Official Gazette Notification Text
Official Transcript© The Gujarat Government Gazette PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] THURSDAY, OCTOBER 29, 2026 / KARTIKA 7, 1948 [ No. 44 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IX Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૬ ગુજરાત...
© The Gujarat Government Gazette PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] THURSDAY, OCTOBER 29, 2026 / KARTIKA 7, 1948 [ No. 44 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૬ ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના ગૃહ ચવભાગના તારીખઃ ૧૨મી ઓક્ટોબર, ૨૦૨૬ના જાહેરનામા ક્રમાાંક:
જીજી/૧૧૩/૨૦૨૬/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૮૨-નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે. પરિમલ જોષી, સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.
291292 GUJARAT GOVERNMENT GAZETTE, 29-10-2026 [ PART IX
NOTIFICATION Under The Official Secrets Act, 1923 સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩ હેઠળ જાહેિિામું ગૃહ નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૧૨મી ઓક્ટોબર, ૨૦૨૫ સિકાિી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩. ક્રમાંક: જીજી/૧૧૩/૨૦૨૬/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૮૨:- ગુજરાત સરકારનો એવો અચભપ્રાય છે કે આ સાથે જોડેલી અનુસૂચિમાાં ચનર્દિષ્ટ સ્થળ અાંગેની માચહતી અથવા તે સ્થળનો ચવનાશ અથવા તેમાાં અવરોધ અથવા તેમાાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, ભારત સરકારના ગૃહ માંત્રાલયના તારીખ: ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રમાાંક: ૨૧/૨૦/૬૨/પીઓએલએલ(૧) સાથે વાાંિતા, સરકારી ગુપ્ત બાબત અચધચનયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)ની કલમ ૨-ના ખાંડ (૮)ના પેટા-ખાંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાાં પ્રચસચદ્ધની તારીખે અને તે તારીખથી અમલમાાં આવે તેમ, સદરહુ અચધચનયમના હેતુઓ માટે, અનુસૂચિમાાં વણવવેલા ગેઇલ (GAIL) (ઇન્ન્ડયા) ચલચમટેડ (ગૅસ ઑથોર્રર્ટ ઓફ ઇન્ન્ડયા ચલચમટેડ)-ના ખરિ ટચમવનલ, ગામ: ખરિ તાલુકો: હાાંસોટ, ચજલ્લો: ભરૂિ-ને ‘પ્રચતબાંચધત સ્થળ’ તરીકે જાહેર કરે છે.
અિુસૂનિ સિવે િંબિ, સ્થળોિા િામ અિે સ્થળિી હદિું વર્ણિ. ઇન્સસ્ટોલેશિિું િામ સિિામું સિવે િંબિ અિે ક્ષેત્રફળ પ્રનતબંનધત નવસ્તાિિી હદ ગેઇલ (GAIL) (ઇન્ન્ડયા) ગામ: ખરિ સરવે નાંબર: ૩૪૭ પૂવે: ફીલ્ડ િૅનલ (ખેતરના ધોર્રયા) ચલચમટેડ (જૂનો-૪૧૦), ર્રસરવે નાંબર: ૩૪૭ તાલુકો: હાાંસોટ પચિમે: સરવે નાંબર: ૩૪૫, ૩૪૬ ખરિ ટચમવનલ કુલ િેત્રફળ:
૭૦૦૧ િોરસ મીટર ચજલ્લો: ભરૂિ ઉત્તરે: કોસાંબા-સાહોલ રોડ પ્રચતબાંચધત િેત્રફળ: ૫૬૯૧ િોરસ મીટર દચિણે: સરવે નાંબર: ૩૪૩ ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, મોનિકા ભેડા, સરકારના ઉપસચિવ. ----------- વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૩જી ઓક્ટોબર, ૨૦૨૬ અન્ન, નાગર્રક પુરવઠા અને ગ્રાહક બાબતોનો ચવભાગના તારીખઃ ૧૨-મી ઓગસ્ટ, ૨૦૨૬ જાહેરનામા ક્રમાાંક: જીટીએિ/૨૦૨૬/૦૮/ એફસીએસસીએડી/એડીએમ/ઈ-ફાઈલ/૫/૨૦૨૪/૧૨૨૭/ડી-નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
પરિમલ જોષી, સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, 29-10-2026 293
NOTIFICATION Regarding The Assistant Controller of Legal Metrology and Consumer Affairs Officer, Class II, Recruitment Rules, 2026 મદદિીશ નિયંત્રક કાિૂિી માપનવજ્ઞાિ અિે ગ્રાહક બાબતોિા અનધકાિી, વગણ ૨, ભિતી નિયમો, ૨૦૨૬ સંબંધી જાહેિિામું ગૃહ નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૧૨મી ઓગસ્ટ, ૨૦૨૬ ભાિતિું સંનવધાિ.
