Home India Legislative & Parliamentary Affairs Department Part -IX Extra Legislative & Parliamentary Affairs Departme...
Date: 2026-03-13 Category: Not Applicable State: Gujarat Country: India

Part -IX Extra Legislative & Parliamentary Affairs Department

Issued by Legislative & Parliamentary Affairs Department · Not Applicable

Research with AI Agent Chat with Document Generate Summary Translate Helpful Share Add to Project Create Task
Official Source Record View Original Source →
See Full Document Text
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 333-1 Extra No. 73 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] FRIDAY, MARCH 13, 2026 / PHALGUNA 22, 1947 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IX Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts. સભ્યશ્રી ઈમરાન ખેડાવાલાએ, તા. ૧૩મી માર્ચ, ૨૦૨૬ના રોજ દાખલ કરેલુું નીર્ેનુું વવધેયક ગુજરાત વવધાનસભાના વનયમોના વનયમ-૧૨૭-અ, અન્વયે સામાન્ય માવિતી અર્થે પ્રવસધ્ધ કરવામાું આવે છે. THE GUJARAT STATE EMPLOYMENT OF LOCAL CANDIDATES BILL, 2026. GUJARAT BILL NO. 12 OF 2026. A BILL to provide eighty five percent employment of local candidates by employer in the State of Gujarat and for matters connected therewith and incidental thereto. ગુજરાત રાજ્ય સ્ર્થાવનક ઉમદે વારોને રોજગાર આપવા બાબત વવધેયક, ર૦૨૬. સન ર૦૨૬નુું ગુજરાત વવધેયક ક્રમાુંક. ૧ર. ગુજરાત રાજ્યમાાં માલિકે પાંચાસી ટકા સ્થાલિક ઉમેદવારોિે રોજગાર આપવા અિે તિે ી સાથે સાંકળાયેિ અિ ે તેિે આિુષાંલગક બાબતો માટેિી જોગવાઇ કરવા બાબત લવધેયક. આથી, ભારતના ગણરાજ્યના સિત્તોતેરમા વર્ષમાાં ગુજરાત રાજ્યની સવધાનિભા દ્વારા નીચે પ્રમાણે અસધસનયમ કરવામાાં આવે છે:- ૧. (૧) આ અસધસનયમ ગુજરાત રાજ્ય સ્થાસનક ઉમેદવારોને રોજગાર આપવા બાબત અસધસનયમ, ૨૦૨૬ કહેવાશે. ટ ુંકી સુંજ્ઞા, વ્ યાપ્‍ ત, આરંભ, (૨) તે, િમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડ ે છ.ે બુંધ ર્થવા અને લાગુ પડવા (૩) તે, િરકાર, રાજપત્રમાાં જાહેરનામાથી, નક્કી કરે તેવી તારીખે અમલમાાં આવશે. બાબત. (૪) તે, આવો (અમલમાાં હોતો) બાંધ થતાાં પહેલાાં કરવાના કોઇ કાયષ અથવા કરવાના કાયષલોપના િાંબાંધમાાં હોય તે સિવાય, તેના આરંભની તારીખથી દિ વર્ષ પૂરા થયેથી અમલમાાં હોતો બાંધ થશે અને આવી રીતે બાંધ થયેથી, િામાન્ય કલમ અસધસનયમ, ૧૮૯૭ (િન ૧૮૯૭ના કેન્રીય અસધસનયમ ક્રમાાંક ૧૦મા)ની કલમ ૬, જાણે ક ે આ અસધસનયમ ત્યારપછી કેન્રીય અસધસનયમ અથવા યથાપ્રિગાં , રાજ્ય અસધસનયમથી રદ કરવામાાં આવ્યો હોય તેમ લાગુ પડશે. I X Ex.