Home India Legislative & Parliamentary Affairs Department Part -IX Extra Legislative & Parliamentary Affairs Departme...
Date: 2026-03-31 Category: Not Applicable State: Gujarat Country: India

Part -IX Extra Legislative & Parliamentary Affairs Department

Issued by Legislative & Parliamentary Affairs Department · Not Applicable

Research with AI Agent Chat with Document Generate Summary Translate Helpful Share Add to Project Create Task
Official Source Record View Original Source →
See Full Document Text
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 333-1 Extra No. 85 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] TUESDAY, MARCH 31, 2026 / CHAITRA 10, 1948 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IX Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts. વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૩૧મી માિચ, ૨૦૨૬ તારીખઃ ૩૧મી માર્,ચ ૨૦૨૬િા ગુજરાત રાજપત્ર, (અસાધારણ)માાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા સન ૨૦૨૬ના ગુજરાત વટહુકમ ક્રમાંકઃ ૧િો ગુજરાતી અનુવાદ આથી સવે લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે. પરરમલ જોષી, સરકારના આચસસ્ટન્ટ ડ્રાફટસમેન. IX Ex.-85 85-185-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-03-2026 [ PART IXPART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-03-2026 85-3 મહેસૂલ નવભાગ સચિવાલય, ગાાંધીનગર, તારીખ : ૩૧મી માિચ, ૨૦૨૬. GUJARAT ORDINANCE NO. 1 OF 2026. AN ORDINANCE further to amend the Gujarat Land Revenue Code, 1879. સિ ર૦૨૬ િો ગુજરાત વટહુકમ ક્રમાંક : ૧. ગુજરાત જમીન મહેસૂલ અચધચનયમ, ૧૮૭૯ વધુ સુધારવા બાબત વટહુકમ. ગુજરાત રાજ્ યની ચવધાનસભાનુાં સત્ર િાલુ નથી; સિ ૧૮૭૯િો અને ગુજરાતના રાજ્ યપાલને એવી ખાતરી થઈ છે કે ગુજરાત જમીન મહેસૂલ અચધચનયમ, ૧૮૭૯ સુધારવા મુંબઈિો ૫-મો. માટે તાત્ક ાચલક પગલુાં લેવાનુાં તેમને માટે જરૂરી બનાવે તેવા સાંજોગો પ્રવતે છે; તેથી, હવે, ભારતના સાંચવધાનના અનુચ્ છેદ ર૧૩ના ખાંડ (૧)થી તેમને મળેલી સત્તાની રૂએ, ગુજરાતના રાજ્ યપાલ, આથી, નીિને ો વટહુકમ કરીને પ્રચસદ્ધ કરે છઃે- ૧. ટૂંકી સંજ્ઞા અિે આરંભ.- (૧) આ વટહુકમ ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વટહુકમ, ૨૦૨૬ કહેવાશે. (ર) તે તરત જ અમલમાાં આવશે. ૨. સિ ૧૮૭૯િો મુંબઈિો ૫-મો અનધનિયમ હંગામી રીતે સુધારવા બાબત.