ક્રમાંક: જીટીએિ/૨૦૨૬/૦૮/એફસીએસસીએડી/એડીએમ/ઇ-ફાઇલ/૫/૨૦૨૪/૧૨૨૭/ડી:- ભારતના સાંચવધાનના અનુચ્છેદ ૩૦૯ના પરંતુકથી મળેલી સત્તાની રૂએ અને આ અથે કરેલા તમામ ચનયમો રદ કરીને, ગુજરાતના રાજ્યપાલ, આથી, અન્ન, નાગર્રક પરુ વઠા અન ે ગ્રાહક બાબતોના ચવભાગ, ગુજરાત રાજ્યમાાં, સામાન્ય રાજ્ય સેવા હેઠળ, મદદનીશ ચનયાંત્રક કાનૂની માપચવજ્ઞાન અને ગ્રાહક બાબતોના અચધકારી, વગવ ૨-ની જગા ઉપર ભરતીનુાં ચનયમન કરવા માટેની જોગવાઇ કરવા નીિેના ચનયમો કરે છે:- ૧. (૧) આ ચનયમો મદદનીશ ચનયાંત્રક કાનનૂ ી માપચવજ્ઞાન અને ગ્રાહક બાબતોના અચધકારી, વગવ ૨, ભરતી ચનયમો, ૨૦૨૬ કહેવાશે.
(૨) ત,ે રાજપત્રમાાં તેની પ્રચસચદ્ધની તારીખથી અમલમાાં આવશે. ર. અન્ન, નાગર્રક પુરવઠા અને ગ્રાહક બાબતોના ચવભાગ હેઠળ, સામાન્ય રાજ્ય સેવામાાં, મદદનીશ ચનયાંત્રક કાનૂની માપચવજ્ઞાન અને ગ્રાહક બાબતોના અચધકારી, વગવ ૨-ની જગા ઉપરની ચનમણૂક, જેણે- (ક) (૧) ચનયાંત્રક કાનૂની માપચવજ્ઞાન અને ગ્રાહક બાબતોના ચનયામકની કિેરી, ગજુ રાત રાજ્યની તાબાની સેવામાાં, કાનૂની માપચવજ્ઞાન અને ગ્રાહક બાબતોના ચસચનયર ચનરીિક, વગવ ૩-ના સવાં ગવમાાં ઓછામાાં ઓછા સાત વર્વ સુધી કામ કરેલુાં હોય; અન ે (૨) ગુજરાત મુલકી સેવા કોમ્પ્યુટર િમતા તાલીમ અને પરીિા ચનયમો, ર૦૦૬ની જોગવાઇઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અાંગેની લાયકી પરીિા પાસ કરેલી હોય, તેવી વ્યચિઓમાથાં ી ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭માાં ઠરાવ્યા પ્રમાણે, બઢતી માટ ે યોગ્ય ગણાવા માટે ચવિારણાના િેત્રની અાંદર “સારા” નો આધારચિહ્ન (બેન્િમાક)ક ધરાવતી હોય તેવી વ્યચિની બઢતીથી કરવી જોઇશે:
પરંતુ ચનમણૂક આપનાર સત્તામાંડળન ે એમ ખાતરી થાય કે ઉપરના પેટા-ખાંડ (૧)માાં ચનર્દિષ્ટ કરેલો અનુભવ ધરાવતી વ્યચિ બઢતી માટે ઉપલભ્ય નથી અન ે તે મુદતથી ઓછી મુદતનો અનુભવ ધરાવતી વ્યચિને બઢતી આપીને પણ જગા ભરવાનુાં જાહેર ચહતમાાં જરૂરી છ,ે તો તે લેચખતમાાં કારણોની નોંધ કરીને, ઉપરના પેટા-ખડાં (૧)માાં ચનર્દિષ્ટ કરેલી મુદતના બે તૃતીયાાંશ કરતાાં ઓછી નચહ તેટલી મુદતનો અનુભવ ધરાવતી હોય તેવી વ્યચિને બઢતી આપી શકશે; અથવા (ખ) સીધી પસાંદગીથી કરવી જોઇશે.