-73 73-173-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-03-2026 [ PART IX (૫) આ અસધસનયમ, િરકાર વખતોવખત જાહેર કરે તેવી, તમામ કંપનીઓ, માંડળીઓ, ટ્રસ્ટ, મયાષદદત જવાબદારીવાળી ભાગીદારી પેઢીઓ, ભાગીદારી પઢે ી અને દિ અથવા તથે ી વધ ુ વ્યસિઓન ે રોજગાર આપતી કોઇપણ વ્યસિ અને એકમને લાગુ પડે છે. વ્યાખ્યા. ૨. આ અસધસનયમમાાં, િાંદભષથી અન્ યથા અપેસિત ન હોય, તો- (ક) ‘‘અપીલ િત્તાસધકારી (એપેલેટ ઓથોદરટી)’’ એટલે કલમ ૯ના હેતુ માટે િરકાર, રાજપત્રમાાં જાહેરનામાથી મુકરર કરે તેવા, શ્રમ આયુિ (લેબર કસમશનર)થી ઉતરતા દરજ્જાના ન હોય તેવા અથવા તેને િમકિ િરકારના અસધકારી; (ખ) “અસધકૃત અસધકારી” એટલે કલમ ૭ના હેતુ માટે િરકાર, રાજપત્રમાાં જાહેરનામાથી, તે તરીક ે મુકરર કરે તેવા િબ-દડસવઝનલ અસધકારી (સિસવલ)થી ઉતરતા દરજ્જાના ન હોય તેવા અથવા તને ે િમકિ િરકારના અસધકારી અથવા બીજા કોઇ અસધકારી; (ગ) “મુકરર અસધકારી” એટલે કલમ ૫ના હેતુ માટે િરકાર, રાજપત્રમાાં જાહેરનામાથી મુકરર કરે તેવા ડેપ્યટુ ી કસમશનરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા અથવા તેને િમકિ િરકારના અસધકારી; (ઘ) “મુકરર પોટટલ” એટલે કલમો ૩ અને ૪ હેઠળ સ્થાસનક ઉમેદવારો અને કમષચારીઓના રસજસ્ટ્રેશનના હેતુ માટ ે સવસશષ્ટ રીતે દડઝાઇન કરેલુાં અને મુકરર કરેલુાં પોટટલ; (ચ) “માસલક” એટલે કંપની અસધસનયમ, ૨૦૧૩ (િન ૨૦૧૩ના કેન્રીય અસધસનયમ ક્રમાાંક ૧૮મા) હેઠળ રસજસ્ટર થયેલી કંપની અથવા મયાષદદત જવાબદારીવાળી ભાગીદારી અસધસનયમ, ૨૦૦૮ (િન ૨૦૦૯ના કેન્રીય અસધસનયમ ક્રમાાંક ૬ઠ્ઠા) હેઠળ વ્યાખ્યાસયત કયાષ પ્રમાણેની મયાષદદત જવાબદારીવાળી ભાગીદારી પેઢી અથવા ભારતના ટ્રસ્ટ અસધસનયમ, ૧૮૮૨ (િન ૧૮૮૨ના કેન્રીય અસધસનયમ ક્રમાાંક ૨-જા) હેઠળ વ્યાખ્યાસયત કયાષ પ્રમાણેની માંડળી (િોિાયટી) અથવા ટ્રસ્ટ અથવા ભારતના ભાગીદારી અસધસનયમ, ૧૯૩૨ (િન ૧૯૩૨ના કેન્રીય અસધસનયમ ક્રમાાંક ૯મા) હેઠળ વ્યાખ્યાસયત કયાષ પ્રમાણેની ભાગીદારી પેઢી અથવા િરકાર વખતોવખત જાહેર કરે તેવી, ઉત્પાદન કરવા અથવા કોઇપણ િવે ા પૂરી પાડવાના હેતુથી પગાર, વેતન અથવા બીજા મહેનતાણા પર દિ કે તેથી વધુ વ્યસિઓને નોકરીમાાં રાખનાર કોઇ વ્યસિ અથવા એવ ુાં કોઇ એકમ પરતં ુ તેમાાં, કેન્ર િરકાર અથવા કેન્ર િરકાર કે રાજ્ય િરકારની માસલકીના કોઇ િાંગઠન (તાંત્ર)નો િમાવેશ થશે નસહ; (છ) “િરકાર” એટલે વહીવટી સવભાગમા ાં ગુજરાત રાજ્યની િરકાર; (જ) “સ્થાસનક ઉમેદવાર” એટલે ગુજરાત રાજ્યમાાં કાયમી વિવાટ કરતો હોય તેવો ઉમેદવાર; (ઝ) “રાજ્ય” એટલે ગુજરાત િરકાર. ફરવજયાત ૩. આ અસધસનયમના આરંભની તારીખે અને તે તારીખથી, દરેક માસલકે, આ અસધસનયમ અમલમાાં આવ્યાની તારીખથી રવજસ્રેશન. ત્રણ મસહનાની અદાં ર, મુકરર પોટટલ ઉપર, પચાિ હજાર રૂસપયાથી વધુ નસહ તેટલો અથવા િરકાર વખતોવખત જાહેર કરે તેટલો કુલ માસિક પગાર અથવા વેતન મેળવતા હોય તેવા કમષચારીઓની નોંધણી (રસજસ્ટ્રેશન) કરાવવી જોઇશે: પરંતુ આવા તમામ કમષચારીઓનુાં મુકરર પોટટલ પર રસજસ્ટ્રેશન પૂર ાં ન થાય ત્યાાં િુધી કોઇપણ માસલકે કોઇ વ્યસિને નોકરીમાાં રાખવી જોઇશે નસહ અથવા કામમાાં રોકવી જોઇશે નસહ. સ્પષ્ટીકરણ.