See Full Document Text
Extra No. 505
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] TUESDAY, MAY 12, 2026 / VAISHAKHA 22, 1948
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART I-B
CENTRAL SECTION
Government Notifications Published Under Land Acquisition Act Only
REVENUE DEPARTMENT
NOTIFICATION
Sachivalaya, Gandhinagar, 12th May, 2026
(The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and
Resettlement Act, 2013 (30 of 2013)
District: Patan
No: AM-M-2026-450-LPT-142025-331-GH:- WHERE AS The State Government by its notification No. AM-M-
2025-349-LPT-142025-331-GH, Dated. 30/05/2025 issued under section-11(1) of Land Acquisition Act, 2013 has
notified in said notification that land bearing survey number/Block no. of Village: Radhanpur, Ta: Radhanpur, Dist:
Patan is needed for the Public purpose of “construction of the infrastructure project of “Construction of ROB in Lieu of
L.C. No. 100 on Radhanpur-Lodra-Morvada-Suigam Road (Km 00/00 to 25/00) (SH No. 861) (Ch.Km. 1/00 to 2/00)”.
The Government of Gujarat, as having its opinion that, the circumstance so exist for justifying extension of
period of the aforesaid notification u/s 11(1) of the Act, In exercise of the powers conferred by section-19(7) of The
Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013, and all
other powers enabling it in that behalf, The Government of Gujarat hereby extend the Period of 12 (twelve) months to
make a final notification under section-19(1) of the said act. The period of 12 (twelve) months will be effective from the
date of 30/05/2026.
By order and in the name of the Governor of Gujarat,
D. B. NIMAVAT,
Deputy Secretary to Government.
I-B Ex.-505 505-1505-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 12-05-2026 [ PART I-B
મહેસૂલ વિભાગ
જાહેરનામ ું
સચિવાલય, ગાાંધીનગર, ૧૨મી મ,ે ૨૦૨૬
જમીન સુંપાદન, પ ન:સ્થાપન અને પ નિવસિાટ અવિવનયમમાું વ્યાજબી િળતર અને પારદર્વકતા અવિકાર અવિવનયમ-૨૦૧૩
(૨૦૧૩નો ૩૦મો)
વજલ્લો : પાટણ
ક્રમાુંક: અમ-મ-૨૦૨૬-૪૫૦-જ૫ટ-૧૪૨૦૨૫-૩૩૧-ઘ:- જમીન સાંપાદન, પુનઃસ્થાપન અને પુનવવસવાટમાાં વાજબી વળતર અને પારદર્વકતા
અચધકાર અચધચનયમ-૨૦૧૩ ની કલમ-૧૧(૧) હેઠળ બહાર પાડેલ સરકારશ્રીના તા.૩૦/૦૫/૨૦૨૫ના જાહેરનામા ક્રમાાંક: અમ-મ-૨૦૨૫-
૩૪૯-જપટ-૧૪૨૦૨૫-૩૩૧-ઘ થી રાજ્ય સરકારે એવુ ચનર્દિષ્ટ કરલે છ ે કે મોજ-ે રાધનપુર, તા.રાધનપુર, ચજ.પાટણ ઉક્ત જાહેરનામાની
અનુસૂચિમાાં દર્ાવવેલ સવે નાંબર/બ્લોક નાંબર વાળી જમીન ''રાધનપુર-લોદરા-મોરવાડા-સુઈગામ રોડ ર્ક.મી. ૨૫/૦૦ (એસ.એિ.-૮૬૧) મા ાં
એલ.સી.નાં.૧૦૦ પર રોડ ઓવર બ્રીજ બનાવવા'' ના જાહેર હેતુ માટ ે જરૂરી છે.
સદરહુ કાયદાની કલમ-૧૧(૧) ના સદરહુ જાહેરનામાની અમલવારીનો સમય લાંબાવવા માટેના વ્યાજબીપણાને સમથવન આપતા ાં પુરતા
કારણો અસ્સ્તત્વ ધરાવે છે તેવો અચિપ્રાય થતો હોવાથી, જમીન સાંપાદન, પુનઃસ્થાપન અને પુનવવસવાટમાાં વાજબી વળતર અને પારદર્વકતા
અચધકાર અચધચનયમ-૨૦૧૩ ની કલમ-૧૯(૭) થી અપાયેલ સત્તાની રૂએ અને આ અાંગે અચધકૃત કરતી બીજી તમામ સત્તાની રૂએ ગુજરાત
સરકાર આ કાયદાની કલમ-૧૯(૧) હેઠળ જાહેર કરવાના થતા આખરી જાહેરનામાની મુદ્દત વધુ ૧૨ (બાર) મચહના સુધી વધારી આપે છે. આ
બાર મચહનાનો સમયગાળો તા.૩૦/૦૫/૨૦૨૬થી ગણવાનો રહેર્.ે
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
ડી. બી. વનમાિત,
સરકારના નાયબ સચિવ.
----------
Government Central Press, Gandhinagar.