૩. બઢતીથી અને સીધી પસાંદગીથી કરવાની ચનમણૂક, અનુક્રમે ૨:૧-ના પ્રમાણમાાં કરવી જોઇશે. ૪. ચનયમ ૨-માાં જણાવેલ જગા ઉપર સીધી પસાંદગીથી ચનમણૂકને પાત્ર થવા માટે ઉમેદવાર,- (ક) ૩૬ વર્વથી વધુ ઉંમરનો હોવો જોઇશે નચહ:
પરંતુ ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭ની જોગવાઇઓ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાાં હોય તેવા ઉમેદવારની તરફેણમાાં ઉપલી વયમયાવદા હળવી કરી શકાશે. (ખ) (૧) ભારતમાાં કેન્રીય અથવા રાજય અચધચનયમથી અથવા તે હેઠળ સ્થપાયલે ી અથવા સાંસ્થાચપત યુચનવચસવટીઓ પૈકીની કોઇપણ યુચનવચસવટીમાાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુચનવચસવટી ગ્રાન્્સ કચમશન અચધચનયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડીમ્પડ યુચનવચસવટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈિચણક સાંસ્ થામાાંથી ચવર્યો પૈકીના એક ચવર્ય તરીકે ભૌચતકચવજ્ઞાન સાથ ે ચવજ્ઞાન (પ્રવાહ)મા ાં સ્નાતકની પદવી અથવા એન્ન્જચનયરીંગ/ટેકનોલોજીમાાં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે; અથવા294 GUJARAT GOVERNMENT GAZETTE, 29-10-2026 [ PART IX (૨) ટેકચનકલ (તકનીકી) પરીિા બોડવ અથવા ભારતમાાં કેન્રીય અથવા રાજય અચધચનયમથી અથવા ત ે હેઠળ સ્થપાયેલી અથવા સાંસ્થાચપત યુચનવચસવટીઓ પૈકીની કોઇપણ યુચનવચસવટીમાાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુચનવચસવટી ગ્રાન્્સ કચમશન અચધચનયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડીમ્પડ યુચનવચસવટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈિચણક સાંસ્ થામાાંથી મેળવેલ એન્ન્જચનયરીંગમાાં ર્ડ્લોમાાં ધરાવતો હોવો જોઇશે; જે િેત્રમાાં તે ર્ડ્લોમાની લાયકાત ધરાવતા હોય તે િત્રે માાં ત્રણ વર્વનો વ્યાવસાચયક અનુભવ ધરવતો હોવો જોઇશે.
