapat, Dist. Kutch is needed for the public purpose of " Construction of
Infrastructure Development by GMDC.".
The Government of Gujarat, as having its opinion that, the circumstance so exist for justifying extension of
period of the aforesaid notification u/s 11(1) of the Act ,In exercise of the powers conferred by provision to section-
19(7) of The Right to fair compensation and Transparency in Land Acquisition Rehabilitation and Resettlement Act,
2013, hereby extend the period of 12 (twelve) months to the aforesaid notification u/s 11(1) of the act, publication of
the declaration under section-19(1) of the act. The period of 12 (twelve) months will be effective from the date of
12.05.2026.
By order and in the name of the Governor of Gujarat,
D. B. NIMAVAT,
Deputy Secretary to Government.
I-B Ex.-511 511-1511-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 14-05-2026 [ PART I-B
મહેસૂલ વિભાગ
જાહેરનામ ું
સચિવાલય, ગાાંધીનગર, ૧૧મી મ,ે ૨૦૨૬
(જમીન સુંપાદન, પ ન:સ્થાપન અન ે પ નિવસનમાું િાજબી િળતર અને પારદવશતવ ાનો અવિકાર અવિવનયમ, ૨૦૧૩)
વજલ્લો: કચ્છ
ક્રમાુંક: અમ-મ-૨૦૨૬-૪૪૩-જકચ-૨૯૨૦૨૪-૧૭૬૩-ઘ:- જમીન સાંપાદન, પુન:સ્થાપન અને પુનવવસનમાાં વાજબી વળતર અને પારદચશવતાનો
અચધકાર અચધચનયમ, ૨૦૧૩ની કલમ-૧૧(૧) હેઠળ બહાર પાડેલ સરકારશ્રીના જાહેરનામા ક્રમાાંક: અમ-મ-૨૦૨૫-૨૯૬-જકિ-૨૯૨૦૨૪-
૧૭૬૩-ઘ, તા. ૧૨.૦૫.૨૦૨૫ના થી રાજ્ય સરકારે એવુ ચનર્દિષ્ટ કરેલ છે કે, મોજે. છેરનાની, તા. લખપત, ચજ. કચ્છની સદરહું જાહેરનામાની
અનુસૂચિમાાં દશાવવેલ કુલ હે.આરે. ૦૫-૫૨-૯૩ િો.મી. જમીન ‘‘જીએમડીસી દ્વારા માળખાર્કય પ્રવૃચિ માટે”ના જાહેર હેતુ સાંપાદન કરવા જરૂ૨
છે.
સદરહ કાયદાની કલમ-૧૧(૧)ના સદરહ જાહેરનામાની અમલવારીનો સમય લાંબાવવા માટેના વ્યાજબીપણાને સમથવન આપતાાં પુરતા
કારણો અસ્સ્તત્વ ધરાવે છે તેવો અચિપ્રાય થતો હોવાથી, જમીન સાંપાદન, પનુ :સ્થાપન અને પનુ વવસનમાાં વાજબી વળતર અન ે પારદચશવતાનો
અચધકાર અચધચનયમ, ૨૦૧૩ની કલમ-૧૯(૭)ની જોગવાઈથી મળેલ સિાની રૂએ ગુજરાત સરકાર આ કાયદાની કલમ-૧૯(૧) હેઠળ પ્રચસદ્ધ
કરવાના જાહેરનામા માટે સદરહું કાયદાની કલમ-૧૧(૧)નાાં જાહેરનામાની મુદ્દત વધુ ૧૨(બાર) મચહના સુધી વધારી આપ ે છે. આ બાર
મચહનાનો સમયગાળો તા.૧૨.૦૫.૨૦૨૬થી ગણવાનો રહેશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હકમથી અને તેમના નામે,
ડી. બી. વનમાિત,
સરકારના નાયબ સચિવ.
----------
Government Central Press, Gandhinagar.