See Full Document Text
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 333-1
Extra No. 76
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] FRIDAY, MARCH 13, 2026 / PHALGUNA 22, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
સભ્યશ્રી ઇમરાન ખેડાવાલાએ, તા. ૧૩મી માર્ચ, ૨૦૨૬ના રોજ દાખલ કરેલુું નીર્ેનુું વવધેયક ગુજરાત
વવધાનસભાના વનયમોના વનયમ-૧૨૭-અ, અન્વયે સામાન્ય માવિતી અર્થે પ્રવસદ્ધ કરવામાું આવે છે.
THE GUJARAT WELFARE AND PROTECTION OF MINORITIES BILL, 2024.
GUJARAT BILL NO. 15 OF 2026.
A BILL
to provide for the welfare and protection of life and properties of minority communities
in the State of Gujarat and for matters conhected therewith.
ગુજરાત લઘુમતી કલ્યાણ અને સુંરક્ષણ વવધેયક, ૨૦૨૪.
સન ૨૦૨૬નુું ગુજરાત વવધેયક ક્રમાુંક: ૧૫.
ગુજરાત રાજ્યમાાં લઘુમતી કોમોના કલ્યાણ માટે અને તેમના જાનમાલના રક્ષણ માટે અને તેની સાથે
સાંકળાયેલી બાબતો માટે જોગવાઈ કરવા બાબત વવધેયક.
આથી, ભારતના ગણરાજ્યના વસત્તોતેરમા વર્ષમાાં નીચેનો અવધવનયમ કરવામાાં આવે છે:-
૧. (૧) આ અવધવનયમ 'ગુજરાત લઘુમતી કલ્યાણ અને સાંરક્ષણ અવધવનયમ, ૨૦૨૬' કહેવાશે. ટ ુંકી સુંજ્ઞા, વ્ યાવિ
અને આરંભ.
(૨) તે સમગ્ર ગુજરાત રાજ્ યને લાગુ પડે છે.
(૩) તે તરત જ અમલમાાં આવશે.
IX Ex.-76 76-176-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-03-2026 [ PART IX
વ્યાખ્યા ૨. આ અવધવનયમમાાં, સાંદભષથી અન્યથા અપેવક્ષત ન હોય તો,
(ક) "કુટુાંબનો સભ્ય" એટલે, અને તેમાાં પવત, પત્ની, પુત્ર, પુત્રી, માતા, વપતા, ભાઈ, બહેન અથવા એવી
મરહૂમ વ્યવિ સાથે રહેતી હતી તેવી બીજી કોઈ વ્યવિનો સમાવેશ થાય છે;
(ખ) "લઘુમતી કોમ'' એટલે વહન્દુ વસવાયની, ધમષ આધારરત કોમની વ્યવિઓનો સમૂહ.
લઘુમતીઓનુું ૩. રાજ્ય સરકાર, લઘુમતી કોમોના જાનમાલનુાં, તેમના પર થતા કોઈ હુમલા અથવા હલ્લામાાંથી રક્ષણ કરવા માટે
રક્ષણ કરવા
ખાસ કાળજી લેશે અને આ હેતુ માટે, રાજ્ય સરકાર ખાસ પોલીસ ટુકડીઓની વ્યવસ્થા કરી શકશે.
માટે ખાસ
કાળજી.
કોમી તોફાનો ૪. (૧) પોતાના વજલ્લામાાં કોમી એખલાસ જાળવવાની અને કોમી વાતાવરણ ઉપર સાંભાળપૂવષક દેખરેખ અન ે
માટેની
તકેદારી રાખવાની વજલ્લા મેવજસ્રેટની અને પોલીસ કવમશનર અથવા વજલ્લા પોલીસ અધીક્ષકની સવોપરી
જવાબદારી.
ફરજ રહેશે.
(૨) વજલ્લા મેવજસ્રેટ અને પોલીસ કવમશનર અથવા વજલ્લા પોલીસ અધીક્ષક, પોતાના વજલ્લામાાંના કોઈ કોમી
તોફાન માટે જવાબદાર રહેશે અને તેણે તકેદારી રાખી છે કે કેમ એ વવર્ેની તપાસ ચાલુ હોય તે દરવમયાન,
સાંવક્ષપ્ત રીતે કરજમોકૂફીને તે પાત્ર થશે.
ગુના અને તે ૫. (૧) લઘુમતી કોમના જાનમાલ ઉપરનો કોઈ હુમલો અથવા હલ્લો, આ અવધવનયમ હેઠળ પોલીસ અવધકારનો
માટે વિક્ષાઓ.