(ગ) ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭માાં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અાંગને ી પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે; અને (ઘ) ગુજરાતી અથવા ચહન્દી અથવા તે બન્નેનુાં પૂરત ુાં જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
૫. સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, બે વર્નવ ી મુદત સુધી અજમાયશ ઉપર રહેવુાં જોઇશે. ૬. (૧) સીધી પસદાં ગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, તેની અજમાયશની મુદત દરચમયાન, રાાંિી ખાતેની અથવા બીજા કોઇપણ સ્થળ ખાતેની ઇન્ન્ડયન ઇન્ન્સ્ટટ્યૂટ ઓફ લીગલ મેટ્રોલોચજમાાં િાર મચહનાના બુચનયાદી (પાયાના) તાલીમ કાયવક્રમમાાં તાલીમ લેવાની રહેશે અન ે આવા તાલીમ કાયવક્રમને સફળતાપૂવવક પૂરો કરવાનો રહેશે:
(૨) સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવાર, અજમાયશની મુદત દરચમયાન, સફળતાપવૂ વક આવી તાલીમ લેવામાાં િૂક કરે, તો તેની અજમાયશની મુદત એક વર્વ માટે લાંબાવી શકાશે અને લાંબાવેલી અજમાયશની મુદત દરચમયાન, તેણે આવી તાલીમ પરીિા પાસ કરવી પડશે:
પરંતુ ઉમેદવારને વહીવટી કારણોસર, તાલીમ માટે મોકલી શકાયો ન હોય, તો આવી મુદતની, આ ચનયમોમાાં ઉલ્લેખેલી ચનયત મુદતના સાંબાંધમાાં ગણતરી કરવી જોઇશે નચહ: (૩) સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારની સેવા, તે (ઉમેદવાર) તેની લાંબાવેલી અજમાયશની મુદત દરચમયાન આવી પરીિા પાસ ન કરે, તો સમાપ્ત કરી શકાશે:
પરંતુ આવી કોઇપણ વ્યર્કતના ર્કસ્સામાાં, રાજ્ય સરકારને એવી ખાતરી થાય કે જેમાાં તેને છેલ્ લી તક હતી તે પરીિા તે પોતાના કાબૂ બહારના કારણસર પાસ કરી શકેલ નથી અથવા તે ગુણના ખૂબ નજીવા તફાવતથી એવી પરીિા પાસ કરવામાાં ચનષ્ફળ રહયો હતો, તો રાજ્ય સરકાર, કારણોની લેચખતમાાં નોંધ કરીને, સાંસ્થા (ઇન્ન્સ્ટટ્યૂટ)માાં િૂકવવાપાત્ર ફી ભયે, તેને પરીિામાાં ઉપન્સ્ થત રહેવા માટે એક વધારાની તક આપી શકશે.
“આવી વ્યર્કતએ આ વધારાની તકની અાંદર પરીિા પાસ કરી હોય તેમજ તે સાંવગવમાાં જગા ઉપલભ્ય હોય, તો સરકાર નવી ચનમણૂક માટે તેની ચવિારણા કરી શકશે.” (૪) પ્રથમ તકમાાં પરીિા પાસ કરવામા ાં ચનષ્ ફળ જાય તેવી વ્યચિએ, બાકીની તકોમાાં પરીિામાાં ઉપન્સ્ થત રહવે ા માટે ફરીથી તાલીમ લેવાની રહેશે નચહ.
(૫) ઉમેદવાર, પ્રથમ તકની અદાં ર પરીિા પાસ કરવામાાં ચનષ્ફળ જાય તો તે, આવી ચનષ્ફળતા છતાાં, તેના સ્વખિે અને સાંબાંચધત સાંસ્થા (ઇન્ન્સ્ટટ્યૂટ) ઠરાવે તેટલી પરીિા ફી ભયે આવી પરીિામાાં ઉપન્સ્થત રહેવા માટે પાત્ર થશે:
પરંતુ સીધી પસાંદગીથી અથવા બઢતીથી ચનમણૂક પામેલા ઉમેદવારની તે જગા પર તેની સીધી પસાંદગી અથવા બઢતી પહેલા ાં તેણે આવી તાલીમ લીધેલ હોય અને સાંબાંચધત પરીિા પાસ કરેલ હોય, તો તેણે ફરીથી આવી તાલીમ લેવાની રહેશે નચહ અને આવી પરીિા પાસ કરવાની રહેશે નચહ.
૭. સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, તેની અજમાયશની મુદત દરચમયાન, રાજપચત્રત અચધકારી પૂવવ-સેવા તાલીમ અને પરીિા ચનયમો, ૧૯૭૦ની જોગવાઇઓ અનસુ ાર પૂવવ-સવે ા તાલીમ લેવાની રહેશે અને તાલીમાાંત પરીિા પાસ કરવાની રહેશે.