- આ અસધસનયમની કલમ ૩ અને કલમ ૪ના હેતુ માટે, મુકરર પોટટલ પરના રસજસ્ટ્રેશન માટેની પ્રસક્રયા, િરકારે વખતોવખત જાહેર કરેલા સનયમો હેઠળ ઠરાવવી જોઇશે. સ્ર્થાવનક ૪. આ અસધસનયમના આરંભ પછી, દરેક માસલકે, કુલ માસિક પગાર અથવા વેતન રૂસપયા પચાિ હજાર કરતાાં વધુ ન હોય ઉમેદવારોની અથવા િરકાર વખતોવખત જાહેર કરે તેટલો હોય તેવી જગાઓના િાંબાંધમાાં પાંચાિી ટકા સ્થાસનક ઉમેદવારોન ે ભરતી. નોકરીમાાં રાખવા જોઇશે: પરંતુ સ્થાસનક ઉમેદવારો, રાજ્યના કોઇપણ સજલ્લામાાંથી હોઇ શકશે પણ માસલક, પોતાના સવકલ્પ પ્રમાણે, સ્થાસનક ઉમેદવારોની કુલ િાંખ્યાના દિ ટકા િુધી કોઇપણ સજલ્લામાાંથી સ્થાસનક ઉમેદવારોની નોકરીને મયાષદદત કરી શકશે:PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-03-2026 73-3 વધુમાાં, કોઇપણ સ્થાસનક ઉમેદવાર, મુકરર પોટટલ પર પોતાની નોંધણી ન કરાવે ત્યાાં િુધી, તે, આ અસધસનયમ હેઠળના લાભો મેળવવાને પાત્ર થશે નસહ. ૫. (૧) ઇચ્છછત કૌશલ્ય, લાયકાત અથવા સનપુણતા ધરાવતા સ્થાસનક ઉમેદવારો પૂરતી િાંખ્યામાાં ઉપલભ્ય ન હોય, મુવિ. ત્યારે માસલક, ઠરાવવામા ાં આવે તેવા નમૂનામા ાં અન ે તેવી રીતે, મુકરર અસધકારીન ે અરજી કરીને, કલમ ૪ની આવશ્યકતામાાંથી મુસિ માાંગી શકશે. (૨) મુકરર અસધકારી, પોતાને યોગ્ ય લાગે તેવી તપાિ કયાષ પછી અને ઇચ્છછત કૌશલ્ય, લાયકાત અથવા સનપણુ તા ધરાવતા સ્થાસનક ઉમેદવારોની ભરતી કરવા માટે માસલકે કરેલા પ્રયત્નોન ુાં મૂલ્યાાંકન કયાષ પછી,- (૧) કલમ ૪ની જોગવાઇમાાંથી મુસિ માટેની માસલકની માાંગણી સ્વીકારી શકશે; અથવા (૨) કારણોની લેસખતમાાં નોંધ કરીને મુસિ માટેની માસલકની માાંગણી નામાંજરૂ કરી શકશે; અથવા (૩) ઇચ્છછત કૌશલ્ય, લાયકાત અથવા સનપુણતા સિદ્ધ કરવા માટે સ્થાસનક ઉમેદવારોને તાલીમ આપવાનો માસલકને આદેશ કરી શકશે. (૩) પેટા-કલમ (૨) હેઠળ મુકરર અસધકારીએ કરેલો દરેક હુકમ, િરકારની વબે િાઇટ પર મૂકવો જોઇશે. ૬. દરેક માસલકે, િરકાર રાજપત્રમાાં જાહેર કરે તે તારીખ િુધીમાાં, ઠરાવવામાાં આવે તેવા નમૂનામાાં, મુકરર પોટટલ પર માવલકે અિેવાલ રજ કરવા સત્રમાિ દરસમયાન નોકરીમાાં રાખેલા અન ે સનમણૂક પામેલા સ્થાસનક ઉમેદવારો અાંગેનો સત્રમાસિક અહેવાલ પૂરો પાડવો બાબત. જોઇશે. ૭. (૧) કલમ ૬ હેઠળ માસલકે પૂરા પાડેલા અહેવાલો, અસધકૃત અસધકારીએ તપાિવા જોઇશે. રેકડચ અને દસ્તાવેજો (૨) અસધકૃત અસધકારીને, કલમ ૬ હેઠળ પૂરા પાડેલા અહેવાલની ખરાઇ કરવાના હેતુઓ માટે કોઇપણ માસલકના મેળવવા ખરાઇ કરવાની સત્તા. કબજામાાંનો કોઇ રેકડષ, માસહતી અથવા દસ્તાવેજ માંગાવવાની િત્તા રહેશે. (૩) અસધકૃત