See Full Document Text
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 333-1
Extra No. 75
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] FRIDAY, MARCH 13, 2026 / PHALGUNA 22, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
સભ્યશ્રી ઇમરાન ખેડાવાલાએ, તા. ૧૩મી માર્ચ, ૨૦૨૬ના રોજ દાખલ કરેલુું નીર્ેનુું વવધેયક ગુજરાત
વવધાનસભાના વનયમોના વનયમ-૧૨૭-અ, અન્વયે સામાન્ય માવિતી અર્થે પ્રવસધ્ધ કરવામાું આવે છે.
THE GUJARAT SENIOR CITIZEN PROTECTION FORCE
BILL, 2026.
GUJARAT BILL NO. 14 OF 2026.
A BILL
to provide for the establishment of the Gujarat Senior Citizens
Protection Force for the protection of life, properties and interests of Senior
citizen in the State of Gujarat and for matters connected therewith.
ગુજરાત વરરષ્ઠ નાગરરક સુંરક્ષણ દળ વવધેયક, ર૦૨૬.
સન ૨૦૨૬નુું ગુજરાત વવધેયક ક્રમાુંક: ૧૪.
ગુજરાત રાજ્યમાાં વરરષ્ઠ નાગરરકોના જીવન, મમલકત અને મિતના રક્ષણ માટે ગુજરાત વરરષ્ઠ
નાગરરક સાંરક્ષણ દળની સ્થાપના માટે અને તેની સાથે સાંકળાયેલી બાબતો માટેની જોગવાઇ
કરવા માટેનુાં મવધેયક.
આથી, ભારતના ગણરાજ્યના મસત્તોતેરમા વર્ષમાાં નીચેનો અમધમનયમ કરવામાાં આવે છે:-
૧. (૧) આ અમધમનયમ ગુજરાત વરરષ્ઠ નાગરરક સાંરક્ષણ દળ અમધમનયમ, ર૦૨૬ કિેવાશે.. ટ ુંકી સુંજ્ઞા, વ્ યાવિ
અને આરંભ.
(૨) તે સમગ્ર ગુજરાત રાજ્ યને લાગુ પડે છે.
(૩) તે, તરત જ અમલમાાં આવશે.
IX Ex.-75 75-175-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-03-2026 [ PART IX
ગુજરાત વરરષ્ઠ ૨. સાંબાંમધત તાલુકામાાં, વરરષ્ઠ નાગરરકોના જીવન, મમલકત અને મિતના રક્ષણ માટે, પોલીસ ઈન્સસ્પેકટર અથવા
નાગરરક સુંરક્ષણ
સબ-ઈન્સસ્પેકટરના વડપણ િેઠળ ઓછામાાં ઓછા ૨૫ વ્યમિઓનો સમાવેશ થતો િોય તેવા ગુજરાત વરરષ્ઠ
દળની સ્ર્થાપના.
નાગરરક સાંરક્ષણ દળ (જેનો આમાાં િવે પછી, ‘‘દળ’’ તરીકે ઉલ્લેખ કયો છે તે) તરીકે જાણીતી પોલીસ દળની
ખાસ શાખાની, ગુજરાત રાજ્યના દરેક તાલુકામાાં સ્થાપના કરવામાાં આવશે.
દળના કાયો. ૩. દળના કાયો નીચે પ્રમાણે રિેશે,-
(ક) વરરષ્ઠ નાગરરકોને, તેમની ઉપર હુમલા અથવા પ્રિારની ઘટનામાાં, રક્ષણ આપવુાં અન ે તેમના જીવન
અને મમલકતનુાં રક્ષણ કરવુાં તથા તમામ જરૂરી મદદ કરવી અને આવી ઘટનામાાં તાત્કામલક સિાય
પૂરી પાડવી;
(ખ) વરરષ્ઠ નાગરરકોને અને તેમના જીવનસાથીને મદદરૂપ થવા અને તેમના લાભ અને કલ્યાણ માટે,
અમધમનયમમત કરવામાાં આવેલા કાયદાના અમલીકરણ માટે, જરૂરી તમામ સિાય આપવી;
(ગ) ઠરાવવામાાં આવે તેવા બીજા કાયો કરવા.
