Home India Legislative & Parliamentary Affairs Department Part -IX Extra Legislative & Parliamentary Affairs Departme...
Date: 2026-03-13 Category: Not Applicable State: Gujarat Country: India

Part -IX Extra Legislative & Parliamentary Affairs Department

Issued by Legislative & Parliamentary Affairs Department · Not Applicable

Research with AI Agent Chat with Document Generate Summary Translate Helpful Share Add to Project Create Task
Official Source Record View Original Source →
See Full Document Text
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 333-1 Extra No. 74 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] FRIDAY, MARCH 13, 2026 / PHALGUNA 22, 1947 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IX Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts. સભ્યશ્રી ઇમરાન ખેડાવાલાએ, તા. ૧૩મી માર્ચ, ૨૦૨૬ના રોજ દાખલ કરેલુું નીર્ેનુું વવધેયક ગુજરાત વવધાનસભાના વનયમોના વનયમ-૧૨૭-અ, અન્વયે સામાન્ય માવિતી અર્થે પ્રવસદ્ધ કરવામાું આવે છે. THE GUJARAT PREVENTION AND CONTROL OF TRAFFIC NUISANCES BILL, 2026. GUJARAT BILL NO. 13 OF 2026. A BILL to provide for strict implementation of provisions relating to traffic in city areas of the State and to provide for certain measure for the prevention and control of traffic nuisances and matters related thereto. ગુજરાત ટ્રાફિક ઉપદ્રવ વનવારણ અને વનયુંત્રણ બાબત વવધેયક, ૨૦૨૬. સન ૨૦૨૬નુું ગુજરાત વવધેયક ક્રમાુંક: ૧૩. રાજ્‍યના‍શહેરી‍વિસ્‍તારોમાાં‍ટ્રાફિકને‍લગતી‍જોગિાઈઓના‍ચુસ્‍ત‍અમલીકરણ‍માટેની‍જોગિાઇ‍ કરિા‍તથા‍ટ્રાફિક‍ઉપદ્રિના‍વનિારણ‍અને‍વનયાંત્રણ‍માટેના‍અમુક‍પગલાાં‍લેિા‍માટેની‍અને‍તેને‍ લગતી‍બાબતો‍માટેની‍જોગિાઈ‍કરિા‍બાબત‍વિધેયક. આથી, ભારતના‍ગણરાજ્યના‍વિત્તોતેરમા‍િર્ષમાાં‍નીચેનો‍અવધવનયમ‍કરિામાાં‍આિે‍છે:- ૧. (૧) આ‍અવધવનયમ‍ગુજરાત‍ટ્રાફિક‍ઉપદ્રિ‍વનિારણ‍અને‍વનયાંત્રણ‍બાબત‍અવધવનયમ, ૨૦૨૬‍કહેિાશે. ટ ુંકી સુંજ્ઞા, વ્ યાવિ અને આરંભ. (૨) તે‍િમગ્ર‍ગુજરાત‍રાજ્‍યને‍લાગુ‍પડે‍છે. (૩) તે, રાજ્ય‍િરકાર, રાજપત્રમાાં‍જાહેરનામાથી, નક્કી‍કરે‍તેિી‍તારીખે‍અમલમાાં‍આિશે. IX Ex.-74 74-174-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-03-2026 [ PART IX અવવર્ારી અર્થવા ૨.