See Full Document Text
Extra No. 509
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] TUESDAY, MAY 12, 2026 / VAISHAKHA 22, 1948
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART I-B
CENTRAL SECTION
Government Notifications Published Under Land Acquisition Act Only
REVENUE DEPARTMENT
NOTIFICATION
Sachivalaya, Gandhinagar, 12th May, 2026
The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and
Resettlement Act, 2013
District: SURAT
No: AM-M-2026-454-LSU-142024-1325-GH:- Whereas the state Government by its notification No. AM-M-2025-
347-LSU-142024-1325-GH, Dated-30/05/2025 issued under section-19(1) of Land Acquisition Act, 2013 has notified
that the land bearing Survey Numbers shown in SCHEDULE of village:- Bagumara, Ta:- Palsana, Dist.:-Suart is needed
for the public purpose namely "Construction of R.O.B with approach in Lieu of L.C.No.16 at Karan-Sanki-Bagumara
Road to Surat Dhuliya Road”
The Government of Gujarat, as having its opinion that, the circumstance so exist for justifying extension of period
of the aforesaid notification u/s 19(1) of the Act, In exercise of the powers conferred by provision to section-25 of The
Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act-2013 and all
other powers enabling it in that behalf, The Government of Gujarat hereby extend the period of 12 (twelve) months to
the aforesaid notification of 19(1) of the Act, for pronouncement of an Award under section-23 of the Act. The period
of 12 (twelve) months will be effective from the date of Date.30/05/2026.
By order and in the name of the Governor of Gujarat,
D. B. NIMAVAT,
Deputy Secretary to Government.
I-B Ex.-509 509-1509-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 12-05-2026 [ PART I-B
મહેસૂલ વિભાગ
જાહેરનામ ું
સચિવાલય, ગાાંધીનગર, ૧૨મી મ,ે ૨૦૨૬
જમીન સુંપાદન અર્થે જમીન સુંપાદન, પ ન:સ્ર્થાપન અને પ ન:િસિાટમાું વ્યાજબી િળતર અને પારદવશતિ ા અવિકાર અવિવનયમ, ૨૦૧૩
વજલ્લો : સ રત
ક્રમાુંક: અમ-મ-૨૦૨૬-૪૫૪-જસત-૧૪૨૦૨૪-૧૩૨૫-ઘ:- જમીન સાંપાદન, પુનઃસ્થાપન અને પનુ વવસવાટમાાં વ્યાજબી વળતર અન ે
પારદર્વકતા અચધકાર અચધચનયમ, ૨૦૧૩ ની કલમ-૧૯ (૧) હેઠળ બહાર પાડેલ સરકારશ્રીના જાહેરનામાાં ક્રમાાંક: અમ-મ-૨૦૨૫-૩૪૭-જસત-
૧૪૨૦૨૪-૧૩૨૫-ધ, તા.૩૦/૦૫/૨૦૨૫થી રાજ્ય સરકારે એવુ ચનર્દિષ્ટ કરેલ છે કે મોજ.ે બગુમરા, તા.પલસાણા, ચજ. સુરતની અનુસૂચિમા ાં
દર્ાવવલ સવે નાંબરોની જમીન "કરણ-સાંકી-બગુમરા રોડથી સુરત ધુચલયા રોડ પર (એલ.સી.નાં.૧૬) ઉપર રેલ્વે ઓવરબ્રીજ (R.O.B)નાાં બાાંધકામ”
સાવવજચનક હેતુનાાં સાંપાદન માટ ે જરૂરી છે.
સદરહું કાયદાની કલમ-૧૯(૧)ના સદરહું જાહેરનામાની અમલવારીનો સમય લાંબાવવા માટેનાાં વ્યાજબીપણાને સમથવન આપતા ાં પુરતા ાં
કારણો અસ્સ્તત્વ ધરાવે છે, તેવો અચિપ્રાય થતો હોવાથી જમીન સાંપાદન, પુનઃસ્થાપન અને પુનવવસવાટમાાં વ્યાજબી વળતર અને પારદર્વકતા
અચધકાર અચધચનયમ-૨૦૧૩ ની કલમ-૨૫ થી અપાયેલ સત્તાની રૂએ અને આ અાંગે અચધકૃત કરતી બીજી તમામ સત્તાની રૂએ ગુજરાત સરકાર
આ કાયદાની કલમ-૨૩ હેઠળ જાહેર કરવાના થતા ાં એવોડવ માટેની મુદ્દત વધ ુ ૧૨(બાર) માસ સુધી વધારી આપે છે. બાર મચહનાનો સમયગાળો
તા.૩૦/૦૫/૨૦૨૬થી ગણવાનો રહેર્ે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હકમથી અને તેમના નામે,
ડી. બી. વનમાિત,
સરકારના નાયબ સચિવ.
----------
Government Central Press, Gandhinagar.