Executive Summary & Key Takeaways
**કાર્યકારી સારાંશ**
આ દસ્તાવેજ ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલું જાહેરનામું છે, જે પંચમહાલ જિલ્લામાં "પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના" માટે જમીન સંપાદન સંબંધિત છે. આ જમીન સંપાદન "જમીન સંપાદન, પુનર્વાસ અને પુન:સ્થાપન અધિનિયમ, 2013" હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ નોટિફિકેશનની તારીખ 13 નવેમ્બર, 2025 છે.
**મુખ્ય મુદ્દાઓ / મુખ્ય સામગ્રી**
* **જમીન સંપાદનનો હેતુ:**
* "પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના-કન્સ્ટ્ર. ઝબાણ બોરકાચ ભુરીયાકુવા રોડ"ના આંતરમાળખાકીય પ્રોજેક્ટના બાંધકામ માટે જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે.
* **સંપાદન સંસ્થા:**
* કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન પંચાયત વિભાગ, ગોધરા આ જમીન સંપાદન માટે જવાબદાર છે.
* **અધિનિયમમાંથી મુક્તિ:**
* સરકારે જમીનને "સદરહુ અધિનિયમ"ના પ્રકરણ-૨ અને ૩ની જોગવાઈઓની અમલવારીમાંથી મુક્તિ આપી છે.
* **અધિકારીઓની નિમણૂક:**
* અધિક ખાસ જમીન સંપાદન અધિકારી, પંચમહાલ ગોધરાને પુનઃસ્થાપન અને પુનર્વસનના અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.
* તે જ અધિકારી કલેક્ટર તરીકેની કામગીરી પણ કરશે.
* **જમીનની વિગતો:**
* તાલુકો: જાંબુઘોડા
* ગામ: ઝબાણ
* જમીનનો કુલ વિસ્તાર: ૦-૮૫-૮૪ હેક્ટર
* **નકશાની ઉપલબ્ધતા:**
* સંપાદન અધિકારીની કચેરી, પંચમહાલ ગોધરા ખાતે નકશા તપાસી શકાશે.
**અસર વિશ્લેષણ**
* **હિતધારક:** અસરગ્રસ્ત જમીનમાલિકો
* **અસર:** જમીન ગુમાવવી
* **જરૂરી કાર્યવાહી:** વળતર અને પુનર્વાસ માટે સંપર્ક કરવો.
* **હિતધારક:** માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, ગોધરા
* **અસર:** માર્ગ બાંધકામ પ્રોજેક્ટ માટે જમીન ઉપલબ્ધ થશે
* **જરૂરી કાર્યવાહી:** બાંધકામ માટે જમીનનો ઉપયોગ કરવો.
* **હિતધારક:** ગ્રામજનો
* **અસર:** નવા રસ્તાથી કનેક્ટિવિટી વધશે.
* **જરૂરી કાર્યવાહી:** પ્રોજેક્ટને ટેકો આપવો.
Key Entities Referenced
The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013 : A central act governing land acquisition, rehabilitation, and resettlement with fair compensation and transparency.
The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement (Gujarat Amendment) Act, 2016 : Gujarat's amendment to the central act, introducing specific changes within the state.
Panchmahal : The district where the land acquisition is taking place.
PMGSY - Const. Jhaban Borkach Bhuriyakuwa Road : The specific infrastructure project (road construction) for which the land is being acquired.
Revenue Department, Gujarat : The state government department responsible for the land acquisition process.
See Full Document Text
Extra No. 1044
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ] SATURDAY, NOVEMBER 15, 2025 / KARTIKA 24, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART I-B
CENTRAL SECTION
Government Notifications Published Under Land Acquisition Act Only
REVENUE DEPARTMENT
NOTIFICATION
Sachivalaya, Gandhinagar, 13th November, 2025
(The Right to Fair Compensation and transparency in Land Acquisition, Rehabilitation
Resettlement Act, 2013 (30 of 2013)
District: Panchmahal
No: AM-M-2025-793-LPN-1425-183-CH:- Whereas it appears to the Government of Gujarat that, the land specified
in the SCHEDULE annexed hereto, is likely to be required to "Executive Engineer, Panchayat, Road and Building
Department, Godhra" (hereinafter referred to as "The Requiring Body") for the public purpose for construction of
infrastructure project of "PMGSY- Const. Jhaban Borkach Bhuriyakuwa Road” (hereinafter referred to as "The Public
Purpose Project").
