Home India Legislative & Parliamentary Affairs Department Part -IX Extra Legislative & Parliamentary Affairs Departme...
Date: 2026-03-13 Category: Not Applicable State: Gujarat Country: India

Part -IX Extra Legislative & Parliamentary Affairs Department

Issued by Legislative & Parliamentary Affairs Department · Not Applicable

Research with AI Agent Chat with Document Generate Summary Translate Helpful Share Add to Project Create Task
Official Source Record View Original Source →
See Full Document Text
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 333-1 Extra No. 72 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] FRIDAY, MARCH 13, 2026 / PHALGUNA 22, 1947 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IX Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts. સભ્યશ્રી અમિત ચાવડાએ, તા. ૧૩િી િાચચ, ૨૦૨૬ના રોજ દાખલ કરેલુું નીચેનુું મવધેયક ગુજરાત મવધાનસભાના મનયિોના મનયિ-૧૨૭-અ, અન્વયે સાિાન્ય િામિતી અર્થે પ્રમસધ્ધ કરવાિાું આવે છે. THE GUJARAT RAJMATA (GAUMATA STATUS, PROTECTION AND WELFARE) BILL, 2025. GUJARAT BILL NO. 11 OF 2026. A BILL to provide for the special status, protection and welfare of cows in the State of Gujarat and for matters connected therewith and incidental thereto. ગુજરાત રાજિાતા (ગૌિાતાના દરજ્જા, રક્ષણ અને કલ્યાણ બાબત) મવધેયક, ૨૦૨૫. સન ૨૦૨૬નુું ગુજરાત મવધેયક ક્રિાુંક: ૧૧. ગુજરાત રાજ્યમાાં ગાયને વિશેષ દરજ્જો આપિા માટેની, તેના રક્ષણ અને કલ્યાણ માટેની અને તેની સાથે સકાં ળાયેલી અને તેને આનુષાંવગક બાબતો માટેની જોગિાઇ કરિા બાબત વિધેયક. આથી, ભારતના ગણરાજ્યના વસત્તોતેરમા િષષમાાં નીચેનો અવધવનયમ કરિામાાં આિે છે:- ૧. (૧) આ અવધવનયમ ગુજરાત રાજમાતા (ગૌમાતાના દરજ્જા, રક્ષણ અને કલ્યાણ બાબત) અવધવનયમ, ટ ુંકી સુંજ્ઞા, ૨૦૨૬ કહેિાશે. વ્યામિ, આરંભ. (૨) ત ે સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડશે. (૩) ત,ે રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાહેરનામાથી નક્કી કરે તેિી તારીખે અમલમાાં આિશે. IX Ex.-72 72-172-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-03-2026 [ PART IX વ્યાખ્યા. ૨. આ અવધવનયમમાાં, સાંદભષથી અન્યથા અપેવક્ષત ન હોય, તો- (ક) “વજલ્લો” એટલે ગુજરાત જમીન મહેસૂલ અવધવનયમ, ૧૮૭૯ હેઠળ વ્યાખ્યાવયત કયાષ પ્રમાણેનો વજલ્લો. (ખ) “રાજપત્ર” એટલે રાજ્ય સરકારનુાં રાજપત્ર. (ગ) “ગૌમાતા” એટલે આખલો (બુલ), બળદ (બુલોક) અને િાછરડા (કાફ) સવહત ગાય અને તેની ઓલાદ. (ઘ) “ગોપાલક” એટલે ગૌમાતાની માવલક હોય, તેનુાં સાંિધષન કરતી હોય, તેનુાં પાલન કરતી હોય અથિા તેનો કબજો ધરાિતી હોય તેિી વ્યવિ. (ચ) “સરકાર” એટલે ગુજરાત રાજ્યની સરકાર. (છ) “વનયમો” એટલે અવધવનયમની જોગિાઇઓ હેઠળ રાજ્ય સરકારે કરેલા વનયમો. (જ) “ખાસ અવધકારી” એટલે આ અવધવનયમનો હેતુ પાર પાડિા માટે, અવધવનયમની કલમ ૪ હેઠળ રાજ્ય સરકારે નીમેલા અવધકારી. (ઝ) “રાજ્ય” એટલે ગુજરાત રાજ્ય. મવશેષ ૩. રાજ્ય, ગૌમાતાને વિશેષ પ્રતીકાત્મક દરજ્જો આપશે અને આ અવધવનયમના હેતુઓ માટે, ગૌમાતાનો દરજ્જો. આદરભાિપૂિષક ‘રાજમાતા’ તરીકે ઉલ્લેખ કરિો જોઇશે. ખાસ ૪. રાજ્ય સરકારે, આ અવધવનયમનો હેતુ પાર પાડિા