‍ તત્‍િમયે‍અમલમાાં‍હોય‍તેિા‍કોઈ‍કાયદામાાં‍ગમે‍તે‍મજકૂર‍હોય‍તેમ‍છતાાં, જે‍કોઈ‍વ્‍યક્‍‍ત, કોઈપણ‍જાહેર‍સ્‍થળ,ે બેદરકારીપ વચક નીચે‍જણાિેલા‍ગુના‍પૈકીનો‍કોઈપણ‍ગુનો‍કરે, તે, દોવર્ત‍ઠયેથી, ઓછામાાં‍ઓછા‍એક‍હજાર‍રૂવપયા‍િુધીના‍દંડની‍ વાિન ર્લાવવા બાબત. અથિા‍િધુમાાં‍િધુ‍પાંદર‍ફદિિની‍કોઈપણ‍પ્રકારની‍કદે ની‍વશક્ષાને‍પાત્ર‍થશે: પરંતુ‍અવિચારી‍અથિા‍બેદરકારીપિૂ ષક‍િાહન‍ચલાિિાના‍ફકસ્‍િામા,ાં યોગ્‍ય‍િત્તાવધકારી‍પોતે‍ઉવચત‍ગણે‍ તેટલી‍મુદત‍માટે‍ડ્રાઈવિાંગ‍લાઈિન્િ‍ ‍રદ‍કરી‍શકશે. (૧) જે‍કોઈપણ‍વ્‍યક્‍‍ત, અવિચારી‍અથિા‍બેદરકારીપૂિષક, કોઈપણ‍િાહન‍ચલાિે‍અથિા‍તેમાાં‍િિારી‍કરે‍ અથિા‍તેને‍ધકેલે; (૨) જે‍કોઈપણ‍વ્‍યક્‍‍ત, િાહન‍ચલાિિામાાં‍બેદરકારી‍અથિા‍ઉપેક્ષા‍દાખિીને, રાહદારીઓ‍અથિા‍બીજી‍ વ્‍યક્‍‍તઓને‍કોઈપણ‍નુ‍‍િાન‍પહોંચાડે‍અથિા‍તેમના‍માટે‍અડચણ‍પદે ા‍કરે; (૩) જે‍કોઈપણ‍વ્‍યક્‍‍ત, કોઈ‍િાજબી‍કારણ‍વિિાય‍અને‍કોઈ‍વ્‍યક્‍‍ત‍માટે‍જોખમ‍અથિા‍અડચણ‍ઊભ‍ુાં કરિાના‍હેતુથી, રસ્‍તાની‍નજીક‍અથિા‍રસ્‍તાની‍ડાબી‍બાજુ‍વિિાય, કોઈ‍િાહન‍ચલાિે, િાહન‍ખેંચીન‍ે લઈ‍જાય‍અથિા‍તેને‍ધકેલે; (૪) કોઈપણ‍િાહનનો‍હિાલો‍ધરાિનાર‍કોઈ‍વ્‍યક્‍‍ત, રસ્‍તાની‍નજીક‍અથિા‍રસ્‍તાની‍ડાબી‍બાજુ‍વિિાય, કોઈ‍ િાહનને‍છોડીને‍જાય; (૫) જે‍કોઈપણ‍વ્‍યક્‍‍ત, અિરોધ‍ઊભો‍કરિાના‍હેતુથી, માલ‍ચઢાિિા‍અથિા‍ઉતારિા‍માટે‍જરૂરી‍હોય‍તેટલા‍ િમયથી‍િધુ‍િમય‍માટે, તે‍હેતુ‍માટે‍નક્કી‍કરેલા‍સ્‍થળો‍વિિાયના‍સ્‍થળોએ, કોઈ‍િાહન‍રહેિા‍દે‍અથિા‍ ઊભુાં‍રાખે‍અથિા‍કોઈ‍િાિષજવનક‍રસ્‍તાના‍મુ‍ત‍‍અિરજિરના‍માગષ‍પર‍બીજી‍કોઈપણ‍રીતે‍ઈરાદાપૂિષક‍ અિરોધ‍ઊભો‍કરે‍અથિા‍અિરોધ‍ઊભો‍કરાિડાિે; (૬) જે‍કોઈપણ‍વ્‍યક્‍‍ત, પીધેલી‍હાલતમાાં‍અને‍પોતાની‍જાતની‍તથા‍પોતે‍જે‍િાહન‍ચલાિતી‍હોય‍તે‍િાહનની‍ િાંભાળ‍લેિા‍માટે‍અિમથષ‍જણાય‍અથિા‍કોઈ‍હુલ્લડખોર, અવ્‍યિક્સ્‍થત‍અથિા‍અિભ્‍ય‍િતષણૂક‍માટે‍ કિૂરિાર‍જણાય. સ્પ ષ્ ટીકરણ.-‍આ‍કલમમાાં, ‘‘જાહેર‍સ્‍થળ’’ એટલે‍િાિષજવનક‍રસ્‍તો‍હોય‍કે‍ન‍હોય, તેિા‍રસ્‍તા, શેરી‍અથિા‍ માગષ‍િવહતનુાં‍કોઈ‍સ્‍થળ‍અન‍ે જાહરે ‍જનતાને‍જ્‍યાાં‍પ્રિેશ‍આપિામાાં‍આિતો‍હોય‍તેિુાં‍કોઈ‍ઉતરાણ‍સ્‍થળ‍અથિા‍ જાહેર‍જનતાને‍જેનો‍ઉપયોગ‍કરિાનો‍અવધકાર‍હોય‍અથિા‍જેના‍પરથી‍પિાર‍થિાનો‍અવધકાર‍હોય‍તેિુાં‍કોઈ‍સ્‍થળ. ગુનો ર્થયો િોવાનુું ૩. (૧)‍ કોઈપણ‍પોલીિ‍અવધકારી, પોતાના‍અવભપ્રાય‍પ્રમાણ,ે આ‍અવધવનયમથી‍વશક્ષાપાત્ર‍ગણિામાાં‍આવ્‍યો‍ જણાયે વોરન્ ટ હોય‍તેિો‍કોઈ‍ગુનો‍કરતી‍કોઈપણ‍વ્‍યક્‍‍તની, િોરન્ટ‍‍વિિાય‍ધરપકડ‍કરી‍શકશે.