- આ વટહુકમના અમલની મુદત દરચમયાન, ગુજરાત જમીન મહેસૂલ અચધચનયમ, ૧૮૭૯ (જેનો આમાાં હવે પછી, “મુખ્ય અચધચનયમ” તરીકે ઉલ્લેખ કયો છે તે), કલમ ૩માાં ચનર્દિષ્ટ કરેલા સુધારાને અધીન રહીને અમલમાાં રહેશે. સિ ૧૮૭૯િો ૩. સિ ૧૮૭૯િા મુંબઈિા ૫-મા અનધનિયમિી કલમ ૧૩૫-ઘ-િો સુધારો.- મુખ્ય અચધચનયમમાાં, મુંબઈિો ૫-મો. કલમ ૧૩૫-ઘ માાં, પેટા-કલમ (૨)મા,ાં નીિેના પરંતુકો ઉમેરવા:- “પરંત ુનીિને ી શરતોની પૂણચતાને અધીન રહીને, રચજસ્ટર થયેલ વેિાણખતમાાંથી, - (ક) સરકારી જાહેરાતો (પ્રોમ્યલુ ગેશન), વૈધાચનક યોજનાઓ અથવા એકત્રીકરણની કાયચવાહીથી ઉદ ભવતા ફેરફારો ચસવાય, વેિાણખત કયાચની તારીખ પહેલાાંની એક વર્ચ કે તેથી વધુ મુદત માટે સદરહુ જમીનના સબાં ાંધમાાં હકપત્રક (Record of Rights)માાં કોઈ ફેરફાર નોંધાયેલ નથી; (ખ) હકપત્રકમાાં જે તમામ વ્યચિઓના નામ જણાય છે તેઓએ વેિાણખત કરેલો છ;ે અને (ગ) વેિાણખત કયાચની તારીખે, સદરહુ જમીનને લગતા કોઇ તકરાર, કાયચવાહી અથવા કાનનૂ ી કાયચવાહી કોઇ સક્ષમ સત્તાચધકારી, કોટિ અથવા ચિબ્યુનલ સમક્ષ પડતર નથી, એવી ફેરફારની નોંધ ઉદ ભવે ત્યારે, ફેરફારની નોંધની હકપત્રકમાાં નોંધણી કરવી જોઇશે અને ઉપર જણાવ્યા પ્રમાણેની કોઇ જાણ કયાચ ચવના, તે જ ર્દવસે તેને પ્રમાચણત કરવી જોઇશે: વધુમાાં, કોઈ સક્ષમ સત્તાચધકારીએ, કોટે અથવા ચિબ્યુનલે પસાર કરેલા કોઇ હુકમ અથવા હુકમનામામાથાં ી ફેરફારની નોંધ ઉદ ભવ,ે ત્યારે ઉપર જણાવ્યા પ્રમાણેની કોઇ જાણ કયાચ ચવના, હુકમ મળ્યે તરત જ આવી નોંધની નોંધણી કરવી જોઇશે અને પ્રમાચણત કરવી જોઇશે.”.85-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-03-2026 [ PART IX નિવેદિ હકપત્રક (Record of Rights) અથવા ફેરફારના રચજસ્ટરમાાં ફેરફારની નોંધોની નોંધણી અને પ્રમાણીકરણને સાંબાંચધત જોગવાઈઓ, ગુજરાત જમીન મહેસૂલ અચધચનયમ, ૧૮૭૯ની કલમ ૧૩૫-ઘ અને ગુજરાત જમીન મહેસૂલ ચનયમો, ૧૯૭૨-ના ચનયમ ૧૦૭ હેઠળ ઠરાવવામાાં આવેલી કાયચરીચત દ્વારા સિાં ાચલત થાય છે. ચવદ્યમાન જોગવાઇઓ હેઠળ, મુકરર કરેલા અચધકારી, જાતે (મેન્યુઅલી) અથવા ઇલેક્ટ્િોચનક રીતે, ફેરફાર રચજસ્ટરમાાં ફેરફારની નોંધની નોંધણી કરે છ,ે ત્યારે તેમણે તેમાાં ચહતસાંબાંધ ધરાવતી, હકપત્રક અથવા ફેરફારના રચજસ્ટરમાાં જણાતી તમામ વ્યચિઓને અને ફેરફારમાાં ચહતસાંબાંધ ધરાવતા હોવાન ુાં તેમને માનવાન ે કારણ હોય તેવી અન્ય કોઇ વ્યચિન ે ઠરાવેલી રીતે આવી નોંધની જાણ કરવાન ુાં જરૂરી છે. આ સલામતી સુચનચિત કરે છે કે જમીનમાાં કાયદેસર ચહતસાંબાંધ ધરાવતી કોઇ વ્યચિને, ફેરફારની નોંધને આખરી પ્રમાચણત કરવામાાં આવે તે પહેલા, વાાંધા ઉઠાવવાની તક