અસધકારી, અહેવાલની તપાિ કયાષ પછી, આ અસધસનયમના ઉદ્દેશોનુાં પાલન કરવા માટે જરૂરી હોય તેવો કોઇ હુકમ કરી શકશે. (૪) પેટા-કલમ (૩) હેઠળ કાઢેલા એવા દરેક હુકમ, િરકારની વેબિાઇટ ઉપર મૂકવા જોઇશે. ૮. (૧) આ કલમની જોગવાઇઓને અધીન રહીને, અસધકૃત અસધકારીને,- મકાનોમાું પ્રવેશવાની અને (ક) આ અસધસનયમ હેઠળ તેને િોંપવામા ાં આવેલા કોઇપણ કાયો (કામગીરીઓ) બજાવવાના હેતુ માટે; તેની તપાસ કરવાની સત્તા. (ખ) આવા કોઇ કાયો (કામગીરીઓ) બજાવવાના થાય છે કે કેમ અને જો બજાવવાના થાય, તો કેવી રીતે અથવા આ અસધસનયમ અથવા તે હેઠળ કરેલા સનયમોની કોઇ જોગવાઇઓનુાં પાલન કરવામાાં આવે છે કે કેમ અથવા પાલન કરવામાાં આવ્ય ુાં છે કે કેમ તે નક્કી કરવાના હેતુ માટે, કોઇપણ સ્થળે, તેન ે જરૂરી જણાય તેવી િહાય/મદદનીશ િાથ ે તમામ વાજબી િમયે પ્રવેશવાનો અસધકાર રહેશે; (૨) દરેક માસલકે, પેટા-કલમ (૧) હેઠળ અસધકૃત અસધકારીને તમામ િહાય પૂરી પાડવી જોઇશે અન ે તે, કોઇપણ વાજબી કારણ સિવાય તેમ કરવામાાં ચૂક કરે તેવા દકસ્િામાાં, તે આ અસધસનયમ હેઠળ ગુનાનો દોસર્ત ગણાશે. (૩) કોઇપણ વ્યસિ ઇરાદાપૂવષક પેટા-કલમ (૧) હેઠળના અસધકૃત અસધકારીના કાયો (કામગીરીઓ) બજાવવામા ાં સવલાંબ કરાવે અથવા તેમાાં અડચણ પદે ા કરે, તો તે, આ અસધસનયમ હેઠળ ગુનાની દોસર્ત ગણાશે. પરંતુ કોઇપણ પ્રવેશ ૬:૦૦ થી ૧૮:૦૦ કલાકની વચ્ચે હોય અને જે તારીખે પ્રવેશ કરવા ધાયુું હોય તે તારીખથી ઓછામાાં ઓછા એક દદવિ પહેલાાં પ્રવેશવાના ઈરાદાની નોદટિ આપવામાાં આવી હોય તે સિવાય કોઇ પ્રવેશ કરવો જોઇશે નસહ. ૯. (૧) કલમ ૫ હેઠળ મુકરર અસધકારીએ અથવા કલમ ૭ હેઠળ અસધકૃત અસધકારીએ કરેલા હુકમથી નારાજ થયલે ો અપીલ. કોઇ માસલક, િાઠ દદવિની અાંદર, ઠરાવવામાાં આવે તેવા નમૂનામાાં અને તેવી રીતે, તેવા અપીલ અસધકારીન ે અપીલ કરી શકશે.73-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-03-2026 [ PART IX (૨) પેટા-કલમ (૧) હેઠળ કરેલી દરેક અપીલની િાથે, ઠરાવવામાાં આવે તેટલી ફી હોવી જોઇશે. (૩) પેટા-કલમ (૧) હેઠળ અપીલ મળ્યા પછી, અપીલ િત્તાસધકારીએ, અપીલ કરનારને િુનાવણીની તક આપ્યા પછી, શક્ય હોય તેટલી ત્વરાએ અપીલનો સનકાલ કરવો જોઇશે. (૪) અપીલ િત્તાસધકારી, આવો હુકમ રદ કરી શકશે, તેને બહાલ રાખી શકશે અથવા તેમાાં ફેરફાર કરી શકશે. (૫) અપીલ િત્તાસધકારીએ, ઠરાવવામાાં આવે તેવી કાયષરીસત અનુિરવી જોઇશે. સામાન્ય ૧૦. આ અસધસનયમમાાં અન્યથા સ્પષ્ટ રીતે જોગવાઈ કરવામા ાં આવી હોય ત ે સિવાય, માસલક દ્વારા, આ અસધસનયમ અથવા વશક્ષા. તે હેઠળ કરેલા સનયમોની જોગવાઈઓનુાં અથવા આ અસધસનયમ હેઠળ લેસખતમાાં કરેલા કોઇ હુકમનુાં કોઇ ઉલ્લાંઘન થાય, તો ત,ે ઓછામાાં ઓછા દિ હજાર રૂસપયા િુધીના પરંતુ વધુમાાં વધુ પચાિ હજાર રૂસપયા િુધીના દંડને પાત્ર થશે અન ે ગુનો િાસબત થયા પછી પણ ઉલ્લાંઘન કરવાનુાં ચાલુ રાખે, તો