ગુનો ગણાશે અને પ્રથમ વગષના જ્યુરડવશયલ મેવજસ્રેટ કરતાાં ઊતરતા દરજ્જાના ન હોય તેવા મેવજસ્રેટની
કોટટમાાં તેની ઇન્સાફી કાયષવાહી કરવામાાં આવશે અને તેમાાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાંડોવાયેલ કોઈ વ્યવિને,
દોવર્ત કયો, સાત વર્ષ કરતાાં ઓછી ન હોય તેટલી મુદત સુધીની કેદની વશક્ષા કરવામાાં આવશે..
(૨) લઘુમતી કોમની કોઈ વ્યવિ અથવા સાંસ્થા, આ અવધવનયમ હેઠળના કોઈ ગુના માટે ફરરયાદ માાંડી શકશે.
વળતર ૬. રાજ્ય સરકારે, કોમી તોફાનો અથવા વહિંસા દરવમયાન જેણે જીવ ગુમાવેલ હોય તો, તે દરેકન ે રૂ. ૫ લાખ, શારીરરક
ઇજા થઇ હોય તો, તે દરેકને રૂ. ૫૦,૦૦૦/-અને જેણે વમલકત ગુમાવેલ હોય અથવા વમલકતને નુકસાન થય ુાં હોય,
તો ગુમાવેલ અથવા નુકસાન પામેલ વમલકતની ખરેખર બજાર રકિંમત રોકડમાાં અને આવા બનાવના ત્રણ મવહનાની
અાંદર વળતર તરીકે ચૂકવવુાં જોઇશે.
અલગ ૭. લઘમુ તી કોમોના શૈક્ષવણક, સાાંસ્કૃવતક, સામાવજક, આવથષક અને સવાાંગી વવકાસ અને કલ્યાણ યોજના પ્રત્યે ધ્યાન
વવભાગ.
આપવા અને લઘુમતી કોમોની ઉદુષ અને અન્ય ભાર્ાઓને ઉત્તેજન આપવા અને તેનો વવકાસ કરવા માટેની
પદ્ધવતઓ અને સાધનોની સાંભાળ અને અમલ કરવા માટે ગાાંધીનગર ખાતે સવચવાલય સ્તરે અલગ અને પૂણષ-
વવકવસત વવભાગ સ્થાપવો જોઈશે.
વનયમો કરવાની ૮. (૧) રાજ્ય સરકાર, આ અવધવનયમના હતે ુઓ વસદ્ધ કરવા માટે વનયમો કરી શકશે.
સત્તા.
(૨) આ અવધવનયમ હેઠળ કરેલા તમામ વનયમો, રાજપત્રમા ાં પ્રવસદ્ધ કરવામાાં આવશે અને તે વનયમો અમુક
રદવસે અમલમાાં આવવાનુાં દશાષવવામાાં ન આવે તો, તે આ રીતે પ્રવસદ્ધ કરવામાાં આવ્યા હોય તે રદવસે
અમલમાાં આવશે.
(૩) આ અવધવનયમ હેઠળ કરેલા તમામ વનયમો તે કરવામાાં આવે તે પછી, બનતી ત્વરાએ, રાજ્ય વવધાનમાંડળ
સમક્ષ ઓછામાાં ઓછા ત્રીસ રદવસ સુધી મૂકવા જોઈશે અને જે સત્રમાાં તે વનયમો તે રીતે મૂકવામાાં આવ્યા
હોય તે સત્ર દરવમયાન અથવા ત્યાર પછીના તરતના સત્ર દરવમયાન વવધાનમાંડળ તેમાાંથી જે કિંઈ રદ કર ે
અથવા તેમાાં જે કિંઇ ફેરફાર કરે તેને તે અધીન રહેશે.
(૪) રાજ્ય વવધાનમાંડળ, તેવી રીતે જે કિંઇ રદ કરે અથવા ફેરફાર કરે, તે રાજપત્રમાાં પ્રવસદ્ધ કરવામાાં આવશ ે
અને તેમ થયે તેનો અમલ થશે.PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-03-2026 76-3
ઉદ્દેિો અને કારણો
લઘુમતી સમુદાયોની વ્યવિઓના જીવન અને વમલકતોનુાં સાવચેતીપવૂ ષકન ુાં રક્ષણ થાય તે જરૂરી છે. ભારત એક
વબન-સાાંપ્રદાવયક દેશ છે અને તેથી તમામ સમુદાયો સમાન છે. સામાન્ય રીતે કોમી તોફાનો અને હુલ્લડોમાાં લઘુમતી
કોમોએ સહન કરવુાં પડતુાં હોય છે. મોટા ભાગના રકસ્સાઓમાાં વજલ્લા સત્તામાંડળો પ્રવતષમાન કોમી તાંગદીલીથી વાકેફ
હોય છે. જો કે, તેઓ ત્વરરત વનવારક પગલાાં લેતા નથી જેના પરરણામે આ લઘુમતી સમુદાયના લોકોને જીવન અન ે
વમલકતોનુાં ભારે નુકસાન વેઠવુાં પડ ે છે. તેથી, વજલ્લામાાં કાયદા અને વ્યવસ્થાની સ્સ્થવતની જાળવણી માટે જવાબદાર
વજલ્લા મેવજસ્રટે અને પોલીસ કવમશ્નર અથવા વજલ્લા પોલીસ અધીક્ષક વવરૂધ્ધ સાંવક્ષપ્ત કાયષવાહી કરવા ધાય ુાં છે.
