Part -IX Extra Legislative & Parliamentary Affairs Department
Issued by Legislative & Parliamentary Affairs Department
Read or download the official PDF of this gazette notification issued by the Legislative & Parliamentary Affairs Department on 25th August 2026.
Official Gazette PDF Record
Download Official PDF (Part -IX Extra Legislative &...) →
Official Gazette Notification PDF Viewer
See Full Document Text & PDF Transcript
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 333-1
Extra No. 209
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] TUESDAY, AUGUST 25, 2026 / BHADRA 3, 1948
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૧મી માિચ, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ ચવભાગના તારીખ: ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૨૬ના
સરકારી જાહેરનામા ક્રમાાંકઃ જીએસ/૨૦૨૬/૦૬/જીએડી/વીએસટી/ઈ-ફાઈલ/૧/૨૦૨૬/૧૨૯૯/એસ.-નો ગુજરાતી અનુવાદ આથી સવચ લોકોની
જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
પરિમલ જોષી,
સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.
IX Ex.-209 209-1209-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 25-08-2026 [ PART IX
NOTIFICATION
Under
The Census Act, 1948
વસ્તી ગણતિી અનધનિયમ, ૧૯૪૮ હેઠળ
જાહેિિામ ં
સામાન્ય વહીવટ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૨૬
ક્રમાંકઃ જીએસ/૨૦૨૬/૦૬/જીએડી/વીએસટી/ઈ-ફાઈલ/૧/૨૦૨૬/૧૨૯૯/એસ: ગૃહ માંત્રાલયનુાં નીિેન ુાં જાહેરનામુાં સવે લોકોની જાણ સારુ ાં
ફરીથી પ્રચસદ્ધ કરવામાાં આવે છે.
ગૃહ મંત્રાલય
(ભાિતિા િનિસ્રાિ િિિલિી કચિે ી)
જાહેિિામ ં
નવી દદલ્લી, તારીખ: ૨૨મી જાન્યુઆરી, ૨૦૨૬
એસ.ઓ.૩૫૩ (ઈ): વસ્તી ગણતરી અચધચનયમ, ૧૯૪૮ (સન ૧૯૪૮ના ૩૭મા) ની કલમ ૮ની પેટા-કલમ (૧) થી મળેલી સત્તાની રૂએ
અને તારીખ: ૯મી જાન્યુઆરી, ૨૦૨૦ના ભારતના રાજપત્ર, અસાધારણ, ભાગ-૨, સેક્શન ૩, સબ-સેકશન (૨) માાં પ્રચસદ્ધ થયેલા ભારત
સરકારના ગૃહ માંત્રાલય (ભારતના રચજસ્રાર જનરલની કિેરી) ના તારીખ: ૭મી જાન્યુઆરી, ૨૦૨૦ના સરકારી જાહેરનામા ક્રમાાંક.
એસ.ઓ.૧૨૦ (ઈ) રદ કરીને, એવી રીતે રદ થયા પહેલા કરેલી અથવા કરવાની પડતી મૂકેલી બાબતોના સબાં ાંધમાાં હોય તે ચસવાય, કેન્ર સરકાર,
આથી, સૂિના આપે છે કે તમામ વસ્તી ગણતરી અચધકારીઓ, જેના માટ ે તેમની અનુક્રમે ચનમણૂક કરવામાાં આવી હોય, તેવા સ્થાચનક ચવસ્તારોની
અાંદર, ભારતની વસ્તી ગણતરી, ૨૦૨૭ના સાંબાંધમાાં, ઘરની યાદી અને ઘરની વસ્તી ગણતરીને લગતી અનુસૂચિ મારફત માચહતી એકચત્રત કરવા
માટે, નીિે વણચવેલી બાબતો પર તમામ વ્યચિઓને, આવા તમામ પ્રશ્નો પૂછી શકશે :-
૧. મકાન નાંબર (મ્યુચનચસપલ અથવા સ્થાચનક સત્તામાંડળ અથવા વસ્તી ગણતરી નાંબર)
૨. વસ્તી ગણતરી માટેનો ઘર નાંબર.
૩. વસ્તી ગણતરીના માટેના ઘરના માળની મુખ્ય સામગ્રી.
૪. વસ્તી ગણતરીના માટેના ઘરની દીવાલની મુખ્ય સામગ્રી.
૫. વસ્તી ગણતરીના માટેના ઘરની છતની મુખ્ય સામગ્રી.
૬. વસ્તી ગણતરીના મકાનનો સુચનચિત ઉપયોગ.
૭. વસ્તી ગણતરીના માટેના ઘરની સ્સ્થચત.
૮. કુટુાંબની સાંખ્યા.
૯. કુટુાંબમાાં સામાન્ય રીતે રહેતા વ્યચિઓની કુલ સાંખ્યા.
૧૦. કુટુાંબના વડાનુાં નામ.
૧૧. કુટુાંબના વડાની જાચત (ચલાંગ).
૧૨. કુટુાંબના વડા અનસુ ૂચિત જાચત/ અનસુ ૂચિત આદદજાચત/ અન્ય જાચતમાાં આવે છે કે કેમ.
૧૩. વસ્તી ગણતરી માટેના ઘરની માચલકીનો દરજ્જો.
૧૪. ફિ કુટુાંબના કબજામાાં હોય તેવા રહેવાના ઓરડાની સાંખ્યા.
૧૫. કુટુાંબમાાં રહેતા પદરણીત દંપતી (ઓ) ની સાંખ્યા.
૧૬. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત.PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 25-08-2026 209-3
૧૭. પીવાના પાણીના સ્ત્રોતની ઉપલભ્યતા.
૧૮. વીજળીનો મુખ્ય સ્ત્રોત.
૧૯. શૌિાલયની સુલભતા.
૨૦. શૌિાલયનો પ્રકાર.
૨૧. ગાંદા પાણીના ચનકાલ (મોરી) ની વ્યવસ્થા.
૨૨. સ્નાન કરવાની સુચવધાની ઉપલભ્યતા.
૨૩. રસોડા અને એલપીજી/પીએનજી જોડાણની ઉપલભ્યતા.
૨૪. રાાંધવા માટે વપરાતુાં મુખ્ય ઈંધણ.
૨૫. રેદડયો/રાસ્ન્સસ્ટર.
૨૬. ટેચલચવઝન.
૨૭. ઈન્ટરનેટની સુલભતા.
૨૮. લેપટોપ/કોમ્્યુટર.
૨૯. ટેચલફોન/મોબાઈલ ફોન/સ્માટટફોન.
૩૦. બાઈચસકલ/સ્કૂટર/મોટરસાઈકલ/મોપેડ.
૩૧. કાર/જીપ/વાન.
૩૨. કુટુાંબમાાં વપરાશમાાં લેવામાાં આવતુાં મુખ્ય અનાજ.
૩૩. મોબાઈલ નાંબર (ફિ વસ્તી ગણતરી સાંબાંચધત સાંદેશાવ્યવહાર માટે).
[એફ. નાં. ૯/૮/૨૦૨૫-સીડી (સેન્સસ)]
મૃતય ંિય કુમાિ િાિાયણ,
રચજસ્રાર જનરલ અને વસ્તી ગણતરી (સેન્સસ) કચમશનર, ભારત.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
માયા એમ. ડાભી,
સરકારના નાયબ સચિવ.
-------------
Government Central Press, Gandhinagar.