આપવામાાં આવે. કાયદેસરના કાનૂની ચહતોનુાં રક્ષણ કરવા માટે આવી કાયચરીચત જરૂરી હોય, ત્યારે એવુાં જોવા મળ્યુાં છે કે કેટલાક ર્કસ્સામાાં ચબનજરૂરી અથવા બદઈરાદાથી વાાંધા ઉઠાવવામાાં આવે છે, જેના પર્રણામે જમીનની કાયદેસરની લેવડદવે ડ કરી હોય તેવા નાગર્રકોને ટાળી શકાય તેવો ચવલાંબ અને પ્રચતકૂળતા થાય છે. રાજ્ય સરકારે, રાજ્યભરમાાં ઇ-ધારા ર્ડચજટલ લેન્ડ રેકડચ ચસસ્ટમના અમલીકરણ સચહત જમીન રેકડચ વહીવટને આધુચનક બનાવવા માટ ે અનેક પગલાાં લીધાાં છે. તેમ છતાાં, ફેરફારની નોંધોને સાંબાંચધત કાયચરીચતને વધુ તકકસાંગત બનાવવી જરૂરી જણાય છે કે જેથી કરીને વાજબી લેવડદેવડનુાં સમયસર પ્રમાણીકરણ સચુનચિત કરવાના ઉદ્દેશ સાથે, કાયદેસરના કાનનૂ ી હકોનુાં રક્ષણ કરવાની જરૂર્રયાતને સાંતુચલત કરી શકાય. તેથી, એવુાં સૂચિત કરવામાાં આવ્યુાં છે કે ચનર્દિષ્ટ સલામતી પર્રપૂણચ કરતા રચજસ્ટડચ વેિાણખતમાાંથી ફેરફારની નોંધો ઊભી થાય તેવા ર્કસ્સામાાં એટલે કે વેિાણખત કયા ચ પહેલાના એક વર્ચ માટે હકપત્રકમાાં કોઈ ફેરફાર નોંધાયો નથી, હકપત્રકમાાં જેમના નામ જણાય છે તે તમામ વ્યચિઓએ વેિાણખત કયો છ,ે અને કોઈપણ સક્ષમ સત્તાચધકારી, કોટ િ અથવા ચિબ્યુનલ સમક્ષ જમીનને લગતી કોઇપણ તકરાર પડતર નથી - આવી ફેરફારની નોંધોની કલમ ૧૩૫-ઘ-ની પેટા-કલમ (૨) હેઠળ જાણ કયાચ વગર એ જ ર્દવસે નોંધણી કરી અને તેને પ્રમાચણત કરી શકાશે. એવુાં પણ સૂચિત કરવામાાં આવ્યુાં છે કે, સક્ષમ સત્તાચધકારીએ, કોટે અથવા ચિબ્યુનલે પસાર કરેલા હુકમો અથવા હુકમનામામાાંથી ઉદભવેલી ફેરફારની નોંધોની, આવા હુકમો મળ્યેથી તરત જ નોંધણી કરી શકાશે અથવા તેને પ્રમાચણત કરી શકાશે. વધુમા,ાં ગુજરાત જમીન મહેસૂલ ચનયમો, ૧૯૭૨ ના ચનયમ ૧૦૭ ના પેટા-ચનયમ (૪-ક)ને બદલીને ફેરફારની નોંધોની અમુક ચનર્દિષ્ટ વગોમાાં વાાંધા ઉઠાવવા માટેની સમયમયાચદાને તકકસાંગત બનાવવાનુાં સૂચિત કરવામાાં આવ્ય ુાં છે. આ ઉપાયોનો હેત,ુ ફેરફારની પ્રચિયા કાયદેસર રીતે યોગ્ય હોવા સાથે કાયચક્ષમ, પારદશચક અને નાગર્રકલક્ષી પણ રહે એ સુચનચિત કરવાનો છે. ગુજરાત રાજ્યની ચવધાનસભાનુાં સત્ર િાલુ ન હોવાથી, ઉપયુચકત ઉદ્દેશો ચસદ્ધ કરવા માટે, ગુજરાત જમીન મહેસૂલ અચધચનયમ, ૧૮૭૯ સુધારવા ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વટહુકમ, ૨૦૨૬ પ્રચસદ્ધ કરવામાાં આવે છે. ગાાંધીનગર, આર્ાયચ દેવવ્રત, તારીખ: ૩૦મી માિ,ચ ૨૦૨૬. ગુજરાતના રાજ્યપાલ. ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે, ડૉ. જયંનત એસ. રનવ, સરકારના અચધક મુખ્ય સચિવ. --------- Government Central Press, Gandhinagar.

Continue your research