‍ વસવાય ધરપકડ કરવા બાબત. (૨)‍ ભારતીય‍નાગફરક‍િુરક્ષા‍િાંવહતા, ૨૦૨૩ની‍જોગિાઈઓ, કરિામાાં‍આિેલી‍કોઇ‍ધરપકડ‍અને‍લેિામાાં‍ આિેલા‍બોન્‍ડને‍એિી‍રીતે‍લાગ‍ુ પડશે‍જાણે‍કે‍કરિામાાં‍આિેલી‍ધરપકડ‍અન‍ે લેિામાાં‍આિેલ‍બોન્‍ડ‍િદરહુ‍ િાંવહતા‍હેઠળ‍કરિામાાં‍અને‍લેિામાાં‍આિેલ‍હોય. ખાસ કોટટ મુકરર ૪.‍ રાજ્‍ય‍િરકાર, ટ્રાફિક‍ઉપદ્રિના‍િાંદભષમાાં‍ઈક્‍‍છત‍ઉદ્દેશ‍વિદ્ધ‍કરિા‍માટે, આ‍અવધવનયમ‍હેઠળના‍કેિોનો‍વનયત‍ કરવા બાબત. િમયમયાષદામાાં‍વનકાલ‍કરિા‍માટે, કોઈપણ‍વિદ્યમાન‍કોટટને‍ખાિ‍કોટટ‍તરીકે‍મુકરર‍કરી‍શકશે. ઉદ્દેશો અને કારણો તાજેતરના‍ભૂતકાળમાાં, ખાિ‍કરીન‍ે શહેરી‍વિસ્‍તારોમાાં‍અને‍શહેરોમાાં, ‘‘ધૂમ’’ પ્રકારે‍બેદરકારીપૂિષક‍િાહન‍ ચલાિીને, રસ્‍તા‍પરથી‍પિાર‍થતા‍નાગફરકોને‍નુકિાન‍પહોંચાડિાની‍અને‍તેમના‍માટે‍અડચણ‍ઊભી‍કરિાની‍ઘણી‍ ઘટનાઓ‍બનેલ‍છે.‍લોકો‍દ્વારા‍ટ્રાફિકના‍વિવનયમોનુાં‍પાલન‍કરિામાાં‍આિતુાં‍નથી, જેને‍કારણે‍હાડમારી‍ઊભી‍થાય‍છે‍ અને‍કેટલીક‍િખત‍તે‍જીિલેણ‍(પ્રાણઘાતક)‍િાવબત‍થાય‍છે‍અને‍જાનહાવનમાાં‍પણ‍પફરણમે‍છે.PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-03-2026 74-3 િાહનોના‍ગરે કાયદે‍પાફકગિં ના‍ફકસ્‍િા‍પણ‍બને‍છ,ે જેને‍કારણે‍નાગફરકો‍માટે‍અડચણ‍ઊભી‍થાય‍છે. યોગ્‍ય‍પગલાાં‍લેિાના‍અન‍ે દોવર્ત‍વ્‍યક્‍‍તને‍વશક્ષા‍કરિાના‍હેતુ‍માટે‍પણ, આ‍વિર્યના‍િાંદભષમાાં‍કાયદો‍ ઘડિાનુાં‍અન‍ે મુાંબઈ‍પોલીિ‍અવધવનયમ, ૧૯૫૧‍હેઠળ‍િત્તાવધકારીન‍ે આપિામાાં‍આિેલી‍િત્તા‍ઉપરાાંત‍બીજી‍કેટલીક‍ િત્તા‍આપિાનુાં‍જરૂરી‍જણાયુાં‍છે. તેથી, આ‍વિધેયક. તારીખઃ ૧૦મી િેબ્રુઆરી, ૨૦૨૬ ઇમરાન ખેડાવાલા, ગાુંધીનગર.‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍ ‍‍‍‍‍ ‍વવ.સ.સ. ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍ ધારાકીય સત્તા સોંપવાની યાદી આ‍વિધેયકમાાં, નીચેની‍બાબતોના‍િબાં ાંધમાાં‍ધારાકીય‍િત્તાની‍િોંપણીનો‍િમાિેશ‍થાય‍છેેઃ- કલમ ૧.-‍ આ‍કલમની‍પેટા-કલમ‍(૩)થી, રાજ્ય‍િરકારને, રાજપત્રમા‍ાં જાહેરનામાથી‍અવધવનયમ‍જે‍તારીખ‍ે અમલમાાં‍આિશે‍તે‍તારીખ‍નક્કી‍કરિાની‍િત્તા‍મળે‍છે. ઉપયુષ‍‍ત‍ધારાકીય‍િત્તાની‍િોંપણી‍આિશ્‍યક‍અને‍િામાન્ય‍‍પ્રકારની‍છે. તારીખઃ ૧૦મી િેબ્રુઆરી, ૨૦૨૬ ઇમરાન ખેડાવાલા, ગાુંધીનગર.‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍ ‍‍‍‍‍‍ ‍વવ.સ.સ. ‍‍‍‍ તારીખ: ૧૩મી માર્ચ, ૨૦૨૬ ર્ેતન પુંડ્યા, ગાુંધીનગર. સવર્વ, ગુજરાત વવધાનસભા. ----------‍ Government Central Press, Gandhinagar.

Continue your research