૮. સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, તેની અજમાયશની મદુ ત દરચમયાન, ગુજરાત મુલકી સેવા કોમ્પ્યુટર િમતા તાલીમ અન ે પરીિા ચનયમો, ર૦૦૬ની જોગવાઇઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અાંગેની લાયકી પરીિા પાસ કરવાની રહેશે.
૯. પસાંદગી પામેલા ઉમેદવાર,ે સરકારે ઠરાવેલા ચનયમો અનુસાર, ગુજરાતી અથવા ચહન્દી અથવા તે બન્ને પરીિા પાસ કરવાની રહેશે. ૧૦. સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવા નમનૂ ામાાં, તેટલી રકમના અને તેટલી મુદત માટે જામીનગીરી અન ે જામીનખત પૂરા પાડવાના રહેશે.PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, 29-10-2026 295 ૧૧. બઢતીથી અથવા સીધી પસદાં ગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવી તાલીમ લેવાની રહેશે અને તેવી પરીિા પાસ કરવાની રહેશ.ે ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, રકિંજલ થોિાટ, સરકારના ઉપસચિવ.
----------- શ્રેયાિ વ્યવસ્થાપક, સિકાિી મધ્યસ્થ મુદ્રર્ાલય, ગાંધીિગિ તા. ૧/૯/૨૦૨૬ થી ૩૦/૯/૨૦૨૬ દિનમયાિ પ્રનસદ્ઘ થયેલ અસાધાિર્ િાજપત્રિી યાદી અસાધાિર્ અિુક્રમ જાહેિિામાિો િંબિ અિે તાિીખ પ્રનસનિિી િાજપત્રિો નવભાગિું િામ િંબિ (ભાગ-૯) તાિીખ િંબિ ૧ ૨ ૩ ૪ ૫ ક્રમાાંકઃ ૪૪૭/ભા.એ.
૧ ૨૧૪ ૦૧-૦૯-૨૦૨૬ વૈ. અને સાં. બા. ચવ. સન ૨૦૨૬ના ગુજરાત ચવધેયક ક્રમાાંકઃ૨૩ ક્રમાાંકઃ ૪૨૦/ભા.એ. ૨ ૨૧૫ ૦૨-૦૯-૨૦૨૬ ’’ સન ૨૦૨૬ના ગુજરાત ચવધેયક ક્રમાાંકઃ૨૪ ક્રમાાંકઃ ૪૨૨/ભા.એ. ૩ ૨૧૬ ’’ ’’ સન ૨૦૨૬ના ગુજરાત ચવધેયક ક્રમાાંકઃ૨૫ ક્રમાાંક: જીએિ/એસ/૨૦૨૬-૧૧/જીએડી/એમપીએ/ઇ-ફાઇલ/૧/૨૦૨૬/ ૪ ૨૧૭ ’’ ’’ ૨૬૨૬/કેચબનેટ ક્રમાાંકઃ ૪૨૧/ભા.એ.