ઉલ્લાંઘન એવી રીતે ચાલુ રહે તેટલા િમય િુધી પ્રસત દદવિ એકિો રૂસપયા િુધીના વધુ દંડને પાત્ર થશે. કલમ ૩ના ૧૧. આ અસધસનયમમાાં અન્યથા સ્પષ્ટ રીતે જોગવાઈ કરવામાાં આવી હોય તે સિવાય, કોઇ માસલક, આ અસધસનયમની કલમ ઉલ્લુંઘન માટે ૩ની અથવા તે હેઠળ કરેલા કોઈ સનયમોની જોગવાઈઓનુાં અથવા તે હેઠળ લેસખતમાાં કરેલા કોઇ હુકમનુાં ઉલ્લાંઘન કરે, વશક્ષા. તો ત,ે ઓછામાાં ઓછા પચ્ચીિ હજાર રૂસપયા િુધીના પરંતુ વધુમાાં વધુ એક લાખ રૂસપયા િુધીના દંડના સશિાપાત્ર ગુનાનો દોસર્ત ગણાશે અને ગુનો િાસબત થયા પછી પણ ઉલ્લાંઘન કરવાનુાં ચાલુ રાખે, તો ઉલ્લાંઘન એવી રીતે ચાલુ રહે તેટલા િમય િુધી પ્રસત દદવિ પાાંચિો રૂસપયાના વધુ દંડને પાત્ર થશે. કલમ ૪ના ૧૨. આ અસધસનયમમાાં અન્યથા સ્પષ્ટ રીતે જોગવાઈ કરવામાાં આવી હોય તે સિવાય, કોઇ માસલક, કલમ ૪ની અથવા ત ે ઉલ્લુંઘન માટે હેઠળ કરેલા કોઈ સનયમોની જોગવાઈઓનુાં અથવા તે હેઠળ લેસખતમાાં કરેલા કોઇ હુકમનુાં ઉલ્લાંઘન કરે, તો ત,ે ઓછામાાં વશક્ષા . ઓછા પચાિ હજાર રૂસપયા િુધીના પરંતુ વધુમાાં વધ ુ બે લાખ રૂસપયા િુધીના દડં ના સશિાપાત્ર ગુનાનો દોસર્ત ગણાશે અને ગનુ ો િાસબત થયા પછી પણ ઉલ્લાંઘન કરવાનુાં ચાલુ રાખે તો ઉલ્લાંઘન એવી રીતે ચાલુ રહે તેટલા િમય િુધી પ્રસત દદવિ એક હજાર રૂસપયા િુધીના વધુ દંડને પાત્ર થશે. કલમ ૫ િેઠળ ૧૩. આ અસધસનયમમાાં અન્યથા સ્પષ્ટ રીતે જોગવાઈ કરવામાાં આવી હોય તે સિવાય, કોઇ માસલક, કલમ ૫ હેઠળ મુકરર આપેલા આદેશના અસધકારીએ લેસખતમાાં કરેલા કોઈ હુકમનુાં પાલન ન કરે, તો ત,ે ઓછામાાં ઓછા દિ હજાર રૂસપયા િુધીના પરંતુ વધુમાાં અપાલન માટે વશક્ષા. વધુ પચાિ હજાર રૂસપયા િુધીના દડં ના સશિાપાત્ર ગનુ ાનો દોસર્ત ગણાશે અને ગુનો િાસબત થયા પછી પણ ઉલ્લાંઘન કરવાનુાં ચાલુ રાખે, તો ઉલ્લાંઘન એવી રીતે ચાલુ રહે તેટલા િમય િુધી પ્રસત દદવિ એક િો રૂસપયાના વધ ુ દંડન ે પાત્ર થશે. બનાવટી અર્થવા ૧૪. (૧) જે કોઇપણ વ્યસિ,- રેકડચ વગેરે પ રૂં ન પાડવા (ક) આ અસધસનયમ અથવા તે હેઠળ કરલે ા કોઇ સનયમોની કોઇ જોગવાઈઓનુાં પાલન કરવાના િાંબાંધમા ાં માટ ેવશક્ષા. કોઇ દસ્તાવેજ િાંબાંધી ખોટો અથવા બનાવટી રેકડષ રજૂ કર ે અથવા જાણીબૂઝીને ખોટુાં સનવદે ન, એકરાર અથવા પુરાવો આપે અથવા રજૂ કરે; અથવા (ખ) જાણીબૂઝીને સનવદે ન, નોંધ અથવા સવગત િમાવતુાં ખોટુાં પત્રક, નોદટિ, રેકડષ અથવા અહેવાલ તૈયાર કરે અથવા આપે અથવા િપુ રત કરે, તો તે વ્યસિ, દરેક ગુના માટે પચાિ હજાર રૂસપયા િુધીના દંડની સશિાને પાત્ર થશે. (૨) પેટા-કલમ (૧) હેઠળના સશિાપાત્ર ગુનાનો દોસર્ત ઠરેલ કોઇપણ વ્યસિ તે જ જોગવાઈ હેઠળના ગુના માટે ફરી દોસર્ત ઠરે, ત્યારે ત,ે રૂસપયા ૨ લાખના દંડની સશિાને પાત્ર થશે. નોટટસ અને ૧૫. (૧) માસલકને િુનાવણીની તક આપવામાાં આવી હોય તે સિવાય, આ અસધસનયમ હેઠળનો કોઇ હુકમ, કલમ પ સુનાવણી અથવા કલમ ૭ હેઠળ કરવો જોઇશે નસહ. માટેની તક. (૨) મુકરર અસધકારી દ્વારા જે કારણિર િાંબાંસધત વ્યસિ પર દંડ નાખવા ધાયુષ હોય તે કારણોની તેને જાણ કરતી અને તેને િનુ ાવણીની તક આપતી લેસખતમાાં નોદટિ તેને આપવામાાં આવી હોય તે સિવાય, આ અસધસનયમ હેઠળ કોઇ દંડ નાખવો જોઇશે નસહ.PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-03-2026 73-5 ૧૬. આ અસધસનયમ હેઠળ ગુનો કરતી વ્યસિ, કંપની, તેના િાંચાલન િાથ ે િાંકળાયેલો દરેક દડરેક્ટર, મને ેજર, િેક્રેટરી, કૂંપનીઓના ગુના. એજન્ટ અથવા અન્ય અસધકારી અથવા વ્યસિ હોય, ત્યારે તે એવુાં િાસબત કરે કે તે ગુનો તેની જાણ બહાર અથવા તેની િાંમસત વગર કરવામાાં આવ્યો હતો તે સિવાય, તે આવા ગુનાની દોસર્ત હોવાનુાં ગણાશે. ૧૭. મયાષદદત જવાબદારીવાળી ભાગીદારીથી કરાયેલો આ અસધસનયમ હેઠળનો ગુનો- મયાચટદત જવાબદારીવાળી (૧) મયાષદદત જવાબદારીવાળી ભાગીદારીના ભાગીદાર અથવા ભાગીદારો અથવા મુકરર ભાગીદાર અથવા મકુ રર ભાગીદારી પેઢીના ગુના. ભાગીદારોની િાંમસતથી અથવા તેમના મૂકિાંમસતથી કરવામાાં આવ્યો હોવાનુાં િાસબત થાય ત્યારે અથવા; (૨) મયાષદદત જવાબદારીવાળી ભાગીદારીના ભાગીદાર અથવા ભાગીદારો અથવા મુકરર ભાગીદાર અથવા મકુ રર ભાગીદારોના પિે થયેલી કોઇ બેદરકારીના કારણે થયો હોવાનુાં િાસબત થાય ત્યારે, મયાષદદત જવાબદારીવાળી ભાગીદારીના ભાગીદાર અથવા ભાગીદારો અથવા મુકરર ભાગીદાર અથવા યથાપ્રિાંગ, મુકરર ભાગીદારો તેમજ મયાષદદત જવાબદારીવાળી ભાગીદારી (પેઢી), ગુનાની દોસર્ત ગણાશે અન ે તેમની સવરૂદ્ધ કાયષવાહી કરીને તદનિુ ાર સશિાને પાત્ર થશે. ૧૮. (૧) આ અસધસનયમ હેઠળનો ગુનો માંડળી (િોિાયટી) અથવા ટ્રસ્ટ દ્વારા કરવામાાં આવ્યો હોય, ત્યારે ગુનો કરવામાાં મુંડળીઓ અર્થવા રસ્ટના આવ્યો હતો તે િમયે તેનો હવાલો િાંભાળતી હોય અન ે માંડળી (િોિાયટી) અથવા યથાપ્રિાંગ, ટ્રસ્ટના ગુના. કાયષિાંચાલન માટે જવાબદાર હોય તેવી દરેક વ્યસિ, ગનુ ાની દોસર્ત હોવાનુાં ગણાશે અને તેમની સવરદ્ધ કાયષવાહી ચલાવી શકાશે અને તદનિુ ાર તેમને સશિા કરી શકાશે: પરંતુ આ પેટા-કલમમાાંના કોઈપણ મજકૂરથી, આવી કોઈ વ્યસિ આ અસધસનયમમાાં જોગવાઈ કરેલી કોઈ સશિાને પાત્ર ઠરશે નસહ, જો તે પુરવાર કરે કે ગુનો તેની જાણ બહાર થયો હતો અથવા તેવો ગુનો થતો અટકાવવા માટે તેણે તમામ પૂરતી કાળજી રાખી હતી. (૨) પેટા-કલમ (૧)માાં ગમે તે મજકૂર હોય તેમ છતાાં, આ અસધસનયમ હેઠળનો કોઈ ગુનો માંડળી (િોિાયટી) અથવા ટ્રસ્ટ દ્વારા કરવામાાં આવ્યો હોય અને તેવુાં પુરવાર કરવામાાં આવે કે માંડળી (િોિાયટી) અથવા ટ્રસ્ટના કોઇ દડરેક્ટર, મેનેજર, િેક્રેટરી, ટ્રસ્ટી અથવા બીજા અસધકારીની િાંમસતથી અથવા મૂકિાંમસતથી ગનુ ો કરવામાાં આવ્યો છે અથવા તેમના પિે થયેલી કોઈ બેદરકારીના કારણે થયો છે, ત્યારે આવા દડરેક્ટર, મેનેજર, િેક્રેટરી, ટ્રસ્ટી અથવા બીજો અસધકારી, તે ગુના