1. Now whereas, the Government of Gujarat, Revenue Department has, in exercise of the powers conferred, by
section 10A [inserted by section 3 of The Right to Fair Compensation and Transparency in Land Acquisition,
Rehabilitation and Resettlement (Gujarat Amendment) Act, 2016 (Gujarat Act No. 12 of 2016)] of The Right to
Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013 (30 of
2013) (hereinafter referred to as "The Act") exempted, in public interest, by Notification No.AM-M-2025-108-
LPN-1425-183-CH, dated:27/02/2025, published in the Extraordinary Gazette of Gujarat Government, the below
mentioned Scheduled area of land, to be acquired for the infrastructure project of the construction of “PMGSY-
Const. Jhaban Borkach Bhuriyakuwa Road” from the application of the provisions of Chapter II and III of The
Act, and
I-B Ex.-1044 1044-11044-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 15-11-2025 [ PART I-B
2. Now whereas, in exercise of the powers, conferred by sub-section (1) of section 43 of The Act, The Government
of Gujarat has appointed, Additional Special Land Acquisition Officer, Panchmahal, Godhra as the officer of
Rehabilitation and Resettlement in respect of the scheduled land to be acquired for construction of the captioned
infrastructure project, and
3. Now whereas, in exercise of the powers conferred by sub-section (1) of section 11 of "The Right to Fair
Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013 (30 of 2013)
(hereinafter referred to as The Act), the Government of Gujarat, has notified, vide Notification No. AM-M-2025-
424-LPN-1425-183-CH, dated: 09/07/2025 that the said scheduled land is required for the public purpose
specified here above,
4. And whereas, the Government of Gujarat is satisfied after considering the report made by Additional Special
Land Acquisition Officer, Panchmahal, Godhra under sub-section (2) of section 15 of The Act, that the said land
is needed to be acquired for "The Public Purpose Project" specified in the schedule hereto, and
5. Now therefore, in exercise of the powers conferred by sub-section (1) of section 19 of The Act, the Government of
Gujarat hereby declares that the said scheduled land is required for the public purpose specified in the schedule
hereto.
6. In exercise of the powers conferred by clause (g) of section -3 of The Act, the Government of Gujarat hereby
appoints, Additional Special Land Acquisition Officer, Panchmahal, Godhra to perform the functions of a
Collector, for all proceeding hereinafter to be carried out under The Act, in respect of the said scheduled lands.
7. The Plans of scheduled lands can be inspected at the Office of Additional Special Land Acquisition Officer,
Panchmahal, Godhra.
SCHEDULE
District: Panchmahal Taluka: Jambughoda Village: Jhaban
Sr. Survey / Area Sr. Survey / Area
No. Block No. (in He.Are.Sq.Mtr.) No. Block No. (in He.Are.Sq.Mtr.)
1 3 0-11-67 6 37 0-12-26
2 40 0-14-67 7 41 0-00-50
3 42 0-07-01 8 45 0-10-60
4 49 0-06-12 9 47 0-22-90
5 48 0-00-11 - - -
Total Area (in H.Are.Sq.Mtr.) 0-85-84
By order and in the name of the Governor of Gujarat,
PRERAK J. PATEL,
Deputy Secretary to Government.