વબન સાાંપ્રદાવયક રાજ્યની સરકારે, આઝાદીના સમયથી જ આવથષક, સામાવજક અને શૈક્ષવણક રીતે પછાત જીવન
જીવતા લઘુમતી સમુદાયોના વવકાસ અને કલ્યાણની પ્રવૃવત્તઓ પર પણ ધ્યાન આપવુાં જોઇએ.
કોમી તોફાનો અથવા વહિંસા દરવમયાન, લઘુમતી સમુદાયના ઘણાાં લોકો શારીરરક ઇજા અથવા વમલકતની ક્ષવત
કે નુકસાનનો ભોગ બને છે અને ત્યારપછી, તેમને દયાજનક જીવન જીવવુાં પડતુાં હોય છે. તેથી, કોમી તોફાનો, લઘુમતી
વવરોધી વહિંસા અથવા પોલીસ ગોળીબારમાાં જીવન ગુમાવનાર અથવા શારીરરક ઇજા કે વમલકતની ક્ષવત કે નુકસાનનો
ભોગ બનનાર લઘુમતી સમુદાયોના વ્યવિને ઘટના ઘટ્યાના ત્રણ મવહનાની અાંદર તાત્કાવલક ધોરણે રોકડમાાં વળતર
ચૂકવવાની જોગવાઈ કરવા ધાયુાં છે. આ જોગવાઇથી અસરગ્રસ્ત વ્યવિઓને કેટલીક વળતર અન ે રાહત પરૂ ી પાડવામા ાં
મદદ મળી રહેશે અન ે રાજ્યમાાં કોમી તોફાનો અને વહિંસા પાછળના તત્વોની પણ વહિંમત તૂટશે. સામાવજક ન્યાય અન ે
અવધકારરતા વવભાગના સરકારી વવભાગમાાં અનુસૂવચત જાવત અને અનુસૂવચત આરદજાવતઓની હરોળમાાં રાજ્યમાાં
લઘુમવત સમુદાયની કલ્યાણ પ્રવૃવત્તઓ માટે સવચવાલય સ્તરે એક અલગ વવભાગ સ્થાપવાનુાં પણ ધાયુાં છે. ભારતમાાં
ઉત્તરપ્રદેશ, પવિમ બાંગાળ તથા કેટલાક અન્ય રાજ્યોમાાં પણ આવા વવભાગો સ્થાપવામાાં આવ્યા છે.
ગુજરાતના સવાાંગી વવકાસ માટે અને ગુજરાતના લોકોના ઉત્થાન અન ે કલ્યાણ માટે, રાષ્ટ્રવપતા, મહાન સાંત
અને અાંવહસાના પ્રણેતા મહાત્મા ગાાંધીના રાજ્યમાાં કાયદો-વ્યવસ્થા અન ે શાાંવત જાળવવી અવનવાયષ છે.
તેથી, આ વવધેયક.
તારીખઃ ૧૦મી જાન્યુઆરી, ૨૦૨૪ ઇમરાન ખેડાવાલા,
ગાુંધીનગર. વવ.સ.સ.
ધારાકીય સત્તા સોંપવાની યાદી
વવધેયકની કલમ ૮થી, રાજ્ય સરકારને અવધવનયમના હેતુઓ વસદ્ધ કરવા માટે વનયમો કરવાની
સત્તા મળે છે.
ઉપયુષક્ ત ધારાકીય સત્તાની સોંપણી આવશ્ યક અને સામાન્ય પ્રકારની છે.
તારીખઃ ૧૦મી જાન્યુઆરી, ૨૦૨૪ ઇમરાન ખેડાવાલા,
ગાુંધીનગર. વવ.સ.સ.
નાણાકીય યાદી
વવધેયકની જોગવાઇઓના અમલ માટે અને તેના કાયષક્ષમ અમલ-વહીવટ માટે રાજ્યના એકવત્રત
ફિંડમાાંથી આશરે રૂ. ૧.૫૦ લાખના આવતષક ખચષ માટે નાણાકીય જોગવાઇ કરવી પડશે એવો અદાં ાજ છે.
તારીખઃ ૧૦મી જાન્યુઆરી, ૨૦૨૪ ઇમરાન ખેડાવાલા,
ગાુંધીનગર. વવ.સ.સ.
તારીખ: ૧૩મી માર્ચ, ૨૦૨૬ ર્ેતન પુંડ્યા,
ગાુંધીનગર. સવર્વ,
ગુજરાત વવધાનસભા.
----------
Government Central Press, Gandhinagar.