માટે, રાજ્યમાાં નાયબ કલેક્ટરના દરજ્જાથી ઊતરતા અમધકારીઓ. દરજ્જાના ન હોય તેિા એક અથિા એકથી િધુ ખાસ અવધકારીઓની અને દરેક વજલ્લા માટે આિશ્યક હોય તેિા સહાયક કમષચારીિગષ (સ્ટાફ)ની વનમણૂક કરિી જોઇશે. ખાસ ૫. (૧) ખાસ અવધકારીએ, વજલ્લામાાં ગૌમાતાનુાં રક્ષણ અને કલ્યાણ સુવનવિત કરિુાં જોઇશે. અમધકારીના કાયો અને (૨) ખાસ અવધકારીને, ગૌમાતાને આપિામાાં આિતા ખોરાકની તપાસ કરિા માટે, ઠરાિિામાાં આિે તેિા ફરજો. સલામતીના સાધનો (સેફગાર્ડસષ)ને અધીન રહીને, કારણોની લેવખતમાાં નોંધ કરીને, િાજબી સમયે કોઇપણ સાંકુલમાાં તપાસ કરિા માટે પ્રિેશ કરિાની સત્તા રહેશે. (૩) ખાસ અવધકારીઓએ, એ બાબત સુવનવિત કરિી જોઇશે કે ગૌમાતાને રાજ્યમાાં પૂરતી જગ્યા, આરોગ્યપ્રદ િાતાિરણ, તબીબી સારિાર અને પાણી પૂરા પાડિામાાં આિ ે છે. (૪) ખાસ અવધકારીએ એ બાબત સુવનવિત કરિી જોઇશે કે વૃદ્ધ, બીમાર અને વબન-ઉપયોગી ગૌમાતાન ે કતલના હેતુઓ માટે િેચિામાાં આિતી નથી. (૫) ખાસ અવધકારીએ, ગૌમાતાની કતલ, ગૌમાાંસના િેચાણ અને હેરફેરના પ્રવતબાંધને લગતા વિદ્યમાન કાયદાનુાં અમલીકરણ સુવનવિત કરિ ુાં જોઇશે. (૬) આ અવધવનયમની કોઇપણ જોગિાઇનુાં ઉલ્લાંઘન થયુાં છે તેમ જણાય, તો ફરરયાદ દાખલ કરિી તે ખાસ અવધકારીની ફરજ રહેશે. મનયિો ૬. રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાહેરનામાથી, આ અવધવનયમના હેતુઓ પાર પાડિા માટે વનયમો કરી શકશે. કરવાની સત્તા. ઉદ્દેશો અને કારણો ભારતમાાં ગાયને આદરણીય દરજ્જો આપિામાાં આવ્યો છે. ગાયને માતા ગણિામાાં આિે છે અને માતા તરીકે પૂજિામાાં આિે છે, ગૌમાતાની માનિજાત, ખેતી અને હિામાન વનયાંત્રણ માટેની ઉપયોવગતાને ધ્યાનમાાં રાખતાાં તેનુાં ધાવમષક અને સાાંસ્કૃવતક મહત્િ છે. તેમ છતાાં, ગૌમાતા દયનીય સ્સ્થવતમાાં જીિન જીિે છે. દૂધની બનાિટો અન ે કચરો-કુડોPART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-03-2026 72-3 તેનો ખોરાક બની ગયો છે. ગૌમાતા ખોરાકની શોધમાાં શેરીઓમાાં આમતેમ ભટકે છે. તે મોટે ભાગે રસ્તા પર જોિા મળ ે છે અને િાહનવ્યિહાર અને લોકોન ે મોટા પાયે ખલેલ પહોંચાડે છે. આ સાંજોગોમાાં, ગૌમાતાની સ્સ્થવત સુધારિા માટ ે કાયદો બનાિિો અને ધાવમષક માન્યતાઓ મુજબ તેને આદરણીય દરજ્જો આપિો જરૂરી છે. તેથી આ વિધેયક. તારીખ: ૨૬િી િાચચ, ૨૦૨૫ અમિત ચાવડા, ગાુંધીનગર. મવ.સ.સ. નાણાકીય યાદી વિધેયકની કલમ ૪-થી, રાજ્ય સરકારને, દરેક વજલ્લા માટે ખાસ અવધકારીઓ અને કમષચારીિગષ (સ્ટાફ)-ની વનમણૂક કરિાની સત્તા મળે છે. આ હેતુ માટે, અાંદાજપત્રીય જોગિાઇઓને અધીન રહીને, રાજ્યના એકવત્રત ફંડમાાંથી રૂવપયા ૧૦૦ કરોડનો અાંદાવજત િાવષષક આિતષક ખચષ થશે. તારીખ: ૨૬િી િાચચ, ૨૦૨૫ અમિત ચાવડા, ગાુંધીનગર. મવ.સ.સ. ધારાકીય સત્તા સોંપવાની યાદી આ વિધેયકમાાં, નીચેની બાબતોના સબાં ાંધમાાં ધારાકીય સત્તાની સોંપણીનો સમાિેશ થાય છે:- વિધેયકની કલમ ૪-થી, રાજ્ય સરકારને, દરેક વજલ્લા માટે ખાસ અવધકારીઓ અને કમષચારીિગ ષ (સ્ટાફ)-ની વનમણૂક (કરિા) માટેની સત્તા મળે છે. વિધેયકની કલમ ૬-થી, રાજ્ય સરકારને, અવધવનયમના હેતુઓ પાર પાડિા માટે વનયમો કરિાની સત્તા મળે છે. ઉપયુષિ ધારાકીય સત્તાની સોંપણી આિશ્યક અને સામાન્ય પ્રકારની છે. તારીખ: ૨૬િી િાચ,ચ ૨૦૨૫ અમિત ચાવડા, ગાુંધીનગર. મવ.સ.સ. તા. ૧૩િી િાચ,ચ ૨૦૨૬ ચેતન પુંડ્યા, ગાુંધીનગર. સમચવ, ગુજરાત મવધાનસભા. ---------- Government Central Press, Gandhinagar.

Continue your research