મહેસૂલ વિભાગ
જાહેરનામ ું
સચિવાલય, ગાાંધીનગર, ૧૩મી નવેમ્બર, ૨૦૨૫
(જમીન સુંપાદન, પ ન: સ્થાપન અને પ નિવસિાટ અવિવનયમમાું િાજબી િળતર અને પારદર્વકતા અવિકાર અવિવનયમ, ૨૦૧૩
(૨૦૧૩નો ૩૦મો)
વજલ્લો: પુંચમહાલ
ક્રમાુંક નું. અમ-મ-૨૦૨૫-૭૯૩-જપચ-૧૪૨૫-૧૮૩-ચ:- આ સાથે સામેલ અનુસૂચિમાાં દર્ાાવવામાાં આવેલ જમીનની જાહેર હેતુ માટે એટલે
કે, “પ્રધાનમાંત્રી ગ્રામ સડક યોજના-કન્સ્ટ્ર. ઝબાણ બોરકાિ ભુરીયાકુવા રોડ" (જેનો આમાાં હવે પછી જાહેર હેતુની યોજના એમ ઉલ્લેખ કરવામાાં
આવેલ છે તે)ના આાંતરમાળખાકીય પ્રોજેક્ટના બાાંધકામ માટે કાયાપાલક ઈજનેર, માગા અને મકાન પાંિાયત ચવભાગ, ગોધરા (જેનો આમાાં હવે
પછી સાંપાદક સાં્થા એમ ઉલ્લેખ કરવામાાં આવેલ છે તે)ને જરૂર પડવાનો સાંભવ છે એવુાં ગુજરાત સરકારને જણાય છે.CENTRAL SECTION ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 15-11-2025 1044-3
(૧) હવે જ્યારે ગુજરાત સરકારના અસાધારણ રાજ્યપત્રમાાં પ્રચસદ્ધ થયેલ મહેસૂલ ચવભાગના જાહેરનામા ક્રમાાંકઃ અમ-મ-૨૦૨૫-૧૦૮-
જપિ-૧૪૨૫-૧૮૩-િ, તા.૨૭/૦૨/૨૦૨૫થી ગુજરાત સરકારે જમીન સાંપાદન, પુન:્થાપન અને પનુ વસા નમાાં વ્યાજબી વળતર અન ે
પારદચર્ાતા અચધકાર અચધચનયમ-૨૦૧૩ (૨૦૧૩નો ૩૦મો) (જેનો આમાાં હવે પછી સદરહુ અચધચનયમ તેમ ઉલ્લેખ કરવામાાં આવેલ
છે) તેની કલમ-૧૦(એ) [(જમીન સાંપાદન, પનુ ઃ્થાપન અને પુનવાસનમાાં વાજબી વળતર અને પારદચર્ાતા અચધકાર (ગુજરાત સુધારો)
અચધચનયમ-૨૦૧૬) (૨૦૧૬ના ગુજરાત અચધચનયમ નાં-૧૨ની કલમ-૩ થી દાખલ કરેલ)] થી મળેલ અચધકારો અન્સ્ટવયે રાજ્ય સરકારે
જાહેર ચહતમાાં “પ્રધાનમાંત્રી ગ્રામ સડક યોજના-કન્સ્ટ્ર. ઝબાણ બોરકાિ ભુરીયાકુવા રોડ”ના જાહેર હેતુ માટેના આાંતરમાળખાકીય પ્રોજેક્ટ
માટે સાંપાદન કરવાની નીિે જણાવેલ અનુસૂચિ ક્ષેત્રફળની જમીનને, ‘સદરહુ અચધચનયમ’ના પ્રકરણ-૨ અને ૩ જોગવાઈઓની
અમલવારીમાાંથી મુચિ આપેલ છે. અન ે
(૨) હવે જ્યારે રાજ્ય સરકારે સદરહુ અચધચનયમની કલમ-૪૩(૧) મુજબ અચધક ખાસ જમીન સાંપાદન અચધકારી, પાંિમહાલ ગોધરાને