દળની સત્તા. ૪. વરરષ્ઠ નાગરરકોના કલ્યાણ માટે, દળ (Force)ને, કોઈ વરરષ્ઠ નાગરરકોના જીવન અથવા મમલકતને
જોખમરૂપ જણાયેલા અથવા પકડાયલે ા કોઈ વ્યમિની ધરપકડ અથવા અટકાયત કરવાની સત્તા રિેશે.
સલાિક ાર સવમવત. ૫. રાજ્ય સરકારે દરેક તાલુકા માટે દળ (Force)ને સિાય કરવા અને સલાિ આપવા સામામજક કાયષકરોમાાંથી
પસાંદ કરેલા સાત સભ્યો, જેમાાંથી બે સભ્યો મમિલાઓ િોય તેમની બનેલી સલાિકાર સમમમતની રચના કરવી
જોઈશે.
ઉદ્દેશો અને કારણો
રાજ્યમાાં વરરષ્ઠ નાગરરકોની નોંધપાત્ર વસ્તી છે. તેમની સલામતી અને સુરક્ષાની સમસ્યાઓ િલ કરવા માટે,
વરરષ્ઠ નાગરરક સાંરક્ષણ દળની સ્થાપના કરવાનુાં જરૂરી જણાયુાં છે. આ (દળ સ્થાપનાન ે લગતી) બાબત, વરરષ્ઠ
નાગરરકોના જીવન, મમલકત અને મિતને જોખમમાાં મૂકતા અટકાવશે. તેથી આવા દળની સ્થાપના કરવી અત્યાંત જરૂરી
અને અમનવાયષ છે.
આ મવધેયકથી, ઉપયુષિ ઉદ્દેશો મસદ્ધ કરવા ધાયુું છે.
તારીખ: ૧૦મી ફેબ્રુઆરી, ૨૦૨૬ ઇમરાન ખેડાવાલા,
ગાુંધીનગર. વવ.સ.સ.
નાણાકીય યાદી
કલમ ૨ થી, દરેક તાલુકામાાં વરરષ્ઠ નાગરરક સાંરક્ષણ દળની સ્થાપના માટેની જોગવાઈ કરી છે. તે
(દળ) પોલીસ અમધકારીઓના મવદ્યમાન સાંવગષ પૈકીનુાં રિેશે. તેથી કોઈપણ વધારાનો ખચષ કરવામાાં આવશે નમિ.
તારીખ: ૧૦મી ફેબ્રુઆરી, ૨૦૨૬ ઇમરાન ખેડાવાલા,
ગાુંધીનગર. વવ.સ.સ.PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-03-2026 75-3
ધારાકીય સત્તા સોંપવાની યાદી
આ મવધેયકમાાં, નીચેની બાબતોના સબાં ાંધમાાં ધારાકીય સત્તાની સોંપણીનો સમાવેશ થાય છે:-
કલમ ૩(ગ)-થી, રાજ્ય સરકારને, કલમ ૩ની પેટા-કલમો (ક) અને (ખ)માાં ઠરાવવામાાં આવ્યા િોય તે મસવાયના
સાંરક્ષણ દળના કાયો ઠરાવવાની સત્તા મળે છે.
ઉપયુષિ ધારાકીય સત્તાની સોંપણી, આવશ્યક અને સામાન્સય પ્રકારની છે.
તારીખ: ૧૦મી ફેબ્રુઆરી, ૨૦૨૬ ઇમરાન ખેડાવાલા,
વવ.સ.સ.
ગાુંધીનગર.
તારીખ: ૧૩મી માર્ચ, ૨૦૨૬ ર્ેતન પુંડ્યા,
ગાુંધીનગર. સવર્વ,
ગુજરાત વવધાનસભા.
----------
Government Central Press, Gandhinagar.