માટે દોસર્ત હોવાન ુાં ગણાશે અને તેમની િામે કાયષવાહીને અન ે તદનુિાર સશિાને પાત્ર થશે. ૧૯. (૧) કોઇપણ કોટ,ટ જે તારીખે કરેલા કહેવાતા ગુનાની અસધકૃત અસધકારી અથવા મુકરર અસધકારીને જાણ થાય તે ફોજદારી કાયચવાિીની તારીખથી છ મસહનાની અાંદર તે ગુનાના િાંબાંધમાાં ફદરયાદ કરવામાાં આવે તે સિવાય, આ અસધસનયમ હેઠળના મયાચદા અને કોઇ કોઇપણ સશિાપાત્ર ગુનાની ન્યાસયક નોંધ લઇ શકશે નસહ. ગુનાની ન્યાવયક નોંધ. (૨) મેટ્રોપોસલટન મેસજસ્ટ્રેટ અથવા પ્રથમ વગષના જ્યુદડસશયલ મેસજસ્ટ્રેટથી ઊતરતા દરજ્જાની ન હોય તેવી કોઇપણ કોટ,ટ આ અસધસનયમ હેઠળના સશિાપાત્ર ગુનાની કાયષવાહી કરી શકશે નસહ. સ્પષ્ટીકરણ.- આ કલમના હેતુઓ માટ,ે- (ક) ગુનો ચાલુ રહેવાના દકસ્િામાાં, જે િમયગાળા દરસમયાન ગુનો ચાલુ રહે તે િમયગાળાના દરેક િમયસબાંદુ અનુિાર મયાષદાની મુદત ગણવી જોઇશે; (ખ) કોઇ કાયષ કરવા માટે માસલકે કરલે ી અરજીના આધારે િમય આપવામાાં આવ્યો હોય અથવા લાંબાવવામાાં આવ્યો હોય ત્યારે જે તારીખે તેવી રીતે આપવામાાં આવેલો અથવા લાંબાવવામાાં આવેલો િમય પૂરો થાય તે તારીખથી મયાષદાની મુદત ગણવી જોઇશે. ૨૦. આ અસધસનયમની જોગવાઇઓ અનિુ ાર, શુદ્ધબુસદ્ધપૂવષક કરેલા અથવા કરવા ધારેલા કોઇપણ કાયષ માટે, કોઇ અસધકૃત શુદ્ધબુવદ્ધપ વચક લીધેલા પગલાુંને અસધકારી અથવા મુકરર અસધકારી િામે અથવા તેવા અસધકૃત અસધકારી અને મુકરર અસધકારીના હુકમ અથવા આદેશ રક્ષણ. હેઠળ કાયષ કરતી કોઇ વ્યસિ અથવા વ્યસિઓના માંડળ િામે કોઇપણ કોટટમાાં કોઇ દાવો અથવા બીજી કાનૂની કાયષવાહીઓ થઇ શકશે નસહ.73-6 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-03-2026 [ PART IX મુશ્કેલીઓ ૨૧. આ અસધસનયમની જોગવાઈઓનો અમલ કરવામાાં કોઈ મુશ્કેલી ઊભી થાય, તો િરકાર, આ અસધસનયમના આરંભથી બે દ ર કરવાની વર્ષની મુદતની અાંદર, રાજપત્રમાાં હુકમ પ્રસિદ્ધ કરીને, મુશ્કેલી દૂર કરવા માટે તેને જરૂરી અથવા ઈષ્ટ જણાય તેવી, આ સત્તા. અસધસનયમની જોગવાઈઓ િાથે અિાંગત ન હોય તેવી જોગવાઈઓ કરી શકશે. આદેશો અર્થવા ૨૨. િરકાર, વખતોવખત, આ અસધસનયમની જોગવાઇઓને અમલમાાં લાવવા માટે લેસખતમાાં આદેશો અથવા હુકમ આપી હુકમો શકશે. આપવાની સત્તા. અવધવનયમની ૨૩. તત્િમયે અમલમાાં હોય તેવા રાજ્યના કોઇ બીજા કાયદામાાં અથવા તવે ા કાયદાની રૂએ અમલમાાં રહેલા હોય તેવા ઉપરવટ અસર કોઇપણ લેખમાાં િમાસવષ્ટ કરેલ મજકૂર િાથે ગમે તે અિાંગતતા હોય તે છતાાં, આ અસધસનયમની જોગવાઇઓની િોવા બાબત. ઉપરવટ અિર રહેશે. વનયમો ૨૪. (૧) િરકાર, જાહેરનામાથી, આ અસધસનયમના તમામ અથવા તે પૈકીના કોઇ હેતુઓ પાર પાડવા માટે સનયમો કરી કરવાની શકશે. સત્તા. (૨) આ અસધસનયમ હેઠળ કરેલો દરેક સનયમ, તે કરવામાાં આવે તે પછી, બનતી ત્વરાએ, રાજ્ય સવધાનમાંડળ િમિ મૂકવો જોઇશે. ઉદ્દેશો અને કારણો ગુજરાત િરકારે, ગુજરાતમાાં આવેલી, સવસવધ કંપનીઓ, ટ્રસ્ટો, મયાષદદત