ઉલ્લેચખત આાંતરમાળકકય પ્રોજેક્ટના બાાંધકામ માટેની અનુસૂચિત ચવ્તારની જમીનના સાંપાદનના સાંબાંધમાાં પુનઃ્થાપન અન ે
પુનઃવસનના અચધકારી તરીકે ચનમણૂક કરેલ છે, અને
(૩) હવે જ્યારે જમીન સાંપાદન, પુનઃ્થાપન અને પનુ વાસનમાાં વાજબી વળતર અને પારદચર્ાતા અચધચનયમ-૨૦૧૩ (૨૦૧૩નો ૩૦મો)
(જેનો હવે પછી સદરહુ અચધચનયમ તેમ ઉલ્લેખ કરવામાાં આવેલ છે તે)ની કલમ-૧૧ની પેટા કલમ-(૧) થી મળેલ અચધકાર અન્સ્ટવય ે
ગુજરાત સરકારે જાહેરનામા ક્રમાાંક: અમ-મ-૨૦૨૫-૪૨૪-જપિ-૧૪૨૫-૧૮૩-િ, તા.૦૯/૦૭/૨૦૨૫ થી ઉિ જમીન, ઉપરોિ
સાવાજચનક હેતુ માટે જરૂરી છે, તેમ જાહેર કરેલ છે, અને
(૪) હવે જ્યારે સદરહુ અચધચનયમની કલમ-૧૫ની પેટા કલમ-૨ નીિેના અચધક ખાસ જમીન સાંપાદન અચધકારી, પાંિમહાલ ગોધરાના
અહેવાલને ચવિારણામાાં લીધા બાદ રાજ્ય સરકારને એવો સાંતોષ થયેલ છે કે, સદરહુ અનુસૂચિત જમીનો સદરહુ જાહેર હેતુની યોજના
માટે જરૂરી છ,ે અને
(૫) તેથી હવે, “સદરહુ અચધચનયમ”ની કલમ-૧૯(૧) થી મળેલ અચધકારો અન્સ્ટવયે રાજ્ય સરકાર આથી સત્તાવાર જાહેરાત કરે છે કે, સદરહુ
અનુસૂચિત જમીનો સદરહુ જાહેર હેતુની યોજના માટે જરૂરી છે.
(૬) ગુજરાત સરકાર “સદરહુ અચધચનયમ”ની કલમ-૩(જ) થી મળેલ સત્તા અન્સ્ટવયે, ઉિ જમીનના સાંબાંધમાાં સદરહુ અચધચનયમ નીિે હવ ે
પછી કલેક્ટર તરીકે કરવાના તમામ કાયો બજાવવા માટે અચધક ખાસ જમીન સાંપાદન અચધકારી, પાંિમહાલ ગોધરાની ચનમણૂક કરેલ છે.
(૭) સદરહુ અનુસૂચિત જમીનના નકર્ા, અચધક ખાસ જમીન સાંપાદન અચધકારી, પાંિમહાલ ગોધરાની કિેરી ખાતે તપાસી ર્કાર્ે.
અન સૂવચ
વજલ્લો: પુંચમહાલ તાલ કો: જાુંબ ઘોડા ગામ: ઝબાણ
ક્ષેત્રફળ ક્ષેત્રફળ
અ.ન.ું સિે / બ્લોક નુંબર અ.ન.ું સિે / બ્લોક નુંબર
(હે.આરે.ચો.મી.માું) (હે.આરે.ચો.મી.માું)
૧ ૩ ૦-૧૧-૬૭ ૬ ૩૭ ૦-૧૨-૨૬
૨ ૪૦ ૦-૧૪-૬૭ ૭ ૪૧ ૦-૦૦-૫૦
૩ ૪૨ ૦-૦૭-૦૧ ૮ ૪૫ ૦-૧૦-૬૦
૪ ૪૯ ૦-૦૬-૧૨ ૯ ૪૭ ૦-૨૨-૯૦
૫ ૪૮ ૦-૦૦-૧૧ - - -
કુલ ક્ષેત્રફળ (હે.આરે.ચો.મી.માું) ૦-૮૫-૮૪
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
પ્રેરક જે. પટેલ,
સરકારના નાયબ સચિવ.
----------
Government Central Press, Gandhinagar.