૫ ૨૧૮ ૦૩-૦૯-૨૦૨૬ ’’ સન ૨૦૨૬ના ગુજરાત ચવધેયક ક્રમાાંકઃ૨૦ ૬ ૨૧૯ સન ૨૦૨૬ના ગુજરાત ચવધેયક ક્રમાાંકઃ૨૭ (પ્રચસચદ્ધ બાકી) ’’ ’’ ક્રમાાંકઃ ૪૩૯/ભા.એ. ૭ ૨૨૦ ’’ ’’ સન-૨૦૨૬ના ગુજરાત ચવધેયક ક્રમાાંકઃ૨૮ જીપી/૨૦૨૬નો ૧૭/પીઆરએિઆરડીડી/એમજીએન/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૬/ ૮ ૨૨૧ ૦૫-૦૯-૨૦૨૬ ’’ ૨૫૦૫/સેક્શન-ખ/૨ જીએિ/પીટી/૨૧/૨૦૨૬/પીટીડી/એમએસએમ/ઇ-ફાઇલ/૨૨/૨૦૨૬/ ૯ ૨૨૨ ૦૭-૦૯-૨૦૨૬ ’’ ૦૦૮૪/ઘ-૧ ૧૦ ૨૨૩ જીએસ/૨૦૨૬/૨૦/જીએડી/વીએસટી/ઈ-ફાઈલ/૧/૨૦૨૬/૪૯૦૮/એસ-૧ ’’ ’’ જીએિ/વી/૨૦૨૬નો ૧૬૭/યુડીયુએિડી/એમએસએમ/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૫/ ૧૧ ૨૨૪ ’’ ’’ ૧૮૫૬/એલ ૧૨ ૨૨૫ જીએિકે/૨૨/એલડી/એમએસએમ/ઇ-ફાઇલ/૧૨/૨૦૨૪/૧૮૮૫/ડી સેક્શન ૦૮-૦૯-૨૦૨૬ ’’ ૧૩ ૨૨૬ જીવાય-૧૪/એિએફડબલ્યુડી/એઆરએ/ઇ-ફાઇલ/૭/૨૦૨૪/૦૫૫૫/છ ’’ ’’ ૧૪ ૨૨૭ જીકે/૨૫/એલડી/એમએસએમ/ઇ-ફાઇલ/૧૨/૨૦૨૬/૩૫૬૧/ડી સેક્શન ૧૦-૦૯-૨૦૨૬ ’’ ૧૫ ૨૨૮ જીવાય/૧૭/એિએફડબલ્યુડી/એઆરએ/ઇ-ફાઇલ/૭/૨૦૨૩/૭૬૫૨/છ ૧૬-૦૯-૨૦૨૬ ’’ ૧૬ ૨૨૯ જીકે/૨૭/૨૦૨૬/એિસીટી/૧૯૮૪/૪૧૦૬/ડી (ભાગ-૨) ’’ ’’296 GUJARAT GOVERNMENT GAZETTE, 29-10-2026 [ PART IX અસાધાિર્ અિુક્રમ જાહેિિામાિો િંબિ અિે તાિીખ પ્રનસનિિી િાજપત્રિો નવભાગિું િામ િંબિ (ભાગ-૯) તાિીખ િંબિ ૧ ૨ ૩ ૪ ૫ કેપી/૨૦૨૬નો ૧૬/પીઆરએિઆરડીડી/એમઆઇએસ/ઈ-ફાઈલ/૧૪/૨૦૨૬/ ૧૭ ૨૩૦ ૨૧-૦૯-૨૦૨૬ ’’ ૧૩૦૮/સેકશન-જ કેપી/૨૦૨૬નો ૨૮/પીઆરએિઆરડીડી/પીઆરસી/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/ ૧૮ ૨૩૧ ૨૧-૦૯-૨૦૨૬ વૈ. અને સાં. બા. ચવ.
૨૯૩૩/સેકશન-િ ક્રમાાંકઃ ૪૫૯/ભાર્ાાંતર એકમ ૧૯ ૨૩૨ ૨૩-૦૯-૨૦૨૬ ’’ સન ૨૦૨૬ના ગુજરાત અચધચનયમ ક્રમાાંક-૧૦ ક્રમાાંકઃ ૪૨૯/ભા.એ. ૨૦ ૨૩૩ ’’ ’’ સન-૨૦૨૬ના ગુજરાત અચધચનયમ ક્રમાાંક-૧૧ ક્રમાાંકઃ ૪૨૬/ભા. એ. ૨૧ ૨૩૪ ’’ ’’ સન-૨૦૨૬ના ગુજરાત અચધચનયમ ક્રમાાંક-૧૨ ૨૨ ૨૩૫ સન ૨૦૨૬ના ગુજરાત અચધચનયમ ક્રમાાંકઃ૧૩ (પ્રચસચદ્ધ બાકી) ’’ ’’ ક્રમાાંકઃ ૪૪૯/ભાર્ાાંતર એકમ ૨૩ ૨૩૬ ’’ ’’ સન ૨૦૨૬ના ગુજરાત અચધચનયમ ક્રમાાંક-૧૪ બી. જી. ઠાકુિ, શ્રેયાન વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ મુરણાલય, ગાાંધીનગર.
---------- Government Central Press, Gandhinagar.