જવાબદારીવાળી ભાગીદારી પઢે ીઓ, ભાગીદારી પેઢીઓ વગેરે હેઠળના ખાનગી રોજગારમા ાં ગુજરાતના સ્થાસનક ઉમેદવારો માટે દિ વર્નષ ા િમયગાળા માટે, અનામતની જોગવાઈ કરવા માટે, “ગુજરાત રાજ્ય સ્થાસનક ઉમેદવારોને રોજગાર આપવા બાબત સવધેયક, ૨૦૨૬” નામના સવધેયકની દરખાસ્ત કરી છે. ઓછા-વેતનવાળી નોકરીઓ માટે સ્પધાષ કરતા મોટી િાંખ્યામાાં સ્થળાાંતર કરનારાઓના ધિારાથી સ્થાસનક ઈન્રાસ્ટ્રક્ચર અને આવાિ પર નોંધપાત્ર અિર કરે છે અને ઝૂાંપડપટ્ટી સવસ્તારનો વધારો થયો છે. આનાથી પયાષવરણીય અન ે આરોગ્યના પ્રશ્નો ઊભા થયા છે જ ે ગુજરાતના શહેરી સવસ્તારોમાાં તીવ્રપણે અનુભવાયા છે, જેનાથી જીવન અને આજીસવકાની ગુણવત્તાને અિર થઇ છે. તેથી, ઓછા પગારની નોકરીઓમાાં સ્થાસનક ઉમેદવારોને પ્રાધાન્ય આપવુાં એ િામાસજક, આસથષક અને પયાષવરણીય રીતે ઇછછનીય છે અને આવુાં કોઈપણ પ્રાધાન્ય આપવુાં જાહેર જનતાના સહતમાાં રહેશે. હાલના સવધેયકના અસધસનયમનથી, જાહેર જનતાના સહતમાાં, રાજ્ય, સ્થાસનક રોજગારને પ્રોત્િાહન આપવા માટ ે ગુજરાતના તમામ ખાનગી નોકરીદાતાઓને પણ પ્રોત્િાસહત કરશે. આ સવધેયકથી, પ્રત્યિ કે પરોિ રીતે લાયક અને તાલીમબદ્ધ સ્થાસનક કાયષશસિ(ઉમેદવારો) દ્વારા ખાનગી નોકરીદાતાઓને ખૂબ જ લાભ થશે. સ્થાસનક સ્તરે યોગ્ય કાયશષ સિની ઉપલભ્યતા કોઈપણ ઔદ્યોસગક િાંસ્થા ફેક્ટરી (કારખાના)ના સવકાિ માટેના મુખ્ય ઘટકોમાાંના એક કાયષશસિના ઘટક તરીકે ઉદ્યોગની કાયષિમતામાાં વધારો કરશે. આ સવધેયકથી, ઉપયુષિ ઉદ્દેશો સિદ્ધ કરવા ધાયુું છે. સવધેયકની મુખ્ય સવશેર્તાઓ નીચે મુજબ છે:- ૧. ગુજરાત રાજ્યમાાં આવેલી સવસવધ કંપનીઓ, િોિાયટીઓ, ટ્રસ્ટો, મયાષદદત જવાબદારીવાળી ભાગીદારી પેઢીઓ, ભાગીદારી પઢે ીઓ વગેરેમાાં સ્થાસનક ઉમેદવારોને ઓછામાાં ઓછી ૮૫% રોજગારી પૂરી પાડવી. ૨. લાયકાત ધરાવતા અથવા યોગ્ય ઉમેદવારો ઉપલભ્ય ન હોય ત્યારે લાયક સ્થાસનક ઉમેદવારોને તાલીમ પૂરી પાડવી. આથી આ સવધેયક. તારીખ: ૨૭મી જાન્યુઆરી, ૨૦૨૬ ઇમરાન ખેડાવાલા, ગાુંધીનગર. વવ.સ.સ.PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-03-2026 73-7 નાણાકીય યાદી રાજ્ય િરકાર નાણાની જોગવાઈ કરે તે દકસ્િામાાં સવધેયકમાાં અમલીકરણ અાંગે થનાર ખચષ ચોક્કિ રીતે આપવો શક્ય નથી. તારીખ: ૨૭મી જાન્યુઆરી, ૨૦૨૬ ઇમરાન ખેડાવાલા, ગાુંધીનગર. વવ.સ.સ. ધારાકીય સત્તા સોંપવાની યાદી અસધસનયમના હેતુઓ પાર પાડવા માટે, િૂસચત સવધેયકની કલમ ૨૧ અને ૨૪થી, રાજ્ય િરકારને અનુક્રમે મુશ્કેલી દૂર કરવાની અને સનયમો કરવાની િત્તા મળે છે. કારોબારીને િત્તાની આ િોંપણી આવશ્યક અને િામાન્ય પ્રકારની છે. તારીખ: ૨૭મી જાન્યુઆરી, ૨૦૨૬ ઇમરાન ખેડાવાલા, ગાુંધીનગર. વવ.સ.સ. તા. ૧૩મી માર્,ચ ૨૦૨૬ ર્ેતન પુંડ્યા, ગાુંધીનગર. સવર્વ, ગુજરાત વવધાનસભા. ---------- Government Central Press, Gandhinagar.

Continue your research